જય લક્ષ્મીનારાયણ સાચી વાત છે હમણાં લગ્નના માં હતા દીના બેન હવે રોજ આવશે ચીન્તા ના કરો પરીવાર માં નજીક ના પ્રસગો. હોય તો તમારા વીડીયા જોતી ઉતાવળ માં કોમેન્ટ ના થતી આજનું ભજન સરસ અમે તમારી પડખે ઉભા છીયે હું અલ્પા પટેલ 🙏🌹🌷❤️
જય શ્રી લક્ષ્મીનારાયણ ખૂબ ખૂબ ધન્યવાદ અલ્પાબેન તમારી કમેન્ટ ના જોઉં તો મને ચેન નથી પડતું ક્યારેક હું જવાબ પણ ના આપી શકતી હોઉ, પણ તમને કમેન્ટ કરવા માટે કહી રહી છું, ફરીથી ધન્યવાદ સાથે આભાર 🙏🙏
Very nice 👍 akadasi nu bhajan very nice
Thank you so you 🙏
જય શ્રી કૃષ્ણ એકાદશી નું ભજન બહુ જ સરસ હતું
આભાર 🙏
Bat sars banavya yummy 😋❤
આભાર 🙏
Jay Shree Krushna 🙏 Dinaben
જય શ્રી કૃષ્ણ 🙏
Masi and masa bhajan sars gayu
આભાર 🙏
મસ્ત છે દીનાબેન
આભાર 🙏
Jay hatkesh 😊
જય હાટકેશ 🙏
Hari om
હરિ ઓમ 🙏
જય લક્ષ્મીનારાયણ
સાચી વાત છે હમણાં લગ્નના માં હતા દીના બેન હવે રોજ આવશે ચીન્તા ના કરો પરીવાર માં નજીક ના પ્રસગો. હોય તો તમારા વીડીયા જોતી ઉતાવળ માં કોમેન્ટ ના થતી
આજનું ભજન સરસ
અમે તમારી પડખે ઉભા છીયે
હું અલ્પા પટેલ 🙏🌹🌷❤️
જય શ્રી લક્ષ્મીનારાયણ ખૂબ ખૂબ ધન્યવાદ અલ્પાબેન તમારી કમેન્ટ ના જોઉં તો મને ચેન નથી પડતું ક્યારેક હું જવાબ પણ ના આપી શકતી હોઉ, પણ તમને કમેન્ટ કરવા માટે કહી રહી છું, ફરીથી ધન્યવાદ સાથે આભાર 🙏🙏
Jai swaminarayana dinaben
Tamaru ekadashi nu bhajan bov saras
1/2 vlog nathi jovana hamna free nati atle have roj regular jois
જય શ્રી સ્વામિનારાયણ 🙏 ખૂબ ખૂબ આભાર 🙏 માલતીબેન તમારા પ્રેમ અને લાગણી ને હું વંદન કરું છું