Weather Expert Paresh Goswamiએ કયા જિલ્લાઓના લોકોને સાવધાન રહેવા કહ્યું?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 151

  • @dilipgohil9970
    @dilipgohil9970 2 หลายเดือนก่อน +1

    jay mataji pareshbhai g 🌹🌹🌹

  • @HareshChauhan-m7h
    @HareshChauhan-m7h 2 หลายเดือนก่อน

    પરેશભાઈજયમાતાજી

  • @hitVaghela-lr4rc
    @hitVaghela-lr4rc 2 หลายเดือนก่อน +1

    આવાફાકાતોઘોડીયામાહીચકતાસોકરાવનેપણખબરપડતીહોય

  • @mustackrayma9009
    @mustackrayma9009 2 หลายเดือนก่อน

  • @govindpatel5777
    @govindpatel5777 2 หลายเดือนก่อน

    Bhai idar ma kyre padshe?

  • @vijaybaria1370
    @vijaybaria1370 2 หลายเดือนก่อน +1

    દક્ષિણ ગુજરાત માં સુરત માં 20 ઇઝ વરસાદ પડ્યો હોવાતિ માછલિ ઓ બેલડિગ ઉપર ચડી ગઈ છે અને બીજી માછલી ઓ વૃક્ષ ઉપર ચડી ગઈ છે

    • @SweetaVaghela-pb5oo
      @SweetaVaghela-pb5oo 2 หลายเดือนก่อน

      Amara tay to direct kaday ma aavi gay

  • @જીવાપટેલ
    @જીવાપટેલ 2 หลายเดือนก่อน

    સુઈગામ તાલુકો ખડોલ ગામ વરસાદ ની શું આગાહી છે

  • @mameldinoladlo512
    @mameldinoladlo512 2 หลายเดือนก่อน

    પરેશભાઈ 17 તારીખ ની વાત કરો અમારે તો હજી કોઈ વરસાદ નથી આકાશમાં વાદળો ઘેરાયા છે અને અમારે તો હવે ડોકા પણ દુઃખે છે

  • @Ms-om8iw
    @Ms-om8iw 2 หลายเดือนก่อน

    Jasdan ma kyare bhare Varsad aavse

  • @onlyjaherat
    @onlyjaherat 2 หลายเดือนก่อน +13

    બોટાદ જિલ્લામાં લીંબોડા ગામ 13 ઈંચ વરસાદ પડતાં પડતાં રહી ગયો ઝાપટું પડી ગયું છે અને તડકો છે અત્યારે

  • @kapilchavda
    @kapilchavda 2 หลายเดือนก่อน

    રાપર તાલુકો વાગડ વિસ્તાર મા હજી સુધી વરસાદ નુ છાંટોય પડ્યો નથી

  • @girishpatel8114
    @girishpatel8114 2 หลายเดือนก่อน

    પાલનપુરમાં 10 ઇંચ વરસાદ છે હ જુ શહેર ડૂબવાની તૈયારી

  • @UmeshkarahanbhaiChauhan
    @UmeshkarahanbhaiChauhan 2 หลายเดือนก่อน +1

    અમારા સુરેન્દ્રનગર ના થાનગઢ માં વરસાદ નથી પસી અમે માતાજી ના દાણા જોયાં તો માતા યે કીધું કે તમને આગાહી કારો નડે છે એ લોકો આગાહી બંધ કરે પસી વરસાદ આવશે જા બેટા લે બોલ એવું કીધું..bus કરો પરેશભાઈ આમ નો હોય 😂😂😂

  • @ભગવાનજીપરમાર
    @ભગવાનજીપરમાર 2 หลายเดือนก่อน

    પ્રરેસ.ભાઈ.જામનગર.મા.આમરા.ગામમા.એક.ઈચ.છે.ભાઈ.અમારે.વરસાદ.નથી.ભાઈ

  • @ambaramharjibhai5773
    @ambaramharjibhai5773 2 หลายเดือนก่อน

    સુરેન્દ્રનગર જિલ્લામાં 50ઈચ વરસાદ નોંધાયો

    • @ambaramharjibhai5773
      @ambaramharjibhai5773 2 หลายเดือนก่อน

      મેગા મોલ તણોયો સુરેન્દ્રનગર માં

  • @KamleshbhaiBachubhaisarla
    @KamleshbhaiBachubhaisarla 2 หลายเดือนก่อน

    સુરેન્દ્રનગરમાં કઈ વરસાદ નથી ખોટી

  • @mer.bhagirath6320
    @mer.bhagirath6320 2 หลายเดือนก่อน

    ભાઈ સુરેન્દ્રનગર નું ક્યાંક વિચાર જો 😢 ઝાપટુંય નથી

  • @pababhai120
    @pababhai120 2 หลายเดือนก่อน

    થરાદ ગામડમા ટીપુ નથી વાવણી બાકી છે

  • @thakorharesh5895
    @thakorharesh5895 2 หลายเดือนก่อน +4

    થરાદ તાલુકામાં ભારે થી અતિ ભારે અેના થી ભારે વરસાદ ખાબકયો

    • @chhaganbhaikatariya1427
      @chhaganbhaikatariya1427 2 หลายเดือนก่อน

      😅

    • @pareshsinhparmar2368
      @pareshsinhparmar2368 2 หลายเดือนก่อน

      ખેડા જિલ્લામાં એક ટીપું વરસાદ નથી પરેશભાઈ

  • @AmrutRathod1425
    @AmrutRathod1425 2 หลายเดือนก่อน +6

    ભાભર મા ભારે વરસાદ ચાલું છે,ભારે થી ભારે અને અતિ ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ છે,બજાર ડુબી ગયુ છે, સરકારે હેલિકોપ્ટર થી વરસાદ માપી રહી છે કે આટલો વરસાદ કેવી રીતે પડયો

  • @hitVaghela-lr4rc
    @hitVaghela-lr4rc 2 หลายเดือนก่อน +1

    ૯.૧૦.૧૧તારિખેખાડાપાડીદીધા

  • @hitVaghela-lr4rc
    @hitVaghela-lr4rc 2 หลายเดือนก่อน +1

    આનેસારવ‌તીકન‌કહેવાઈ

  • @KamleshbhaiBachubhaisarla
    @KamleshbhaiBachubhaisarla 2 หลายเดือนก่อน

    ખોટી આગાહી દેવાનું બંધ કરો

  • @vegadvimal148
    @vegadvimal148 2 หลายเดือนก่อน +1

    જામનગર શહેર માં પણ અત્યાર સુધી નહિવત વરસાદ છે. આગાહી મુજબ ક્યાંય વરસાદ નથી સિવાય કે દ્વારકા અને પોરબંદર ઉપરાંત જૂનાગઢ જિલ્લા.
    આ વખતે તો જામનગર શહેર માં વરસાદ છે જ નહિ એવું કહી શકાય

  • @iloveindia8756
    @iloveindia8756 2 หลายเดือนก่อน +1

    હું પણ આગાહી કરું છું કે આવનારા દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ ની શક્યતા છે. શક્યતા હો.😅

  • @NageshMakwana-fw6rd
    @NageshMakwana-fw6rd 2 หลายเดือนก่อน

    પરેશભાઈ અમે કાળા વાદળો જોઈ ટુવાલ પહેરીને બહાર નાહવા જઈએ છીએ અને ત્યાં તો તડકો નીકળી જાય છે અને પરસેવાથી ટુવાલ પલળી જાય છે હવે તો મેઘરાજા પણ મારી મજાક કરવા લાગ્યા છે આવું તે વળી ચાલતું હશે😅😅😅

  • @BvRajput-j6z
    @BvRajput-j6z 2 หลายเดือนก่อน +2

    આગાહી ખોટી દેસે તો આપણે ખોટી કોમેન્ટ લખવામાં શું વાંધો છે.. 😂😂😂😂😂😂😂😅😅😅😅

  • @njgaming2308
    @njgaming2308 2 หลายเดือนก่อน

    પરેશભાઈ અમારે જેસર માં ગામ પાણી તણાય ગયું છે જેમાં કેદી થછેસાસુ કહોને કે અમારે કેદી વરસાદ આવસે

  • @bharatbhaithakor8565
    @bharatbhaithakor8565 2 หลายเดือนก่อน

    દિયોદર તાલુકામાં ભારે મ ભારે વરસાદ પડી રહ્યો છે

  • @MayurRajput-y3n
    @MayurRajput-y3n 2 หลายเดือนก่อน

    રાપરમાં કેદી આવશે

  • @dyshnow690
    @dyshnow690 2 หลายเดือนก่อน

    तापी जिल्ला ma varsad nathi.... Varsad Aavano hoy toj kejo..... Vagar fuckat kam atki jay badhu. Aabhar.

  • @kiranthakor7042
    @kiranthakor7042 2 หลายเดือนก่อน +13

    ઉત્તર ગુજરાત મા વરસાદ પડ્યો ભારે 10 ઈંચ જેટલો છે

  • @solankikaviya
    @solankikaviya 2 หลายเดือนก่อน

    બોટાદ મા 25 ઈંચ વરસાદ પડતા પડતા બંધ થય ગયો... ખેડૂતો પાણી મા તણાઇ રહ્યા છે..... 😂😂😂😂😂ખેડુત જાય તો જાય કયાં... વરસાદ ના પડે.. ભાવ ના મળે... ખાતર ના ભાવ....

  • @solankikaviya
    @solankikaviya 2 หลายเดือนก่อน

    Botad jilla ma......

  • @KarshanBhai-yo7pf
    @KarshanBhai-yo7pf 2 หลายเดือนก่อน

    ખંભાત તાલુકાના વરસાદ નથી

  • @Khedut_putra_1011
    @Khedut_putra_1011 2 หลายเดือนก่อน +1

    ગીર વિસ્તારમાં ભુક્કા બોલાવી દીધા હો અતિભારે વરસાદ છે

    • @RamVadher-m1u
      @RamVadher-m1u 2 หลายเดือนก่อน

      sutrapada માં ઓશો છે

    • @Khedut_putra_1011
      @Khedut_putra_1011 2 หลายเดือนก่อน

      @@RamVadher-m1u જંગર મા તો ભુક્કા બોલાવી દીધા

  • @vishalgaming1171
    @vishalgaming1171 2 หลายเดือนก่อน

    Navri..bajar

  • @cbchauhan1132
    @cbchauhan1132 2 หลายเดือนก่อน

    ખોટી આગાહી આપે છે

  • @karshanlakum4221
    @karshanlakum4221 2 หลายเดือนก่อน +1

    મોરબી જિલ્લામાં હળવદ તાલુકામાં વરસાદ નથી

  • @hiteshpatel8523
    @hiteshpatel8523 2 หลายเดือนก่อน +2

    અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ પડે છે.
    એ ફેંકે છે તો આપણે પણ ફેંકો😮😮😮

  • @vishantparmar4931
    @vishantparmar4931 2 หลายเดือนก่อน

    botad ma ketlo varsad padse te kejo bhai pls

  • @hemabhaitajpariya2695
    @hemabhaitajpariya2695 2 หลายเดือนก่อน +1

    એક મહીના પછી બધા જ જીલ્લામા ખૂબ ભારે વરસાદ પડશે આગાહી

  • @anandahir904
    @anandahir904 2 หลายเดือนก่อน

    ખોટી વાત કાલથી વરસાદ ઓછો પડશે

  • @khorajiyafaruk
    @khorajiyafaruk 2 หลายเดือนก่อน

    વાંકાનેર ના અમુક ગામમાં કાઈ નથી

  • @Idargadh
    @Idargadh 2 หลายเดือนก่อน +4

    ઇડર મા ક્યારે આવશે વરસાદ

  • @KapadiyaRaju-k7z
    @KapadiyaRaju-k7z 2 หลายเดือนก่อน

    અમારે અમરેલી મા રગેડો નથી હાલો પરેશ ભાઈ

  • @devendrapatel734
    @devendrapatel734 2 หลายเดือนก่อน

    તમે ખોટી આગાહી કરવાની બંધ કરોતો સારી ભાઈ

  • @b.mgadhvi-yg2rb
    @b.mgadhvi-yg2rb 2 หลายเดือนก่อน

    જામ ખંભાળીયા મા જોરદાર વરસાદ છે જય માતાજી પરેશ ભાઈ ભારમલ મેધા ગઢવીના જામ ખંભાળીયા થી

  • @dashrathjithakor5856
    @dashrathjithakor5856 2 หลายเดือนก่อน +2

    હારીજ તાલુકામાં વરસાદ નથી❤

  • @KarshanjiJadeja-p1l
    @KarshanjiJadeja-p1l 2 หลายเดือนก่อน

    કોઈ અણસાર નથી પાટણ. બનાસકાંઠા માં વરસાદ ના
    દિવસો કઢાવો આગાહી ઓ આપી ને

  • @rameshpandya8491
    @rameshpandya8491 2 หลายเดือนก่อน

    પરેશ ભાઈ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઘાટરવાળા માં છેલ્લા દશ દિવસથી વરસાદ નથી

  • @hemabhaitajpariya2695
    @hemabhaitajpariya2695 2 หลายเดือนก่อน

    દરરોજ વરસાદ વરસાદ પણ ટીપુય પડ્યું નથી

  • @gopalsinghparmar2443
    @gopalsinghparmar2443 2 หลายเดือนก่อน

    Are koti agahi na karo bhai madhya guj ma to pdiyoj nathi

  • @KapadiyaRaju-k7z
    @KapadiyaRaju-k7z 2 หลายเดือนก่อน

    પરેશ ભાઈ અનેક સેન્ટર નો કયો બે જિલ્લા ખાલી કયો

  • @maliishwarji7654
    @maliishwarji7654 2 หลายเดือนก่อน

    બનાસકાઠામોવરસાદનથી

  • @govindmajithiya8033
    @govindmajithiya8033 2 หลายเดือนก่อน

    આભાર પાયલબેન

  • @chhaganjoja4069
    @chhaganjoja4069 2 หลายเดือนก่อน

    B.k.દિયોદર.ચીભડા.માં.વરસાદ.આવે.એવું.લાગતું.નહિ

  • @RamsengbhaiRajput-xy7xu
    @RamsengbhaiRajput-xy7xu 2 หลายเดือนก่อน

    બનાસકાંઠા ના સુઈગામ વિસ્તારમાં ક્યારે વરસાદ થાસે

  • @Khedut_putra_1011
    @Khedut_putra_1011 2 หลายเดือนก่อน

    Aaj gir ma atibhare thay gyo che

  • @anilkumarrathod8396
    @anilkumarrathod8396 2 หลายเดือนก่อน

    કપડવંજ પંથકમાં વરસાદ ની જરૂર છે કપાસ સૂકાઇ રહયો છે

  • @ThakorjayatibhaiThakorjayatibh
    @ThakorjayatibhaiThakorjayatibh 2 หลายเดือนก่อน

    ધાંગધ્રા માં 15 ઇંચ પડતા પડતા રહી ગયો એક ઝાપટું આયુ

  • @jaganichandujaganichandu2689
    @jaganichandujaganichandu2689 2 หลายเดือนก่อน +6

    સુરેન્દ્રનગર મા મીટર મા વરસાદ ચાલુ છે બે માળ ના મકાન ડુબી ગયા

  • @GagjibhaiDekawadiya
    @GagjibhaiDekawadiya 2 หลายเดือนก่อน +1

    પરેશભાઈ મોરબી જીલ્લો તાલુકો વાંકાનેર ગામ માટેલ અમારા વિસ્તારોમાં હજુ સુધી વાવણી લાયક વરસાદ કેમ નથી અમારા વિસ્તાર વિશે જણાવજો

  • @ganpatsingh8463
    @ganpatsingh8463 2 หลายเดือนก่อน +1

    जुठ है

  • @vahtabhaiVihabhaiChaudhary
    @vahtabhaiVihabhaiChaudhary 2 หลายเดือนก่อน +2

    પરેશ ભાઈ દાતિવાડા ના સાતસણ ગુદરી ગામમાં વરસાદ કેમ નથીઃ રાજે સ્થાન બોર્ડર પાસે ગુદરી રાજે સ્થાન બોર્ડર પર ક્યારે વરસાદ આવશે

  • @GagjibhaiDekawadiya
    @GagjibhaiDekawadiya 2 หลายเดือนก่อน

    અમારા વિસ્તાર વિશે ખોટી તો આગાહી કરો અમારા વિસ્તારનું નામ તો તમે લેતા જ નથી મોરબી જીલ્લો તાલુકો વાંકાનેર ગામ માટેલ

  • @SachinPatel-jl5re
    @SachinPatel-jl5re 2 หลายเดือนก่อน

    Belkul mahesagar ma to varshrad nvahe

  • @GagjibhaiDekawadiya
    @GagjibhaiDekawadiya 2 หลายเดือนก่อน +2

    મોરબી જિલ્લો તાલુકો વાંકાનેર તાલુકાના ગામડાઓમાં હજી સુધી સારો વરસાદ કેમ નથી અમારા વિસ્તાર વિશે જણાવજો

  • @JODHAAKABAR
    @JODHAAKABAR 2 หลายเดือนก่อน +1

    કાલે બધાને આવી જસે બસ ને હુએ ઉપર વાત કરી લીધી છે 😂

  • @SukhdevMadhar-z4w
    @SukhdevMadhar-z4w 2 หลายเดือนก่อน

    s nagar ma kay nathi

  • @jashubhaichaudhari1544
    @jashubhaichaudhari1544 2 หลายเดือนก่อน

    Uttar Gujarat ma 50 inch padi gyo...... aavu to may mahina thi vato karo cho bhare ..... bhare ....

  • @LavjibhaiMakwana-c2u
    @LavjibhaiMakwana-c2u 2 หลายเดือนก่อน

    દસાડા તાલુકાના રણકાંઠા ગામડામાં વરસાદ નથી

  • @GagjibhaiDekawadiya
    @GagjibhaiDekawadiya 2 หลายเดือนก่อน

    પરેશભાઈ મોરબી જીલ્લો તાલુકો વાંકાનેર ગામ માટેલ આ ગાય વિશે ખોટું તો બોલો ખાલી અમારા વિસ્તાર વિશે ખોટું બોલો તો અમને એમ થાય છે કે વરસાદ આવે છે અમારા વિસ્તારનું નામ તો તમે લેતા જ નથી

  • @momaistudiokotda6188
    @momaistudiokotda6188 2 หลายเดือนก่อน

    સાયલા માં કાય નથી

  • @ajeetganodiya6946
    @ajeetganodiya6946 2 หลายเดือนก่อน +2

    ફેકુ

  • @vasramdesai1656
    @vasramdesai1656 2 หลายเดือนก่อน

    થરાદ તાલુકામાં વરસાદ નથી

  • @nileshpatel4567
    @nileshpatel4567 2 หลายเดือนก่อน

    Mahesana na kadi taluka ma kayare varsad avshe

  • @rameshbhaipateliya1935
    @rameshbhaipateliya1935 2 หลายเดือนก่อน

    ભાવનગર. જીલ્લામાં. ઝરમર. ઝાપટાછે

  • @GagjibhaiDekawadiya
    @GagjibhaiDekawadiya 2 หลายเดือนก่อน

    મોરબી જીલ્લો તાલુકો વાંકાનેર ગામ માટેલ આજુબાજુના ગામડાઓમાં હજુ વરસાદ નથી અમારે સારા વરસાદ ની ક્યારે આગાહી અમારા વિસ્તાર વિશે જણાવજો

  • @GagjibhaiDekawadiya
    @GagjibhaiDekawadiya 2 หลายเดือนก่อน

    વરસાદ જ નથી પરેશભાઈ અમારા વિસ્તાર વિશે ક્યારે આગાહી કરો છો

  • @jaychehar670
    @jaychehar670 2 หลายเดือนก่อน

    Vav tharad ma varsad nahi Paresh bhai kem nahi thay

  • @talabhaipatel7826
    @talabhaipatel7826 2 หลายเดือนก่อน +1

    થરાદ માં વરસાદ નથી ક્યારે આવસે તે જણાવશો

  • @zakhaniyakiran8066
    @zakhaniyakiran8066 2 หลายเดือนก่อน

    બોટાદ વરસાદ કયારે આવશે

  • @જેમલભાઈકટુડીયા
    @જેમલભાઈકટુડીયા 2 หลายเดือนก่อน

    આબધારાફાછે

  • @nakranihitesh7943
    @nakranihitesh7943 2 หลายเดือนก่อน

    પરેશ ભાઈ 20 તારીખ ના દિવસે ભાવનગર જિલ્લા માં ગિરનારી પવન વાવા મળીયી સે તો ક્યાંથી આવે

  • @GagjibhaiDekawadiya
    @GagjibhaiDekawadiya 2 หลายเดือนก่อน

    પરેશભાઈ મોરબી જીલ્લો તાલુકો વાંકાનેર માટેલ ગામ ખોડલ માનુ ધામ હજી સુધી વાવણી લાયક સારો વરસાદ કેમ નથી અમારા વિસ્તારમાં સારો વરસાદ ક્યારે થાય છે અમારા વિસ્તાર વિશે જણાવો

  • @thakorbhupatji1533
    @thakorbhupatji1533 2 หลายเดือนก่อน +2

    ઉત્તર ગુજરાતમાં ક્યારે વરસાદ પડશે

  • @DilubhaRathod-gv7mj
    @DilubhaRathod-gv7mj 2 หลายเดือนก่อน

    માળિયા મિયાના મોરબી મા નથી

  • @zakhaniyakiran8066
    @zakhaniyakiran8066 2 หลายเดือนก่อน +1

    બોટાદ વરસાદ કયારે આવશે બોટાદ વરસાદ કયારે આવશે

  • @rakeshprajapati3017
    @rakeshprajapati3017 2 หลายเดือนก่อน

    KAPDVANJ. MA. VARSHAD NATHI BHAI

  • @jashubhaichaudhari1544
    @jashubhaichaudhari1544 2 หลายเดือนก่อน

    Kheduto ne banavaso nhi. Maherbani karo......

  • @DineshSathavar
    @DineshSathavar 2 หลายเดือนก่อน

    પરેશ ભાઈ ભચાઉ તાલુકાના ગામ ડા છે ઈવીસતાર દુધઈ વીસતાર વરસાદ જ નથી

  • @Bharatkhachardolti1
    @Bharatkhachardolti1 2 หลายเดือนก่อน

    સાવરકુંડલા તાલુકા માં કાયનથી

  • @જેમલભાઈકટુડીયા
    @જેમલભાઈકટુડીયા 2 หลายเดือนก่อน

    હજુઢેફાપડાછે

  • @TarpadaBhavesh
    @TarpadaBhavesh 2 หลายเดือนก่อน

    Latipur.ma.kayare.aavse.varsad.bolo

  • @KalamJat-y3j
    @KalamJat-y3j 2 หลายเดือนก่อน

    કરછમાં વરસાદ નથી બેન કેમ ભારેભારે

  • @dharmendrachavda1642
    @dharmendrachavda1642 2 หลายเดือนก่อน

    Savitri k varshad nathi mara vala

  • @amratbhaipatel5739
    @amratbhaipatel5739 2 หลายเดือนก่อน

    Uttara gujrat ma varsad nathi

  • @gurukrupa7
    @gurukrupa7 2 หลายเดือนก่อน

    બોટાદ ના ગઢડા માં

  • @Hrbip
    @Hrbip 2 หลายเดือนก่อน

    રાજુલા માં નથી