Kama International Organic તરફથી જે દર વર્ષે અને દર મહિને નક્ષત્ર આધારિત ખેતીની ખુબ સરસ માહિતી આપવામાં આવે છે એમાંથી અમને ખુબજ સારૂ પરિણામ મળ્યું છે. પાકની વૃદ્ધિ અને ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે. Kama International Organic ની પ્રોડક્ટ અચુક વાપરવાનો આગ્રહ રાખો... Thank You Dr. Palkesh Patel
```ખેડૂતો``` ના આવા પ્રતિભાવો હંમેશા અમારું પ્રોત્સાહન વધારે છે....અમારા આ નાનકડા પ્રયત્ન ક્યારે વટવૃક્ષ બન્યું એમને ખ્યાલ નથી...પણ આપ જેવા ખેડૂતો ના આશીર્વાદ હંમેશા અમારી સાથે છે.તેજસ ભાઈ આપના પ્રતિભાવ માટે અમે આપના ઋણી છીએ.નિસ્વાર્થ ભાવે અમારો આ પ્રયત્ન ખેડૂતો ના હિત માટે ઉપયોગ થાય એવા જ આપ સૌના આશીર્વાદ.... Dr Palkesh Patel
ખુબ જ સરસ માહિતી સચોટ માર્ગદર્શન ખુબ ખુબ આભાર kama international organic નવેમ્બર મહિનાની તારીખો વહેલી જાહેર થાય એવી આશા. .... સાથે જય જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻🙏🏻
સાહેબ મારે પાણીની અછત છે ફરજીયાત રીતે 15/17 ઓકટોબર સુઘીમા કરવુ પડે એમ છે , મારા ખેતરમા ગયા વર્ષ ચણા એની પેલા ઘાણા એની પેલા ચણા એની પેલા ઘાણા ઇ રીતના વાવેતર હતુ તો શુ જીરુ વાવી શકાય ?
Sir, ગયા વર્ષે ગુજરાત 13 કપાસ વાવ્યો હતો, આ વર્ષે જુવાર વાવવાની હતી પરંતુ શરૂઆતમાંજ વરસાદ લાંબો સમય ચાલતા ખેતર વાવ્યા વગરનું રહ્યું છે, તો જીરું કરી શકાય, લીંબડી, જી. સુરેન્દ્રનગર.
Kama International Organic તરફથી જે દર વર્ષે અને દર મહિને નક્ષત્ર આધારિત ખેતીની ખુબ સરસ માહિતી આપવામાં આવે છે એમાંથી અમને ખુબજ સારૂ પરિણામ મળ્યું છે. પાકની વૃદ્ધિ અને ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે. Kama International Organic ની પ્રોડક્ટ અચુક વાપરવાનો આગ્રહ રાખો...
Thank You Dr. Palkesh Patel
```ખેડૂતો``` ના આવા પ્રતિભાવો હંમેશા અમારું પ્રોત્સાહન વધારે છે....અમારા આ નાનકડા પ્રયત્ન ક્યારે વટવૃક્ષ બન્યું એમને ખ્યાલ નથી...પણ આપ જેવા ખેડૂતો ના આશીર્વાદ હંમેશા અમારી સાથે છે.તેજસ ભાઈ આપના પ્રતિભાવ માટે અમે આપના ઋણી છીએ.નિસ્વાર્થ ભાવે અમારો આ પ્રયત્ન ખેડૂતો ના હિત માટે ઉપયોગ થાય એવા જ આપ સૌના આશીર્વાદ.... Dr Palkesh Patel
Aa બેક્ટેરિયા porbandar ma kya male
Kub kub saras
આભાર મોટાભાઈ
ખૂબ સરસ સાહેબ
તમારી નજીક માં એગ્રો સર્વિસ સેન્ટર અથવા ગુજરાત રાજ્ય બીજ નિગમ ની એજન્સી હશે એમની પાસે મળશે
ખુબ જ સરસ માહિતી સચોટ માર્ગદર્શન
ખુબ ખુબ આભાર
kama international organic
નવેમ્બર મહિનાની તારીખો વહેલી જાહેર થાય એવી આશા. .... સાથે
જય જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻🙏🏻
ખુબ ખુબ આભાર મોટાભાઈ અમે કોશિશ કરીશું વહેલા માં વહેલી તકે નવેમ્બર મહિના ની તારીખો આપવા માટે
જય કિસાન ખુબ સરસ માહિતી આપી સર
ખુબ ખુબ આભાર મોટાભાઈ
જીરા
આપનો સવાલ જણાવશો મોટાભાઈ
ખુબ સરસ માહિતી આપો છો, અભિનંદન સર.
ખુબ ખુબ આભાર મોટાભાઈ આપના પ્રતિભાવ માટે
Khub khub abhinandan
ખુબ ખુબ ખુબ આભાર મોટાભાઈ આપના પ્રતિભાવ માટે
સરસ "કિસાન પ્રાકૃતિક ફોર્મ"દિનેશભાઈ ભોંયરા.
ખુબ ખુબ આભાર દિનેશભાઈ...
જય માતાજી સાહેબ ખુબ સરસ માહિતી આપો છો તે બદલ આભાર
આપના પ્રતિભાવ હંમેશા એમને પ્રેરણા આપે છે મુકેશભાઈ
Jay mataji bhai ne ❤❤
જય માતાજી મોટાભાઈ
Jay somanatha mahadev
જય સોમનાથ દાદા કી
V good
ખુબ ખુબ આભાર મોટાભાઈ
Good information sir
Jiru vavvani date aapo
ખુબ ખુબ આભાર મોટાભાઈ આપના પ્રતિભાવ માટે
ધન્યવાદ
ખુબ ખુબ આભાર મોટાભાઈ
Gira upar spre mate bektrya joye se
વધુ માહિતી માટે સંપર્ક કરશો 9429323508
વેબસાઇટ ની મુલાકાત લેશો www.kisanagrimall.com
Saras video
આપના પ્રતિભાવ માટે ખૂબ ખૂબ આભાર મોટાભાઈ
જય કિસાન
જય જવાન જય કિસાન
Mare kapas nikali ne jiru nu vavetar kari shakay
કપાસ ક્યારે નીકળે એમ છે જણાવશો
@@kamaorganic 5 divas pachi
Kapas ma new fut nathi avto and kapas bagdi gayo chhe
હા કરી શકાય.... કાળી અને ચીકણી સિવાય ની જમીન હોય તો થઈ શકે....આપનો વિસ્તાર જણાવશો
@@kamaorganic jamnagar
સાહેબ ગુજરાત જીરું 4 નબ ધ્રોલ તાલુકામાં ક્યાં મળશે
નજીક ના એગ્રો સર્વિસ સેન્ટર માં
जय द्वारकाधीश 🙏🏻
જય દ્વારકાધીશ ભાઈ
इतजार रहेगा आपका ❤🎉
વિડિયો જોઈ આપના પ્રતિભાવ આપશો
કમાં ઓર્ગેનિક પ્રોડક ધ્રોલ માં ક્યાં મળશે
ધ્રોલ માં નથી અત્યારે
हरे कृष्णा बैक्टेरिया क्या मलसे
સંપર્ક કરશો 7990825642
Fuvara thi vavetar kari sakay
ડ્રિપ થી અનુભવ છે ફુવારા માં મારો કોઈ અનુભવ નથી ભાઈ
Saras mahiti aaposo
ખુબ ખુબ આભાર મોટાભાઈ
Hare Krishna bacteria kya malse
વધુ માહિતી માટે સંપર્ક કરશો
9429323508
www.kamaorganic.com
નમસ્કાર સર ગયા વર્ષે જીરૂં વાવેલું હતું તો આ વષે જીરૂ વાવી શકાય
જીરું વાળા ખેતર માં જીરું ના કરતા પાક ની ફેરબદલી કરશો...જીરું વાળા માં પાછું જીરું વાવશો તો રોગ વધુ અને ઉત્પાદન ઓછું આવશે
આભાર સર
Hare Krishna product koni pase thi mali rese
સંપર્ક કરશો 7990825642
જિરુ માં સુકારા માટે પહેલેથી કયા પગલા લેવા
Jiru mate AEK alag thi video aavshe
મારા ખેતરમાં પૃવ પછીમ કીયારા છે અને તેની લંબાઈ સાડા ચારસો ફુટ છે તો કેટલા ઘોરીયા નાખવા જોઈએ અને પાયા ના ખાતર તમારા કયા નાખવા જોઈએ આભાર સાહેબ
ધોળિયા લાંબી સાઈઝ ના કરવા નઈ...પાયાના ખાતર માટે સંપર્ક કરશો 9429323508
જીરૂ ટપકાં મા વાયુ છે.50હારીયા તો પાણી કેમ આપું
વધુ માહિતી માટે સંપર્ક કરશો 9429323508
મારે ગય છાલ ધાણા વાવેલ હતાં અવાર પાણી ઓછું હોવાથી જીરું વાવવું છે શું કાળજી રાખવી જરૂરી
મેસેજ થી માહિતી આપવી શક્ય નથી આપ કોલ કરી શકો છો...સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી...9979869094
Harikresh Viramgam ma kya malse
સંપર્ક કરશો 9429323208
Biyaran kyu vavvu joiye?
બિયારણ ની માહિતી તેમ જ અન્ય માહિતી માટે વિડિયો આવશે
ગુજરાત 4 જીરા નુ બિયારણ ક્યાંથી મળશે ? આ વર્ષ મારે 1 વિઘા મા જી૱ વાવવા છે. મને માર્ગદર્શન આપવા વિનંતી
આપના નજીક માં એગ્રો સર્વિસ સેન્ટર હશે ત્યાં થી મળી જશે...
વધુ માહિતી માટે સંપર્ક કરશો 9429323508
@@kamaorganic ok thankyou
ગયા વર્ષે ધાણાનુ વાવેતર હતુ તો આ વર્ષે જીરૂનુ વાવેતર કરી સકાય
ના કરો તો સારું
Lila sukara ni dava ni mahiti apo
ડૉ તેજસ 108 વિઘે 250 ગ્રામ અને હરેકૃષ્ણ 250 મીલી વીઘે શરૂવાત થી જ પાણી સાથે આપો
11 માં મહિના ની 1 લી તારીખ પહેલાં જીરાનો વાવેતર નો વીડીયો નાખજો
ચોક્કસ મોટાભાઈ
મારે સાહેબ ઓરગોનીક ખેતી કરવા માટેની જોગવાઇ કરી રહ્યા છો તો માર્ગદર્શન આપો
સંપર્ક કરશો 9429323508
નવે્બર મહિના ની તારીખો જાહેર કરવા માટે વિનંતી છે 15 October પહેલા. જેથી કરીને વહેલું શરૂ કરી કાર્ય નું આયોનપૂર્વક કરી શકાય
કેતન ભાઈ આપના અગત્ય સૂચન બદલ.ખૂબ ખૂબ આભાર...ચોક્કસ આપના સૂચન ને અમે ધ્યાન પર લઈશું
Vighe ketlu utre
એક વરીયાળી વિશે વિડિયો બનાવો સાહેબ
હવે પછી નો વિડિયો વરિયાળી નો આવશે...આભાર આપના સૂચન માટે
@@kamaorganic thankyou
Vareyare no video muko
ટુંક સમયમાં આવશે મોટાભાઈ
થેંક્યું સર
સાહેબ લાલપુર તાલુકામાં તમારી પ્રોડક્ટ મળે એવુ કરો
અમારા પ્રયત્નો ચાલુ જ છે મોટાભાઈ કોઈ યોગ્ય એગ્રો વાળા આપની નજર માં હોય તો એમને જણાવશો
હરે ક્રિષ્ણા બેક્ટેરિયા વધારાના નંબર આપો ભાઇ
9429323508
ખુબ સરસ વિડિયો
Hare krishna dava kyathi malse
દવા મેળવવા માટે સંપર્ક કરશો 7990825642
Tamari product jasadan ma kya malase
9429323508
સર મારા ખેતર ની 3 બાજુ એરંડા નું વાવેતર છે તો જીરું નું વાવેતર કરી શકાય ખરું હા તો કાળજી સુ રાખવી પડશે
હા કરી શકાય જીરું નું વાવેતર
સાહેબ મારે પાણીની અછત છે ફરજીયાત રીતે 15/17 ઓકટોબર સુઘીમા કરવુ પડે એમ છે , મારા ખેતરમા ગયા વર્ષ ચણા એની પેલા ઘાણા એની પેલા ચણા એની પેલા ઘાણા ઇ રીતના વાવેતર હતુ તો શુ જીરુ વાવી શકાય ?
ગયા વર્ષે ધાણા નું વાવેતર કર્યું હોય તો જીરાનું વાવેતર ટાળવું જોઈએ
Sir, ગયા વર્ષે ગુજરાત 13 કપાસ વાવ્યો હતો, આ વર્ષે જુવાર વાવવાની હતી પરંતુ શરૂઆતમાંજ વરસાદ લાંબો સમય ચાલતા ખેતર વાવ્યા વગરનું રહ્યું છે, તો જીરું કરી શકાય, લીંબડી, જી. સુરેન્દ્રનગર.
આપની જમીન વિશે જણાવ્યું નથી...જો જીરું ના પાક માટે અનુકૂળ હોય તો બિલકુલ વાવી શકાય ભાઈ
Dogar kadi ne Thai sake
આપના વિસ્તાર માં જીરું થતું હોય તો કરી શકો છો
આપના વિસ્તાર માં જીરું થતું હોય તો કરી શકો છો
ના
સુરેન્દ્રનગર મારે ૩૦વિધા મા જીરૂ વાવેતર કરવાનુ સે તો ૧,૧૧,૨૩ પેલા તારીખ આપો અથવા તમારો ફોન નંબર આપો🙏🙏🙏
9429323508 આ નંબર પર સંપર્ક કરી શકો છો
જય માતાજી સાહેબ ખુબ સરસ માહિતી આપો છો તે બદલ આભાર
ખુબ ખુબ આભાર મોટાભાઈ આપના પ્રતિભાવ માટે