ખૂબ જ સરસ અને એકદમ નવી જ માહિતી આપી બ્લેન્કેટ વિશે તો આવો ક્યારેય વિચાર પણ કર્યો ન હોય તે તમારા વિડીયો દ્વારા માહિતી મળી આટલી સરસ માહિતી આપવા પાછળ તમારી મહેનત પણ ખૂબ જ હોય😮
ખરેખર આ સાંભળી ને ચોંકી જવાયું. હું વિચારતી હતી કે ઉન ના ધાબળા કરડતા જ્યારે આ બ્લેન્કેટ(ધાબળા) આટલા સુંદર કેવી રીતે બનતા હશે ! એમાં પણ ઉન જ વપરાતું હશે !!? આ બધા પ્રશ્નો ના જવાબ આજે મળ્યા.
વાહ જબરજસ્ત માહિતી આપી હું તો વિચારી j rahi hati belenket લાવવાનું પણ સારું થયું આ વીડિયો જોઈ લીધો હવે નહિ લાવું ભલુ મારું ગોદડું ❤❤❤
હું પણ
મે તો છ લાવી દીધા 😢
બે-બે છોકરાઓને આપ્યા😢 અને બે મેરા રાખ્યા😢 હવે શું કરું😢😢😢😢
તેના ઉપર કોટન નુ કવર ચડાવીને@@dipikapatel2451
Hair Psoriasis kem matadvo? Ke pacho thay pan nahi, mood ma thi. Pls ek video aana par banavo.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 .
ખૂબ સરસ મજાની માહિતી આપી, નવી જાણકારી મળી.. ખૂબ ખૂબ અભિનંદન સાહેબ...
ખરેખર નવું જ કાઇંક જાણવા મળ્યું
ખુબ ખુબ આભાર આપનો
❤🙏🙏🙏🙏🧡
ખુબ સરસ માહિતી મળી ભાઈ 🙏🙏આભાર આવી તો ખબર જ ન હતી કે આપણા શરીરને નુકસાન કરે છે. 🙏🙏
આ વાત ની તો ખબર જ નહોતી
આભાર આટલી સુંદર માહિતી આપવા માટે
ખુબ ખુબ ધન્યવાદ આપણી જૂની પરંપરા તે સાચી છે. 🙏🙏👌👌👌👌👌
ખૂબ સરસ સમજણ. પોરબંદર🙏
Thank you for sharing 🙏🏼.
Good Information.
Good Presentation
Khub saras swamiji...bov saras mahiti Aapo cho tame..😊
Khubsurat mahiti❤❤❤❤❤❤❤❤❤❤
સરસ માહિતી આપી આભાર ખુબ ખુબ આભાર
Aaje thi blanket odhvanu bndh...only ru ni rajai...🙏🙏🙏
Old is gold.. સરસ ઉપયોગી માહિતી 👌🏻👌🏻👌🏻💐
Khub sundar mahiti api
ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છું સરસ માહિતી આપવા બદલ
Excellent information Sir
God bless you 🙏
🙏 Jay gurumaharaj 🌹 khub sundor 🙏
Khub mast mahiti api avi khabar na hati.
Best information ❤
Khub helpful information aapi
Wah khub sars mahiti aapi
Aavi j mahiti aapta riyo vande matram
tamaro khub khub aabhar a maritime deva
Ekdam sachi vat kahi tame...khub saras video banavyo...
વંદે માતરમ્
very nice and new information
Khubj Saras 👏👏👏
ગુડ information
Guruji many thanks for good information.
Khub saras mahiti aapi .aabhar 👌
Khubj saras vat kri ho have no blanket
ખૂબ જ સરસ અને એકદમ નવી જ માહિતી આપી બ્લેન્કેટ વિશે તો આવો ક્યારેય વિચાર પણ કર્યો ન હોય તે તમારા વિડીયો દ્વારા માહિતી મળી આટલી સરસ માહિતી આપવા પાછળ તમારી મહેનત પણ ખૂબ જ હોય😮
Nice information sir
Bou samaj va jevo video chhe.
Good knowledge Thank you
આભાર ખૂબ સરસ
Sachivat
Srs mahiti bahi.aaj thi hu pn blanket nai odhu.Ba a banayela gadla j...🙏
સૌ ના માટે ઉપયોગી માહિતી માટે આભાર...🌹🙏
👍
Nice information...
Amazing information
Sachi mahiti mali ame to ru vari rjai vapre chhe aabhar
Saras mahiti api
Avu to kyare pan vicharyu nathi
Bahu sachi mahiti che
Good information api
આમળા નો મુરબો,અને કેન્ડી કઈ રીતે બનાવી આમળા ને રોજ ખાઈ સકાય આના પર વીડિયો બનાઓ જય રાજીવવાદ
Good information
👏👏👏👏👏👏👏👏👏
Sav sachi vat kari bhai tame
Wow
ખૂબજ સરસ માહિતી આપી ધન્યવાદ.
Sir સફેદ ડાઘ વિશે જણાવો ને vitiligo વિશે નાના બેબી ને છે તો શું કરવું?
Very nice 💯💯
👍👍🙏🤲❤️
Thank you
Nice 👍
તકલીફ થતી હશે પણ આ બોલે છે એટલી નહિ
વૈજ્ઞાનિક પણ આટલી માહિતી જાણતા નથી
Aapka phone nh lag rha. Treatment karwana hai. Kya aap ayurvedic doctor h.
👌👌👌👍👍👍❤❤❤nice👋👋👋
ખરેખર આ સાંભળી ને ચોંકી જવાયું. હું વિચારતી હતી કે ઉન ના ધાબળા કરડતા જ્યારે આ બ્લેન્કેટ(ધાબળા) આટલા સુંદર કેવી રીતે બનતા હશે ! એમાં પણ ઉન જ વપરાતું હશે !!? આ બધા પ્રશ્નો ના જવાબ આજે મળ્યા.
1 mahina purtu vaprvathi pan nukshan thai shake?
Bhai weight gain mate video bnavo ne please
જ્યાં તેનું પ્રોડક્ટ છે તે જ બંધ કરાવો
એઅર ફાયર સારું કે નહિ ?
તેના વિશે વિડિયો બનાવવા વિનંતી
To su odhvu?
રાત્રે આ બ્લેન્કેટ માં સ્પાર્ક જેવા અવાજ અને લાઈટ જેવા અજવાળું થાઈ છે એનું શુ કારણ છે??
બેડ ના ગાદલા ની માહિતી આપજો સર
જેકેટ પહેરવાથી નુકસાન થાય?
Aa vat gappu lage chhe.
આ ઋતુ મા રૂમ હીટર વાપરવાના શુ ફાયદા અને નુકસાન છે તે જણાવો તો ખૂબ આભારી થઇશ..🙏🙏
ખુબ સરસ માહિત
Khubjsaras.mahiti.palan
Karate,nathi,aabhar.sir
Best information ❤
ખૂબજ સરસ માહિતી આપી ધન્યવાદ.
Sir સફેદ ડાઘ વિશે જણાવો ને vitiligo વિશે નાના બેબી ને છે તો શું કરવું?