તમારા સવાલોના જવાબ અને એક લાખ SUBSCRIBE પુરા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • #gamdu #farming #meghdubiagro #like #funny #gujaratifood #dailyvlog #automobile #comedy #rain #વરસાદ #ખાતર_અને_જંતુનાશકો #

ความคิดเห็น • 342

  • @PatelHaribhai-ol6si
    @PatelHaribhai-ol6si หลายเดือนก่อน

    હર હર મહાદેવ ભૂદેવ પરેશ ભાઈ તથા નયના બેન ખુબ ખુબ અભિનંદન જય શ્રી કૃષ્ણ

  • @haribhaiviramgama7106
    @haribhaiviramgama7106 2 หลายเดือนก่อน +2

    હરહર મહાદેવ હર
    અદા આજે તમારા પતિ પત્ની વચ્ચે વાતચીત શાભળી ખુબ જ આનંદ થયો આવી રીતે તમારી જરૂરિયાત અને પ્રેમાળ સ્વભાવના કારણે તમારા મારી જેમ ફેન પણ ઘણા છે તમારી પ્રગતિ દિવસે ને દિવસે વધતી જાય એજ મહાદેવ પાસે પ્રાથના
    જય માતાજી સીતારામ જય શ્રી કૃષ્ણ હરહર મહાદેવ હર

  • @nikhilpadariya2998
    @nikhilpadariya2998 หลายเดือนก่อน

    Shiv parwati ni jodi ada sada salamat ane khush rakhe ada🎉

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 2 หลายเดือนก่อน +1

    Samazdar chho ho bhai tamaro sansar sari rite chale bhagavan sukhi rakhe ..surendranagar thi ...

  • @makawanaAshish8025
    @makawanaAshish8025 2 หลายเดือนก่อน +1

    અમારા, ગામ દેવી, જયસિકૉતરધામ તરઘરા તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે

    • @makawanaAshish8025
      @makawanaAshish8025 2 หลายเดือนก่อน +1

      જય, માતાજી બાપ સિતારામ હરહર મહાદેવ હર

  • @kantilalmadhak3345
    @kantilalmadhak3345 2 หลายเดือนก่อน +15

    એક લાખ સબસ્ક્રાઈબર. થવા બદલ ખુબ ખુબ અભિનંદન🎉🎉

  • @ghanshiyamjadeja986
    @ghanshiyamjadeja986 หลายเดือนก่อน

    Bhudev cho amane to tame to rajgor cho to to darbaru na pujniya kahavat. Jay mataji jadeja Ghanshyamsinh dhrol jamnagar. Har har mahadev

  • @ramanlalpatel912
    @ramanlalpatel912 2 หลายเดือนก่อน +1

    Nayna બેન ને tektar aavade છે તે બહું સારી વાત કહેવાય. તમારી વાડી બહું સરસ છે. ઝાડ નીચે unala ma besava ni મજા આવે

  • @RohitThakor-d7e
    @RohitThakor-d7e 2 หลายเดือนก่อน

    ખુબ ખુબ અભિનંદન દ્વારકાધીશ🙏 તમારી જોડી સલામત રાખે

  • @rajeshgondaliya6537
    @rajeshgondaliya6537 2 หลายเดือนก่อน

    ખુબ ખુશી ની વાત છે. ખેતી કરતાં કરતાં આ સરળ નથી પરંતુ તમારી જોડી ખુબ સહનશીલ ને મહેનતુ છો એટલે શક્ય બને. ખુબ આગળ વધો એવી શુભકામનાઓ..

  • @hareshmadhak8743
    @hareshmadhak8743 หลายเดือนก่อน +1

    Jay parsu ram

  • @mrzizuvadiyahitesh4138
    @mrzizuvadiyahitesh4138 2 หลายเดือนก่อน +2

    ❤ congratulations હર હર મહાદેવ જય કિસાન

  • @HIRENPATEL-vt5ii
    @HIRENPATEL-vt5ii 2 หลายเดือนก่อน +2

    ખૂબ ખૂબ અભિનંદન પરેશભાઈ અને નયનાબેન,તમારી મહેનત ને વંદન

  • @mayurtank5030
    @mayurtank5030 2 หลายเดือนก่อน

    Very good video for farmers?

  • @dhirubhaipandav8381
    @dhirubhaipandav8381 2 หลายเดือนก่อน

    Dharampur, Valsad area jamin levay? Kevo area kahevay? Jamin faldrup ane mithu pani.

  • @રવિરાજરવિરાજ-સ2દ
    @રવિરાજરવિરાજ-સ2દ 2 หลายเดือนก่อน +1

    મહાદેવ તમને જન્મો જન્મ ભેગા રાખે એવા અમારા આશીર્વાદ

  • @lwlz6719
    @lwlz6719 2 หลายเดือนก่อน

    very good most important is not money you both enjoy life that's good god bless you her her Mahadev❤❤❤❤

  • @maheshkumarnadoda6091
    @maheshkumarnadoda6091 2 หลายเดือนก่อน

    હર હર મહાદેવ જય માતાજી પરેશભાઈ અને નૌનાબેન બધા ની કોમેન્ટ નો જવાબ જનરલ આપી દીધો ધન્યવાદ

  • @hematarun9515
    @hematarun9515 2 หลายเดือนก่อน +2

    વાહ બહુજ સરસ વાત કરી. બંગલાની જરૂર નથી જરૂરિયાત પ્રમાણે બધુજ છે આજ ઉત્તમ વિચાર છે ખેતીવાડી કરો છો એટલે ત્યાં વાડી એ જ ફ્રામ 🏠 બનાવશો ત્યારે પ્રકૃતિ ના ખોળે રહેવાની બહુજ મજા આવશે તમે બંને નિખાલસતા થી વાત કરો છો એ બહુ ગમે છે

  • @kotilaarvindbhai4918
    @kotilaarvindbhai4918 2 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ અભિનંદન 🎉🎉

  • @જયસિકોતરમા-ઞ3ગ
    @જયસિકોતરમા-ઞ3ગ 2 หลายเดือนก่อน +1

    વિંછીયા તાલુકાના પાટીયાળી મુનાભાઈ જય માતાજી

  • @jigspatal608
    @jigspatal608 2 หลายเดือนก่อน

    सुपर डुपर हीट होयसेतमारा बलोग 👍💐💐👌

  • @dhanjivaghela1532
    @dhanjivaghela1532 2 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ અભિનંદન

  • @mansukhbhaibarvaliya8764
    @mansukhbhaibarvaliya8764 2 หลายเดือนก่อน +1

    જયશ્રી સ્વામિનારાયણ બરવાળીયા પરિવાર

  • @SHUBHGAMING-vh4td
    @SHUBHGAMING-vh4td หลายเดือนก่อน

    Har har mahadev

  • @dineshrathoddineshrathod4044
    @dineshrathoddineshrathod4044 2 หลายเดือนก่อน

    Radhe radhe ❤

  • @piyushkansagra1729
    @piyushkansagra1729 2 หลายเดือนก่อน +1

    હરહર મહાદેવ અદા તેમજ નયનાબેન અને બધા ને જય શ્રી કૃષ્ણ

  • @baldevsumbad5865
    @baldevsumbad5865 2 หลายเดือนก่อน +1

    Nayna jeva ben kheti Kam ma khub mahenat kare chhe

  • @mrzizuvadiyahitesh4138
    @mrzizuvadiyahitesh4138 2 หลายเดือนก่อน +2

    હર હર મહાદેવ નેના બેન સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ હજુ થયો નથી જય કિસાન ❤

  • @rabarijivabhai-oi9lv
    @rabarijivabhai-oi9lv 2 หลายเดือนก่อน

    નસીબ દારૂ છૉ વાઈફ સારી અને સમજનાર બહુ લાગે છે❤

  • @jitendrabhaipatel910
    @jitendrabhaipatel910 2 หลายเดือนก่อน

    હર હર મહાદેવ જય સીતારામ તમારો વિડિઓ રેગ્યુલર જોવુ છું ખૂબ ખૂબ આભાર

  • @govindsinhdarbar7610
    @govindsinhdarbar7610 2 หลายเดือนก่อน +1

    જય માતાજી

  • @popatsinhparmar1015
    @popatsinhparmar1015 2 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ અભિનંદન પરેશભાઈ એક લાખ સબ્સ્ક્રાઇબર થયા એ બદલ જય માતાજી

  • @chavdadk5400
    @chavdadk5400 2 หลายเดือนก่อน +1

    ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે તમે ખુબ પ્રગતિ કરો

  • @vijaybhaidhadhal5603
    @vijaybhaidhadhal5603 2 หลายเดือนก่อน

    વિજયભાઈ દરબાર મસત વિડીયો બનાવો દાદા

  • @sagarmaganbhai5711
    @sagarmaganbhai5711 หลายเดือนก่อน

    જયમાતાજી

  • @KeshubhaiJoshi-j7m
    @KeshubhaiJoshi-j7m 2 หลายเดือนก่อน

    કેશવ જોશી રાજગોર રાણપર

  • @pareshvekariya7602
    @pareshvekariya7602 2 หลายเดือนก่อน

    Happy family 🎉🎉

  • @dhruvmehta989
    @dhruvmehta989 2 หลายเดือนก่อน

    Congratulations 🎉 Har har Mahadev

  • @PravinPatel-pw1tb
    @PravinPatel-pw1tb 2 หลายเดือนก่อน

    You are thinking we’re good ❤

  • @Maraj-w1n
    @Maraj-w1n 2 หลายเดือนก่อน

    Mahesh Bhai rajgor vagd khaus

  • @mansukhpatel7249
    @mansukhpatel7249 2 หลายเดือนก่อน

    Congratulations
    Very much impressed by your simplicity

  • @makawanaAshish8025
    @makawanaAshish8025 2 หลายเดือนก่อน +1

    જયસિકૉતરધામ તરઘરા તા જી બોટાદ ગુજરાત

  • @kanetdilip299
    @kanetdilip299 2 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ અભિનંદન🙏🙏👍

  • @shaileshbharwad7643
    @shaileshbharwad7643 2 หลายเดือนก่อน +1

    જય દ્વારકાધીશ 🙏🙏

  • @odhavdigitelstudio6630
    @odhavdigitelstudio6630 2 หลายเดือนก่อน

    shadipani ty thi ketalu najik thy evo riplya apva vinti tamara video bu saras hoy che hu pan jov chu hu kutch ma rav chu

  • @ramanlalpatel912
    @ramanlalpatel912 2 หลายเดือนก่อน +1

    હર હર મહાદેવ

  • @જોશીરઘુભાઈ
    @જોશીરઘુભાઈ 2 หลายเดือนก่อน +2

    જય પરશુરામ ભાઈ તમને બંને જણને મારા જય શ્રી કૃષ્ણ

  • @ShaileshDave-r8q
    @ShaileshDave-r8q 2 หลายเดือนก่อน

    રાજુલા જનોઈ માં આવો ત્યારે વિડીયો ઉતારજો ત્યાં

  • @Salangpur_Hanumanji20
    @Salangpur_Hanumanji20 2 หลายเดือนก่อน

    🚩જય કષ્ટભંજન હનુમાન દાદા 🚩
    🚩 જય શ્રી રામ 🚩

  • @poojazala5902
    @poojazala5902 2 หลายเดือนก่อน +1

    Ha tamri jodi moj moj key no khat, 😊

  • @mayuridave2225
    @mayuridave2225 2 หลายเดือนก่อน

    Ame pn rajgor barman chi

  • @divyakantshilu8486
    @divyakantshilu8486 2 หลายเดือนก่อน +1

    મહાદેવ હર
    ખૂબ ખૂબ અભિનંદન એક લાખ 🎉🎉
    ખૂબ જ સરસ

  • @PrabhjyotSinghBhui
    @PrabhjyotSinghBhui 2 หลายเดือนก่อน

    Devanc bhai kuab days cha ba ne jay shri karsna

  • @shambhubhaivaniya901
    @shambhubhaivaniya901 2 หลายเดือนก่อน

    Rajula thi Shambhu bhai na
    Jay dwarkadhish

  • @dhirubhaipandav8381
    @dhirubhaipandav8381 2 หลายเดือนก่อน

    Dharampur, Valsad area saro na khevay?

  • @vedpatel4310
    @vedpatel4310 2 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ ભાઇ આપની પત્ની ખૂબ ખૂબ support કરે છે
    અત્યારે ભાગ્યશાળી લોકો ને આવી પત્ની મળે ભાઈ

  • @harishchandrasinhvala1073
    @harishchandrasinhvala1073 2 หลายเดือนก่อน

    તમે સંતોષી છો શુન્ય માથી શરજન કર્યુ હરિયાસણ થીવાલાબાપુ નાજય માતાજી🙏

  • @ViralMakwana-md5ks
    @ViralMakwana-md5ks 2 หลายเดือนก่อน

    Jay mataji nayna ben 🙏

  • @jethaodedara6058
    @jethaodedara6058 2 หลายเดือนก่อน

    Congrats 💐
    Aapni saralta n nikhalas jivan ne hisabe j aapne badha like kare

  • @rahimsutar6560
    @rahimsutar6560 2 หลายเดือนก่อน +1

    સરસ માહિતી આપી છે

  • @StudioAvsar
    @StudioAvsar 2 หลายเดือนก่อน

    good

  • @ArvindMakwana-c2w
    @ArvindMakwana-c2w 2 หลายเดือนก่อน

    જય માતાજી બેન

  • @ભારતીબેનમણવર
    @ભારતીબેનમણવર 2 หลายเดือนก่อน

    ખૂબ અભિનંદન 🎉🎉🎉🎉

  • @ભાવસેજલીયા
    @ભાવસેજલીયા 2 หลายเดือนก่อน

    🙏બહેન મારા બંગલા ની કોમેન્ટ નો જવાબ આપવા બદલ થેંક્સ 🙏
    🙏કોમેન્ટ નો જવાબ આવી રીતે બેસીને આપતા રહેજો 🙏

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 2 หลายเดือนก่อน +1

    તમારા કામને ખરે ખર અભિનંદન આપવા જેવી વાત છે

  • @parmarnilesh6761
    @parmarnilesh6761 2 หลายเดือนก่อน

    Jay mataji marchi vise mahe ti apo

  • @MakwanaSanjay-uo9nu
    @MakwanaSanjay-uo9nu 2 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ અભીનંદન🎉❤

  • @jaysidhdhnath-js
    @jaysidhdhnath-js 2 หลายเดือนก่อน

    હરહર મહાદેવ
    જય માતાજી
    પરેશભાઈ તથા નયનાબેન તમારી ચેનલ ખૂબ પ્રગતિ કરે તેવી સિધ્ધનાથ મહાદેવ ના ચરણોમાં પ્રાર્થના કરું છું

  • @pratikshagevariyavlog
    @pratikshagevariyavlog 2 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ અભિનંદન 💐 અમારે આ દિવસ ક્યારે આવાસે

  • @pareshramoliya6067
    @pareshramoliya6067 2 หลายเดือนก่อน

    Ketli aavk thai bhai

  • @RamdasvasavaRamdasvasava
    @RamdasvasavaRamdasvasava 2 หลายเดือนก่อน

    Har har Mahadev Jay mataji

  • @aniljoshi7037
    @aniljoshi7037 2 หลายเดือนก่อน

    સોમનાથ મહાદેવ ખૂબ આગળ વધારે

  • @Bavaliyasanjay167
    @Bavaliyasanjay167 2 หลายเดือนก่อน +1

    જય માતાજી જી.બોટાદ ..ગામ. નિંગાળા.વીખા40નોછે કપાસ

  • @kalpeshghodashra8254
    @kalpeshghodashra8254 2 หลายเดือนก่อน

    ખુબ ખુબ અભિનંદન પરેશ

  • @glpatel2445
    @glpatel2445 2 หลายเดือนก่อน

    Congratulations

  • @vipulbhalodi417
    @vipulbhalodi417 2 หลายเดือนก่อน +1

    ગાય. આધારિત ખેતિ કરો
    જીવામ્રૃત. બનાવો...

  • @અનિલઆરચૌધરી
    @અનિલઆરચૌધરી 2 หลายเดือนก่อน

    તમારે પાસે મીની vst ટ્રેકટર કેવુ આવે છે મારે લેવુ કહેજો

  • @hareshahir197
    @hareshahir197 2 หลายเดือนก่อน

    Jay murlidhar Ben good 👍👍

  • @poojazala5902
    @poojazala5902 2 หลายเดือนก่อน

    Congratulations Bhai bhabhi 🎉❤

  • @અશ્વિનભાઈચુડાસમા
    @અશ્વિનભાઈચુડાસમા 11 วันที่ผ่านมา

    સરસ

  • @ArvindbhaiBorad-d6s
    @ArvindbhaiBorad-d6s 17 วันที่ผ่านมา

    Guru mo nabar lkho sab

  • @userstvie
    @userstvie 2 หลายเดือนก่อน

    બાપા સીતાસીતઃ

  • @nareshmakvana5605
    @nareshmakvana5605 2 หลายเดือนก่อน

    Jay mataji

  • @nileshpatel6983
    @nileshpatel6983 2 หลายเดือนก่อน

    bhai hu khecut chhe

  • @pritluvani7805
    @pritluvani7805 2 หลายเดือนก่อน +1

    Har har Mahadev

  • @SeemaChangela-qz4uq
    @SeemaChangela-qz4uq 2 หลายเดือนก่อน

    Devansi ruhi na hostel ma favi gayu naynaben javab apajo ajayare hostel jayi ti a vloag me joya hu pan khub.radi hati hu pan rajkot hostel ma 10 varas bhani chu javab apajo

  • @bharatsinh3797
    @bharatsinh3797 2 หลายเดือนก่อน +4

    હર હર મહાદેવ હર
    માહદેવ ની દયા છે

  • @JamodAmarashibhai
    @JamodAmarashibhai 2 หลายเดือนก่อน

    100000 subkraij very good

  • @PareshbhaiMangukiya-q4q
    @PareshbhaiMangukiya-q4q 2 หลายเดือนก่อน

    કેટલીઆવકછછે

  • @MehulSolnki-p1s
    @MehulSolnki-p1s 2 หลายเดือนก่อน

    હરી ઓમ જય માતાજી હું નવાગામ થી યુટ્યુબની આવક થી તમને ખુબ ખુબ અભિનંદન ક્યારેય ક તો મલશુ જય માતાજી

  • @jadejagarvinsinh191
    @jadejagarvinsinh191 2 หลายเดือนก่อน

    Pareshbhai god hoi tya makhiyu ave. Jay mataji.

  • @Harsh_mota
    @Harsh_mota 2 หลายเดือนก่อน +1

    પરેશભાઈ અમે પણ રાજગોર બ્રાહ્મણ છીએ ખેતી પણ કરીએ છીએ અને પશુપાલન છે માંડવી કચ્છ

  • @DilipJoshi-d5q
    @DilipJoshi-d5q 2 หลายเดือนก่อน

    મહાદેવ હર🙏

  • @yogeshbhaichapla7593
    @yogeshbhaichapla7593 2 หลายเดือนก่อน

    ખુબ ખુબ અભિનંદન એક લાખ ને બે હજાર સબ ક્રાઇબર થયા તે માટે 🙏 જય શ્રી સ્વામિનારાયણ 🙏 હરિ ઓમ જય માતાજી...🙏

  • @jadejaajitsinh934
    @jadejaajitsinh934 2 หลายเดือนก่อน

    Congratulations 🎉

  • @jigspatal608
    @jigspatal608 2 หลายเดือนก่อน

    खुब खुब अभीनंदन राम राम🙏 जय किसान जय जवान

  • @DineshBapodra-x2x
    @DineshBapodra-x2x 2 หลายเดือนก่อน

    અમે યુકે મા પણ જોઇને આનંદ કરીયે છીયે
    ખુબ આગળ વઘો એવી શુભેરછા

  • @nitinraval4105
    @nitinraval4105 2 หลายเดือนก่อน +1

    Har har Mahadev, Paresh Bhai congratulations happy 😁😁😁

  • @pritluvani7805
    @pritluvani7805 2 หลายเดือนก่อน

    Tumne kheti Hari Karta avade se