Diu Vanakbara Fishing Port | Beach | Fisherman | Sea | Fish | Gujarat Best Place દીવ પોર્ટ | ગુજરાત

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • Diu Vanakbara Fishing Port | Beach | Fisherman | Sea | Fish | Gujarat Best Place | ગુજરાતનું શ્રેષ્ઠ સ્થળ | દીવ | પોર્ટ | ગુજરાત | Gujarat Tourism | Tourist Place | One Day Picnic Place | Best Place to Visit
    Diu-daman is one of the best places to visit. div is a famous picnic place but vanakbara fishing port is the best place to visit. where you can find a fishing boat, fishing net, fisherman and their amazing life. seashore of vanakbara is best for fishing. ist must visit place for all who wants to know about life of a fisherman. like Alang ship-breaking yard, vanakbara has also shallow water. so they want draging but still fishing is going on here. pomfret, hilsa, salmon, zinga, prawn, tuna fish, cupid, rohu like fish is most found here.
    દીવ આમ તો પર્યટક સ્થળ છે. ગુજરાતનું મનપસંદ પિકનિક પ્લેસ છે. પણ આ જ દીવની પાસે આવેલું વણાકબારા બંદર માછીમારી માટે જાણીતું છે. આ માછીમાર બંદર પર મત્સ્યોદ્યોગ ધમધોકાર ચાલે છે. વણાકબારા ફીશીંગ પોર્ટ પર હજારો માછીમારો માછીમારી કરે છે. જ્યાં વર્ષે હજારો ટન માછલી પકડવામાં આવે છે. આપણે આ વીડિયોમાં આ જ ફિશીંગ હાર્બર પર જઈને જાણ્યું કે માછીમારો અહીં કંઈ રીતે કામ કરે છે અને તેમની બોટ કે ફિશીંગ બોટ કેવી હોય છે. તેઓ અહીં પોમ્ફ્રેટ, હિલ્સા, સાલ્મોન, ટ્યુના, રોહુ, ક્યુપીડ, ઝિંગા જેવી માછલીઓ મોટી સંખ્યામાં પકડે છે. જે વેરાવળ બંદર પર મોકલવામાં આવે છે. જ્યાંથી દેશ-વિદેશના બજારોમાં પહોંચે છે.
    #Diu #Fishing #Gujarat #Port #fisherman #Diudaman #vanakbara #alang #FishingPort #BestPlace #Mkbook #picnic #tourism #GujaratTourism #Tourist #Tour #Travel #Gujju #Coastal #BestOfGujarat #SuperPlace
    Disclaimer: Some content is used for educational purposes under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'fair use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use. All credit for copyright material used in video goes to the respected owner.
    ---------------------------------
    Social links
    Twitter: / mufskapasi
    Facebook: / mkbook85
    TH-cam: / mkbook

ความคิดเห็น • 15

  • @rashidakapasi4110
    @rashidakapasi4110 3 ปีที่แล้ว +1

    a must watch video..

  • @gowtammahida6899
    @gowtammahida6899 ปีที่แล้ว

    Brother koi kam nu setting karo boat ma please ano video banavo

  • @pankajgurjar1013
    @pankajgurjar1013 3 ปีที่แล้ว +1

    Due... Daman ne goa... Jivan ma ek vaar jova. Hahahhaah

  • @mufaddalkapasi1240
    @mufaddalkapasi1240 3 ปีที่แล้ว +1

    Plz watch and share maximum!

  • @JamnabenBhagvan
    @JamnabenBhagvan 3 หลายเดือนก่อน

    ખુબ જ સરસ માહિતી આપી ફિશર મેન અને ફિશીંગ બોટ વિશે 👍👌

  • @gowtammahida6899
    @gowtammahida6899 ปีที่แล้ว

    Bro please help me i want boat driving job

  • @zuberbaroya8654
    @zuberbaroya8654 2 ปีที่แล้ว +2

    Okha no gam jam salaya no video banawjo

  • @jayntibhaimakwana7620
    @jayntibhaimakwana7620 ปีที่แล้ว +1

    Nice

  • @vijaykanakiya3302
    @vijaykanakiya3302 3 ปีที่แล้ว +3

    I love diu bro

  • @kuntalsolanki7996
    @kuntalsolanki7996 3 ปีที่แล้ว +3

    Once again you rocked it

  • @drvlogs8089
    @drvlogs8089 2 ปีที่แล้ว

    Kon se bhai

  • @jaydeepsolanki9726
    @jaydeepsolanki9726 2 ปีที่แล้ว +1

    Nice bhai

  • @જયમાંમોગલ-ફ2થ
    @જયમાંમોગલ-ફ2થ 3 ปีที่แล้ว +1

    માછીમારો વિશે જણાવો
    👌👍

  • @jigarpoojara5256
    @jigarpoojara5256 3 ปีที่แล้ว +1

    Wah bro! Jordar!

    • @MKBook
      @MKBook  3 ปีที่แล้ว +1

      અરે સર! તમે અમારો વીડિયો જૂઓ એ જ અમારા માટે અહોભાગ્ય!😜