25 વર્ષથી ફૂટપાથ પર બાકડો રાખી આવી મસાલેદાર સેન્ડવીચ ઇડલી અને મસાલા ખમણ વહેચે |3 થી 4 કલાક કરે ધંધો

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2025

ความคิดเห็น • 64

  • @KABHIKHAYAKYA
    @KABHIKHAYAKYA 2 ปีที่แล้ว +2

    are wah samirbhai gajab joy nej moma pani avi gayu

    • @Gujjubox
      @Gujjubox  2 ปีที่แล้ว +2

      enjoy 😋

  • @jayvadaliya2396
    @jayvadaliya2396 2 ปีที่แล้ว +3

    ખૂબ સરસ વિડિયો સમીરભાઈ બેસ્ટ ફાસ્ટફૂડ છે

  • @dhrutigolwala3154
    @dhrutigolwala3154 2 ปีที่แล้ว +1

    Looking yummy sandwich idli with unique combination also khaman is serve with different way
    Best vedio

  • @rakshitbhatt3154
    @rakshitbhatt3154 2 ปีที่แล้ว

    wah bhai wah mast video che moj padi gai... 😀😀👍

  • @विजयठाकुर-ख7स
    @विजयठाकुर-ख7स 2 ปีที่แล้ว +3

    અદભુત મહોદય ...આપ સુંદર વસ્તુઓ અને વાનગીઓ ને શોધી કાઢો છો,આનંદ આવી ગયો 🙏🙏🙏🥳🥳❤️❤️❤️❤️

  • @jayeshparmar7522
    @jayeshparmar7522 2 ปีที่แล้ว +1

    જય માતાજી સમીરભાઈ તમે રોજ રોજ વિડીયો બનાવતા જાઓ અને દેખાતા જાઓ તમારા વીડિયો જોરદાર હોય છે મોમાં પાણી આવી જાય છે તમે ખુબ સરસ વિડીયો બનાવો છો જય માતાજી જય મોગલ

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 ปีที่แล้ว +2

    Wow yummy and delicious ❤️ jordar khaman sendwich idli ❤️

  • @pankajbariya9436
    @pankajbariya9436 2 ปีที่แล้ว +2

    Masale dar Sandwich idle ane masala khaman khub saras che maza aavi jai khavani vlog joi ne maza aavi gay

  • @bhaveshmuliyana4005
    @bhaveshmuliyana4005 2 ปีที่แล้ว

    સમીરભાઈ નાસ્તા માટે બહુજ સરસ સ્થળ દેખાડીયુ તે બદલે આભાર 👌👌👌

  • @dkjadeja5068
    @dkjadeja5068 2 ปีที่แล้ว +2

    Jadeja. K. R. Rajkot.
    Samirbhai
    Sonali pavbhaji.
    No VDO banavo
    Reskors rod upar.
    Kankai hotal pase.

  • @Amitpithadiya
    @Amitpithadiya 2 ปีที่แล้ว +2

    Wah wah mouth watering item sameer bhai

  • @sanjaybhaichavda1394
    @sanjaybhaichavda1394 2 ปีที่แล้ว

    આ કાકા ખુબ સરસ સેવખમણી તેમજ ખમણ બનાવે છે

  • @punitbhatt8571
    @punitbhatt8571 2 ปีที่แล้ว +3

    Superb sandwich idli 👌👌😋😋

  • @gautamparamar2577
    @gautamparamar2577 2 ปีที่แล้ว +2

    સરસ છે હો ભાઈ 👌👌👌👌 વીડિયો

  • @shaileshshah1653
    @shaileshshah1653 2 ปีที่แล้ว +5

    સમીરભાઇ આવી બધી વાનગીઓ બતાવોછો ,અમને ખાવાનું મન થઈ જાય છે, મોંમાં પાણી આવી જાય છે...

  • @amritakaur549
    @amritakaur549 2 ปีที่แล้ว

    સરસ ખૂબ ખૂબ આભાર આ વિડિઓ માટે

  • @surbhipandya6969
    @surbhipandya6969 2 ปีที่แล้ว

    Very nice recipe and video 👍 very nice garnished very hard working person

  • @0010-n8q
    @0010-n8q 2 ปีที่แล้ว

    You’ve got a good life there.. green trees, sunny weather & nice snacks places.. we’ve had -4 degrees for 2 weeks now.. it just too 🥶 cold & so windy.. icy everywhere on top of cars .. car doors jammed because of ice..icy roads ..snow on top of outside bins.. it’s a hard job keeping warm

  • @burningfuel4215
    @burningfuel4215 2 ปีที่แล้ว +2

    Definitely will try this.. Very nice..

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 ปีที่แล้ว +2

    Joi ne khava nu man thi jay evu ❤️

  • @ladhapatal8329
    @ladhapatal8329 2 ปีที่แล้ว +1

    जय श्री राधे कृष्णा
    सादर नमस्कार

  • @parthgadher9997
    @parthgadher9997 2 ปีที่แล้ว

    Thank you very much Samir bhai Rajkot ni yaado taja karavi didhi ho

  • @rohitbhuva5118
    @rohitbhuva5118 2 ปีที่แล้ว +2

    I still don't miss his brothers idli at gondal, when ever I go there . Nice tase

  • @bharatparmar6172
    @bharatparmar6172 2 ปีที่แล้ว

    Great job big brother look food make hungry keep up the great job

  • @Dwarka_valo
    @Dwarka_valo 2 ปีที่แล้ว

    Waa sandwich idlei 🥞👌👍 😋

  • @k.jitendraco4607
    @k.jitendraco4607 2 ปีที่แล้ว

    Best Sev khamani in town

  • @sammy6058
    @sammy6058 2 ปีที่แล้ว

    Samir Bhai eni baju ma naliyer Pani wala cha enu pan saras naliyer hoi cha check karjo.

  • @SagarPatel-ct2pf
    @SagarPatel-ct2pf 2 ปีที่แล้ว

    Jordr bhi

  • @kaushikupadhyay275
    @kaushikupadhyay275 2 ปีที่แล้ว

    Samirbhai Her Her Mahadev Good night.🙏 🙏.🙏.🙏

  • @hirabensolanki6212
    @hirabensolanki6212 2 ปีที่แล้ว

    Sameer Bhai bav sarar

  • @felicity81076
    @felicity81076 2 ปีที่แล้ว

    Amazing! A new recipe

  • @vinodsolanki1028
    @vinodsolanki1028 2 ปีที่แล้ว

    બહુ સરસ, સાદુ છતા સ્વાદિષ્ટ, સ્વાસ્થ્યવ વર્ધક અને કીફાયતી દામ. એક નોંધપાત્ર વાત કે ભાઇએ બટર અને ચીઝ ઉમેરવા નુ પ઼લોભન ટાળી વાનગીનો મુળ સ્વાદ જાળવી રાખેલ છે અને સમીરભાઇ વજનમા વધારો નથી કર્યો !!

  • @parmarshailesh7644
    @parmarshailesh7644 2 ปีที่แล้ว

    Bસમીર ભાઈ જૂનાગઢ નો નજારો પણ બતવો

  • @anengineerskitchen9
    @anengineerskitchen9 2 ปีที่แล้ว

    Amdavad sg highway pasena dipakbhai prajapati na parothaking no video banavo bau j testy chhe

  • @ramsibhajgotar6916
    @ramsibhajgotar6916 2 ปีที่แล้ว

    જય જય ગરવી ગુજરાત

  • @naranrabari2948
    @naranrabari2948 2 ปีที่แล้ว

    સમીરભાઈ ગણા દિવસ પછી અમે તમારી રહ જોતા

  • @IAmBhukkhad
    @IAmBhukkhad 2 ปีที่แล้ว

    Rajkot bhupendra road bhukkhad vadapav & burger no video banavo

  • @jileshjoshi6684
    @jileshjoshi6684 2 ปีที่แล้ว

    Sameer bhai have to. Khava javu j pdse

  • @patelsachin7306
    @patelsachin7306 2 ปีที่แล้ว

    Badhi jagya e kem vah j kaho so koi jagya e to kharab kaho to su thay ?

  • @naranrabari2948
    @naranrabari2948 2 ปีที่แล้ว

    જોરદાર

  • @kishorbhaigovind4479
    @kishorbhaigovind4479 2 ปีที่แล้ว +3

    ગુજુ બોકસ તમારા વીડીયો અમને ગમે છે પણ ગરીબ માણસ ના વીડીયો ના દેખાડો તો ગરીબ ને મદદ મલી જાય

    • @sunilmansata6567
      @sunilmansata6567 2 ปีที่แล้ว +2

      વાહ સમીર ભાઇ મોજેમોજ સરસ છે

    • @Gujjubox
      @Gujjubox  2 ปีที่แล้ว +2

      તમારી વાત સમજાઇ નહીં...તમે શું કહેવા માંગો છો?

    • @kishorbhaigovind4479
      @kishorbhaigovind4479 2 ปีที่แล้ว

      @@Gujjubox સમીરભાઇ ગરીબ લારી વાળાના જે સારી વાનગી બનાવીને વેચતા હોય તો તેમનું ગુજરાન ચાલે ભૂલ થી લખાઈ ગયું હતું તો સોરી

  • @asvinkesharia8666
    @asvinkesharia8666 2 ปีที่แล้ว

    Must video

  • @sandipvekariya6310
    @sandipvekariya6310 2 ปีที่แล้ว +2

    Edali sathe sambhar che

  • @SagarPatel-ct2pf
    @SagarPatel-ct2pf 2 ปีที่แล้ว

    Halo thiland jaiye

  • @bhagatvyas9103
    @bhagatvyas9103 2 ปีที่แล้ว

    👍👍 we will try it

  • @rafikajmeri7786
    @rafikajmeri7786 2 ปีที่แล้ว

    Wahi Gondal wala best khaman at rajkot Malaviya chok

  • @prathamenterprise6351
    @prathamenterprise6351 2 ปีที่แล้ว

    Super

  • @ramsibhajgotar6916
    @ramsibhajgotar6916 2 ปีที่แล้ว

    Very nice video

  • @vihanbhaimuladiya9764
    @vihanbhaimuladiya9764 2 ปีที่แล้ว

    Nice

  • @SanjayPatel-nw9sl
    @SanjayPatel-nw9sl 2 ปีที่แล้ว

    Great food

  • @shyamraysinghanikeshod8125
    @shyamraysinghanikeshod8125 2 ปีที่แล้ว

    Best

  • @sonakbhaikishorbhaitrivedi512
    @sonakbhaikishorbhaitrivedi512 2 ปีที่แล้ว

    👌🙏

  • @manharlalmaganlal5999
    @manharlalmaganlal5999 2 ปีที่แล้ว

    👌👌👌

  • @harshdholariya9606
    @harshdholariya9606 2 ปีที่แล้ว

    👏👏👌

  • @SpiritualChantsByAI
    @SpiritualChantsByAI 2 ปีที่แล้ว

    computer engineers ne business karvo hoy chhe pan :)

  • @pradipjadav8185
    @pradipjadav8185 ปีที่แล้ว

    Sameer Bhai tamne malvu Che

    • @Gujjubox
      @Gujjubox  ปีที่แล้ว

      75679 63909 whatsapp

  • @shaileshraninga4958
    @shaileshraninga4958 2 ปีที่แล้ว

    તમારા વિડીયો જોઇએ છીએ પણ લસણ ડુંગળી હોય છે કે નહી તે ખાસ પુછી લેવુ તોજ સાચી માહિતી બધાને ખબર પડે

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 2 ปีที่แล้ว +1

    જય જય ગરવી ગુજરાત