આ વાવ બાઈ હરિર ની યાદ મા તત્કાલીન સુલતાન મહમદ બેગડા એ 15 મી સદી ના તેની તે સમય ની રાજધાની અમદાવાદ ખાતે બંધાવી હતી . બાઈ હરિર મહમદ બેગડા ની પાલક માતા હતી તેની યાદ માં આનું નિર્માણ થયેલ .એ સમય મા વાવ બનાવવી એ સારા મા સારું કાર્ય ગણાતું ધીરે ધીરે આ વાવ નું નામ દાદા હરિ ની વાવ થઈ ગયેલ . રૂપાની સરકાર એ ફરિથી આનું નામ બાઈ હરિર ની વાવ કરી નાખ્યું. નંદા પ્રકાર ની વાવ છે
Beautiful Video.Appreciate.
Abhay ji ko many many thanks ❤
Bahut Bahut dhanyawad didi ji🙏
આ વાવ બાઈ હરિર ની યાદ મા તત્કાલીન સુલતાન મહમદ બેગડા એ 15 મી સદી ના તેની તે સમય ની રાજધાની અમદાવાદ ખાતે બંધાવી હતી .
બાઈ હરિર મહમદ બેગડા ની પાલક માતા હતી તેની યાદ માં આનું નિર્માણ થયેલ .એ સમય મા વાવ બનાવવી એ સારા મા સારું કાર્ય ગણાતું
ધીરે ધીરે આ વાવ નું નામ દાદા હરિ ની વાવ થઈ ગયેલ . રૂપાની સરકાર એ ફરિથી આનું નામ બાઈ હરિર ની વાવ કરી નાખ્યું. નંદા પ્રકાર ની વાવ છે