Vinod Bhatt's Humorous Speech | Kavi Ankit Trivedi | Swarotsav | Best Comedy Gujarati Speech

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024

ความคิดเห็น • 59

  • @chandrakantgadhvi3729
    @chandrakantgadhvi3729 หลายเดือนก่อน +3

    ફઈભા ના નામ ને સાથૅકતા આપવાનું અને હાસ્ય વેરતી એકાદ શબ્દ કે લાઈનર થી ધોધમાર હસાવતા પ્રિય વિનોદભટ્ટ એમના હાસ્ય થી જીવંત છે. મને એમના પત્ર અને રૂબરૂ એમના ધરે મળવાની તક એ યાદગાર સંભારણું મારી મિરાત છે જણસ છે. ધન્યવાદ. 👌👍🙏🌹❤️

  • @RAHULPATEL-mp3wb
    @RAHULPATEL-mp3wb 5 หลายเดือนก่อน +3

    વિનોદ ભટ્ટ ગુણવંત શાહ અને આવા ગુજરાતી કવિ અને લેખકો ગુજરાત નું આભૂષણ છે . અંગ્રેજી ના આ જમાનામાં ફરીથી આવી હસ્તીઓ આવશે કે કેમ ?? આ પ્રશ્ન ખૂબ જ ગંભીર છે

  • @JagyaTyarthiBhagya
    @JagyaTyarthiBhagya 2 ปีที่แล้ว +6

    વિનોદ ભટ્ટ સાહેબ ને વાંચવાનું ખૂબ ગમતું. આજે તેમને સાંભળવાનું ખૂબ ગમ્યું. આભાર અંકિત ભાઈ 🙏

  • @ravatmehul913
    @ravatmehul913 ปีที่แล้ว +3

    વિનોદ ભટ્ટ પરિક્ષામા બુ પુછાય છે અટલે વાચેલા પણ આજે સાભણી ને ખુબ આનન્દ થયો..આભાર ankitbhai

  • @jayshreegada2994
    @jayshreegada2994 2 ปีที่แล้ว +5

    વિસ્મય સમજણું થાય ત્યારે ...
    બને.....વાહવાહ

  • @nitinacharya8375
    @nitinacharya8375 16 วันที่ผ่านมา

    ખતરનાક રીતે પ્રમાણિક હાસ્યલેખક અને એટલાં જ સરસ વક્તા... ગુજરાતી સાહિત્યનું અણમોલ ઘરેણું છે.... આપણાં માટે એ ગુજરાત રત્ન છે.
    🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻👌🏻👌🏻👌🏻🤗🤗🤗

  • @arvindjoshi2436
    @arvindjoshi2436 24 วันที่ผ่านมา

    ઈન્ટરવ્યુ લેવા આવેલા બી, બી, સી, વાળા ને ધોળકા ની જગ્યા એ બોટાદ બોલાવ્યા એ ખુબ સુક્ષ્મ.હાસય ઉત્પન્ન કરાવે છે

  • @harrypateltoronto
    @harrypateltoronto 2 ปีที่แล้ว +14

    મે વિનોદ ભટ્ટ અને શેખ આદમ ને એક જ સ્ટેજ પર સાભળેલા,ખૂબ જ મઝા આવેલી,1984-85 .મા અમને યાદ છે આબુવાલા ની તબિયત સારી નહોતી છતા આવેલા,અને થોડા મહિના મા જ એમનુ અવસાન થયેલુ,

  • @savitapatel6480
    @savitapatel6480 ปีที่แล้ว +2

    વિનોદ ભટ્ટજીને સાંભળવાનો ખુબ આનંદ આવ્યો, આભાર અંકિતભાઈ.

  • @nareshvadadoriya9123
    @nareshvadadoriya9123 2 ปีที่แล้ว +5

    100 મિલિયન વ્યુ પણ ઓછા પડે વિનોદભાઈ ની આ મજેદાર મોજ માટે.....❤️❤️.સ્ત્રીએ પાણી આપ્યું હોય તો તે ગ્રહણ કર્યું કહેવાય...વાહ વાહ વાહ...😂😂
    વિનોદ ભટ્ટ માં 100 કપિલ શર્મા હતા તેવું હું છાતી ઠોકી ને કહું છું 😊

    • @kavyakavi8845
      @kavyakavi8845 2 ปีที่แล้ว

      Bhai kya kapil kya vinod bhai

  • @latadoshi2511
    @latadoshi2511 2 ปีที่แล้ว +5

    ભાઇ ખૂબ જ સરસ અને ખૂબ મજા આવી.
    વિનોદ ભાઇ એ મુબઈ સમાચાર ની લાઇવ કોલમ યાદ કરાવી. 🥰🥰

    • @ashoksadhu918
      @ashoksadhu918 2 ปีที่แล้ว

      અંકીત ભાઈ ધને મને તને રાજી રાખો

  • @bharatthakkar7776
    @bharatthakkar7776 2 ปีที่แล้ว +7

    Vinod bhatt is very intelligent and great....

  • @joyharmony4449
    @joyharmony4449 2 ปีที่แล้ว +6

    નિર્દોષ સુખ અને નિર્દોષ હાસ્ય... વંદન🙏

  • @smeetsoni4178
    @smeetsoni4178 ปีที่แล้ว +3

    બાજુ વાળા ભાઈ થોડી વધારે પડતી જ તાળીઓ પાડે છે...અને હાસ્ય પણ ભરપુર છે...વિનોદ ભટ્ટ ને જોવા કે એમને એ જ નથી સમજાતું

  • @patelmayur6541
    @patelmayur6541 2 ปีที่แล้ว +5

    ખૂબ મજા આવી અંકિતભાઈ લાંબુ ચલાવા જેવું હતું..😄😃

  • @turningpoint8226
    @turningpoint8226 2 ปีที่แล้ว +2

    ખરે..ખરે ખુબ અદ્ભુત, સતત અવિરત....

  • @bhadrikachaudhari6094
    @bhadrikachaudhari6094 2 ปีที่แล้ว +3

    ખુબ જ મોજ પડી...🤗🙏

  • @JigneshOza
    @JigneshOza ปีที่แล้ว

    ભટ્ટ સાહેબનો પરિચય સરસ આપ્યો અંકિત ભાઇ

  • @harshadvaghela1719
    @harshadvaghela1719 2 ปีที่แล้ว +3

    अंकित भाई बहोत ही सुन्दर था

  • @rajujoshi3484
    @rajujoshi3484 2 ปีที่แล้ว +2

    ખુબ સરસ

  • @Vandebharat11
    @Vandebharat11 2 หลายเดือนก่อน

    Super thanks ankitbhai

  • @patelkishor6316
    @patelkishor6316 2 ปีที่แล้ว +1

    ખુબ સરસ વાત ગમી

  • @jyotiparmar9677
    @jyotiparmar9677 2 ปีที่แล้ว +1

    Best medicine....laughter.. thank u 😀

  • @ThePMJadeja
    @ThePMJadeja 2 ปีที่แล้ว +1

    સાદર પ્રણામ ... 🙏

  • @mytv8173
    @mytv8173 2 ปีที่แล้ว

    વિનોદભાઈ ની રમૂજી વાતો સંભાળવા નો લાહવો મળ્યો ખુબ સરસ રહયો

  • @krutikatrivedi6187
    @krutikatrivedi6187 2 ปีที่แล้ว +1

    Too good 👍 ખૂબ સરસ

  • @orbitphotowala9247
    @orbitphotowala9247 ปีที่แล้ว

    ખૂબ ગમ્યું.

  • @kishorshah907
    @kishorshah907 2 ปีที่แล้ว +2

    Good practical experience given for our life, thanks all organizer

  • @mrudulamaniar6767
    @mrudulamaniar6767 5 หลายเดือนก่อน

    Kerosin no dabbo ,my foot ,vinod bhai ❤❤

  • @Aruhal23
    @Aruhal23 2 ปีที่แล้ว +3

    Miss you sir 🙏🏻

  • @swatitamboli2994
    @swatitamboli2994 2 ปีที่แล้ว +1

    Nice & heart touching speech

  • @sonalpatel9133
    @sonalpatel9133 2 ปีที่แล้ว +2

    Superb 👏👏👏

  • @udaymithawala1802
    @udaymithawala1802 2 ปีที่แล้ว +1

    અંકિત ભાઈ - જલસા જલસા જલસા

  • @aushukla
    @aushukla 2 ปีที่แล้ว +1

    great.... superb..Ankitbhai....

  • @govindchandpa2755
    @govindchandpa2755 2 หลายเดือนก่อน

    એક ભાષણના દોઢ લાખ સાંભળી ગુણવંત શાહ નીચું જોઈ ગયા. થોડો ક્ષોભ થયો. આવા કેટલા ભાષણ???

  • @alapipandya883
    @alapipandya883 2 ปีที่แล้ว

    Khub j Maja aavi

  • @sigmaschoolmodasa
    @sigmaschoolmodasa 2 ปีที่แล้ว +1

    Very Good....

  • @atuldoshi5261
    @atuldoshi5261 2 ปีที่แล้ว +1

    Very nice

  • @dhrumilthaker2876
    @dhrumilthaker2876 ปีที่แล้ว +1

    👌👌👌

  • @joshidivyesh9531
    @joshidivyesh9531 2 ปีที่แล้ว

    Super sir ....I like you

  • @gitabenpansuriya4449
    @gitabenpansuriya4449 2 ปีที่แล้ว +1

    🙏🙏👌👌

  • @smitpatel1851
    @smitpatel1851 2 ปีที่แล้ว +1

    Very nice video...plz make video for very great Gujarati poet The Ravji Patel...the writer of novel ashru Ghar, vruti, varta, zanza, zakal...

  • @devariyamayank1834
    @devariyamayank1834 2 ปีที่แล้ว

    wah wah

  • @jigneshabenparekh3433
    @jigneshabenparekh3433 2 ปีที่แล้ว +1

    👏👏👏

  • @indirabenpatel5995
    @indirabenpatel5995 10 หลายเดือนก่อน

    🎉

  • @tysonthebulldog1844
    @tysonthebulldog1844 2 ปีที่แล้ว +1

    👌👌👌👌🙏🙏🙏🙏

  • @minaroy2677
    @minaroy2677 2 ปีที่แล้ว +1

    🌟🌟🌟🌟🌟👏👏🇮🇳🇮🇳🇮🇳🇱🇷

  • @dhareshshukla7692
    @dhareshshukla7692 2 ปีที่แล้ว +1

    This is real roasting!!! No offense, no difference. એકદમ સ્પષ્ટ ચીરહરણ અને હાસ્ય વિનોદ.
    અમસ્તા જ વિનોદ ભટ્ટ, 'THE વિનોદ ભટ્ટ' નથી.

  • @nileshmodi4306
    @nileshmodi4306 ปีที่แล้ว

    અંકિતે મજા બગાડી નાખી

  • @Purvi71237
    @Purvi71237 2 ปีที่แล้ว

    મારા બેસણામાં, ચવાયેલી વાત
    અમેરિકાથી આવીને લખવું - ભાઈ બધાને માટે એમ જ હોય. જે અમેરિકા જઈ લખે એમનો મૂડ અલગ હશે આમાં નવું શું બોલ્યાં?

  • @sidhdharthpatel2896
    @sidhdharthpatel2896 2 ปีที่แล้ว +1

    Vanjara meaning?

    • @pannapatel2541
      @pannapatel2541 2 ปีที่แล้ว

      It’s a last name

    • @elakalola8061
      @elakalola8061 2 ปีที่แล้ว

      Who is Vanjara?
      'Vanjari' were nomadic traders who were actively engaged in carrying grains and supplies of commodity goods for armies with the help of bullock carts. It is assumed that they probably came from Deccan along with the Mugals in 17th Century.

  • @natubhaiprajapati3419
    @natubhaiprajapati3419 2 ปีที่แล้ว

    Ankit Trivedi you should learn from Gunvant Shah how to applaud the VAKTA. No over acting, please. Simple smile is more than enough. You please keep quiet and let the audience laugh. Vinod Bhatt or Gunvant Shah is OK. You are boring..