Monsoon 2024 : ચોમાસાની તારીખ જાહેર, ગુજરાતમાં હજી કેટલા વિસ્તારોમાં પડશે વરસાદ?
ฝัง
- เผยแพร่เมื่อ 14 พ.ค. 2024
- #Monsoon #Monsoon2024 #MonssonIndia #Keral #MonsoonStart #Monsoonbeggin #Gujarat #Weather #WeatherUpdate #GujaratWeather #GujaratRain #Rain
ચોમાસાને લઈને મહત્ત્વના સમાચાર છે. ભારતમાં કઈ તારીખે ચોમાસું પ્રવેશ કરશે તેની તારીખ આવી ગઈ છે. ગુજરાતમાં હજી કેટલા દિવસની શક્યતા છે? જુઓ વીડિયો
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : સુમિત વૈદ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
બહૂ.સરસ.વિડીયો
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને મહિતી આપી છું દીપકભાઈ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏
ખુબ સરસ દિપક ભાઈ ❤❤
👌👌👌ok
Jay mataji
Jay mataji d c 🙏🙏🙏
Jamnagar ma dhabdhabati bolavi didhi aaje 4 thi 5:30 ni vache😊
જય શ્રી દ્વારકાધીશ
Very nice
જયસોમનાથ
દિપકભા,ઈ
Beautiful ❤️❤️❤️
Bas aavi rite sachu kehta raho
👌👌ok
👌👌👌👑👑
1:23
❤સરસ માહીતી આપી દીપકભાઈ ❤ મહુવા મા વરસાદ આવ સે❤
Thank you Dipak bhai
जयसियाराम
khub sarsa lagyo saheb
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ
ખુબ ખુબ આભાર ગામ નાનીચંદુર તા સમી જી પાટણ
बहुत ही सुन्दर माहीती आपो छो दिपक भाई
Very good information,keep it up dipakbhai
👌
બનાસકાંઠા મા વાદળો દેખાય છે 3:44
Very good information
જય.જય.ગરવી.ગુજરાત
Video good che
😍😍😍😍😍😘😗😙😚
Jay shree Krishna
🙏jay shri ram🙏
Very nice video dipak 😊😊
દિપકભાઈ અમે.બાજરી વાંઢો છો
કચ્છ જિલ્લામાં કયારે પોચે છે
વીડિયો સરસ હતો
જય શ્રી દ્વારકાધીશ દિપક ભાઈ
આભાર
આ કઈ ઓગસ્ટ નો વિડીયો છે
Ta.16 na danaskantha me pavan sathe varsad
Bhai mare dhabu bharvanu chhe kale to su varsad avse ke nai Ahmedabad 4pm full garmi chhe
Jamnagar District ma claud che
⛈️⛈️
Good 🎉 analysis
આભાર
❤ જયભીમ નમઃ બુધ્ધાય.
OK
સરસ દીપક ભાઈ
આભાર
😢😢😢😢😢😢
કચ્છ માં સાર્વત્રિક વરસાદ નોંધાયો
આભાર માહિતી આપવા બદલ
આભાર
આભાર
દીપક ભાઈ
અમારા ત્રણ દિવસ સુધી મીની વાવાઝોડું આવે છે ભાઇ🌬 ગાજવીજ નું પમાણ પણ છે વરસાદ નથી ભાઇ 🌬🌩
રાજકોટ માં કાલે સારો વરસાદ પડયો દિપક ભાઈ,મીની વાવાઝોડું આવયુ હતુ પેલા પસી વરસાદ પડયો
આભાર તમે માહિતી આપી તે બદલ
અમારૂ ગામ જૂનાગઢ માં જ સે જરાય એક છાંટો પણ વરસાદ નો નથી પડ્યો ધોમ તડકો હતો
7:29 7:30 7:32
Gujarat ma somasu kiyare bese se dipak bhi
લગભગ સમયસરસ જ પહોંચે એવી શક્યતા છે.
દિપકભાઈ ચોમાસુ બેસી ગયુ નો કેહવાય દક્ષિણ ભારત મા થી રોજ વર્ષદ પડે છે.
વાવાજોડુઆવવાનુછે
શું બનાસકાંઠા માં તારીખ 21-22એ 45 થી 46 સેલ્સિયસ તાપમાન નોંધાશે.?
દીપકભાઈ પ્લીઝ રીપલે આપજો આ વર્ષે અલીનો કેવો રહેશે
અલ નીનો આ વર્ષે નહીં રહે, લા નીના બની જશે.
@@dipakchudasama512 सुक्रिया
Una ma shu these
ચોથી જૂને કેવું હવામાન રહેશે ?
Yes
હવે તમે બે-ત્રણ દિવસે દરરોજ અપડેટ આપતા રહેજો
હું દરરોજ માહિતી આપું છું.
@@dipakchudasama512 thanks
ડાંગ માં પન ગઈકાલે વાવાઝોડું અને વરસાદ હતો
આભાર માહિતી આપવા બદલ
કચ્છ કાલે વાવળી લાય વરસાદ પડ્યો
તો થોડો વધારે પડ્યો તમારે ત્યાં
ખોટી વાત છે
Jay mataji