Moje Gujarat ની સચોટ માહિતી મુજબ ગિરનાર ની પરિક્રમા એક દિવસ અગાઉ એટલે કે 22 તારીખે જ શરૂ કરી દેવામાં આવી છે... આપણે અનુભવ નાં આધારે માહિતી આપીએ, ખાલી ઠોકમ ઠોક નથી કરતા
સામાન્ય રીતે આજે સવારે શરૂ કરો તો કાલે સાંજે પૂર્ણ.. સાવ નિરાતે... વચ્ચે એક રાત નું રોકાણ... બાકી શારીરિક ફીટ હોય તો 18 થી 20 કલાકમાં... પણ 2 દિવસ એક રાત્રિ એ બેસ્ટ રહેશે
Moje Gujarat ની સચોટ માહિતી મુજબ ગિરનાર ની પરિક્રમા એક દિવસ અગાઉ એટલે કે 22 તારીખે જ શરૂ કરી દેવામાં આવી છે... આપણે અનુભવ નાં આધારે માહિતી આપીએ, ખાલી ઠોકમ ઠોક નથી કરતા
મોજે ગુજરાત દ્વારા ગિરનાર પરિક્રમા ની સચોટ અને એકદમ સરસ માહિતી આપવામાં આવી ધન્યવાદ આભાર જય ગિરનારી
આભાર 🙏
Wah moj Jay Girnari 🙏 Halo parikrama ma
જય ગીરનારી
Jay shree girnari
👌👌👌🌹🌹🙏🙏
જયગિરનારમાં લીલીપરકમા જયગુરુદેવ જયશ્રીદ્વારકાધીશ ❤ જયશ્રીકૃષ્ણ ❤ જયશ્રીરામ ❤ જયસીતારામ 🌹🥀🌺🥀🍁🌻🌼🌻🌼🌳🌴👣🏝️🙏🕉️🙏🌷🪴🌾🪨⛰️🌵🌿🌸🍃🥚🍒🪵💐🪺🌱🍂🍉🍄💮🏵️🪹
જયગિરનારીજયવેલનાથ
Jay girnari Jay bhole nath
જય ગિરનારી
Jay girnari
ધન્યવાદ જય ગરવી ગુજરાત,અલખ નીરજન
Jay giranar
Jay mahadev
Good information ⚘️💕
સુંદર માહિતી આપવા બદલ આભાર _ઠંડી માટે કેવી હોય છે ?સુ લાવવાનું ??
રાત્રે ઠંડી સારી એવી હસે, ઓઢવા માટે એકાદ ધાબળો રાખવો
Sir get kyare ban thay che
28 તારીખ સુધી ગેટ ખુલ્લો જ હોય, પરંતુ પરિક્રમા શરૂઆતના દિવસોમાં સ્ટાર્ટ કરો તો વધુ સારું
બાકી કોઈ પ્રશ્ન હોય તો 9725925280 પર કોલ કરી શકો
Kyare chalu thay che
૨૩ તારીખ ઓફિષ્યલ છે, પણ વેલી ચાલુ થઈ જાય દર વર્ષે
Aapne ek diwas ma prikrama puri kari shakiye 6e?.... 26/11 savare prikrama start kari ae to chale?
હા થઈ જાય 16 થી 18 કલાકમાં... જો તમે પહાડી રસ્તાઓમાં 36 કી.મી ચાલવા સક્ષમ હોય તો
@@MojeGujaratOfficial Ok... ધન્યવાદ 🤝🤝
saheb loko kachro kari nakhe che akha girnar ma
હા ભાઈ, એ તો આટલા બધા માણસો જાય એટલે કચરો તો થવાનો જ. પણ તંત્ર દ્વારા બાદમાં સાફ કરી નાખવામાં આવે છે
કેટલો સમય લાગે પરિક્રમા પૂર્ણ કરવામાં? 1st vaar અવતા હોઈ તો.
સામાન્ય રીતે આજે સવારે શરૂ કરો તો કાલે સાંજે પૂર્ણ.. સાવ નિરાતે... વચ્ચે એક રાત નું રોકાણ... બાકી શારીરિક ફીટ હોય તો 18 થી 20 કલાકમાં... પણ 2 દિવસ એક રાત્રિ એ બેસ્ટ રહેશે
જય ગિરનારી
જય ગિરનારી