Masi aaje to aa vidiyo dhyanthi saymbdo ane tme je je vastu lidhi che ae me ghyani to 35 jetli vastu tme boline yad krine btayvo to bou ghymu ane dvani tme khiduke dbal leve ni ae bilkul sachi vat che masi tbiyat badde to mja no aave dilthi thanku aavu sras vidiyo bnayvo om nmonarayan best masi Cho tme 👌👍👍👍👍👍👍👍👏👏👏👌👍👏
Masi bouj mast aa vidoyo bnayvo che hu yayra ma jayis thyare aa vidiyo joyine mari thati kris kayi bulay j nayi ane bijane pan kayis ke aruz khichan ma masi ni thyari joyi lyo dilthi thenku masi om nmonarayan 👏👏👏👌👌👌👍👏👌👍👍👍👏👏👌👍👍👍
Masi goda ane ghadheda upar besine na jaso ae loko ni halat bov khrab hoy che tya yatra karvi j hoy to jate chaline jav. Naito javay nai . Pan aam munga janavaro ne dukh na aapso ❤
Tamari jatra khub safal rahe....and dhani moti jatra chhe...amra mate pan darsan karta avjo....ekdam saras Peking kayru....all the best 👍🙏🙏 jay shree Krishna 🙏
શુભ બાર જ્યોતિર્લિંગ ને ચાર ધામ યાત્રા હો.. તમારી યાત્રા મંગલમય હો 😊 ખુબ સરસ યાત્રા ની તૈયારી કરી છે અમે પણ ગયા વર્ષે ૩૨ દિવસ ની બાર જ્યોતિર્લિંગ ની યાત્રા માં ગયા હતા તમારી જેટલું જ પેકીગ કરૂ હતું.. હું સુરત સીમાડા માં રહ્યુ છું બ્રાહ્મણ છું ગોરાણી હું ને ગોર દાદા ગયા હતા.... ખુબ સરસ યાદ ગાર યાત્રા કરી.... તમેં આ ચેનલ માં તમારી યાત્રા ના શોટ ને મોટા બેય વીડિયો નાખો 😊બધા ને તમારી યાત્રા માં ઘરે બેઠા મોઝ આવશે 😊
Good morning Aruben have a fantastic jatra. We did char dham and it was amazing ❤. If you get a chance let us know where you are. Have a great time❤. Stay safe and look after yourself ❤sandhya from london
અરુણાબેન હેપ્પી જર્ની તમારી યાત્રા સફળ રહે તમારી તબિયત તંદુરસ્ત રહે એવી ભગવાન પાસે પ્રાર્થના
Thanks 🙏🙏🙏
@@ArunabenPGoswamiq🙏👍
Happy journey arunaben🙏🙌
Happy journey Arunaben
Shubh yatra ben.saras information aapi che🙏
તમારી યાત્રા શુભ રહે. એવી પ્રાર્થના. અમારા વતી દર્શન કરજો. ખૂબ આનંદ થયો .
Ok thanks 😊😊😊
Happy journey ben tamari tabiyat sachavjo tamari yatra sukh rhe tevi Mahadev ne prarthana Om namo Narayan 🙏
Masi aaje to aa vidiyo dhyanthi saymbdo ane tme je je vastu lidhi che ae me ghyani to 35 jetli vastu tme boline yad krine btayvo to bou ghymu ane dvani tme khiduke dbal leve ni ae bilkul sachi vat che masi tbiyat badde to mja no aave dilthi thanku aavu sras vidiyo bnayvo om nmonarayan best masi Cho tme 👌👍👍👍👍👍👍👍👏👏👏👌👍👏
Good informative video. All the best and safe journey, Happy Yatra. Jay Swaminarayan. Yatra darmyan dungali lasan na khata. Etlo niyam rakhajo.
તમારી। યાત્રા શુભ રહે બેન👌👌🙏🙏
Happy journey Arunaben 🎉tamari Yatra safal rahe
Happy journey arunaben
Masi bouj mast aa vidoyo bnayvo che hu yayra ma jayis thyare aa vidiyo joyine mari thati kris kayi bulay j nayi ane bijane pan kayis ke aruz khichan ma masi ni thyari joyi lyo dilthi thenku masi om nmonarayan 👏👏👏👌👌👌👍👏👌👍👍👍👏👏👌👍👍👍
માસી વોટિંગ કર્યા પછી જજો અને એ પણ મોદીજી ને❤
વાહ સુ તમારો પ્રેમ છે મોદીજી માટે ❤
સુરત મા ચુટણી નથી ભાજપ છે
Thanks 😊
👍 you are right
Aemno no karay ben pthari fervi didhi Desh ni
Bahuj saras Ane khubj aavyo upyogi vlog che tamaro ema soi doro pan saathe rakhvo. Happy journey Aruna Ben🙏👌
તમારી યાત્રા સફળ રહે.... ૐ નમો નારાયણ
Arunaben happy journey 🎉🎉
આ બધું કહેવાનું નહિ આ તો બધા એને ખબર હોય જાત્રા જે જે કરવા જતું હોય ને
Masi goda ane ghadheda upar besine na jaso ae loko ni halat bov khrab hoy che tya yatra karvi j hoy to jate chaline jav. Naito javay nai . Pan aam munga janavaro ne dukh na aapso ❤
તમારી યાત્રા સફળ રહે
Thanks 😊😊😊
Khubaj saras mahiti aapi thank you happy journey
Thanks 😊😊😊🎉🎉🎉
ઓમ નમો નારાયણ બેન જય શ્રી કૃષ્ણ શરણં મમ હર હર મહાદેવ તમારી યાત્રા શુભ રહે એવી મહાદેવ ને પ્રાથના
સરસ જયશ્રી કૃષ્ણ
Arunaben,happy jurani soy doro bhulta nahi,Nani katar pan lai jajo,me aa jatra Kari chhe aatle yad aaviyu thanks,
તમારી યાત્રા શુભ રહે માસી
પહેલા તો તમને યાત્રા માટે ખૂબ અભિનંદન
અને ભગવાન મહાદેવ આપની યાત્રા સફળ બનાવે એવી પ્રાર્થના... અમારા બધા વતી દર્શન કરજો ૐ નમો નારાયણ..🙏🙏🙏
Sara's vlog chh have a safe journey thankyou
તમારી યાત્રા શુભ રહે બેન 👌🏻😊
Thanks 😊😊
ઓહો..તમે તો ઘર બદલાતા હો એટલો સામાન લીધો છે બેન..
આપની યાત્રા સફળ રહે માસી એવી શુભકામના🎉
Thanks 😊😊😊
આપની યાત્રા સફળ રહે તેવી પ્રભુને પ્રાર્થના
Thanks 😊🙏🙏🙏🙏🙏
આ બધું કહેવાનું ન હોય બધાને ખબર હોય
Very 👌 nice information Arunaben 👍 thanks. Happy journey and stay safe 🙏 😊
આપની યાત્રા શુભ રહે એવી શુભેચ્છાઓ માસી ઓમ્ નમો નારાયણ જય માતાજી 🙏🙏🙏🙏🙏
Thanks 😊😊 om namo narayana Jay mataji 🙏🙏🙏
અરૂણા બેન તમારી જાત્રા સરસ રીતે થાય એવી શુભેચ્છાઓ🎉🎉🎉🎉
Thanks 😊😊😊
Bhu Saras mahiti 6aunty
Thanks 😊😊
वाह वाह अरुणा जी आप का वीडियो बहुत अच्छा मस्त अति सुन्दर लगा हे जी आप का बहुत बहुत धन्यवाद जी आप बहुत अच्छे हो जी ओम नमो नारायण जी 🙏
Om namo narayana thanks 🙏🙏🙏
Happy journey masi 💐💐
Om namo narayana
Masi tamari yatra safal rahe
Happy journey
Om namo narayana thanks 😊😊🙏🙏🙏
Khub khub shubh kamna yayra mate
તમારું ધ્યાન રાખજો મહાદેવ હર 💐🙏🙏💐🖐️
Tamari jatra khub safal rahe....and dhani moti jatra chhe...amra mate pan darsan karta avjo....ekdam saras Peking kayru....all the best 👍🙏🙏 jay shree Krishna 🙏
Thanks 😊😊 jay shree krishna om namo narayana 🙏🙏🙏
અરુણાબેન હેપી જર્ની યાત્રા સફર રહે
ૐ નમો નારાયણ
તમે યાત્રાથી સુખરૂપ જઈને આવો તેવી શુભકામના
Thanks 😊😊 om namo narayana 👏👏👏
તમારી યાત્રા ખૂબ સરસ રહે જય શ્રી કૃષ્ણ🙏
Jay shree krishna thanks 😊😊
તમારી યાત્રા શુભ રહે માશી
🙏🏻જય સીયારામ 🙏🏻
તમારી યાદો એમને જણાંવ જો
Ben tamari yatra safal thay
Thanks 😊😊😊
Tamri yatra sukhmy rahe🙏🌹🙏
Thanks 😊😊
ઓમ્ નમો નારાયણ
આપની યાત્રા સફળ થાય
હાદિઁક શુભકામના
અમારાં પ્રણામ કેહજો શુભ યાત્રા
Happy journey arunaben Om namo Narayan.
Happy journey 🌹🎉
નમો નારાયણ તમારી યાત્રા સફળ થાય
Om namo narayana thanks 😊😊
યાત્રા..સુખમહી..રહે
અમારી.શુભ.ભાવના...઼
Thanks 😊😊
❤srs
Amara vati darshan krjo 🙏🙏
Om namah Shivay 🙏 tamari yatra shafl rahe om
Om namah shivaya thanks 😊😊😊
Ram ram masi
Ram Ram
તમારી યાત્રા સફળ રહે ,,,❤ ,ઓમ નમો નારાયણ,,,❤,
Thanks 😊 om namo narayana 🙏🙏🙏
તમારી યાત્રા સફળરહે જય શ્રીકૃષ્ણ
Thanks 😊😊 jay shree krishna
શુભ બાર જ્યોતિર્લિંગ ને ચાર ધામ યાત્રા હો.. તમારી યાત્રા મંગલમય હો 😊
ખુબ સરસ યાત્રા ની તૈયારી કરી છે
અમે પણ ગયા વર્ષે ૩૨ દિવસ ની બાર જ્યોતિર્લિંગ ની યાત્રા માં ગયા હતા તમારી જેટલું જ પેકીગ કરૂ હતું.. હું સુરત સીમાડા માં રહ્યુ છું બ્રાહ્મણ છું ગોરાણી
હું ને ગોર દાદા ગયા હતા.... ખુબ સરસ યાદ ગાર યાત્રા કરી....
તમેં આ ચેનલ માં તમારી યાત્રા ના શોટ ને મોટા બેય વીડિયો નાખો 😊બધા ને તમારી યાત્રા માં ઘરે બેઠા મોઝ આવશે 😊
Happy journey Aruna ben
Ame haridvar java na chi
તમારી યાત્રા સફળ થાય અરુણા બેન હૂતો ક્યારે ખબર નાઈ જઈશ તમે બધે જગિયા મારા વતી દર્શન કરજો ઓમ નમો નારાયણ 🙏🙏
Ok thanks 😊😊 om namo narayana 🙏🙏🙏
Bou sras bdiy samjayvu masi yatrama su layi javani tmari pasethi ghnu shikvanu maydu masi thenku om nmonarayan
Om namo narayana thanks 😊😊😊
Jay mataji happy journey to Aruna ben
શ્રી કૃષ્ણ શુભ યાત્રા સોય દોરો રાખજો સાથે અરુણા માસી નાડી પણ રાખજો નેલ કટર લઈ લેજો
Jay shree krishna thanks 😊😊😊
Tamari yatra shubh faldayi rahe. Bahu saras tour ni tayari Kari che. Kae tour ma jav cho? Happy journey. OM namo Narayan, Har Har mahadev.
God bless u.....
From Mumbai
તમારી યાત્રા ખુબ સુખમય ને કેશાલ રહે dii Heppy & Safe Journy 🌹
Jay mataji Jay Kedarnath
Happy journney aruna ben
Good morning Aruben have a fantastic jatra. We did char dham and it was amazing ❤. If you get a chance let us know where you are. Have a great time❤. Stay safe and look after yourself ❤sandhya from london
Happy journey ben.
Jay siyaram tmari yatra safal rhe Happy junior
Happy,jorny,masi,🙏🙏🙏🌺🚩🥀
Thanks 😊😊😊
Om Namo Narayana 🌺🙏🏻🙇🏻 Jai Mata Di Maasi 💖🙏🏻🌺
Om namo narayana jay mataji
Happy journey nd take of your's.Om namah shivay.Stay safe.
Om namah shivaya thanks 😊😊😊
Happy jurny arunaben
છાસ નો મસાલો ના વીડિયો મૂકો ને માશી જય સીયારામ 🙏
Tmari yatra bou sras safad thay ane aavo aetle pacho bdoy anubhav kejo amne maso
Ok thanks 😊😊😊
👍👍👍👍
Aapi subh yatra Ben happy happy
Shubh kamna for shubh yatra.... 👍👍👍
Thanks 😊😊😊
Sampurn..raksha..man..raho
Thanks 😊😊🙏🙏🙏
Tamari yatra saphalrahe
🎉🎉🎉🎉🎉
Thanks 😊😊🎉🎉
તમારી યાત્રા સફળ થાય અમારા વતી દર્શન જરૂર કરજો 🙏
જય શ્રીકૃષ્ણ. અમારાવતી દશન કરજો. ને? વીડીયો કરજો
Ok thanks 😊 jay shree krishna 🙏🙏🙏
Happy January 🎉 અરૂણાબેન ચારધામ જાવ છો તો pure કપૂર સાથે રાખજો🙏
Ok thanks 😊😊😊om namo narayana
ઓમ નમો નારાયણ
Om namo narayana thanks 😊😊
Bou sras pogram bnayvo masi tme sambdine bou ghymu om nmonarayan
Om namo narayana thanks 😊😊😊
તમારી યાત્રા સફર રહે જય ભોલેનાથ 5:05
Happy jarni masi
મહાદેવ મહાદેવ
શુભ યાત્રા
Thanks 😊
Happy jarni ben
Jay narayan arunaben shubh yatra
Jay narayana yogesh bhai thanks 😊
Have a nice journey and safe journey
આ બધું પછી જોઈએ ત્યારે મળી રહે ખરા..મને તો બધું પતી ગયા પછી જ મળે..ને હોવા છતાંય નવું લેવું પડે...😂
Tame 12 jyorling n char dham mate kya Tour Travel thi Karo cho tenu nam. Aapso aamare pan karavi che ben pl?
કાના જર્ની યુટ્યુબ ચેનલ તમને યાત્રા ની શુભકામના આપે છે 🙏✈️
આ ખી દુકાન સાથે લીધી,
Thanks 😊
Happy journey arunaben😊😊😊
Thanks 😊😊