Sagar Patel vs Kajal Mehria :કલાકારો બાખડયા,ખવડ-બ્રિજદાન બાદ હવે સાગર પટેલ અને કાજલ મહેરિયાની બબાલ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 1

  • @VinodKaprupura
    @VinodKaprupura 15 วันที่ผ่านมา

    સાગર પટેલ એવુ કહી રહ્યા સે કે કોઈ લેડીસ કલાકાર કાજલ કરીને હતી તે મને કાનમાં આવીને ગાળો દીધી સે અને ઉમિયા માઁ વિશે પણ ખરાબ બોલી સે ભાઈ લેડિસ કલાકાર હોય કે જેન્સ કલાકાર હોય પણ એક બીજા ને ઓળખતા ના હોય તો બરોબર વાત પણ નથી કરતા આપડે બંને જોડે કઈ લેવા દેવા નથી પણ કાજલબેન એમને સાગર ભાઇ કહી રહ્યા છે . અને હા ભાઈ કાજલ મહેરીયા ને કોણ નથી ઓળખતુ તો તમે કહી રહ્યા છો કે કોણ લેડિશ કલાકાર કાજલ હતી.કાજલ બેન સાચા સેને સાચા રેસે.
    💯% લોકો કાજલ બેન મહેરિયા ને ઓળખેસે. પણ 50% લોકો સાગર પટેલ ને નથી જ ઓળખતા. જય વિહત માઁ જય ઉમિયા માઁ