Tulja Bhavani Maa No Thal |Lyrical | Jyoti Vanjara | Gujarati Devotional Thad |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • ​‪@meshwalyrical‬
    Presenting :Tulja Bhavani No Thad | Lyrical | Jyoti Vanjara | Gujarati Devotional Thad |
    #tuljabhawani #thad #lyrical
    Audio Song : Tulja Bhavani No Thad
    Singer : Jyoti Vanjara
    Lyrics : Ashok Patel
    Compilation : Atul Ujadiya
    Music : Jayesh Sadhu
    Genre : Gujarati Devotional Thad
    Deity : Tulja Bhavani
    Festival : Navratri
    Label :Meshwa Electronics
    દિન દયાળુ તુળજાભવાની જમવા વેલા આવો ને
    સાત વારના સાત ભોજન જમવા વેલા આવો ને
    જમવા વેલા આવો માડી સૈયર સાથે લાવોને
    દિન દયાળુ તુળજાભવાની જમવા વેલા આવો ને
    સોમવારે શીરો પુરી જમવા વેલા આવો ને
    હા..સોમવારે શીરો પુરી જમવા વેલા આવો ને
    હે..જમવા વેલા આવો માડી સૈયર સાથે લાવોને
    દિન દયાળુ તુળજાભવાની જમવા વેલા આવો ને
    હા..મંગળવારે મોહનથાળ માં જમવા વેલા આવો ને
    હા..મંગળવારે મોહનથાળ માં જમવા વેલા આવો ને
    હે..જમવા વેલા આવો માડી સૈયર સાથે લાવોને
    દિન દયાળુ તુળજાભવાની જમવા વેલા આવો ને
    હા..બુધવારે બરફી પેંડા જમવા વેલા આવો ને
    હા..બુધવારે બરફી પેંડા જમવા વેલા આવો ને
    હે..જમવા વેલા આવો માડી સૈયર સાથે લાવોને
    દિન દયાળુ તુળજાભવાની જમવા વેલા આવો ને
    હા..ગુરુવારે ગુલાબજાંબુ જમવા વેલા આવો ને
    હા..ગુરુવારે ગુલાબજાંબુ જમવા વેલા આવો ને
    હે..જમવા વેલા આવો માડી સૈયર સાથે લાવોને
    દિન દયાળુ તુળજાભવાની જમવા વેલા આવો ને
    હા..શુક્રવારે સુતરફેણી જમવા વેલા આવો ને
    હા..શુક્રવારે સુતરફેણી જમવા વેલા આવો ને
    હે..જમવા વેલા આવો માડી સૈયર સાથે લાવોને
    દિન દયાળુ તુળજાભવાની જમવા વેલા આવો ને
    હા..શનિવારે શ્રીખંડ પુરી જમવા વેલા આવો ને
    હા..શનિવારે શ્રીખંડ પુરી જમવા વેલા આવો ને
    હે..જમવા વેલા આવો માડી સૈયર સાથે લાવોને
    દિન દયાળુ તુળજાભવાની જમવા વેલા આવો ને
    હો..રવિવારે રસગુલ્લા માં જમવા વેલા આવો ને
    હો..રવિવારે રસગુલ્લા માં જમવા વેલા આવો ને
    હે..જમવા વેલા આવો માડી સૈયર સાથે લાવોને
    દિન દયાળુ તુળજાભવાની જમવા વેલા આવો ને
    હા..દિન દયાળુ તુળજાભવાની જમવા વેલા આવો ને
    હા..દિન દયાળુ તુળજાભવાની જમવા વેલા આવો ને

ความคิดเห็น • 2