દેશી ચલતી ની પ્રેક્ટિકલ માહીતી | ગરબા મા તબલા વગાડતા શિખો | Navratri Deshi Chalti Mahiti | tabla

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ธ.ค. 2024

ความคิดเห็น • 97

  • @bhagyasopvloge2114
    @bhagyasopvloge2114 2 หลายเดือนก่อน +2

    Khub saras👍

  • @kunvatramesh8897
    @kunvatramesh8897 2 หลายเดือนก่อน +9

    ઉસ્તાદ જી ચોખા બોલ અને માત્રા સાથે ધીરજથી સીખડાઓ છો અને સમજાવવો છો માર જેવા જેટલા પણ તમારા વીડિયો જોઇ સીખે છે આગળ જતા ઇ જાણકારી બહું કામ આવશે જય રામદેવજી મહારાજ

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  2 หลายเดือนก่อน +2

      જય રામદેવપીર

  • @zalaranjit.gujrat.bharatra530
    @zalaranjit.gujrat.bharatra530 2 หลายเดือนก่อน +3

    સરસ રીતે સમજાવ્યું

  • @DevanFacts002-dh9yc
    @DevanFacts002-dh9yc 2 หลายเดือนก่อน +2

    ખુબ જરૂરી વિડિયો

  • @vijaygadhavi664
    @vijaygadhavi664 2 หลายเดือนก่อน +1

    ખુબ સરસ દલવાડી ભાઈ 👍

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  2 หลายเดือนก่อน

      જય માતાજી 🙏🙏

  • @કાઠિયાવાડીઉખાણાં
    @કાઠિયાવાડીઉખાણાં 2 หลายเดือนก่อน +2

    વાહ ઉસ્તાદ મજા આવી ગઈ
    જય હો જય હો

  • @SmilingCondorBird-jk9ey
    @SmilingCondorBird-jk9ey หลายเดือนก่อน +1

    ખૂબ સરસ સાહેબ

  • @Nichudeshwal393
    @Nichudeshwal393 2 หลายเดือนก่อน +2

    1 નંબર ઉસ્તાદ

  • @DineshBenjoMaster
    @DineshBenjoMaster 2 หลายเดือนก่อน +2

    ❤❤❤❤🎉🎉🎉

  • @khodeshgamdha7277
    @khodeshgamdha7277 2 หลายเดือนก่อน +1

    Khub saras ❤

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  2 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર

  • @yuvrajahiryuvrajahir-bk1cm
    @yuvrajahiryuvrajahir-bk1cm 2 หลายเดือนก่อน +2

    દીપચંદી 123 પદ્ધતિ થી સમજાવવા વિનંતી

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  2 หลายเดือนก่อน

      જબરદસ્ત.. રાહ જોવી પડશે..

  • @gohilvikramsinhgohil9786
    @gohilvikramsinhgohil9786 2 หลายเดือนก่อน +1

    Rameshbhai khub saras sikhvado so....❤

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  2 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર

  • @yuvrajahiryuvrajahir-bk1cm
    @yuvrajahiryuvrajahir-bk1cm 2 หลายเดือนก่อน +2

    તમારું કામ ખૂબ સારું છે વીડિયો બનાવવા નું સાલું રાખજો

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  2 หลายเดือนก่อน

      હા પ્રભુ ધીરજ રાખજો.. આ પંથ લાબો છે.. શિખવા ધણો સમય લાગી શકે..

  • @vanarajjataparavanarajjata5184
    @vanarajjataparavanarajjata5184 2 หลายเดือนก่อน +2

    વાહ ખૂબ સરસ હું પણ નવરાત્રી માં તબલા વગાડું છું

  • @rakeshbagada608
    @rakeshbagada608 2 หลายเดือนก่อน +1

    ખુબ સરસ

  • @gadhadramontu1528
    @gadhadramontu1528 2 หลายเดือนก่อน +1

    સરસ ❤

  • @rathodatul5780
    @rathodatul5780 24 วันที่ผ่านมา +1

    Sup❤

  • @ashokvachani8978
    @ashokvachani8978 2 หลายเดือนก่อน +2

    બોલની માહિતી તાલહિચ ઠેકા ધિનાકતા તીનાકતા ચલતી કિનાધા ધીનાના મીત્રબોલની માહીતીમારિપાસેછે હૂ ભધામત્રનેને રમેશ ભાઇને મદતકરૂ હુ ક્લાસિકલ છૂ એટલે બધા તાલના બોલનીમાહીતીછે બોલ આવળતાહોયતોજ હેલુપળે હૂ અશોકપટેલ ❤

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  2 หลายเดือนก่อน

      આ વાત ધ્યાનમાં છે 🙏

    • @dhapaarajan3903
      @dhapaarajan3903 2 หลายเดือนก่อน +1

      ધેતી તા ધેતા કતીક તા કતા , આ બોલ છેને સર

  • @akshu_barad_05
    @akshu_barad_05 2 หลายเดือนก่อน +1

    Nice ❤❤❤

  • @mahendraparmar6932
    @mahendraparmar6932 2 หลายเดือนก่อน +1

    Very good

  • @Mehul712
    @Mehul712 2 หลายเดือนก่อน

    ખુબ જ સરસ ગુરુજી 😊😊

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  2 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર

  • @ChauhanChandubhai-dw4wk
    @ChauhanChandubhai-dw4wk 2 หลายเดือนก่อน +1

    Good.guruji

  • @jenu7988
    @jenu7988 2 หลายเดือนก่อน +1

    Khub saras..Bahu upyogi chhe

  • @KhushalbaapuBapu
    @KhushalbaapuBapu 2 หลายเดือนก่อน +1

  • @SonuParakhiya
    @SonuParakhiya 2 หลายเดือนก่อน +1

    Jai hoo👏🏻🙌🏻

  • @KamleshKyada5555
    @KamleshKyada5555 2 หลายเดือนก่อน +1

    Khub saras bhai mne tabala aavde se thoda pan paddhati sar nthi aavadta pn tame je rite shikhvado sho te mujab hu trai karis shikhvani thankyou bhai🙏

  • @VBDabhi742
    @VBDabhi742 2 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ
    દિલ થી આભાર સાહેબ

  • @SajanBarwad-gd1mi
    @SajanBarwad-gd1mi 2 หลายเดือนก่อน +1

    ❤❤ ખૂબ સરસ

  • @ValabhabhaiSolanki
    @ValabhabhaiSolanki 2 หลายเดือนก่อน +1

    વાહ ઉસ્તાદ વાહ મારું નામ ચિરાગ છે હૂ પણ તબલા વગાડું છુ

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  2 หลายเดือนก่อน

      સરસ.. વગાડતા રહો..

  • @PrajapatiBhatukbhai
    @PrajapatiBhatukbhai 2 หลายเดือนก่อน +1

    ખુબ.સરશ.

  • @SonuParakhiya
    @SonuParakhiya 2 หลายเดือนก่อน

    Khub khub aabhar sirjii👏🏻👏🏻very helpful….I’ve try many times to learn this but failed due to some matra…❤️❤️

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  2 หลายเดือนก่อน

      આવડી જાય એ. પ્રરમાતમ કૃપા તો જ શક્ય બને..

  • @KantiBambhaniya-hl1jy
    @KantiBambhaniya-hl1jy 2 หลายเดือนก่อน +1

    આવા ને આવા વિડીયો નાંખતા રહેજો જય માતાજી

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  2 หลายเดือนก่อน +1

      હા ચોક્કસ 👌👌

  • @mahisanjay
    @mahisanjay 2 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ સર
    તમરો અનૂભવ નાં લેસન મૂકવા વિનંતી જેથી સમાજ માં લાભ મળે

  • @yuvrajahiryuvrajahir-bk1cm
    @yuvrajahiryuvrajahir-bk1cm 2 หลายเดือนก่อน +1

    આટલું સારું કોઈ નથી સમજાવતું આભાર

  • @KantiBambhaniya-hl1jy
    @KantiBambhaniya-hl1jy 2 หลายเดือนก่อน +2

    ઉઠાન નો વીડીયો નાખો ગમેયે તાલ ની શરૂવાત કેમ કરવી એ જય માતાજી

  • @hirAmbaliyahemant5093
    @hirAmbaliyahemant5093 2 หลายเดือนก่อน +1

    રમેશભાઈ
    જય દ્વારકાધીશ
    જય મુરલીધર
    મોટા ભાઇ
    કોય પણ ગરબા ગાવા ની સરવાત કલાકાર કરે એટલે તબલા ની તેની સાથે કેવી રીતે સરવાત કરવી એની માહિતી આપો ને કાં તો તબલા સ્પિડ આવી જાય ને કાં તો ધીમું વગડે અથવા તો બતાલ થાય એટલા માટે આ માહિતી આપો ને

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  2 หลายเดือนก่อน +1

      જય મુરલીધર 🙏

    • @hirAmbaliyahemant5093
      @hirAmbaliyahemant5093 2 หลายเดือนก่อน

      રમેશભાઈ
      મસ્ત માહિતી આપી
      ખુબ ખુબ અભિનંદન
      ખરેખર સાચી વાત કરી

  • @savaliyaview423
    @savaliyaview423 หลายเดือนก่อน +1

    Bija video Kem nathi mukta

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  หลายเดือนก่อน

      ડબલ દિપચંદી ની પ્રોસેસ ચાલુ છે.. ધીરજ રાખજો મારા ભાઈ

  • @makwanamitul4748
    @makwanamitul4748 25 วันที่ผ่านมา +1

    હીચ મા ભોરણ ઉપર કેટલી થાપ મારવા ની.. સર

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  25 วันที่ผ่านมา

      આખો વીડીયો જોયો.. નો આવડે ત્યા વિડિયો જોયા કરો.. મે વિગતવાર સમજાવ્યું છે..

  • @Maheshbheda-s9d
    @Maheshbheda-s9d 2 หลายเดือนก่อน

    રમેશ ભાઈ જય રામાપીર રમેશ ભાઈ ગુરુ તમે બવ સરળ રીતે ને નિરાંતે સમજાવી ને શીખવાડો છો હું તમારા વિડિયા ની વાડે હોવ ને હું તમારા બઘા વિડ્યો જોય ને સીખુ સુ ગુરુ મને મારા ગુરુ તો શીખવાડે છે પણ હું તોય તમારા વિડિયો જોવ રમેશ ભાઈ તમને જે કેય ને કે તમે બોલો ઓસુ ને વગાડો પણ રમેશભાઈ આ બઘું એમનમ નથી આવડતું વાર લાગે આતો કાક સરસ્વતી માં ના આશીર્વાદ હોય રામદેવ જી મહારાજ ના આશીર્વાદ હોય ગુરુ મહારાજ ના આશીર્વાદ હોય માં બાપ ના આશીર્વાદ હોય તોજ આ બધું મળે વિડિયો બનાવજો રમેશ ભાઈ બવ સીખ વા મળે જય રામાપીર જય સીયારામ

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  2 หลายเดือนก่อน

      જય રામદેવપીર

  • @rajubhaicharadva2091
    @rajubhaicharadva2091 19 วันที่ผ่านมา +1

    Deshi chaltina bol batavsho

  • @bharatthakor1009
    @bharatthakor1009 21 วันที่ผ่านมา +1

    Bol su che

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  21 วันที่ผ่านมา

      નેકસ વિડિયો મા કહેશું..

  • @DevanFacts002-dh9yc
    @DevanFacts002-dh9yc 2 หลายเดือนก่อน

    સિંગલ ચલચી બોલ સાથે