એક નવું ઉમંગ સાથે હાઈ લાઇફ એક્ઝિબિશન ફરી આવ્યું હેરિટેજ સિટી અમદાવાદના ઘર આંગણે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
  • #jknewssbsetez #latestnews #trendingshorts #desurinews #hindinews #rahulgandhi
    નવો વર્ષ ..નવો ફેશન
    એક નવું ઉમંગ સાથે હાઈ લાઇફ એક્ઝિબિશન ફરી આવ્યું હેરિટેજ સિટી અમદાવાદના ઘર આંગણે
    27મી અને 28મી જાન્યુઆરી ના રોજ બે દિવસીય હાઈ લાઈફ સંસ્કરણનું ફરી થી દ ગ્રાન્ડ ભગવતી ખાતે રજુઆત.
    અમદાવાદ, 27 જાન્યુઆરી , ૨૦૨5 : નવા વર્ષના નવા ફેશનના પ્રોમિસ સાથે અને અમદાવાદીઓ ના ફેશન પળો ને ખાસ બનાવા માટે નવા ફેશન ટ્રેન્ડસના સાથે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન ફરી આવી ગયા છે અમદાવાદના ઘર આંગણે !! અમદાવાદના દ ગ્રાન્ડ ભગવતી હોટલ ખાતે 27અને 28 જાન્યુઆરી 2025 ના દરમિયાન આયોજિત આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં દેશભરના શેહરો જેવા કે દિલ્હી, મુંબઈ, કલકત્તા, હૈદરાબાદ, બેંગલોર, સુરત, પુણે, જયપુર અને લખનૌ થી ૧૫૦ જેવા ડિઝાઇનર્સ દ્વારા પોતાના બ્રાઇડલ કલેક્શન્સનું રજુઆત કરવામાં આવ્યું છે.
    ઇવેન્ટના આયોજક એબી ડોમિનીકે જણાવાયું હતું, ‘આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં દેશભરના ફેશન ડિઝાઇનર્સના દ્વારા તાજગીપૂર્ણ રીતે બનાવેલ આગામી વર્ષ માટેના બ્રાઈડલ
    ટ્રેન્ડસ, ફેસ્ટીવ વેર, અને હોમ ડેકોર જોવા માટે તૈયાર રહો. હાઇ લાઇફ એક્ઝિબિશન - અમદાવાદ ફેશન ડિઝાઈનરો અને બ્રાઈડલ ફૅશનના રસિકો માટે હાઇ ફેશન ડિઝાઇન્સ અને કારીગરી, લક્ઝ એક્સેસરીઝ, જ્વેલરી, બ્રાઇડલ આઉટફિટ્સ અને વધુની સ્ટાઇલનું સાચું સેલિબ્રેશન છે. હાઈ લાઈફ પ્રદર્શનોની આ આવૃત્તિમાં જોવા માટે પુષ્કળ બ્રાઈડલ વેર છે જે ગ્લિટ્ઝ, ટેન્ટાલાઈઝિંગ ટ્યુનિક, ચિક કેપ્સ, સેલિબ્રિટી સ્ટાઈલના જેકેટ્સ, સિઝલિંગ સિલ્કમાં ડ્રેપ્સ, કન્ટેમ્પરરી કટ્સમાં ક્રેપ, પેસ્ટલ પ્રિન્ટ્સ અને એમ્બ્રોઈંગ એમ્બ્રો સાથે ગ્રેસનું મિશ્રણ કરે છે.
    27મી ના રોજ ભારતના ગણતંત્ર દિવસની ઉજવણીના માહૌલ સાથે શહેરના કેટલાક પ્રભાવશાળી અને ફેશનેબલ મહિલાઓ દ્વારા આ સંસ્કરણ નું અનાવરણ કરવામાં આવ્યું ..
    તો આવો અને બ્રાઇડલ લાઈફ સ્ટાઈલ, ફેશન અને હૌટે કુટેરે શો સાથે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનનું 27મો અને 28મી જાન્યુઆરીના રોજ હોટલ દ ગ્રાન્ડ ભગવતી ખાતે મજા માણો.

ความคิดเห็น •