Superb Sir Thanks a lot 😊 બહુ જ સરળ ગુજરતી ભાષા માં ઇંગ્લિશ શીખવું હોય તો Dr. SP sir પાસેથી બાકી બીજે ફાંફાં મારવાં કરતાં sp sir jode સીખી લીધું તો life માંથી ઇંગ્લિશ નો ડર જતો રહેશે કેમ કે સાહેબ ની મહેનત અને અનુભવ ના આધારે ભણવાની પદ્ધતિ એકદમ સરળ છે Again TQ sir 🔥🔥🔥💫💫👍
સર મે ઇંગ્લિશ ના ક્લાસ કર્યા હતા છતાં પણ મને ઇંગ્લિશ બઉ જ તકલીફ પડતી હતી પંરતુ તમારો આ મેઘા લેક્ચર નો વિડિયો 2 વાર જોયો એટલે હવે ફૂલ આત્મવિશ્વાસ આવી ગયો છે.... Thank you sir and thank you અભયમ એકેડેમી ભાવનગર
Sp sir tamari bhanavvani shaili bau saral chhe .. talati no course me lidhelo chhe Ema mane Bahu faydo thayo chhe English subject ma ...pehla karta saru mane aavdi gayi che ... Revision ma English subject no lacture aapva badal aabhar .,. thank you so much Sp sir & abhayam all staff 👍🔥
અત્યાર સુધી માં મેં આવા બેસ્ટ english teacher ક્યાય નહિ જોયા... Ek દમ સરળ અને સાદી ભાષા માં શીખવી દીધું... English જેવા subject ne સરળ બનાવી ne શીખવ્યો.. Thank u so much sir 👍👍
ખૂબ સુંદર અદભૂત .હમારે બેસીને ખાલી વિડિયો જોવાનો જ હોય સતા પણ થાક લાગતો હોય છે. અને તમે 10 કલાક ઊભા રહીને અને એ પણ પાસુ બોલવું એટલું બધું વિર્ધીયાર્થી માટે કરું અદભૂત સર ખૂબ ખૂબ આભાર સર તમારો અને thanks abhayam time
Sir hu apk ma tmaaru English kru chu mne khub j gme che tmaaro course and tmaari bhanaavvaani shaiilyy khub j saari che bv jaldi samjay jaay che.aa lecture thi revision saaru thy jaay che tnx sir
English = SP Sir🫡 આટલું સરસ અને સરળ મને નથી લાગતું કોઇપણ સમજાવી શકે. અત્યારે TH-cam મા મોટાભાગના lectures મા બસ MCQ જ હોય છે. જેમાં concept clear ઓછો થાય. પરંતુ ખરા અર્થમાં આ રીતે જ concept clear થાય છે. કે જે theory based હોય. Mcq તો કોઈપણ કરાવી શકે, પણ theory કરાવવી એ પણ start થી end સુધી એ માત્ર અહીંયા (Abhayam Academy) જ શક્ય બને. આભાર.
મિત્રો English નો આ વીડિયો જોઈલ્યો એટલે બીજે ક્યાંય જવાની જરૂર નથી... Thanks SP SIR.. તબિયત સારી ન હોવા છતાં તમે ખુબ જ સરસ અને વિદ્યાર્થીઓને ઉપયોગી બની રહેશે તેવો વીડિયો બનાવ્યો તે બદલ દિલથી આભાર....🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍
મે ઘણા બધા વિડિયો જોયા ઇંગ્લિશ grammar ના પણ તમારા જેવું હજી સુધી કોઈ શિખવાડી સક્યું નથી thank you so much abhayam acedamy thank you SP sir ❤❤❤❤❤
1) ARTICLE > 00:00:00 - 52:44
2) PRONOUN > 52:45 - 1:31:58
3) ADJECTIVE > 1:32:05 - 1:58:38
4) PREPOSITION > 1:58:40 - 3:32:43 ( with 131 slides)
5) MODEL AUXILIARY > 3:32:45 - 4:06:50
6) TENSES > 4:06:54- 4:51:55
7) ACTIVE PASSIVE - 4:51:58- 5:29:08
8) QUESTION TAG > 5:29:12 -5:47:58
9) CONJUNCTION > 5:48:08 - 7:32:45
10) WH/ HOW WORDS >7:32:48 - 8:09:50
11) DEGREE > 8:09:53 -8:58:04
12) DIRECT INDIRECT SPEECH > 8:58:07 - 9:41:15
13) SUBJECT VERB AGREEMENT > 9:41:17 - 10:18:35
THANK YOU GURUJII... THAN YOU ABHAYAM TEAM MEMBERS ❤❤❤
SP sir is Rock 🔥🔥 students was shocked.... When Abhayam academy release The “ दस का दम - 10 ”
I think thanks is not enough 🥺🥺 for this super fantabulous lecture, sp sir 🙌🏻🙌🏻
Adbhut DR.SP Sir
Thank you
like,share and subscribe
Superb Sir Thanks a lot 😊 બહુ જ સરળ ગુજરતી ભાષા માં ઇંગ્લિશ શીખવું હોય તો Dr. SP sir પાસેથી બાકી બીજે ફાંફાં મારવાં કરતાં sp sir jode સીખી લીધું તો life માંથી ઇંગ્લિશ નો ડર જતો રહેશે કેમ કે સાહેબ ની મહેનત અને અનુભવ ના આધારે ભણવાની પદ્ધતિ એકદમ સરળ છે Again TQ sir 🔥🔥🔥💫💫👍
Best video for fast english grammar revision
સર મે ઇંગ્લિશ ના ક્લાસ કર્યા હતા છતાં પણ મને ઇંગ્લિશ બઉ જ તકલીફ પડતી હતી પંરતુ તમારો આ મેઘા લેક્ચર નો વિડિયો 2 વાર જોયો એટલે હવે ફૂલ આત્મવિશ્વાસ આવી ગયો છે....
Thank you sir and thank you અભયમ એકેડેમી ભાવનગર
ખૂબ ખૂબ આભાર સાહેબ, મસ્ત ભણાવો છો સાહેબ 🙏🙏🙏
THANK YOU!!
Thank you sir. Fabulous lecture.
Welcome
sir tame bov mast sadi ane simple rite Saras rite samjay jay tevi rite bhanavo cho thank you so mach sp sir and abhyam academy
Thank you so much, sir for this amazing lecture. I learn an additional rule in English.🙏👍
Sp sir tamari bhanavvani shaili bau saral chhe .. talati no course me lidhelo chhe Ema mane Bahu faydo thayo chhe English subject ma ...pehla karta saru mane aavdi gayi che ... Revision ma English subject no lacture aapva badal aabhar .,. thank you so much Sp sir & abhayam all staff 👍🔥
👌👌👌👌👌👌👌👌
Thank you very much s.p sir for such a wonderful session 🙏🙏
welcome
Thank so much sir...✨.best video for english grammer...tamara jevi english shikhvva ni method aaj shudhi nthi joy....thank u again...🙏✨
welcome
Sir Mane Tamara English grammar na video joi ne maru grammar ghanu improve thayu che Tamara jeva teacher ne sat sat pranam che
Thank you
અત્યાર સુધી માં મેં આવા બેસ્ટ english teacher ક્યાય નહિ જોયા... Ek દમ સરળ અને સાદી ભાષા માં શીખવી દીધું... English જેવા subject ne સરળ બનાવી ne શીખવ્યો.. Thank u so much sir 👍👍
welcome
Jordaar lectures sir 👌🙏🏼
Thank you
ખૂબ સુંદર અદભૂત .હમારે બેસીને ખાલી વિડિયો જોવાનો જ હોય સતા પણ થાક લાગતો હોય છે. અને તમે 10 કલાક ઊભા રહીને અને એ પણ પાસુ બોલવું એટલું બધું વિર્ધીયાર્થી માટે કરું અદભૂત સર ખૂબ ખૂબ આભાર સર તમારો અને thanks abhayam time
Amazing teaching skills
Abhayam 10 ka dam ma koi pn sir like Karo aevu nathi kehta... Aapde like and Sher karvu pls
Khub saras bhanavo chho sir tame .
Thank you
like,share and subscribe
Best Teaching sir....
સર જુનિયર કલાર્ક પેપર માં પુછાયેલ ઇંગ્લિશ સોલ્યુશન કરાવવા વિનંતી 🙏🙏
Tq SP sir nd Abhyam.....
Superb🙏🙏
Khub j saras 🌹💐
Thank you
like , share and subscribe
વિડિયો ખૂબ જ ઉપયોગી બની રહ્યો
Thank you
like , share and subscribe
Thank you so much sir...for English grammar video upload
Welcome
આપની ભણાવવાની સૈલી એકદમ સરળ અને ઉપયોગી છે ...માતૃભાષા માં અંગ્રેજી ભણાવવું એ મે કોઈ સર પાસે થી આવી રીતે નથી સિખ્યું....જોરદાર સર ...👌👌👌👌👌
Sir hu apk ma tmaaru English kru chu mne khub j gme che tmaaro course and tmaari bhanaavvaani shaiilyy khub j saari che bv jaldi samjay jaay che.aa lecture thi revision saaru thy jaay che tnx sir
Thank you.. ,🙏🙏🙏
Best teacher for English grammar
Thank you
Paheli var English ma kai samaj padi mne 😀. Nice teaching sir 👏
Preposition =1:58:47
Sir tamara pasethi me ghanu english sikhi sakyo chho khubj saras english karavo chho
Thank you...thank you..thank you so much sir..superb video 👌👌
Thank you sir
Very very helpful video......
Most welcome
Thanks abhyam team and sp sir👍👍
Thankyou sir
Saheb maja avi gai lucture ma.....
G.O.A.T SPsir💗💗
Sir khub j saras lecture che revision maate best che tnx sir
ગજબ સર❤️
ખરેખર બવ જ સરસ ભણાવો છો...
Wahh sir
sir you are simply amazing teacher😇
સર school time થી અમને તમારા જેવા શિક્ષક મળ્યા હોત તો અમે અત્યારે તૈયારી કરવાની જગ્યાએ ક્યાંક સારી પોસ્ટ પર અધિકારી હોત thank you so much sir
72 k thi gayu🎉
Thank you good work s p sir
ખુબ સરસ કામ કર્યું સાહેબ 100% ઉપયોગી વસ્તુ કરાવ્યું..
Amazing and very useful lectures Sir... lots of thanks sir for this lecture🥰🥰
Very nice
Thank you
like , share and subscribe
Thank u so much sir tamaro a lecture amara mate buster dose sabit thashe thanks for everything 🙏🙏🙏🙏
Welcome
Thanks to Abhayam team for superb lecture
Aa sir nu naam shu che? Mare emno course levo che English no to kai rite lav?
visit Abhayam live application
English = SP Sir🫡
આટલું સરસ અને સરળ મને નથી લાગતું કોઇપણ સમજાવી શકે.
અત્યારે TH-cam મા મોટાભાગના lectures મા બસ MCQ જ હોય છે.
જેમાં concept clear ઓછો થાય.
પરંતુ ખરા અર્થમાં આ રીતે જ concept clear થાય છે.
કે જે theory based હોય.
Mcq તો કોઈપણ કરાવી શકે, પણ theory કરાવવી એ પણ start થી end સુધી એ માત્ર અહીંયા (Abhayam Academy) જ શક્ય બને.
આભાર.
Thanks sir....
Welcome
Sir in case and in case of vachhe shu differnt chhe?
4:06:58 Tenses
All subjects nu mst revision karavo 6o abhayam team
Thank you
Jordar sir
Thank you
Please sir explain " a few " kevi rite lage kmk pachal to plular che? 1:38:23
send your doubt on : 7359814040
Few, a few, the few + plural noun જ આવે. ગણી શકાય તેવા
Thank You S.P. Sir😊👍👌
40k complete ✅
72 k complete ✅ I'm beck this video 7 manth after 😅
So superb lecture sir....thank you
marvelous knowledge, best work 😇😇😇😇 thank you so much sir 🙏🙏🙏🙏🙏🙏
Superb sir ..👏👏👏
Nice working sir 🙏👌
I love you 🥰🥰🥰
મિત્રો English નો આ વીડિયો જોઈલ્યો એટલે બીજે ક્યાંય જવાની જરૂર નથી...
Thanks SP SIR.. તબિયત સારી ન હોવા છતાં તમે ખુબ જ સરસ અને વિદ્યાર્થીઓને ઉપયોગી બની રહેશે તેવો વીડિયો બનાવ્યો તે બદલ દિલથી આભાર....🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍
Abhyam academy ne 100 top ni salam thanks sp sir and abhyam team🙏🙏
Welcome
Great Work Sir 🎉🎉🎉
Really Great Classes 🙏🙏🙏
સર તમે Ajit doval જેવા લાગો છો
Sir tmaro lecture bov j useful bnyo last time revision mate & tmari smjvani method khub j Srs chhe 👍
Khub મજા આવી ગઈ..sir.. thank you so much 🙏🙏🙏
Thank you sir for your support time and effort for us sp sir always Rocks in English
Very very nice teaching 👌
Thank you
Sp sir hello
Aa aakha lecture ni pdf joie 6e.. kya mdse????
Sir Samany Vignan No Video Aavse 🤔
Jordar std karvo cho cho tnq you so much sir 🙏
Welcome
sir jii
આવું ઇંગ્લિશ તો ક્યારેય નથી ભણ્યો😱 Great Sir🎉SP SIR🎉
Sir English me noun : case no video nathi malto
Jordaar Class 👏👏👏🙏🙏🙏
Thank you Sir
Ful buster life chepter English excellent worak sir
Amazing abhyam team 👏 🙌
🎉🎉
Very good effort sir
👏👏👌very very good job 👌👏👏
Thank you
Manovigyaan no mega lacture lavo sir plz ???
Thnk you
Welcome
Bhantharan kyare aav se sir
English grammar no kosh levo se
Aani pdf malse please
Thank you so much SP sir🙏
Welcome
Khubaj saras aavi series lavva mate
Good lecture 👍👍👍👍
Thank you
Abhayam is the best 👍