BhajanYatra | Amar Bhatt

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 พ.ย. 2024

ความคิดเห็น • 8

  • @shaileshkumarprabhudaspate5308
    @shaileshkumarprabhudaspate5308 4 หลายเดือนก่อน

    વાહ અમરભાઈ..વાહ
    આપનો પ્રથમ પરિચય રાસભાઈ એ કરવ્યો હતો..૨૦૦૬ માં આપના ઘરે અમે આવ્યા હતા.. આપે વ્યસ્ત હોવા છતાં સમય આપ્યો હતો અને સ્વરાભિષેક આલ્બમ આપ્યો હતો..આપનું સરળ અને પ્રેમાળ વ્યક્તિત્વ હજુ સ્મરણ માં છે..ત્યારબાદ ગાંધીનગર એક વાર સ્ટાફ ટ્રેનિંગ કૉલજમાં આપનો કાર્યક્રમ હતો તે વખતે મળ્યા હતા.

  • @jayeshrachchha5289
    @jayeshrachchha5289 11 หลายเดือนก่อน

    ખૂબ સરસ. સાહેબ..
    એલએ શાહ લૉ કૉલેજ માં આપ અમોના પ્રોફેસર હતા. જૂની યાદ તાજી થઈ ગઈ.

  • @Udaygor
    @Udaygor 2 ปีที่แล้ว

    ખૂબજ સુંદર અમરભાઈ, મજા પડી 👌💐

  • @singingowldhimantgandhi3703
    @singingowldhimantgandhi3703 2 ปีที่แล้ว

    બહુ સરસ અમર જી !! મારા મિત્ર નંદકિશોર વ્યાસ દ્વારા આપ નો પરિચય થયો હતો. આપના ભજન સાંભળી ને સી એન વિદ્યાલય નાં સ્વ. શ્રી ભાઈલાલ ભાઈ શાહ યાદ આવી ગયા. ધન્યવાદ ફરી.

  • @govindinishah3916
    @govindinishah3916 4 ปีที่แล้ว +1

    ખૂબ સરસ ભજન યાત્રા કરાવી અમરભાઈ તમે! અભિનંદન!

  • @manranjanpandit
    @manranjanpandit 3 ปีที่แล้ว

    Excellent. Now time ripped to encourage good new artist than to with Avishbhai

  • @vineshchandrachhotai6821
    @vineshchandrachhotai6821 3 ปีที่แล้ว +1

    Wah

  • @baldevrawal4685
    @baldevrawal4685 4 ปีที่แล้ว +1

    HARDIK ABHINANDAN.WE R ENJOYING DURING LOCK DOWN SUNDER AYOJJANN OF SANGEET GEETMALA FROM DEAR AMAR BHAT VOICE,MUSIC AND POPULAR KAVI RACCHANA BEAUTIFULLY.ABHAR.CHARU RAWAL/BALDEV RAWAL FAMILIES,NARANPURA,AHMEDABAD.01/06/2020.