Om Shanti Mama 🙏 | Achanak Mamane Su THayi Gayu 😭😢 | Mummy 😭 | Mamani Memory's | Thakor Family

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024

ความคิดเห็น • 689

  • @chiragchavda6803
    @chiragchavda6803 3 หลายเดือนก่อน +68

    ઓમ શાંતિ મામા 😢😢 ભગવાન એમની દિવ્ય આત્મા ને શાંતિ આપે 😢 હંમેશા હસતો ચહેરો બધા ને હસાવતો આજ બધા ને રડાવી ગયો 😢😢

  • @vishalsolanki825
    @vishalsolanki825 3 หลายเดือนก่อน +38

    રણજીત ભાઈ તમારા મામા ના દિવ્ય આત્મા ને શાંતિ મળે એવી ભગવાન ને પ્રાર્થના છે 😢😢😢😢😢

  • @DesaikalpeshDesai-j6h
    @DesaikalpeshDesai-j6h 3 หลายเดือนก่อน +22

    તમારા મામા ને હસતા જોયા તેટલે બહુ દુઃખ થયું કેટલા હસમુખા માણસ હતા😢

  • @MitDesai-sy3rt
    @MitDesai-sy3rt 3 หลายเดือนก่อน +14

    રણજીતભાઈ તમારી મમ્મી ને તમારા મામા બહુ સારું રાખતા પણ ભગવાનને ગમે તે સાચું

  • @SonalGoswami-rr2rk
    @SonalGoswami-rr2rk 3 หลายเดือนก่อน +10

    હસતો ચહેરો બધા ને રડાવી ચાલી ગયો ઓમ શાંતિ તમારા મામા ની આત્મા ને શાંતિ મળે

  • @gopiraval
    @gopiraval 3 หลายเดือนก่อน +5

    Om santi 🙏💐 ભગવાન તેમની આત્માને શાંતિ આપે 🙏

  • @thakorkiranthakorkiran8024
    @thakorkiranthakorkiran8024 3 หลายเดือนก่อน +1

    🙏 ભગવાન તમારી દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના 🙏

  • @sarojbenbarot2229
    @sarojbenbarot2229 3 หลายเดือนก่อน

    Ranjit bhai. Tmara mamane aatma ne. Shanti aape prabhu. Om shanti🙏

  • @jituprajapati6413
    @jituprajapati6413 3 หลายเดือนก่อน +6

    રણજીતભાઈ આવો હસતો ચહેરો ભગવાન લઈ લીધું છે તમને દુઃખ તો લાગે જ છે કે માસીનો ભાઈને આવું થયું એટલે માસી નું ધ્યાન રાખજો ભાઈ એમના શરીર બહુ ભારે છે કઈ તકલીફ ના થાય બહુ રડશો નહીં ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ બેન માસી નું ધ્યાન રાખજો

  • @Itz_Amisha_solanki_1704
    @Itz_Amisha_solanki_1704 3 หลายเดือนก่อน +1

    Om santi bhagwan emni aatma ne Santi aape 🙏🙏🙏🙏🙏

  • @RaviChawda-g4h
    @RaviChawda-g4h 3 หลายเดือนก่อน +1

    🙏Om Shanti 🙏 bagwan Tamra mama ney Aatam ney Shanti aapey 🙏🙏🙏

  • @parmarvaishali6367
    @parmarvaishali6367 3 หลายเดือนก่อน

    Bhagwan Tamara mama ni divya aatma ne shanti aape Ane Tamara mummy ne himmat aape 😢😢🙏🙏🙏

  • @mansungsuthar9107
    @mansungsuthar9107 3 หลายเดือนก่อน +2

    રણજીતભાઈ તમારા મામા ને દિવ્યા આત્મા ને શાંતિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ

  • @pravinsinhthakor9900
    @pravinsinhthakor9900 3 หลายเดือนก่อน +1

    ઓમ શાંતિ..... ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે તેવી પ્રાર્થના 🙏

  • @MahiMakvana-dc5bw
    @MahiMakvana-dc5bw 3 หลายเดือนก่อน +1

    ઓમ શાંતિ મામા 😢😢 ભગવાન એમની દિવ્ય આત્મા ને શાંતિ મળે 😂😂

  • @sdfamiliyvlogs01
    @sdfamiliyvlogs01 3 หลายเดือนก่อน +11

    ભગવાન તમારા મામા ના દિવ્યઆત્મા ને પરમ શાંતિ આપે Om Santi 😭

  • @pragnabenpatel8061
    @pragnabenpatel8061 3 หลายเดือนก่อน +1

    Ranjitbhai tamara mama bahu j mayaru n sara manas hata 🙏 bhagava temna diyva aatma n shanti aape 🙏 jay Swaminarayan 🙏🙏

  • @NikulThakor-zn2fu
    @NikulThakor-zn2fu 3 หลายเดือนก่อน +2

    Om shanti ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે

  • @samirgaming1802
    @samirgaming1802 3 หลายเดือนก่อน +2

    ભગવાન.. તમારા.. મામા.. ને🙏દિવ્ય.આત્મા ને શાંતિ. આપે. એવી. ભગવાન. ને🙏 પ્રાર્થના.. કરીએ છીએ

  • @DarashilThakor
    @DarashilThakor 3 หลายเดือนก่อน +3

    Om shanti mama😭😭

  • @VIHAT.MELDI.NA.DIVANA.135
    @VIHAT.MELDI.NA.DIVANA.135 3 หลายเดือนก่อน

    રણજીત ભાઈ રાકેશ ભાઈ અને સંજય ભાઈ તમારા મામા ને ભગવાન આત્મા ને શાંતિ આપે એવી અમારી પ્રાથના 😭😔🥺
    અને પણ તમારા મામા એતો આખી ફેમેલી ને બહુ હસાડતા એવા હતા 😭

  • @sarvanbhaibhavajithakor8931
    @sarvanbhaibhavajithakor8931 3 หลายเดือนก่อน +1

    રણજીતભાઈ તમારા મામા ના દિવ્ય આત્મા ને શાંતિ મળે એવી ભગવાન ને પ્રાર્થના 😢😢😢

  • @Hansabensolanki01
    @Hansabensolanki01 3 หลายเดือนก่อน +2

    રણજીતસિંહ તમારા મામા ના દીવ્ય આત્મા ને શાંતિ આપે ભગવાન ઓમ શાંતિ અમને બહુ ખોટું લાગ્યું સાંભળીને બહુ ખોટું થઈ ગયુ 🙏😭😭

  • @urvisekhava5806
    @urvisekhava5806 3 หลายเดือนก่อน

    Bhagvan tamara mamane Santi aape 😢 Om Shanti 😢

  • @rathodjay7867
    @rathodjay7867 3 หลายเดือนก่อน +2

    રણજીતભાઈ તમારા મામા ને દિવ્ય આત્માને શાંતિ મળે ભગવાન પાસે પ્રાર્થના

  • @ShivrajThakor-dw3vz
    @ShivrajThakor-dw3vz 3 หลายเดือนก่อน +1

    OM SHANTI TAMARA MAMA NA🙏😭🥹

  • @LaxmibenDarji
    @LaxmibenDarji 3 หลายเดือนก่อน

    તમારા મામા દિવ્ય આત્મ ને શાન્તિ આપે માસી ને ખબર રાખજો જય સ્વામિનારાયણ 🙏🏼🌹🙏🏼

  • @GeetaPatel-sq4lx
    @GeetaPatel-sq4lx 3 หลายเดือนก่อน

    Om shanti mama🙏🙏🙏🥹🥹Bhagwan tamara divvy atama ne shanti ape🙏🙏🙏🌹🌹

  • @dharmendrparmar5750
    @dharmendrparmar5750 3 หลายเดือนก่อน +1

    Om Shanti 😢😢 bhagwan temni divya aatma ne Shanti aape😢😢

  • @sanjayrajgor_15
    @sanjayrajgor_15 3 หลายเดือนก่อน

    તમરા મામા દાવખાના મા તમારી મમ્મી ના માથે હાથ મુક્યો છેલી વાર જોઈ ને બહુ દુઃખ થયું😢

  • @bhagwatitak3926
    @bhagwatitak3926 3 หลายเดือนก่อน

    17:24 aa vlog ma mari comment vanchi hti tame ranjeet Bhai 😢 miss you mama 😢

  • @GeetaPatel-sq4lx
    @GeetaPatel-sq4lx 3 หลายเดือนก่อน

    Good morning ❤❤ jay mataji ❤❤❤

  • @kashmira1503
    @kashmira1503 3 หลายเดือนก่อน

    Jay shree krishna🙏🙏all family from London

  • @pragnapatel1462
    @pragnapatel1462 3 หลายเดือนก่อน

    Om Shanti 😂
    Miss you mama ❤

  • @komaltrivedi5598
    @komaltrivedi5598 3 หลายเดือนก่อน

    Ranjeet bhai last ma mama no video tame mukine bahuj saaru kariyu aamare pan mama saathe ni memories taaja thayi gayi bhagvaan mama ni Divya aatma ne param Shanti aape 🙏😢 om shanti mama ne🙏🙏😌 ne mummy nu dhyan rakhjo bhai 😊

  • @rathwaramji6179
    @rathwaramji6179 3 หลายเดือนก่อน

    Om shanti bhagwan temni divya aatma ne shanti aape😢😢

  • @raginipatel8963
    @raginipatel8963 3 หลายเดือนก่อน

    Ranjitbhai bhagvan mama ni divya aatma ne shanti aape mama mane bau j gamta bas game te hoy hasta rehvanu last time ma thodu taklif hati toy ae himmat rakhta kharekhar mama bau j bahadur kevay juo ne koi taklif pan na aapi aemne bhagvane and aunty ne sachvjo ae bimar na thai jay jay mataji 🙏🙏

  • @PavanThakor-hl7bx
    @PavanThakor-hl7bx 3 หลายเดือนก่อน

    રણજીતભાઈ તમારા મામા ને આત્માને શાંતિ 🙏😭

  • @RathodAjitsinh-fy5vw
    @RathodAjitsinh-fy5vw 3 หลายเดือนก่อน

    ભગવાન તેમના દિવ્ય આત્મા ને શાંતિ આપે

  • @desivlogs-d9u
    @desivlogs-d9u 3 หลายเดือนก่อน +1

    ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે😢😢😢😢

  • @officialjjkjshtkrish_
    @officialjjkjshtkrish_ 3 หลายเดือนก่อน

    Om Shanti Tamara mama na divy atma ne param Shanti aape evil Prabhu pase prathna 🙏🏻🙏🏻🙏🏻 om Shanti

  • @hetal...8190
    @hetal...8190 3 หลายเดือนก่อน +2

    Pal ma su thay koyne kabar hoti nathi miss you mama😢

  • @charulsister782
    @charulsister782 3 หลายเดือนก่อน +2

    ❤️..mummy...ne...sachvjo.... ❤️🙁

  • @devangiPatel151
    @devangiPatel151 3 หลายเดือนก่อน +1

    Bhagvan mama ni aatma ne Shanti aape...🙏🙏sachu kahu to hu mama sabd bolvanu bhuli gay hati mara manela mama thi kharab Anubhav thi to tyr thi mama name thi nafrat hati pn Tamara saga mama hata khabar chhe BV sara hata BV hasta hata... bhagvan temni divy aatma ne Shanti aape evi prathana...🙏🙏🙏

  • @leelabenparmar4448
    @leelabenparmar4448 3 หลายเดือนก่อน

    રણજીતભાઇ તમારા મામાના દિવ્ય આત્મા ને ભગવાન સદગતિ આપે તેવી પ્રાર્થના ઓમ્ શાંતિ

  • @ernikunjkanotara
    @ernikunjkanotara 3 หลายเดือนก่อน

    Om Shanti 😢
    Tamara mummy ❤ ne sachvjo

  • @patelneela6947
    @patelneela6947 3 หลายเดือนก่อน +1

    🙏Om shanti mama ne 🙏

  • @sanjayrajgor_15
    @sanjayrajgor_15 3 หลายเดือนก่อน

    મને તમારી મમ્મી ને જોઈને બહુ દુઃખ થયું 😢

  • @Deshi_musical
    @Deshi_musical 3 หลายเดือนก่อน

    Om shanti bhagvan temni divy aatmane shate aape🙏🙏😭😭

  • @RadheKrishnaps
    @RadheKrishnaps 3 หลายเดือนก่อน

    ભગવાન એમની આત્મા ને શાંતિ આપે 🙏

  • @RkGohiel
    @RkGohiel 3 หลายเดือนก่อน +2

    જય માતાજી રણજીત ભાઈ તમારા મામા ની દિવીય આત્માને શાંતિ આપે ભગવાન ને ઈજ પ્રથના કરી સુ બસ ઓમ શાંતિ 🙏🙏🤔😔😌😌

  • @kalujijavanji4379
    @kalujijavanji4379 3 หลายเดือนก่อน

    સારા માણસ ની જેટલી જરૂર આપણને હોય એટલીજ ભગવાન ને પણ હોય છે ઓમ શાંતિ મામા 😢😭

  • @kalujijavanji4379
    @kalujijavanji4379 3 หลายเดือนก่อน

    Om shanti mama 😢😢😢 mummy ne himmat aapjo Bhai 😢

  • @Dipak_Thakor_007
    @Dipak_Thakor_007 3 หลายเดือนก่อน

    ઓમ શાંતિ મામાં 😢ભગવાન મામા ની દિવ્ય આતમાં ને શાંતિ આપે એવી મારી ને મારા પરિવારની પ્રથાના 😢 ઓમ સંતિં😢 🙏🏻💐

  • @PoojaMakwna
    @PoojaMakwna 3 หลายเดือนก่อน

    Om santi mama ji bhagvan tamne sari ghayae jamana ape Ane samesh khus to bas avi uva karu chu ❤😔🥺

  • @piyuramanuj1919
    @piyuramanuj1919 3 หลายเดือนก่อน

    Om shanti 🙏🏻🙏🏻 ભગવાન રાધેવેન્દ્ર સરકાર તમારા મામા ની આત્મા ને શાંતિ આપે.. સદ્દગતિ પામે .. અને એમના જીવ ને ભગવાન નું શરણ આપે... પરમાત્મા આ આત્મા ને શાંતિ સાચી આપજો 🙏... ભાઈ બન્ને માસી ને કેજો કે વધારે મામાં હેરાન થાત એ તમે જોઈ પણ ના શકેત. અને કય કરી પણ ના શકો... એટલે ભગવાન ને જે ગમ્યું એ ખરું ... હિંમત આપજો 🙏 જય સીયારામ

  • @dabhibharat6483
    @dabhibharat6483 3 หลายเดือนก่อน

    Bhagwan Tamara mama na aatma ne Shanti aape Ave Prabhu ne p🙏🙏🙏🙏🙏

  • @raminiki2051
    @raminiki2051 3 หลายเดือนก่อน

    Om Shanti 🙏 tmara mammy ne sachav jo ak ben ne Bhai mukin jato re bau dukh thy 😢

  • @pooja7535
    @pooja7535 3 หลายเดือนก่อน +1

    ઓમ શાંતિ 🙏🙏🙏

  • @MadAryan1994
    @MadAryan1994 3 หลายเดือนก่อน

    Om shanti😢bhagvan emni atmane santi ape😢😢

  • @ninty6
    @ninty6 3 หลายเดือนก่อน

    Om santi god emna aatmane santi aape evi prathna Akshardham ni prapti thai mama ni jay swaminarayan 🙏🏻🙏🏻🙏🏻🌹

  • @sanjayrajgor_15
    @sanjayrajgor_15 3 หลายเดือนก่อน

    તામરી મમ્મી નુ દુઃખ સ્વાભાવિક છે એતો એક બહેન જાને પોતાના ભાઈ ને ખોવાનુ દુઃખ😢

  • @bhagwatitak3926
    @bhagwatitak3926 3 หลายเดือนก่อน

    😢 ranjeet Bhai man nathi mantu k aam aapda mama jata rhse 😢ketla mayalu hta..... Om Shanti Om 🙏💐

  • @RohitChudasama-r9e
    @RohitChudasama-r9e 3 หลายเดือนก่อน

    ઓમ શાતિ મામા 😭😭ભગવાન એમના આતમાને શાતિ આપે😢😢

  • @djshakti1130
    @djshakti1130 3 หลายเดือนก่อน

    ઓમ શાંતિ 💐 ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે 🙏

  • @vimalabenvirani7302
    @vimalabenvirani7302 3 หลายเดือนก่อน

    😢tamare ne mamane saru bantu hatu mama no svabhav hasmukh hato divy atmane prabhu tena charno ma sthan de

  • @PratikZala-dt7ke
    @PratikZala-dt7ke 3 หลายเดือนก่อน

    ભગવાન તમારાં મામા ની આત્માને શાંતિ આપે

  • @Ranbankarathod4852
    @Ranbankarathod4852 3 หลายเดือนก่อน

    Khare khar hasmukha swabhav na hata tamara mama yaar 🙏🙏🙏

  • @PinkalThakor-s9h
    @PinkalThakor-s9h 3 หลายเดือนก่อน

    જય માતાજી 🙏 સંજય ભાઈ રણજીત ભાઈ રાકેશ ભાઈ અને ભાભી મમ્મી પપ્પા ને 🙏🙇

  • @bhawanavyas4786
    @bhawanavyas4786 3 หลายเดือนก่อน

    સવિતાબેન તમારા ભાઈ ના દિવ્ય આત્મા ને પ્રભુ પરમ શાંતિ આપે 🌹🌹🙏🙏🙏🙏

  • @gauripatel3408
    @gauripatel3408 3 หลายเดือนก่อน

    Jay shree swaminarayan

  • @dipikamakwana8853
    @dipikamakwana8853 3 หลายเดือนก่อน +3

    🙏 જય માતાજી🙏ઠાકોર ફેમિલી

  • @vijaysinhganwada3075
    @vijaysinhganwada3075 3 หลายเดือนก่อน

    ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે

  • @vijaygohilvijay9169
    @vijaygohilvijay9169 3 หลายเดือนก่อน

    જય માતાજી ઠાકોર ફેમિલી અને મજામા છે ને 😂😂😂😂😂😂ઓમ શાંતિ 😂😂😂😂

  • @Simmy_Gajjar_2712
    @Simmy_Gajjar_2712 3 หลายเดือนก่อน

    Om Shanti mama ne 🙏 bhagvan mama ni aatma ne shanti aape 🙏🙏🙏🙏

  • @shilpaparmar8565
    @shilpaparmar8565 3 หลายเดือนก่อน

    જય માતાજી મામાનો સ્વભાવ હસમુખો હતો ઘણું દુખ થયુ ઓમ શાંતિ મામાના આત્માને શાંતિ મળે 🙏🙏

  • @RahulChauhan-oj7eh
    @RahulChauhan-oj7eh 3 หลายเดือนก่อน

    Om shanti bhagvan mama na yatmane. shanti yape

  • @AkalavaAjit
    @AkalavaAjit 3 หลายเดือนก่อน

    ઓમ શાંતિ મામા 😢😢 ભગવાન એમની દિવ્ય આત્મા ને શાંતિ આપે 😢

  • @BhaveshPatel-dn4un
    @BhaveshPatel-dn4un 3 หลายเดือนก่อน

    Ranjitbhai tmara mama na divy atmane santi male aevi bhagvan ne prarthna and. masi ne kejo strong re bhagvanni iccha ae ocha heran thaya ae sari vat che baki loko bhu ribay che om santi

  • @ThakorLifeVlogs
    @ThakorLifeVlogs 3 หลายเดือนก่อน

    મારા મોટા બા ને પણ કેન્સર હતું એમને પણ તમારા મામા જેવુજ થયુતુ એ પણ મંગળવારે સાંજે off થઇ ગયા 😢😢😭😭😜
    ભગવાન મારા બા ને તમારા મામા ને શાંતિ આપે 🙏🙏😭😭💐💐

  • @shitalrathod9118
    @shitalrathod9118 3 หลายเดือนก่อน

    ઓમ શાંતિ તેમની દિવ્ય આત્માને શાંતિ આપે એવી દિલથી પ્રાર્થના કરીએ છીયે ભાઈ ને જવાનું દુઃખ એક બહેન નેજ ખબર હોય કે સૂ ખોયું છે માશી ધ્યાન રાખજો ભગવાન ને ગમ્યું એ સાચું 🥺🥺🥺

  • @RahulkumarParekh
    @RahulkumarParekh 3 หลายเดือนก่อน

    Sara manas ne bhagvan pela bolave chhe. Om santi🙏

  • @princerathod3702
    @princerathod3702 3 หลายเดือนก่อน

    Om santi mama🙏🙏🙏 bhagwan emni atma ne santi apee

  • @VaishaliGohil-fe6ou
    @VaishaliGohil-fe6ou 3 หลายเดือนก่อน

    Om shanti mama🙏💐🌺

  • @Payalben-f3g
    @Payalben-f3g 3 หลายเดือนก่อน

    ભગવાન. તમારા. મામાને. દીવય. શાંતી. આપે. 😢😭😂

  • @PinkalThakor-s9h
    @PinkalThakor-s9h 3 หลายเดือนก่อน

    ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ મળે 🙏🥺

  • @onlyfornature673
    @onlyfornature673 3 หลายเดือนก่อน

    ભગવાન એ દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના 🙏ૐ શાંતિ🙏

  • @gunvantpatel5189
    @gunvantpatel5189 3 หลายเดือนก่อน

    રણજીત તમારા મામા ના ભગવાન આત્મા ને શાંતિ આપો યુવાનો ભગવાનને પ્રાર્થના કરીએ અને તમારી મમ્મી ની તબિયત સાચવજો

  • @Thakorfamelifan
    @Thakorfamelifan 3 หลายเดือนก่อน +1

    Good morning thakorfamelivolg and Life of thakor family

  • @LifeofHetarth
    @LifeofHetarth 3 หลายเดือนก่อน

    મામા માં ૨ માં નો પ્રેમ હોય… મેમરીઝ જોઈ ને તો મને હોય આંખ માં આંસું આવી ગ્યા!!!😢 ૐ શાંતિ મામા💐🙏

  • @Birva89
    @Birva89 3 หลายเดือนก่อน

    Om Shanti 🙏🏻

  • @subhampatel3528
    @subhampatel3528 3 หลายเดือนก่อน

    Om shanti 🙏🏻🌺🌺🙏🏻

  • @Kahna_ni_diwani-ll1ge
    @Kahna_ni_diwani-ll1ge 3 หลายเดือนก่อน +1

    Fast comments ❤

  • @kaminipatel9394
    @kaminipatel9394 3 หลายเดือนก่อน

    Good morning jay shree Krishna my family 🙏❤️om shanti🙏🙏

  • @mayankrajput8886
    @mayankrajput8886 3 หลายเดือนก่อน

    ઓમ શાંતિ 🙏મામા ભગવાન એમની આત્મા ને શાનતી આપે

  • @Rudra_1982
    @Rudra_1982 3 หลายเดือนก่อน +1

    Om Santi 🙏

  • @montubhajasna5027
    @montubhajasna5027 3 หลายเดือนก่อน +1

    જય માતાજી રણજીત ભાઈ 👍🏻

  • @yoginapatel6106
    @yoginapatel6106 3 หลายเดือนก่อน

    ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના

  • @satishmakvana2254
    @satishmakvana2254 3 หลายเดือนก่อน

    રણજીતભાઈ સંજય ભાઈ તમારા મામા ને ભગવાન તેમનીઆત્માને દિવ્યશાંતિ આપે અને મમ્મીને સાચવજોભાઈ બંધાના કરતાએમનેવધારે દુઃખલાગશે

  • @DabhiHina-b7m
    @DabhiHina-b7m 3 หลายเดือนก่อน

    Om shanti tmara mama ne bhagvan amni aatma n shanti aape🙏🏻