અલ્પેશ ઠાકોર નું બનાસકાંઠા મા વિસ્ફોટક ભાષણ| Alpesh Thakor | Jadav Gadhvi Loksahitya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • અલ્પેશ ઠાકોર નું બનાસકાંઠા મા વિસ્ફોટક ભાષણ| Alpesh Thakor | Jadav Gadhvi Loksahitya
    Title : અલ્પેશ ઠાકોર નું બનાસકાંઠા મા વિસ્ફોટક ભાષણ
    Artist : Alpesh Thakor
    Copyright : Studio Bansidhar Una
    📽️પૂરો વિડિઓ જરૂર સાંભળજો...
    #kamo
    #kamokothariya
    #kamo_rajula
    #kirtidangadhvi
    #kirtidan_gadhvi_with_kamo
    👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...

ความคิดเห็น • 592

  • @desaisantibhai1107
    @desaisantibhai1107 4 หลายเดือนก่อน +5

    દશ વર્ષ માં ભાઈ તમે પણ બદલાઈ ગયા એ પણ યાદ છે જય હો કોંગ્રેસ

  • @ronaji7643
    @ronaji7643 4 หลายเดือนก่อน +18

    યાદ.છે.તમે.તમારા.છોકરા.ને.ઉપાડી.ઉપાડી.ને...કહેતા.હતા.હૂ.રાજ.નીતીમા.ન ઈ.આવુ.તૉ.આજખ.મારો.છી.ન ઈ.ભરમાર ઈયે

  • @arvindthakoryoutubechannel9182
    @arvindthakoryoutubechannel9182 4 หลายเดือนก่อน +59

    બધુંય ભલે ભાજપ વાળાએ કર્યું પણ જીતાડવા છે કોંગ્રેસ વાળા ને❤

  • @krishaenterprise4793
    @krishaenterprise4793 4 หลายเดือนก่อน +4

    ગદ્દાર

  • @sumiyaDijital
    @sumiyaDijital 4 หลายเดือนก่อน +29

    ખોટી વાત રામ તો સબના દિલમાં છે રામ

    • @TiinoxoiNottingham-ok9bh
      @TiinoxoiNottingham-ok9bh 4 หลายเดือนก่อน +1

      15 August 1947 not Azad hindustan koi document nhi hai delhi me na kahi neta o ne sahi baat nhi boli janta ko Muslim ko bharat ki sata di hai desh ka pehla rastriya pati Muslim home minster Muslim education mantri Muslim to Pakistan kyu bana??

  • @user-tg2py3ks8f
    @user-tg2py3ks8f 4 หลายเดือนก่อน +25

    એ વખતે તું શેની વાત કરતો હોય એ બોલ પહેલા ગદ્દાર

  • @ThakorVikram-mn4fk
    @ThakorVikram-mn4fk 4 หลายเดือนก่อน +5

    જય ભવાની ભાજપ જવાની

  • @user-xv6qk6hz3z
    @user-xv6qk6hz3z 4 หลายเดือนก่อน

    વેચાઈ ગયો

  • @SureshbhaiPanchal-jm1fv
    @SureshbhaiPanchal-jm1fv หลายเดือนก่อน

    Alapeshbhai.sir..good..bharatmata.ki.jay

  • @MDthakor-sd6sp
    @MDthakor-sd6sp 4 หลายเดือนก่อน

    જા જા

  • @thakorNo1437
    @thakorNo1437 4 หลายเดือนก่อน +1

    જય શ્રી રામ

  • @gangaramthakor5722
    @gangaramthakor5722 4 หลายเดือนก่อน +26

    મને તમારા ઉપર બહુ પ્રેમ હતો પણ તમે ગેનીબેન વિરોધ બોલવા મંડયા એટલે હવે તમારા ઉપર થી વિશ્વાસ ઉઠી ગયો છે

    • @rdsanatani591
      @rdsanatani591 4 หลายเดือนก่อน

      ગુજરાત ના લોકો આટલા મુરખા પણ નાથી કે કોંગ્રેસ ની ચલ ના સમજે....
      કોંગ્રેસ એ કર્ણાટક મા ઓબીસી મા બધા મુસલમાન નો ઉમેરો કરી ઓબીસી આરક્ષણ મા ભાગ પડયો શુ ગુજરાત મા પણ એવી ઈચ્છા સે બધા ની ખાસ કરીને ઓબીસી સમાજ ને એમ પણ ઠાકોર સમાજ ની.
      જય શ્રી રામ❤❤

    • @SuperAdventureExplore
      @SuperAdventureExplore 4 หลายเดือนก่อน +1

      Bhai bjp ma jodaya atle😢😢

  • @Sbpatel474
    @Sbpatel474 4 หลายเดือนก่อน +7

    જય શ્રી રામ 🎉

  • @N.B.THAKOR.
    @N.B.THAKOR. 4 หลายเดือนก่อน +11

    ઓન્લી ફોર ગેનીબેન

  • @khantkamleshabhai5296
    @khantkamleshabhai5296 4 หลายเดือนก่อน +9

    આઠાકોરનુલોહીનથી

  • @dinesahpatel4628
    @dinesahpatel4628 4 หลายเดือนก่อน +1

    Supr thanks

  • @ThakorPintu-tx9ig
    @ThakorPintu-tx9ig 4 หลายเดือนก่อน +2

    Power of ગેની બેન ઠાકોર 🎉👍

  • @KanchansinhVaghela-di4yr
    @KanchansinhVaghela-di4yr 3 หลายเดือนก่อน

    Samajni sathe raho

  • @hemjibhai
    @hemjibhai 4 หลายเดือนก่อน +5

    સરદાર સરોવર કોંગ્રેસ ની દેન છે
    જય કોંગ્રેસ

  • @DineshThakor-hp9nv
    @DineshThakor-hp9nv 4 หลายเดือนก่อน +11

    ગેનીબેન ઠાકોર

  • @Sunil_Patel_Official_007
    @Sunil_Patel_Official_007 4 หลายเดือนก่อน +52

    બનાસકાઠા ના ઠાકોરો જોજો સમજી વિચારીને મત આપજો આતો રૂપીયા બોલે છે...

    • @ganpatthakor1568
      @ganpatthakor1568 4 หลายเดือนก่อน

      સાચી વાત ભાઈ

    • @alkeshjithakor155
      @alkeshjithakor155 4 หลายเดือนก่อน

      Ha

    • @ashokthakor5194
      @ashokthakor5194 4 หลายเดือนก่อน +1

      સાચી વાત સે ભાઈ ✋️

    • @solankialpeshsinh2013
      @solankialpeshsinh2013 4 หลายเดือนก่อน

      હા વાત સાચી છે

  • @kanubhaiprajapati3238
    @kanubhaiprajapati3238 4 หลายเดือนก่อน

    Alpesh bhai have sacha raste aavya jay ho alpesh bhai

  • @Drdineshthakor
    @Drdineshthakor 4 หลายเดือนก่อน +26

    ગપા મારે છે અલ્પેશ

    • @rdsanatani591
      @rdsanatani591 4 หลายเดือนก่อน

      ગુજરાત ના લોકો આટલા મુરખા પણ નાથી કે કોંગ્રેસ ની ચલ ના સમજે....
      કોંગ્રેસ એ કર્ણાટક મા ઓબીસી મા બધા મુસલમાન નો ઉમેરો કરી ઓબીસી આરક્ષણ મા ભાગ પડયો શુ ગુજરાત મા પણ એવી ઈચ્છા સે બધા ની ખાસ કરીને ઓબીસી સમાજ ને એમ પણ ઠાકોર સમાજ ની.
      જય શ્રી રામ❤❤

  • @thakorrajsigrajsigvikarmji5906
    @thakorrajsigrajsigvikarmji5906 4 หลายเดือนก่อน +11

    બહુરૂપિયો બોલવાના પણ પૈસા લીધા હશે ભાજપ પાસેથી

  • @DashrathbhaiThakor-ft9lx
    @DashrathbhaiThakor-ft9lx 4 หลายเดือนก่อน +10

    ઠાકોર ના નામે કલંક લગાડે છે

  • @mukeshthakorsesan2229
    @mukeshthakorsesan2229 4 หลายเดือนก่อน +56

    વિકાસ થાય કે નથાય પણ ઓલ્લી ફોર ગેનીબેન ઠાકોર

    • @Piyushghoya
      @Piyushghoya 4 หลายเดือนก่อน +5

      Lakhta sikho pela લખતા આવડતુ નહી અને ગેની ગેની કરી

    • @NanjibhaiChaudhary-px6bv
      @NanjibhaiChaudhary-px6bv 4 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊​@@Piyushghoya

    • @NanjibhaiChaudhary-px6bv
      @NanjibhaiChaudhary-px6bv 4 หลายเดือนก่อน

      ​@@Piyushghoya😊😊😊😊😊😊😊

    • @NanjibhaiChaudhary-px6bv
      @NanjibhaiChaudhary-px6bv 4 หลายเดือนก่อน

      ​@@Piyushghoya😊😊😊😊

    • @NanjibhaiChaudhary-px6bv
      @NanjibhaiChaudhary-px6bv 4 หลายเดือนก่อน

      ​😊

  • @vihajirajput306
    @vihajirajput306 4 หลายเดือนก่อน +9

    લોકસભાની ચૂંટણી એક જાતિની નહીં, પણ સનાતન સંસ્કૃતિ ની છે માટે જાતિવાદ થી ઉપર ઊઠી સનાતન સંસ્કૃતિ માટે વોટ આપો, રાષ્ટ્ર માટે વોટ આપો,

  • @shripalthakor4672
    @shripalthakor4672 4 หลายเดือนก่อน +27

    સમાજના નામે ચરીખાનારાઓથી સાવધાન રહેવું

  • @solankipravin6048
    @solankipravin6048 4 หลายเดือนก่อน +9

    કોંગ્રેસ ❤❤❤❤🎉

  • @Vicky_lifestyle_vlog
    @Vicky_lifestyle_vlog 4 หลายเดือนก่อน

    ગેની બેન ઠાકોર જીતસે

  • @divyastationery4219
    @divyastationery4219 4 หลายเดือนก่อน +1

    વિજય ભવ ભાજપ 🙏🌷🙏

  • @rathod-fz1ds
    @rathod-fz1ds 4 หลายเดือนก่อน

    Gddaar

  • @user-bg3wb6it6o
    @user-bg3wb6it6o 4 หลายเดือนก่อน +18

    આ વખતે તો કમળ જવાનું છે તો વાત ફાઇનલ છે❤ પછી બનાસકાંઠા નો કેવો વિકાસ થાય છે તે અમે જોવું જોઈએ તમે લોકો જોજો

    • @TiinoxoiNottingham-ok9bh
      @TiinoxoiNottingham-ok9bh 4 หลายเดือนก่อน

      15 August 1947 not Azad hindustan koi document nhi hai delhi me na kahi neta o ne sahi baat nhi boli janta ko Muslim ko bharat ki sata di hai desh ka pehla rastriya pati Muslim home minster Muslim education mantri Muslim to Pakistan kyu bana??

  • @pratapdthakor1951
    @pratapdthakor1951 4 หลายเดือนก่อน +6

    ગેની બેન વિજય હો

  • @user-bg3wb6it6o
    @user-bg3wb6it6o 4 หลายเดือนก่อน +14

    ક્યાં છે નર્મદા નું પાણી હું પાકા મારવા નીકળી પડ્યા છે આ લોકો😅

  • @hasmukhbhaivaghela3305
    @hasmukhbhaivaghela3305 4 หลายเดือนก่อน +29

    અલ્પેશ ઠાકોર સમાજ નો થયો તો તમારો કેમ થાસે

  • @user-cn2tt8ge8z
    @user-cn2tt8ge8z 4 หลายเดือนก่อน +1

    જય માતાજી જય ભવાની દિલ્હી નો ચોર કોણ છે

  • @pintugameti1337
    @pintugameti1337 4 หลายเดือนก่อน +7

    ગેની બેન 🎉

  • @VijaySolanki-im8jt
    @VijaySolanki-im8jt 3 หลายเดือนก่อน

    Rekhaben Vijay final jitsej

  • @BamaniyaJyoti-hb6ue
    @BamaniyaJyoti-hb6ue 4 หลายเดือนก่อน +2

    Geniben jay ho

  • @malotariyadarshan8509
    @malotariyadarshan8509 4 หลายเดือนก่อน

    Gaiban thakor

  • @maheshthakor8440
    @maheshthakor8440 4 หลายเดือนก่อน +41

    ભાઈ 155 મકાન પાડી દીધા છે ત્યાં ગયા છો

    • @Bharatji-lb1cv
      @Bharatji-lb1cv 4 หลายเดือนก่อน

      સમાજ ની ક્યાં પડી છે ભાજપ ની કોટડી માં રહ્યો

    • @dilipnayaka2683
      @dilipnayaka2683 4 หลายเดือนก่อน

      lalchu Ensan che

    • @rdsanatani591
      @rdsanatani591 4 หลายเดือนก่อน

      Hu to patel shu pan alpesh thakor ema personal ras rakhi ne gaya hata divali uper emnae todva nu kam band karavyu hatu ane same makan aapva mate raji karya hata....pan pasad thi chadavya...ke ahi raho ane e bapda chetray gaya e kort no hukam hata etale eto todva na j hata ane tutya......
      Baki apleshbhai nu sambhadyu hot to emane makan pan mali jat...

  • @shambhubhaicthakor9766
    @shambhubhaicthakor9766 4 หลายเดือนก่อน +25

    સમાજ નો નહીં એ કોઈ નો નઈ 🐒🐒

  • @prabhatthakor2862
    @prabhatthakor2862 4 หลายเดือนก่อน +19

    ઠાકોર સમાજ ગદારછે અલ્પેશભાઈ

    • @mukeshthakorsesan2229
      @mukeshthakorsesan2229 4 หลายเดือนก่อน +1

      સાચી વાત ગદાર છે અલપેશ ઠાકોર

    • @maheshthakor8440
      @maheshthakor8440 4 หลายเดือนก่อน +2

      ઠાકોર સમાજ ગધાર નથી.રાજકારણછે.ગધારછે

    • @TiinoxoiNottingham-ok9bh
      @TiinoxoiNottingham-ok9bh 4 หลายเดือนก่อน

      15 August 1947 not Azad hindustan koi document nhi hai delhi me na kahi neta o ne sahi baat nhi boli janta ko Muslim ko bharat ki sata di hai desh ka pehla rastriya pati Muslim home minster Muslim education mantri Muslim to Pakistan kyu bana??

  • @BharmalbhaiPatel-x4c
    @BharmalbhaiPatel-x4c 4 หลายเดือนก่อน +3

    ખુબ ખુબ અભિનંદન અલ્પેશભાઈ

  • @user-vg2ge1tz8f
    @user-vg2ge1tz8f 4 หลายเดือนก่อน +1

    જય માતાજી ભાઈ અલ્પેશભાઈ ઠાકોર મહાત્મા ગાંધીજી એ ગુજરાતમાં દારૂબંધી લાગુ કરી ગરવી ગુજરાત બનાવી અને તમે ઠાકોર સમાજ ને ગુજરાત ને નશા મુક્ત બનાવવા ના મુદ્દા થી સમાજ ને છેતરપિંડી કરી મહાત્મા ગાંધીજી ની ગરવી ગુજરાત માં દારૂ બંધી હટાવી ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજમાં દારૂના ઝેર પાઈ મારવાની આઅને ધર્મ ની અપમાન કર્યું છે ભગવાન આનુ ફ્ળ અધર્મી અસુરો નુ પતન ભગવાન ને ત્યાં દેર હોય અંધેર નહીં જય ગરવી ગુજરાત જય ગિરનાર ૐ શાંતિ ૐ

  • @b.mvaghasiyavaghasiya6281
    @b.mvaghasiyavaghasiya6281 4 หลายเดือนก่อน +1

    આવશે તો ગેનીબેન જ

  • @RupsinhthakorRupsinhthakor1111
    @RupsinhthakorRupsinhthakor1111 4 หลายเดือนก่อน

    ઠાકોર પરમાર પાલનપુર વાધણા

  • @makvanamanish7944
    @makvanamanish7944 4 หลายเดือนก่อน +4

    જે પાર્ટી દેશ ની આન બાન શાન ને સાચા દિલ થી જાળવી રાખે અને તમે તમારો મત આપજો નાત જાત નો જોતાં દેશ હશે તો આપણે હશું પહેલાં ની સરકારે શું કર્યું છે અને અત્યાર ની સરકારે શું કર્યું છે એ જોઈને તમે ઈમાનદારી થી સેજ પણ સ્વાર્થ વગર તમે મતદાન કરજો અને ભારત ને આગળ વધે એવું કામ કરજો ખરેખર ભારત જ્યારે જ્યારે તૂટ્યું છે ત્યારે જાતિવાદ નાં કરેણે જ તૂટ્યું છે એટલે નાત જાત જોયા વગર માત્ર ને માત્ર દેશ ને ધ્યાન માં રાખીને મત આપજો તમારો મત કિંમતી છે નાની મોટી લાલચ માં ફસાઈ નો જતા ખરેખર 10 વર્ષ માં દેશ આગળ વધ્યો છે એટલો 70 વર્ષ કોંગ્રેસે સરકાર સાંભળી હતી પણ એણે આં 10 વર્ષ જેવું કામ નથી કર્યું અને આં ચૂંટણી વડાપ્રધાન ની છે એકલાં રૂપાલા ની નથી એટલે એની સાથે ધ્યાન નો ધરવું અને અત્યારે આં મુદ્દા માં બહુંજ નાત જાત નું વધી ગયું છે પણ આપણે આપણાં બાળકો નું ભવિષ્ય વિચારવાનું છે એટલે ખાસ કરીને સમજી વિચારી મત આપજો. ભારત માતા કી જય જય હિંદ વંદે માતરમ્

  • @ksmakwana6909
    @ksmakwana6909 4 หลายเดือนก่อน

    ઠાકોર સમાજ નુ ગૌરવ છે.અલ્પેશજી
    જય હો ઠાકોર

  • @patelmanubhai756
    @patelmanubhai756 4 หลายเดือนก่อน

    ❤❤

  • @kanaksinhzala7677
    @kanaksinhzala7677 4 หลายเดือนก่อน +4

    સમાજ વિશે કંઈક બોલો

  • @URBGAMERTOP123
    @URBGAMERTOP123 4 หลายเดือนก่อน +1

    Jay shree Ram

  • @dineshthakor8378
    @dineshthakor8378 4 หลายเดือนก่อน +4

    અલ્પેશ ઠાકોર સમાજ કય ગ્યો

  • @balavantthakor4647
    @balavantthakor4647 4 หลายเดือนก่อน

    નાજોયો હોય તો જોઈ લયો સમાજ નો ગદદાર 😢😢😢😢

  • @mukeshpatelmukeshpatel1117
    @mukeshpatelmukeshpatel1117 4 หลายเดือนก่อน +2

    જય શ્રી રામ 🙏🏻

  • @THAKUR-2476-KADI
    @THAKUR-2476-KADI 4 หลายเดือนก่อน +2

    અલ્યા સત્ય તો એકજ છે કે ભાજપા પાર્ટી ઠાકોરો ને ગણતીયે નથી કડવું છે પણ સત્ય તો એજ છે સમજાય તેને વંદન 🙏

  • @LdPatel-ib7hi
    @LdPatel-ib7hi 4 หลายเดือนก่อน

    ભાજપ

  • @SendhabhaiChaudhari8384
    @SendhabhaiChaudhari8384 4 หลายเดือนก่อน

    JAY SHREE RAM JAY HO MODIJI24 FIR PM BJP SUPER SE

  • @kapurbhaithakor4647
    @kapurbhaithakor4647 4 หลายเดือนก่อน

    Only ganiben

  • @DevajiThakor-pt6dj
    @DevajiThakor-pt6dj 4 หลายเดือนก่อน

    ખોટા વાયદા આપવાનું રહેવા દો

  • @solankipravin6048
    @solankipravin6048 4 หลายเดือนก่อน +2

    હવે ઓન્લી ફોર કોંગ્રેસ ❤🎉🎉🎉🎉

  • @brabhujithakor6046
    @brabhujithakor6046 4 หลายเดือนก่อน +2

    🎉અલપેશ ઠાકોર પૃભૂજી લાલજી ઠાકોર મસ્તુપુર્ તાલુકા ઈડર ના અભિનંદન ભારત માતાકી જય🎉🎉🎉

  • @haribhaichaudhary5608
    @haribhaichaudhary5608 4 หลายเดือนก่อน

    ખુબ સરસ બોલ્યા અલ્પેશભાઈ

  • @Piyushghoya
    @Piyushghoya 4 หลายเดือนก่อน +4

    જેમને આ બનાસકાંઠા ની બહેનો ને આત્મનિર્ભર અને સ્વમાનથી જીવવા માટે ની દિશા બતાવી એવાં બનાસ ડેરી ના આધ્યસ્થાપક ગલબાકાકા ની પૌત્રી અને ગુજરાત ના સૌથી વધારે શિક્ષિત મહીલા ઉમેદવાર અને બનાસ ની દીકરી શ્રી રેખાબેન ને આ બનાસકાંઠા ની બહેનો, ખેડુતો અને શિક્ષિત જનતા ગુજરાત મો સૌથી વધારે લીડ થી જીતાડસે🙏🙏🙏🙏

  • @vasntajithakor648
    @vasntajithakor648 4 หลายเดือนก่อน +16

    સવાલ તો કરેછે પણ કામ કોઈ નથી કરતાં ભાજપ વારા😂

  • @sumiyaDijital
    @sumiyaDijital 4 หลายเดือนก่อน +2

    ભાષણ કરવાના ઠાકોર સમાજમાં આવતા અને પરિવારના

  • @haribhaichaudhary9659
    @haribhaichaudhary9659 4 หลายเดือนก่อน

    Vot for bjp

  • @rohitpatel3639
    @rohitpatel3639 4 หลายเดือนก่อน

    Jayanti patel

  • @ranjitthakor9004
    @ranjitthakor9004 4 หลายเดือนก่อน

    તું હજાર બાપાની ઓલાદ છે નીચ

  • @narendrakanzariya4696
    @narendrakanzariya4696 4 หลายเดือนก่อน

    મૂર્ખ લોકો વિપક્ષ ના ગુણગાન ગાય .જય હિન્દ. 🎉🎉🎉

  • @MrSodha-qr4gt
    @MrSodha-qr4gt 4 หลายเดือนก่อน

    કોન્ગ્રેસ,જિનદા બાદ

  • @jaygogaofficeal9765
    @jaygogaofficeal9765 4 หลายเดือนก่อน

    Bhai revade bhagvan mathe rakhene bolo

  • @kirtiisarvakirtiisarva1241
    @kirtiisarvakirtiisarva1241 4 หลายเดือนก่อน

    Jane judha

  • @vyasr.k.9125
    @vyasr.k.9125 4 หลายเดือนก่อน

    Vot for modi

  • @malirajpanthavada8402
    @malirajpanthavada8402 4 หลายเดือนก่อน

    Modi sahab to raja che vachetiya badha moj kare che

  • @user-dy8nj2cg9m
    @user-dy8nj2cg9m 4 หลายเดือนก่อน +1

    Jay ho congress

  • @apeditpremofficial772
    @apeditpremofficial772 4 หลายเดือนก่อน +2

    એ ભાઈ રેવાદે હવે

  • @Mr_zala077
    @Mr_zala077 4 หลายเดือนก่อน +2

    Have ja ja 😂
    Only geniben 👍

  • @GvthakorGvthakor
    @GvthakorGvthakor 4 หลายเดือนก่อน +6

    ભાઈ અલ્પેશ આટલા દિવસ ક્યાં હતો સમાજ નિ વાતે મા કેમ કઈ ના બોલ્યો

  • @user-tw4dd1uc6q
    @user-tw4dd1uc6q 4 หลายเดือนก่อน +19

    મોંઘવારી વીસે બોલો ઠાકોર સાહેબ

    • @TiinoxoiNottingham-ok9bh
      @TiinoxoiNottingham-ok9bh 4 หลายเดือนก่อน +2

      15 August 1947 not Azad hindustan koi document nhi hai delhi me na kahi neta o ne sahi baat nhi boli janta ko Muslim ko bharat ki sata di hai desh ka pehla rastriya pati Muslim home minster Muslim education mantri Muslim to Pakistan kyu bana??

  • @barjodgulab3225
    @barjodgulab3225 4 หลายเดือนก่อน +3

    2018મોદી સાહેબને શુ કહેતા હતા આજે મોદી સાહેબની વાતો કરે એ ટાઈમે બોલતાએ બધો

    • @Bharatji-lb1cv
      @Bharatji-lb1cv 4 หลายเดือนก่อน

      મોદી સાહેબ કહેતા હતા કે ખેડૂતો નું દેવું માફ કરી શ રોજગારી મળી રહે શે 😅😅

  • @dashrathgohel6748
    @dashrathgohel6748 4 หลายเดือนก่อน +1

    Ganiben ❤️🙏

  • @user-mk1bf4zl9e
    @user-mk1bf4zl9e 4 หลายเดือนก่อน +1

    આના ભરોશે કોઈ રેતા નઈ ભાઈ વોટ ફોર ગેની બેન ઠાકોર ❤❤ કોંગ્રેસ જીંદા બાદ ❤❤

  • @BalvantthakorAsana
    @BalvantthakorAsana 4 หลายเดือนก่อน

    કાઠું હો અલ્પેશજી ઈ સપનું છોડી દેજો

  • @Jaygogastdudio
    @Jaygogastdudio 4 หลายเดือนก่อน +1

    ખૂટલ ખૂટલ

  • @Meldi.
    @Meldi. 4 หลายเดือนก่อน

    ❤ ભાજપ સરકાર દ્વારા જનહિત માં જારી❤

  • @sarvanthakor4927
    @sarvanthakor4927 4 หลายเดือนก่อน +4

    આતોઅલપેશઠાકોરખુટેલોછેએનીવાતોમાનાઆવતા

  • @patelpankajbhai1689
    @patelpankajbhai1689 4 หลายเดือนก่อน

    Gujratno. Aa. Nradrmodi. Sa. Bhai

  • @MaheshSolanki-vn3gd
    @MaheshSolanki-vn3gd 4 หลายเดือนก่อน

    ઠાકોર સમાજ નોવિરોધીનેતા

  • @bharatsinhbharatsinh5481
    @bharatsinhbharatsinh5481 4 หลายเดือนก่อน

    ગમેતે કરી લો બાકી. ગેનીબેન is AK47

  • @user-be1lr1do6t
    @user-be1lr1do6t 4 หลายเดือนก่อน

    અલ્પેશભાઈ ખૂબ મજામાં છો ને

  • @user-yk1zp4ol3e
    @user-yk1zp4ol3e 4 หลายเดือนก่อน +7

    ઠોકોર સમાજ વિચારી ને મત આપજો. અતો રૂપિયા બોલે સે

    • @TiinoxoiNottingham-ok9bh
      @TiinoxoiNottingham-ok9bh 4 หลายเดือนก่อน

      15 August 1947 not Azad hindustan koi document nhi hai delhi me na kahi neta o ne sahi baat nhi boli janta ko Muslim ko bharat ki sata di hai desh ka pehla rastriya pati Muslim home minster Muslim education mantri Muslim to Pakistan kyu bana??

  • @haribhaichaudhary5608
    @haribhaichaudhary5608 4 หลายเดือนก่อน

    વાહ વાહ ભાઈ વાહ

  • @dashrathsolanki5788
    @dashrathsolanki5788 4 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ અભિનંદન અલ્પેશજી ઠાકોર

  • @bharatthakor7151
    @bharatthakor7151 4 หลายเดือนก่อน +12

    તમે કેમ ઠાકોર સમાજ જીતે એ નથી ગમતું કે સું

    • @TiinoxoiNottingham-ok9bh
      @TiinoxoiNottingham-ok9bh 4 หลายเดือนก่อน

      15 August 1947 not Azad hindustan koi document nhi hai delhi me na kahi neta o ne sahi baat nhi boli janta ko Muslim ko bharat ki sata di hai desh ka pehla rastriya pati Muslim home minster Muslim education mantri Muslim to Pakistan kyu bana??

  • @aravindtotaniya
    @aravindtotaniya 4 หลายเดือนก่อน +4

    પાણી અમારે ચો છે લાઈને વતાય તો ખબર પડે

  • @vallabhdasranipa4885
    @vallabhdasranipa4885 4 หลายเดือนก่อน +1

    Jay hind 🙏🇮🇳🙏BJP BJP BJP BJP BJP BJP BJP BJP 🙏👍👍👍

  • @lilubhasolanki51
    @lilubhasolanki51 4 หลายเดือนก่อน

    ધાનેરા અને દાંતીવાડા તાલુકામાં જઈ ને એક આંટો મારી આવો પછી ખબર પડે કે પાણી ક્યાં સુધી પોહચ્યું છે

  • @ParthibhaiChhepa
    @ParthibhaiChhepa 4 หลายเดือนก่อน

    ગેનીબેન વિજયભવ