રાજેન્દ્ર શુક્લ ઘેનની પ્યાલી પાય છે કેડી ક્યાંક મને લઈ જાય છે કેડી આભમાં હું તો ઉડતો જાણે વાયરા ભેળી વાય છે કેડી ફૂલમાં એની ફૂટતી ફોરમ એકલી એકલી ગાય છે કેડી જાત્રા જે રહી જાય અધૂરી એજ પછી થઈ જાય છે કેડી શોધતાં આખી જિંદગી લાગે આંખમાં જો અટવાય છે કેડી કોક ત્રિભેટે થઈશું ભેળાં લો હવે ફંટાય છે કેડી.
Hell ne haiyu banne chhalochhal bharya, Eno hay re sabako Mane lagyo, Vadaladi ne vijli no kanto vagyo. Radio ma geet aavtu, Vadhu mahiti male to mukjo. Thank you aavi saras website Mate.khub j durlabh sahitya joi Khub aanand thay 6.aa site kyarey bandh na karta.
ખુબ જ સરસ 😍
1995 માં હું 3 ધોરણ માં હતો ત્યારે આ કવિતા આવતી હતી બહુજ સરસ કવિતા હતી અત્યારે હુ ઉનાળાની બપોર નો નિબંધ લખતો ત્યારે આ કવિતા યાદ આવી ગઈ.
Juni yad aavi gai dhoran 3 ae Mari prathmik sala ni bav yad aave 6 ae dost ae tichro ni yad aavi gai
Wow...just awesome
અતિ સુંદર
Dhoran 3 Kavita (path) 7
તે યાદગાર દિવસ સરસ હતો
Nanpan ni savita 🍬😮🌷🙏🇮🇳
wow mast aa kavita 3 ja dhoran ma avti kubaj yad bhari kavita hu te time ma 3 ja dhoran ma hato
Thanks
વાહ ભાઈ વાહ
આભાર
❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊
વાહ વાહ
Wah.... Purani yaade..
1995 path kavita juna muko
nice kavita
Miss you my school days me 3 dhoran ni gujrati book ma aavti ti
yes
અમે ત્રીજું ભણતા થા ૧૯૯૪-૯૫ માં
એક વાર્તા વા વંટોળિયા ની પણ છે તે અપલોડ કરો પ્લીઝ 🙏🙏🙏🙏
ોરણ3 વર્ષ 1999
3જા ધોરણની જ છે ને?
મારે વાર્ષિક પાઠમાં લેવું છે એટલે..
4 tha dhoran no path lucho varsad je kaka saheb kalekar e lakhel made tk kejo yarrrrrrrrrrr
th-cam.com/video/3E-gxbqgTrY/w-d-xo.htmlsi=H3mIiL_vOyCgJqqD
nice
Thanks 🙏
અમે ત્રીજા ધોરણ માં ભણતા ત્યારે આ કવિતા આવતી હતી..૨૦૦૨-૦૩
Thumbnail ma je pic chhe e j pic book ma aavto...
હા
હા હો
ધોરણ -૩ ની આ કવિતા છે
1997 std.3....😂
Thumbnail ma je pic chhe e j pic book ma aavto hato...
Right
એક ગીત વર્ષોથી શોધું છું. સીધી સીધી જાય છે કેડી, ક્યાંક મને લઈ જાય છે કેડી. અને છેલ્લી લીટી હતી, કોક ત્રિભેટે ભેગા થઈશુ. હાલ, હવે ફંટાય છે કેડી.
ટ્રાય કરૂ છુ.. મળે તો...
રાજેન્દ્ર શુક્લ
ઘેનની પ્યાલી પાય છે કેડી
ક્યાંક મને લઈ જાય છે કેડી
આભમાં હું તો ઉડતો જાણે
વાયરા ભેળી વાય છે કેડી
ફૂલમાં એની ફૂટતી ફોરમ
એકલી એકલી ગાય છે કેડી
જાત્રા જે રહી જાય અધૂરી
એજ પછી થઈ જાય છે કેડી
શોધતાં આખી જિંદગી લાગે
આંખમાં જો અટવાય છે કેડી
કોક ત્રિભેટે થઈશું ભેળાં
લો હવે ફંટાય છે કેડી.
Hell ne haiyu banne chhalochhal bharya,
Eno hay re sabako Mane lagyo,
Vadaladi ne vijli no kanto vagyo.
Radio ma geet aavtu,
Vadhu mahiti male to mukjo.
Thank you aavi saras website
Mate.khub j durlabh sahitya joi
Khub aanand thay 6.aa site kyarey bandh na karta.
@@-amarkatha2326 આભાર
Good@@-amarkatha2326
આ રચનાના રચયિતા કોણ છે?.
જગદિપ વિરાણી
Ketlama dhoran ni a kavita che?
3 કે 4
Lag Bhag Dhoran 7 Ma
3