PRACHIN GARBA - TRADITIONAL GARBA - 10 MOST FAMOUS NAVRATRI GARBA - EVERGREEN SONGS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 607

  • @mukeshgor6154
    @mukeshgor6154 2 ปีที่แล้ว +25

    सत्यं वदामि । पुरातनगरबागीतानि श्रुत्वा अतीव आनन्दं अभवत्। बाल्यकाले यद् श्रुतं तद् अद्य श्रुत्वा मनः प्रसन्नः जातः। धन्यवाद । प्रणाम।

  • @dalwadibhailal408
    @dalwadibhailal408 ปีที่แล้ว +5

    જય માતાજી સનાતન ધર્મ પ્રેમી જનતા ને🙏
    આ ગરબા ગાવા વાળા લખવાવાળા અને સાંભળવા વાળા દરેક ની ઉપર માતાજી ખૂબ રાજી થઈ આશીર્વાદ આપે છે
    પણ મને એક વાત નું દુઃખ થાય છે જે આજ નું કલ્ચર આજ ના કલાકારો જે ગરબા ની જગ્યા હિન્દી સોંગ નો બે ફામ ઉપયોગ કરી રહ્યા છે
    નવરાત્રિ નું પર્વ માતાજી ની આરાધના ભક્તિ કરવા નું પર્વ છે જો માણસ તરીકે સમજે તો

  • @navinpandya8781
    @navinpandya8781 2 ปีที่แล้ว +7

    Prachin garbani karn priya mithas j anokhi chhe. 🙏 Dhanyavad. 🙏

  • @RameshBhaiRaval-p7q
    @RameshBhaiRaval-p7q ปีที่แล้ว +9

    ખૂબ.સરસ.ગરબો.સુરેશ.રાવળ.નો.આવાજ.સોભેશૅ.જયમાતાજી

  • @jayantilalpatel9436
    @jayantilalpatel9436 3 ปีที่แล้ว +14

    ગુજરાતી પ્રાચીન ગરબા સાંભળીને દિલ ખુશ પ્રાચીન ગરબાને ઉજાગર કર્યા દિલ સે ખુબ ખુબ ધન્યવાદ

  • @NitinTailor-t5l
    @NitinTailor-t5l ปีที่แล้ว +3

    સાંભરી ને મન પ્રફુલ્લિત થઈ ગયુ...
    તમને કોટિ કોટિ વંદન.....જય માતાજી

  • @jaysolanki5792
    @jaysolanki5792 4 ปีที่แล้ว +5

    Vaah bhai vaah 🤩🤩

    • @anilkaria7097
      @anilkaria7097 2 ปีที่แล้ว

      પ્રાચીન ગરબા સાંભળી બાળપણ યાદ આવી ગયુ જય માં ભવાની તારી કૃપા

  • @ritapalan1257
    @ritapalan1257 2 ปีที่แล้ว +2

    Wahh moj padi gai jug jug jiyo 🙏🏻🙏🏻🙏🏻👌

    • @hnv0
      @hnv0 2 ปีที่แล้ว

      वाह... वाह

  • @jayeshjoshi9185
    @jayeshjoshi9185 4 ปีที่แล้ว +4

    Aaje aankho ma aansu aavi gaya aa badha garba ketla daskao pachhi sambhlya thanks Tamara jeva studios chhe je loko e aa rashtra ni sanskruti ne vijant rakhi chhe

  • @deeptipancholy3144
    @deeptipancholy3144 2 ปีที่แล้ว +2

    આ ગરબા બાળપણ ની યાદ અપાવે છે... આપડા ઓરિજિનલ ગરબા...

  • @UmeshDalvi-te1dk
    @UmeshDalvi-te1dk ปีที่แล้ว +2

    जय 🙏 अंबे ❤
    जय नवरात्री 🎉
    कुमार श्रीयांश सागर दळवी मु बहिरोळे कनकेश्वर मापगाव अलिबाग रायगड

  • @girishbhanushali189
    @girishbhanushali189 2 ปีที่แล้ว +10

    My.best.prachin.garba.jai.ma.aashapura

  • @mansukhlalbidveljibid5350
    @mansukhlalbidveljibid5350 ปีที่แล้ว +6

    બહુ સરસ ગરબો આ ગરબાથી નવરાત્રી ની શરૂઆત થાય ત્યાં માતાજીના આશીર્વાદ મળે છે

  • @studioanime3780
    @studioanime3780 6 ปีที่แล้ว +8

    खरेखर मजा आवि गई
    सरश गरबा छे 👌
    🙏 जय माताजी 🙏

  • @surubharathod7043
    @surubharathod7043 2 ปีที่แล้ว +3

    વાહ, ખૂબ જ સરસ, પ્રાચીન ગરબા સાંભળી ધન્ય ધન્ય થઈ ગયા છીએ. બ્રહ્માંડ સાથે એકાકાર થઈ ગયા.

  • @hnv0
    @hnv0 2 ปีที่แล้ว +4

    सच में दिल से धन्यवाद 🌹🌹🙏 प्राचीन गरबा बहुत मुश्किल से सुन को मिलते हैं l शारदीय नवरात्रि की ढेर सारी शुभकामनाएं

  • @maheshdangadhvi1563
    @maheshdangadhvi1563 5 ปีที่แล้ว +9

    આ કેસેટ મૂકી ને ફિલ્મી ગીતો ના તાલે ઝૂમ્યા કરતી નવી પેઢી પર ખૂબ ઉપકાર કર્યો છે. ખૂબ ખૂબ અભિનંદન.

  • @rudrajani3933
    @rudrajani3933 4 ปีที่แล้ว +2

    Jay Mata ji
    Old is good khub Sara's

  • @Urmilpatel-uc1ug
    @Urmilpatel-uc1ug 4 ปีที่แล้ว +5

    Old is EverGold,,Supervoice of group leading Sureshbhai,Jay ho,Jay Mataji,Jay Swami Narayan

  • @manjusavania1607
    @manjusavania1607 4 ปีที่แล้ว +3

    Jai ambamaa happy navratri very nice old garba

  • @acprathod
    @acprathod 3 หลายเดือนก่อน +1

    Aa Garba Gavaya ta ta Mata Hajra Hajur Hajree Aapta Aa Garba kevay

  • @indrajitsinh8283
    @indrajitsinh8283 5 ปีที่แล้ว +2

    Ati sunder, khub Uttam studio sangeeta...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @patoliyakhimjibhai6752
      @patoliyakhimjibhai6752 3 ปีที่แล้ว

      ઉઉએએએએટઐરણસશ લણડઐઐઓઓણણણડટઞજએડજટરડડટઐડડડડડડઐઓણરડરજડઙૈઓટ

  • @amarsinhgohil2801
    @amarsinhgohil2801 ปีที่แล้ว +9

    ખૂબ જ સરસ જુના ગરબા શાભળતા મજા આવે છે જાણે માતાજી ના દર્શન કરતા હોઈએ એવું લાગે છે.

  • @lakshyveersinghjodha8999
    @lakshyveersinghjodha8999 4 ปีที่แล้ว +4

    Nice Graba 👍👍👍🤗😊

  • @rameshchandramehta8172
    @rameshchandramehta8172 ปีที่แล้ว +3

    જુના ગરબા જસારા સાંભળતાં હાવભાવ પ્રગટ થાય માતાજી ની ભકતિ પણ ગણાય,સરસ્વસ્તિ માતા એજ રાગ સંગીત વિધ્યા આપ્યાછે,જય અંબે,❤

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 4 ปีที่แล้ว +9

    Studio Sangeeta કેસેટ ની દુનિયામાં ખૂબ જૂનું નામ અમે વર્ષો પહેલા જ્યારે અમે નાના હતા ત્યારે એ સમયે ટેપ રેકોર્ડર નો જમાનો હતો ત્યારે સ્ટુડિયો સંગીતા ની કેસેટ ખૂબ જ સાંભળતા લોક વાર્તા ભિખુદાન ગઢવી ની કેસેટો ખૂબ સાંભળતા.. સ્ટુડિયો સંગીતા નો મોનોગ્રામ બહુ સરસ. અમદાવાદથી નટવર વાઘેલા ના જય માતાજી જય જય ગરવી ગુજરાત

  • @narendragandhi2708
    @narendragandhi2708 6 ปีที่แล้ว +8

    Khub saras garba chhe bachpan ni yaad taji Thai gai

  • @girishshukla5443
    @girishshukla5443 5 ปีที่แล้ว +18

    જૂના ગરબા સાંભળીને મજા અને આનંદ થયો. જય માતાજી.

  • @indirabentrivedi3987
    @indirabentrivedi3987 3 หลายเดือนก่อน

    બહુજ સરસ છે. અંતર માં ઝંઝણાતી થાય. 🙏🙏

  • @ljjadejajdjadeja1873
    @ljjadejajdjadeja1873 5 ปีที่แล้ว +10

    Jay Ashapura ma
    Jay momay ma
    Jay Ambe ma
    Jay Khodiyar ma
    Jay Mogal ma
    Jay Laxmi ma
    Jay Vishnu bhagavan
    Jay badiya Dev
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @girishbhanushali189
    @girishbhanushali189 2 ปีที่แล้ว

    Jai.bawani.jai.ambe

  • @swatichokshi2034
    @swatichokshi2034 4 ปีที่แล้ว +3

    Ati Sunder.

  • @valabalbhadrasinh1490
    @valabalbhadrasinh1490 4 ปีที่แล้ว +3

    Jay ma ambe......

  • @hardevsinhparmar1692
    @hardevsinhparmar1692 2 ปีที่แล้ว +2

    ગરબા ખૂબજ સરસ છે.

  • @kavyajaniandkavanjani
    @kavyajaniandkavanjani 5 ปีที่แล้ว +5

    I like prachin garba

  • @riyaghediya9579
    @riyaghediya9579 5 ปีที่แล้ว +7

    Jai matah rani maa

  • @sanjaydodrajput4979
    @sanjaydodrajput4979 4 ปีที่แล้ว +3

    Jai Mataji ⚜️⚜️⚜️

  • @hkashar
    @hkashar 3 หลายเดือนก่อน +1

    1. Padve Thi Pelu Maa Nu Nortu 0:12
    2. Tu Kali Ne Kalyani Re Maa 7:19
    3. Rude Garbe Rame Che Devi Ambika Re 16:07
    4. Amba Abhay Pad Daayni Re
    5. Maa Pava Te Gadh Thi Utarya Mahakali Re
    6. Partham Samru Saraswati Ne
    7. Maa No Garbo Re.. Rame Raj Ne Darbar
    8. Aasmani Na Rang Ni Chundadi Re.. Maa Ni Chundadi Lehraai
    9. Khodiyar Che Jogmaya..
    10. Range Rame Anande Rame.. Aaj Nav Durga Range Rame..

  • @MeetPatel-bj2hr
    @MeetPatel-bj2hr 5 ปีที่แล้ว +15

    ગણા સમયે જુના ગરબા સાંભળવાનો અવસર મળ્યો.......... જય જય જય અંબે

  • @sasyy_gaming
    @sasyy_gaming 3 ปีที่แล้ว +2

    Mai marathi hu parantu garaba most like !!

  • @dineshjoshi9320
    @dineshjoshi9320 3 หลายเดือนก่อน +4

    એકંદરે દરેક પ્રાચિન ગરબા ખૂબ મજાના છે.માતાજી નો મહિમા અને એનુ મહત્વ અનેરું છે પણ એક ઘોર અંધારીરે રાતલડી મા નીસરયા ચાર અસવાર ના કારણે થોડું અધુરુ લાગ્યુ.

  • @dilippanchal5196
    @dilippanchal5196 3 หลายเดือนก่อน

    Bouj saras garba chhe. Avshya aava garba gavava joiye.

  • @Akunaren
    @Akunaren ปีที่แล้ว

    ❤Badha juna Garba ne sambhli ne Annad
    Thaya che
    Jay mataji
    BaDha Singar sweet
    Singar che
    Ane pankaj Bhatt nu
    Music khub saras che

    From London
    Narendra panchal
    Percution Pleyer
    Amdavad

  • @patelnareshj
    @patelnareshj 5 ปีที่แล้ว +1

    ખરેખર બહુ જ સરસ પ્રાચીન ગરબા છે

  • @daveasha2316
    @daveasha2316 4 ปีที่แล้ว +2

    Garba Sara's chhe

  • @rajasadhikanothi6948
    @rajasadhikanothi6948 ปีที่แล้ว +1

    ❤❤❤

  • @prabhatdangadhvi3617
    @prabhatdangadhvi3617 4 ปีที่แล้ว +3

    Yehi to hai sache garba old is gold

  • @ushapatel9899
    @ushapatel9899 ปีที่แล้ว +2

    Old memories you realized
    Thank you very much
    Jay mataji

  • @rameshpatel5792
    @rameshpatel5792 5 ปีที่แล้ว +8

    Jay mataji lakh lakh vandan old is gold

  • @manishsitapara1501
    @manishsitapara1501 6 ปีที่แล้ว +14

    અમારે ત્યાં આજે પણ આ જ ગરબા જોવા મળે છે

  • @અરજણભાઈસિંધવ
    @અરજણભાઈસિંધવ 4 ปีที่แล้ว +5

    જય જગત જનની માં શક્તિ સિંધવાઇ કુળદેવી ને વંદન શુભ દિવસે સવારે સાત વાગ્યે શરૂ કરેલ અનુશ્રઠાન મા સહાયક બને તેવી પ્રાર્થના કરું છું કે તેમના દ્વારા તમામ મહત્વના એવા સમયે જે વિકટ પરિસ્થિતિમાં સહાય કરજો જય હો માં શક્તિ સિંધવાઇ કુળદેવી કૃપા સદાય પ્રજ્વલિત રહે તેવી ભાવના સાથે અરજ ગુજારી છું

  • @kiranpandit8698
    @kiranpandit8698 5 ปีที่แล้ว +5

    Wah saras garaba avaj garaba sara lage

  • @sunitabaria3311
    @sunitabaria3311 หลายเดือนก่อน

    Jai Mataji.. Dhanyavaad..

  • @dineshjoshi9320
    @dineshjoshi9320 3 หลายเดือนก่อน +2

    ઝરુખડે દીવા બળેરે લોલ એનો પણ સમાવેશ કરવાની જરુર હતી

  • @sapnashah229
    @sapnashah229 5 ปีที่แล้ว +3

    Bahu Maja Avi matajini na Garba sabhlavni

  • @devanshsatyeshbhaijoshi5636
    @devanshsatyeshbhaijoshi5636 4 ปีที่แล้ว +11

    જય અંબે...
    જય બહુચર મા...🙏🙏🙏🙏🙏

  • @pradipraghvani4196
    @pradipraghvani4196 5 ปีที่แล้ว +8

    Dash વરસ પહેલાં ની યાદ આવી ગઈ મઝા આવે છે આવા જૂના ગરબા જોઈને

  • @ratnaveeraraghavan4057
    @ratnaveeraraghavan4057 6 ปีที่แล้ว +13

    Old is gold like old prachin Garba is very nice mataji's Garba owesam.than you so much.

  • @songz4797
    @songz4797 3 ปีที่แล้ว +2

    Superb Garba,Jai Matajee.

  • @rajendrajoshi8410
    @rajendrajoshi8410 3 หลายเดือนก่อน

    Mata ji sat sat pranam 🙏🙏🌹🌹🚩🚩🇮🇳🙏💕💕

  • @SandeepPatel-pw1dv
    @SandeepPatel-pw1dv 4 ปีที่แล้ว +11

    વાહ! અતિ સુંદર, મીઠો, મધુર અને સ્પષ્ટ અવાજ છે. આ જ સંસ્કૃતિ આપણી.

  • @hansachauhan1364
    @hansachauhan1364 5 ปีที่แล้ว +3

    जुना गरबा मां काबुल से बादशाह उतरे सारी दिल्ली का दिवान रे आ गरबों यु ट्युप पर सांभणवो छे

    • @abssclasses9192
      @abssclasses9192 5 ปีที่แล้ว

      Juna garba ma kabul se baadshah utare

    • @mahendrasinhparmar591
      @mahendrasinhparmar591 4 ปีที่แล้ว

      Jay Mataji like that good works for our people to be able to get a successful enjoy old Garba season very popular... hit the jackpot... Once again Jay Mataji...

  • @prafulmakwana4380
    @prafulmakwana4380 6 ปีที่แล้ว +10

    great forever garba
    jay mahakali ma

  • @jayshreedave3307
    @jayshreedave3307 ปีที่แล้ว +12

    જૂના ગરબા માં જે મજા છે આજ નથી .સાચે જ નાનપણ યાદ આવી ગયું .

  • @vrbarvaliya1320
    @vrbarvaliya1320 ปีที่แล้ว +3

    નવરાત્રી ની ખરી આરાધના આને કહેવાય ❤🌹👏

  • @hasmukhchavda1925
    @hasmukhchavda1925 6 ปีที่แล้ว +6

    બહુ જ સરસ ગરબા છે

  • @nileshtrivedi9147
    @nileshtrivedi9147 ปีที่แล้ว

    It's really a Life Time Collection ..

  • @lataprabodh1637
    @lataprabodh1637 ปีที่แล้ว +2

    બહુ જ સરસ ગરબા છે ખૂબ જ આનંદ થયો. ખૂબ ખૂબ આભાર. ભૂતકાળમાં લાઈવ થઈ ગયાં. જય માતાજી

  • @kukvavasuresh2356
    @kukvavasuresh2356 6 ปีที่แล้ว +5

    સુપર ગરબા છે

  • @pravinsinhzala6242
    @pravinsinhzala6242 4 ปีที่แล้ว +2

    🙏jay shaktima🙏

  • @chauhanhitesh6214
    @chauhanhitesh6214 5 ปีที่แล้ว +3

    Super garaba

  • @hirjidevaliya9155
    @hirjidevaliya9155 4 ปีที่แล้ว +3

    ખુબ સરસ ગરબા

  • @kalajain5828
    @kalajain5828 3 ปีที่แล้ว +1

    Jaymatajijayhogunesairi🙏🙏🙏🕉️🕉️🕉️

  • @UmeshDalvi-te1dk
    @UmeshDalvi-te1dk ปีที่แล้ว

    जय अंबे 🎉❤😂😢😅😅😊
    श्री उमेश महादेव दळवी मु बहिरोळे कनकेश्वर मापगाव अलिबाग रायगड

  • @shivprakash933
    @shivprakash933 3 ปีที่แล้ว +1

    Super very good. Jay Ho

  • @HappyBreadLoaf-eq6uj
    @HappyBreadLoaf-eq6uj 3 หลายเดือนก่อน

    Jay ho 🙏🏻❤

  • @ujvalapatel5263
    @ujvalapatel5263 3 หลายเดือนก่อน

    Jay Amba 🙏 🙏 🙏

  • @ranjanpatel3641
    @ranjanpatel3641 4 ปีที่แล้ว +12

    Beautiful both of voice super nice 👍 to hear old songs of garba Love ❤️ you both of you. God bless you dear one ☝️ Thanks 🙏

  • @maheshkakkad4206
    @maheshkakkad4206 2 ปีที่แล้ว +4

    જુના અને ઓરીજીનલ ગરબા માટે ખૂબ અભિનંદન

  • @vinodsantoki6466
    @vinodsantoki6466 ปีที่แล้ว

    Wah! Kharekhar garba aane kahevay. Jay Mataji.

  • @shaileshjani746
    @shaileshjani746 ปีที่แล้ว +2

    Lagbhag 50 vars pehla
    No AANAND !
    MORDEN Jamana ma
    Bhakti -Garba Bhavna
    Nathi sirf KHEL-KUD
    SARVE NE JAY AMBE

  • @brgajjar4459
    @brgajjar4459 5 ปีที่แล้ว +6

    મા નો મહિમા નો કોઇ પાર નથી🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakhuodedera7855
    @lakhuodedera7855 4 ปีที่แล้ว +1

    Aa vrse grba ban riye saru na kevay Korona na but krt ma MhA kali ma ma jay bhovani ma

  • @Mitanshu_2435
    @Mitanshu_2435 4 ปีที่แล้ว +4

    Jai Ambemataji🙏

  • @niteshbarvadia9645
    @niteshbarvadia9645 4 ปีที่แล้ว +2

    Jai maa

  • @arbhamkaravadara7434
    @arbhamkaravadara7434 4 ปีที่แล้ว +2

    JAY MATAJI JAY MATAJI JAY MATAJI JAY SHEE KRISNA

  • @bhaviksakaliya3544
    @bhaviksakaliya3544 4 ปีที่แล้ว +7

    very good collection of traditional garbas

  • @amiraliwadhwaniya9227
    @amiraliwadhwaniya9227 6 ปีที่แล้ว +11

    🌷🌷આઇ માં ખોડીયાર ની જય 🌷🌷

    • @KishanArmy_
      @KishanArmy_ 3 ปีที่แล้ว

      જા ભોંસડી ના તારી ઘરવાલી ની ગાન મા

  • @pravinchandraacharya5331
    @pravinchandraacharya5331 ปีที่แล้ว

    Jay Mataji Very nice Collection 🙏🙏🙏

  • @maheshNvyas
    @maheshNvyas 6 ปีที่แล้ว +11

    Old is Gold 👌👌🙏🙏

  • @mukeshshah2147
    @mukeshshah2147 4 ปีที่แล้ว +9

    Superb collection Enjoyed

  • @deepakrathor9665
    @deepakrathor9665 6 ปีที่แล้ว +4

    હા રવેચી હા જય આશાપુરા

  • @kaushiksolanki1221
    @kaushiksolanki1221 5 ปีที่แล้ว +12

    old is gold
    Jay mataji

  • @RK-et1cv
    @RK-et1cv 6 ปีที่แล้ว +15

    Old is gold

  • @મહેશ.પીસોની
    @મહેશ.પીસોની 6 ปีที่แล้ว +7

    જય શ્રી માતાજી 👏

  • @rjk007
    @rjk007 6 ปีที่แล้ว +7

    ખુબ સરસ👏🙌✌👍🙏

  • @bhupensolanki2501
    @bhupensolanki2501 4 ปีที่แล้ว +1

    jai mataji

  • @mahendrasinhparmar591
    @mahendrasinhparmar591 4 ปีที่แล้ว +2

    Jay Mataji like that...

  • @harshadmehta7062
    @harshadmehta7062 6 ปีที่แล้ว +2

    ખુબ જ સરસ જુના ગરબા છે

  • @sanjaybihola8943
    @sanjaybihola8943 6 ปีที่แล้ว +4

    Jay mahakali super garba