500 વર્ષ જૂનાં યુદ્ધની યાદી અને ખેતરની વચ્ચે ઊભેલાં પાળિયા અને ખેડૂત પરિવાર જાળવણી કરે છે આ પાળિયાની

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 พ.ย. 2024

ความคิดเห็น • 64

  • @rayamlhanjiyavandh3196
    @rayamlhanjiyavandh3196 ปีที่แล้ว

    ખુબ ખુબ આભાર આઝાદ ભાઈ વિસરાતી વિરાસત ને વાંચા આપવાનો સરળ અને સરસ પ્રયાસ ધન્યવાદ કચ્છ ભુજ થી

    • @AzadPanchhi
      @AzadPanchhi  ปีที่แล้ว

      ધન્યવાદ વ્હાલા
      તમારાં ગામ શહેરની આસપાસ કોઈ આવાં સ્થળ હોય તો કહેજો

  • @BhaveshSambad-n1p
    @BhaveshSambad-n1p 9 หลายเดือนก่อน +3

    આતો રબારી સમાજ ના પાળિયા છે ભાઈ

  • @chiragjadav5205
    @chiragjadav5205 ปีที่แล้ว +2

    વાહ આઝાદભાઈ બોવ સરસ

  • @darshan_rayaka_07
    @darshan_rayaka_07 ปีที่แล้ว +5

    ઊંટ સવારી પાળીયા રબારીનો હોય છે

  • @cowloverchenal2570
    @cowloverchenal2570 ปีที่แล้ว +4

    પાળીયો~પાણો નથી હુ તો પાળીયો છું
    મેતો કઈક ખાધા છે કાળ રે..

  • @aapnisanskruti3216
    @aapnisanskruti3216 ปีที่แล้ว

    Wah, 👌🙏🏻

  • @nanerakarshanbhai7986
    @nanerakarshanbhai7986 ปีที่แล้ว +3

    Jay mataji

    • @AzadPanchhi
      @AzadPanchhi  ปีที่แล้ว

      જય માતાજી

  • @bharatgajjar7684
    @bharatgajjar7684 ปีที่แล้ว

    Wah bhai

  • @krishnachenal-hv2or
    @krishnachenal-hv2or 10 หลายเดือนก่อน

    જય હો વીર શહીદોને 🙏

  • @NarendraSingh-yx5hk
    @NarendraSingh-yx5hk ปีที่แล้ว +1

    JAI ho Bhomiyasa Maharaj G ki Jay Ho

  • @manujitahkor6611
    @manujitahkor6611 ปีที่แล้ว +1

    સરસ

  • @rajvirsinhgohil2032
    @rajvirsinhgohil2032 ปีที่แล้ว

    Jay ho 🙏🚩

  • @zalabapu2764
    @zalabapu2764 ปีที่แล้ว

    Ha Bhai

  • @amarsinhsolanki7712
    @amarsinhsolanki7712 11 หลายเดือนก่อน

    દીવ નાં પાળીયા વીસે જણાવો

  • @mobatsinhv2715
    @mobatsinhv2715 ปีที่แล้ว +1

    Dhrangadhra ma jama masjid pa chhe padiya chhe teno vidi yo banavo

    • @AzadPanchhi
      @AzadPanchhi  ปีที่แล้ว

      Pakku address aapo
      Hun jaroor VIDEO banavish

  • @sejalbambhaniya5824
    @sejalbambhaniya5824 10 หลายเดือนก่อน

    ભાઈ વેગડ કય જ્ઞાતિ મા આવે

  • @dhavalmangroliya4561
    @dhavalmangroliya4561 ปีที่แล้ว

    Tme kub sari mhent kro 6o
    Aapda gauravvanta itihasne ujagar krva. Visavadar
    VEDAMRUT Clinic
    Dr. Dhaval

  • @karans_life
    @karans_life ปีที่แล้ว

    1731 ના પાળીયા છે ભાઈ

  • @govindherbha8281
    @govindherbha8281 ปีที่แล้ว +2

    જય મુરલીધર વિડીયો બહુ સરસ આ પાળિયા મારા આહિરના છે. બારોટના ચોપડામાં આ બધા નામ હોઈ શકે તો એ વાડી વાળા ને પૂછી જોજો કે કયા ગામથી આવતા તો કોમેન્ટમાં પાછો જવાબ આપો તો સારુ મેં ગોવિંદભાઇ આહિર નાગડાવાસ મોરબી

    • @AzadPanchhi
      @AzadPanchhi  ปีที่แล้ว +1

      ધન્યવાદ વ્હાલા
      તમારી પાસે કોઈ વિશેષ જાણકારી હોય તો આપજો
      હું જરૂર ફરીને વિડીયો બનાવીને જણાવીશ

    • @govindherbha8281
      @govindherbha8281 ปีที่แล้ว +2

      @@AzadPanchhi જય મુરલીધર મારું કહેવાનું એટલું જ.. કે તમે વિડીયો બહુ સરસ બનાવ્યું બહુ સારું કામ છે. અને બાદમાં અમારા કાન સુધી આ વાત પોગી એ મહત્વનું હું તમારો આભાર માનું છું પણ ખેતર વાળા માલિકને કદાચ ખબર કયા ગામથી આવતા . એ માહિતી મળી જાય તો હું બધુ ગોતી લઇશ બારોટ લઈને બાકી પાડ્યા મારા આહિરના છે ચોક્કસ તમારાથી શક્ય હોય તો મેસેજ પુગા જ તમારો આભાર

    • @AzadPanchhi
      @AzadPanchhi  ปีที่แล้ว +1

      ઓકે જરૂર

    • @Joshnarathod688
      @Joshnarathod688 ปีที่แล้ว +2

      Bolo govinbhai vadi vala ni dikri su hu

    • @AzadPanchhi
      @AzadPanchhi  ปีที่แล้ว

      @@Joshnarathod688 hello ji

  • @13vijaypatel77
    @13vijaypatel77 ปีที่แล้ว

    Aava padya amara Gaam che koi itish khaber nai

  • @solankikarsanbhai4066
    @solankikarsanbhai4066 ปีที่แล้ว +1

    અમારાગામની જૂની વાવનીમુલાકાતલો કેએમ

    • @AzadPanchhi
      @AzadPanchhi  ปีที่แล้ว +1

      Kyu gam
      Taluko
      Jillo
      E kaho
      And contact no aapo

  • @gujaratistatusofficial420
    @gujaratistatusofficial420 ปีที่แล้ว +1

    કોની કોની સામે ધિંગાણું થયુ હતુ ભાઈ

  • @chauhanbhikhabhai555
    @chauhanbhikhabhai555 11 หลายเดือนก่อน

    જય સુરવીરોને❤

  • @13vijaypatel77
    @13vijaypatel77 ปีที่แล้ว

    Jova jevi em che baju khatlo khali che toy badha ek khatla besya che e ekta sugand che

    • @AzadPanchhi
      @AzadPanchhi  ปีที่แล้ว

      ગામ
      તાલુકો
      જીલ્લો
      અને તમારો નંબર આપો હું વિડીયો બનાવવાં આવીશ

    • @13vijaypatel77
      @13vijaypatel77 ปีที่แล้ว

      @@AzadPanchhi hu Hal ahmedabad rahhu chu Pan Maru Gaam bechraji-SANPAVADA Gram panchayat same Padiya che

    • @AzadPanchhi
      @AzadPanchhi  ปีที่แล้ว

      Ok

  • @gujaratistatusofficial420
    @gujaratistatusofficial420 ปีที่แล้ว +1

    ક ઈ સમાજ ના પાલીયા છે ભાઈ

    • @hh171hj
      @hh171hj 6 หลายเดือนก่อน +1

      રબારી

    • @hh171hj
      @hh171hj 6 หลายเดือนก่อน +1

      રબારી 🐪⚔️

  • @chiragjadav5205
    @chiragjadav5205 ปีที่แล้ว +1

    વાહ આઝાદભાઈ બોવ સરસ

    • @AzadPanchhi
      @AzadPanchhi  ปีที่แล้ว

      Thank you so much bhai

  • @pankajamipara2890
    @pankajamipara2890 ปีที่แล้ว +1

    Jay mataji