ભવાની મા કાળક્યાં રે લોલ( ગરબો નિચે લખેલો સે ) ગુજરાતી ગરબા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024
  • ભવાની મા કાળક્યાં રે લોલ | mahakali ma no garbo
    માડી તું પાવની પટરાણી ભવાની માં કાળક્યા રેલોલ
    માડી તારો કોયલા ડુંગર વાસ કે ચડાવુ દોયાલુ રેલોલ
    માડી તારો સુદાસ્યામલ કુંડ આપે પેડા કરીયો રેલોલ
    માડી એમા ભરિયા નિર્મળ નીર હેતે નાય હરસિધિ રેલોલ
    અવ્યા અવ્યા નોરતાનો નવ દિવસ કે રણીયો ગરબેરામે રેલોલ
    રાજાની રાનીયુ રમેસાત કે આઠમા આપ રામો રેલોલ
    રાજા મનમા કરેસે વિચાર કે આઠમુ કોન રમે રેલોલ
    માતાજી રમીને હાલ્યા ડુંગર કે રાજા એ સેડો જાલ્યો રેલોલ
    રાજાયે ઓઢયો પસેડો અંધાર કે ઓડા બાંધિયા રેલોલ
    ફટ ફટ પાવાના રાજન હુદેવી હરસિધિ રેલોલ
    આજથી સતમને સાત દાડે પવોતારો પાપેજશે રેલોલ
    રાજા એ જોડિયા માને હાથ શરણમા પડીયા રેલોલ
    માડી મારો મફા કરોને ગુનો મેતામને નો ઓલખ્યા રેલોલ
    આજા થી ઉગમતા પરભાતે નિત્ય તારો ભક્ષકરું રેલોલ
    તારી રાનીયુના પરતાપે નિયતા સરજીવન કરું રેલોલ
    માડી તું પાવની પટરાણી ભવાની માં કાલક્યાં રેલોલ
    માડી તારો ગરબો ગાય તારા બલ કે ભોળાભાવ થી રેલોલ
    માડી તને લળી લળી લાગીયે પાય હરસિધિ આશા પુરજો રેલોલ
    Garba
    Aarti
    Mataji
    #મહાદેવ
    #kirtan
    #garba
    #SDS shivmandal
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #kirtan
    #gujratigarbasong
  • เพลง

ความคิดเห็น •