Star protact j mari chhe. Full sukaro aavi gyo... Koi chhetaraso nahi mitro... Star protect nam sambhli piyyat ma aapyu... Bilkul result nthi... Khoti add bandh karo., marathi kaik bolai jase.
ભાઈ તમે પાવા ના હોય તો ધાનુકા નું જેનેટ એક વીઘે ૩૦૦થી ૩૫૦ મીલી પાણી સાથે પાય શકો અને ઉપર થી છંટકાવ કરવો હોય તો જેનેટ સાથે પ્રોજીબ નાખી ને છંટકાવ કરવો અને બીજું ટાટા નું એરગોન અથવા ટાટા નું સાર્થક અને સુકારો ઓસો હોય તો વિલોઉડ નું વેરીક્ષ કોઈપણ એક લય ને છંટકાવ કરવો
ખુબજ સરસ માહિતી
ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ જય જવાન જય કિસાન ધન્યવાદ
હા હવે લીલકાયા છે હો અમારે એવુ કરવુ પડછે લીલકાય એવુ ❤
ભાઈ ભાઈ
હાં ભય હાં દિલ થી ખુબ ખુબ આભાર જય શ્રી રામ ધન્યવાદ
મૂળ યા સાહેબ ની ભલામણ કરેલ દવા બધી ફેલછે ભાઈ મૂળ યા સાબ નો વિસ્વાસ નો કરાય
આભાર ભાઈ અંમને રીઝલ્ટ મળશે તો વીડિયો માં જણાવશું જય શ્રી રામ
Star protact j mari chhe. Full sukaro aavi gyo... Koi chhetaraso nahi mitro... Star protect nam sambhli piyyat ma aapyu... Bilkul result nthi...
Khoti add bandh karo., marathi kaik bolai jase.
Metlsy 35% jink salfar uriya sathe agav pao sukaro nai ave
Me pan star protact 2 var payu jara pan sukaro rokato nathi pesa lutavana dhanda che
આ ભાઈ કંપની ની એડ જ કરવા વિડિયો બનાવે છે
સાચો ખેડૂત કોઈ દિવસ કોઈ કંપની ની જાહેરાત કરે જ નહિ...
મે પણ ત્રીજા પાણીમાં સ્ટાર પ્રોટેક્ટ પાયું હત્તુ તો પણ સુકારો આવી ગયો છે અને મેતો જીરુના ક્યારા માંજ ચણા વાવી દીધા છે ખોટા ખર્ચા નો કરાય
અમારે શુકારો આવી ગયો છે 1મહિનો ને 10 દિવસ થયા છે શુ માવજત કરવિ,, ગામ શિવરાજપુર😢
ભાઈ તમે પાવા ના હોય તો ધાનુકા નું જેનેટ એક વીઘે ૩૦૦થી ૩૫૦ મીલી પાણી સાથે પાય શકો અને ઉપર થી છંટકાવ કરવો હોય તો જેનેટ સાથે પ્રોજીબ નાખી ને છંટકાવ કરવો અને બીજું ટાટા નું એરગોન અથવા ટાટા નું સાર્થક અને સુકારો ઓસો હોય તો વિલોઉડ નું વેરીક્ષ કોઈપણ એક લય ને છંટકાવ કરવો
@@rajeshbhaisakariya1204 jasdan ma Mali jase
Pava ma Saru ke chatakav ma 🤔
@@rajeshbhaisakariya1204tata nu ergon sukarama faydo kate
Star protect koi vaparta nai result nathi madtu khota prachar kari company vara khedut ne dhute che
આભાર ભાઈ અંમને રીઝલ્ટ મળશે તો વીડિયો માં જણાવશું જય શ્રી રામ