વિડિઓ સરસ છે સાહેબ દરરોજ એકાદ વખત જોવાનું હું રાખું છું, બાકીની ચેનલો પોતાના આર્થિક ઉપર્જન માટે લોભામણી જાહેરાત માટે વધુ હોય ને શીખવવાનું ઓછું મારું અંગત મંતવ્ય.
ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. આપની વિશેષતા એ છે કે આપ વ્યર્થનો સમય વેડફતા નથી અને જરૂરી સંપૂર્ણ માહિતી આપો છો. પોરબંદર ના ગાંધીજી વ્યર્થ જળ નહોતા બગાડતા. અને પોરબંદરના ગોંડલિયા વ્યર્થ સમય નથી બગાડતા.😀😀
તમને ગમ્યું અને મને ક્રેડિટ આપો છો એ તમારી ઉદારતા છે. સમયનું મૂલ્ય બધા સમજે છે પણ પોતાને ફાયદો વધુ થાય એ માટે વીડિયો વધુ કેમ ચાલે એવું ઘણા વિચારતા હોય છે. એટ્લે વિડિયોની લેન્થ વધી જાય છે. મારૂ નામ ગૌસ્વામી નહીં ગોંડલિયા છે -ફક્ત જાણકારી માટે -બાકી નામમાં શું રાખ્યું છે ,કામ બોલે છે -
TAT માટે આ પદધતિથી સાચું મૂલ્યાંકન થઈ શકતું નથી...... અન્યાય 💯 થાય છે.... કેમ કે એ લોકો પેપરમાં ક્યાં ભૂલ છે એ પણ દેખાડતા નથી....... આનો વિરોધ થવો જોઈએ
વિડિઓ સરસ છે સાહેબ દરરોજ એકાદ વખત જોવાનું હું રાખું છું, બાકીની ચેનલો પોતાના આર્થિક ઉપર્જન માટે લોભામણી જાહેરાત માટે વધુ હોય ને શીખવવાનું ઓછું મારું અંગત મંતવ્ય.
Thanks રાજેશભાઈ
ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. આપની વિશેષતા એ છે કે આપ વ્યર્થનો સમય વેડફતા નથી અને જરૂરી સંપૂર્ણ માહિતી આપો છો. પોરબંદર ના ગાંધીજી વ્યર્થ જળ નહોતા બગાડતા. અને પોરબંદરના ગોંડલિયા વ્યર્થ સમય નથી બગાડતા.😀😀
તમને ગમ્યું અને મને ક્રેડિટ આપો છો એ તમારી ઉદારતા છે. સમયનું મૂલ્ય બધા સમજે છે પણ પોતાને ફાયદો વધુ થાય એ માટે વીડિયો વધુ કેમ ચાલે એવું ઘણા વિચારતા હોય છે. એટ્લે વિડિયોની લેન્થ વધી જાય છે. મારૂ નામ ગૌસ્વામી નહીં ગોંડલિયા છે -ફક્ત જાણકારી માટે -બાકી નામમાં શું રાખ્યું છે ,કામ બોલે છે -
🙏🙏
Thanks
ખૂબ ખૂબ આભાર 🙏
આપના વિડિયો ખોટો સમય વેડફ્યા વિનાના અને સચોટ હોય છે, આટલા ટૂંકા સમયમાં આવા વિડિયો ઉપયોગી થાય છે. ધન્યવાદ🙏
તમને ગમ્યું એટલું જ મારા માટે ઘણું છે , Thanks કોમેન્ટ માટે, આપ સૌની કોમેન્ટથી જ પ્રેરણા મળે છે . જોડાયેલા રહેજો
ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ સરસ માહિતી આપવા બદલ આપ સાહેબ શ્રી નો આભાર.
ખૂબ જ સરળ અને સહજ રીતે સમજાય એવો વિડ્યો છે. જે કન્ફ્યુઝન હતું પત્ર વિશે તે દૂર થયું.
Thank you sir
તો મારી મહેનત વસૂલ - THanks For Credit
👍 khubj sari rite mahiti aapva badl Thank you so much sr 💕💖
It is very easy to understand. U explain in simple words. Thank u sir
Sir Gujarati subject nathi to pan explain khub saral samjuti sathe...
Thank u sir nd micro path nu me apno video joyo je mane exam ma usefull thayo☺
મારી મહેનત વસૂલ
Sir Tamara badha j video khubj upyog hoy 6 darek exam ma Kam ave 6 ... thank you sir
આભાર તમારો સાહેબ મનમાં પ્રશ્નો હતા
તે નો ઉકેલ મળી ગયો. 👌👌
Thanks For Credit
Jordarrr...sachi ne sachot mahiti aapi sir
2017/thi Tamara video jom chhu khubj sars chokks mahiti apochho sir ...very good
આટલા સમયથી જોડાયેલા છો એ સારી બાબત કહેવાય - Thanks - હજુ પણ જોડાયેલા રહેજો - કોઇ સૂચન હોય તો કહેતા રહેજો - કોમેન્ટ કરતાં રહેજો
સર, આપના ઍજ્યુકેશનને લગતા વિડીયો મને ખૂબ જ ઉપયોગી નીવડે છે.
Thank you so much .
Most Welcome
ખુબ સુંદર અને યોગ્ય માહિતી આપી એ બદલ આભાર..
તારા વિડીયો જોઈને જ હાયર સેકન્ડરી ની ટાટ પાસ છું
એટલું જ નહી બે વર્ષથી ઉચ્ચતર ગ્રાન્ટેડ માં નોકરી પણ કરું છું
આપ સાહેબ શ્રી નો ખૂબ ખૂબ આભાર🙏🏻🙏🏻🙏🏻
Khub fine sir..lot of tnx..
ખુબ સરસ સમજાવ્યું સાહેબ! Thank You!
સર, તમારા વિડિઓ ખુબ જ ઉપયોગી હોય છે. સરળ અને સચોટ ઉપયોગી માહિતીનો નિર્દેશ કર્યો હોય છે. ઓછા સમયમાં સાચી અને સરળ માહિતી મળી રહે છે. આભાર સાહેબ 🙏
Sir tamaro jetlo abhhar maniye aetlo achho pde... Thank you sir
સાહેબ શ્રી તમારો ખુબ ખુબ આભાર
Thanks🙏 sir khub sarash video
આભાર...... સાહેબ શ્રી આપનો.... હું આજ વિડિઓ ની રાહ જોતી હતી.....
Khubaj saras rite samjavo Cho sirji thank you so much
Wah sir end time tmara vidio j mne fayda karak sabit thay...Thank you sir
Thanks
Very nice sir🎉🎉
Thanks and welcome
ખૂબ ખૂબ આભાર સર...ખૂબ જ સરળ ભાષામાં માહિતી
વાહ! સરસ.👍😇
સરળ રીતે સમજાય ગયું.😊
Short and sweet video, thank you so much for sharing
Glad you liked it!
Khubj saras mahiti apo cho
આભાર sir 😊😊😊.. ખૂબ સરસ સમજ આપી છે
જોરદાર કામ છે સાહેબ તમારૂ
ટુંકી અને ટચ વાત
તમને ગમ્યું એટલું જ મારા માટે ઘણું છે , કોમેન્ટ માટે Thanks ચેતનભાઈ , આપ સૌની કોમેન્ટથી જ પ્રેરણા મળે છે . જોડાયેલા રહેજો
ખુબજ સરસ માહિતી માટે અભિનંદન sir
તમને ગમ્યું એટલું જ મારા માટે ઘણું છે , Thanks કોમેન્ટ માટે, આપ સૌની કોમેન્ટથી જ પ્રેરણા મળે છે
Perfect supporter you are
ખૂબ સરસ રીતે સમજાવ્યું સાહેબ તમે તે બદલ આભાર
આશા રાખું છુ કે અહેવાલ લેખન અને નિબંધ વિશે કઈ રીતે લખવો તે માહિતી પણ તમે આપશો
આપનું સરળ અને સ્પષ્ટ માર્ગદર્શન એક દમ સટીક રીતે સમજાય જાય છે અને સમય પણ બચે છે.
Apna video ochha samay ma sari Samaj ape chhe thanks sir
Thanks કોમેન્ટ માટે, આપ સૌની કોમેન્ટથી જ પ્રેરણા મળે છે
Wahh! Sir chai sathe patr jovani maza aavi gy✅✨💚✌
તમને ગમ્યું એટલું જ મારા માટે ઘણું છે , Thanks કોમેન્ટ માટે, આપ સૌની કોમેન્ટથી જ પ્રેરણા મળે છે.
Thank you so much sir... Great Useful Important Information...👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙇🏻🙇🏻🙌🏻🙌🏻🤗❤️
TAT માટે આ પદધતિથી સાચું મૂલ્યાંકન થઈ શકતું નથી...... અન્યાય 💯 થાય છે.... કેમ કે એ લોકો પેપરમાં ક્યાં ભૂલ છે એ પણ દેખાડતા નથી....... આનો વિરોધ થવો જોઈએ
ખુબ ખુબ આભાર તમારો
Khub saras
Thank you 🙏🙏
નાના બાળક ને પણ સમજણ પડે એટલી સરસ અને સચોટ પદ્ધતિ થી શીખવો સો કેવાય સે ને વિદ્યા વિનય થી શોભે સે એ વિનય આપના માં મને જોવા મળે સે આપને નમન ગુરુજી
ખુબ ખુબ આભાર સર 🙏
Video saras se
Khub saras sir. 👍👌
Very good work sir.
સર તમારા વિડીયો ખૂબ જ સારા ઉપયોગી થાય છે અમારા માટે થેન્ક્યુ સર
ખુબ સરસ સર
Thank u sir ♥️ મસ્ત સમજાવ્યું છે 🎉
Hamesh ni jem Thank you so much... ❤
Thanks for ક્રેડિટ
Thank you sir😊🙏🙏🙏
Tx! Very usefull ! Sir
Sir ame tat exam ma pass thaisu to ema tamari bhumika khubaj agatyani rehse.thanks sir👌🇮🇳
Thanks કોમેન્ટ માટે, આપ સૌની કોમેન્ટથી જ પ્રેરણા મળે છે . જોડાયેલા રહેજો
👌👌👍thank u so much..🙏
Welcome 😊
Thanks
Perfect latter
Thanks For Credit
Thank you thank you so much sir 🙏🙏🙏🙏
આભાર સાહેબ શ્રી..
NEP 2020 and G20 નિબંધ નો બનીસકેતો વીડિયો બનાવો
NEP 2020 and G20 બંને વિશેના વીડિયો મારી ચેનલમ છે જ - એમાં જે કઈ આપેલ છે એ બધુ તમે નિબંધમાં લખી શકો - ફફ્ક્ત પ્રસ્તાવના અને ઉપસંહાર બે જ ઉમેરવા પડે
Good ❤❤❤
આભાર ...
Sir તમે અંગ્રેજી ભાષા માટે pan વિડિઓ બનાવો સરળ સમજાય છે તમારા વિડિઓ 🙏🏼
Tnx આભાર 🙏👌
ખૂબ જ સરળ ભાષામાં તમે સમજાવ્યું.ધોરણ 12 નો અધૂરો વિડિયો બનાવોને સર.
Thank you sir😊
Thank you so much 🙏🙏🙏🙏🙏
તમને ગમ્યું એટલું જ મારા માટે ઘણું છે , Thanks કોમેન્ટ માટે, આપ સૌની કોમેન્ટથી જ પ્રેરણા મળે છે
આભાર સર
Thanks sir nice video
તમને ગમ્યું એટલું જ મારા માટે ઘણું છે , Thanks કોમેન્ટ માટે, આપ સૌની કોમેન્ટથી જ પ્રેરણા મળે છે.
Thank you so much sir
તમને ગમ્યું એટલું જ મારા માટે ઘણું છે , Thanks કોમેન્ટ માટે, આપ સૌની કોમેન્ટથી જ પ્રેરણા મળે છે . જોડાયેલા રહેજો
Super Sir
Thank you
Thank u sir
Welcome
16:08
Sir,last ma li...tuki rite j lakhaay
પરીક્ષા મા પત્ર લેખન માં ઉપર મુજબ સરનામું લખવું યોગ્ય ગણાય?????next part lavo🎉🎉🎉🎉
પત્રના પ્રકાર ઉપર આધાર રાખે
Mind blowing.......👌👌👌👏👏👍😊
બે શબ્દની કોમેન્ટ, પણ બે હજાર શબ્દ જેવી હો - I Like it
હાય સેકન્ડરી હિન્દી વિષયવસ્તુ પ્રથમ ભાષા દ્વિતીય ભાષા આપવા વિનંતી
Thank you so much sir 🙏🙏👌👌👌👌👌👌👌👌
Most welcome
gujarati ma niche lakhiye to Marks kapase ?
ના
Bija ptro no pan video mukone
આ લોકો આડેધડ પેપર જોવે છે
M. Com nu 1 year complet thai gyu hoi to gset aapi skay?
GSET ના વીડિયોમાં એની સૂચના અને નિયમ આપેલ જ છે
Thank you sir 👍👍👍
તમારા માર્ગદર્શનથી જે કોઈ વિદ્યાર્થી આગળ વધશે તે તમારો દિલથી આભાર માનસે અને તમને યાદ રાખશે 🙏
આભાર માને કે ન માને - એની જરૂર નથી ,આગળ વધવો જોઈએ -એ જરૂરી છે
Nice video sir
Thanks
સર પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક કઈ રીતે કરવું તેનો વીડિયો બનાવો ....
પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક કઈ રીતે કરવું તેનો વીડિયો બનાવેલ છે જ -સર્ચ કરો
Sir tat 2 મા ધો 11 અને 12 ની નિબંધ માળા મુખ્ય પરીક્ષા માટે તેની મદદ લઈ શકાય..?
haa , e BEst પણ શબદસ: નકલ ન મુક્તા, તમારી મૌલિકતા ઉમેરજો
Sir thank you so much.. Sir kale aama thi letter avi jay bs....
તમે આસાનીથી લખી શકશો -ચિંતા ન કરો
પત્ર મેળવનાર નું સરનામું લખવાનું કે ??
(શુભેચ્છા પત્ર અને અભિનંદન પત્ર માં)
Thank you sirjii for your career defining video.🙏
It's my pleasure
Sir english gujrati medium nu paper kevu aavse?
Thanks sir
સર તમારો ખુબ ખુબ આભાર તમારા બધા જ વીડિયો જોઈને મને ટેટ વન અને ટેટુ પાસ થવામાં ખૂબ જ મદદ મળી છે અને ટાટ સેકન્ડરી માં પણ મારા 110 માર્ક્સ આવ્યા છે
તમારી મહેનતનું પરિણામ છે. અભિનંદન !
સાહેબ તારીખ માં અને મહિનો અને સાલ વચ્ચે તીર્યક રેખા (/) આવશે તમે લઘુ રેખા કરી છે...
એનાથી કોઈ ફેર ન પડે
Tat 2(HS) ma. પિલીમ પાસ થયા પછી સીધી હૉલ ટિકિટ જ આવી જાયને????
ફરી ફૉમ ભરવાની જરૂર નથી ને???
naa,ફરી ફૉમ ભરવાની જરૂર નથી
પત્ર લેખનમાં નામ લખવા થી શું આખા પત્ર ના ઝીરો માર્કસ આપે કે માત્ર નામ લખી છે એ ભૂલ ના કાપે?? જણાવવા વિંનતી
પત્ર લેખનમાં નામ લખવાથી એક પણ માર્ક ન કપાય -ચિંતા ન કરો
🙏
Sir, mate TET-2 ma 96 marks chhe. Ane maru merit 71.23 thai chhe(SC category). Bharti ma aavi jau eno chance kharo?
Rte 2009 sikashan niti no vidio banavo
સર શું કૉમર્સવાળાને પત્રલેખન આવે ટાટમાં ?
હા, માળખું સમજી લ્યો,પછી તૈયારી કરો - આ વિડીયો જોઈ લો - પેપર 2 માં વિષયવસ્તુ + મેથડ રહેશે - th-cam.com/video/kIvjBq1V7qQ/w-d-xo.html
Ok tq sir
સરસ પણ સાહેબ નિબંધ લેખન પર વિડિયો બનાવજો