સ્વ રચિત 🌹ડમ ડમ ડમરૂ વગાડતા ભોળાનાથ અમારા🌹 લખેલું છે 6352384137

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • રાગ) પવનમાં ઉડી ઉડી જાય રે
    ડમ ડમ ડમરૂ વગાડતા ભોળાનાથ અમારા
    કૈલાશમાં ડમરૂ વગાડતા ભોળાનાથ અમારા
    એવું રૂડું ડમરૂ એમણે સૌરાષ્ટ્રમાં વગાડ્યું
    સોમેશ્વર કહેવાયા ભોળાનાથ અમારા
    એવું રૂપાળું ડમરું એમણે શ્રી શૈલમ વગાડ્યું
    મલ્લિકાર્જુન કહેવાયા ભોળાનાથ અમારા
    કેવું સુંદર ડમરૂ એમને ઉજ્જૈનમાં વગાડ્યું
    મહાકાલેશ્વર કહેવાયા એવા ભોળા અમારા
    રુડુ રૂપાળું ડમરુ એમણે અમલેશ્વર વગાડ્યું
    ઓમકારેશ્વર કહેવાયા એવા શિવજી અમારા
    ડમ ડમ ડમરૂ ભોળાનાથે પરલ્યામ વગાડ્યું
    વેદ નાથ કહેવાયા એવા નાથ અમારા
    ડાકીન્યામ માં ભોળાનાથે ડંકો રે વગાડ્યો
    ભીમાશંકર કહેવાયા એવા ભોળા મારા
    સેતુબંધ જઈને ભોળા ડમરું રે વગાડતા
    રામેશ્વર કહેવાયા એવા ભોળા મારા
    ભક્તોને કાજે ભોળા મારા દારૂમાં જાય છે
    નાગેશ્વર કહેવાયા એવા શિવજી ભોળા
    ડમરૂ લઈને ભોળાનાથ વારાણસી વગાડે
    વિશ્વેશ્વર કહેવાય એવા મારા ભોળા
    ગોમતી ના તટ પર ભોળા મારા કેવું ડમરૂ વગાડે
    ત્રયંબકેશ્વર કહેવાયા ભોળાનાથ અમારા
    હિમાલયમાં નાચી કુદીને ડમરૂ રે વગાડ્યું
    કેદારનાથ કહેવાયા આવા ભોળા મારા
    શિવાલયમાં જઈને ભોળા ડમરૂ નાદ ગજાવે
    ધૃષમેશ્વર કહેવાયા શિવજી ભોળા મારા
    ડમ ડમ ડમરૂ વગાડતા ભોળાનાથ અમારા
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

ความคิดเห็น • 137

  • @devangidhunofficial
    @devangidhunofficial 5 หลายเดือนก่อน +1

    🙏🙏

  • @KokilabenPrajapati-v9x
    @KokilabenPrajapati-v9x 5 หลายเดือนก่อน

    Very nice Bajan

  • @kaminipandya8067
    @kaminipandya8067 6 วันที่ผ่านมา

    વાહ ખૂબ સરસ રજુઆત કરી.હર હર મહાદેવ હર 👌👌👍👍

  • @meghadesai3465
    @meghadesai3465 5 หลายเดือนก่อน +2

    બહુ સરસ ભજન ગાયું છે. મને બહુ ગમે છે. મે પણ આ ભજન ગાયું હતું ....🙏🙏 જય ભોલનાથ

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      સરસ🙏🙏❤️❤️

  • @bhavanalad713
    @bhavanalad713 10 วันที่ผ่านมา

    Very nice bhajan Manju ben khup sunder gayu chhe ,

  • @kalavatipatel3704
    @kalavatipatel3704 2 หลายเดือนก่อน

    Vah beno khub sars samru vgadu

  • @SeemaMayecha
    @SeemaMayecha 22 วันที่ผ่านมา

    Vahhhh manjuben

  • @rajupandya3663
    @rajupandya3663 5 หลายเดือนก่อน

    Jay bholenath saras bhajan gayu ben dhanyvad🙏🙏🙏🌷

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน

      ❤️❤️🙏🙏🙏🙏🙏

  • @indubenchauhan7686
    @indubenchauhan7686 2 หลายเดือนก่อน

    બહુ જ સરસ ભજન ગાયુ મજા આવી ગયી જય ભોલેનાથ🙏🙏

  • @alpa6672
    @alpa6672 5 หลายเดือนก่อน

    Jsk

  • @hemapatel6316
    @hemapatel6316 5 หลายเดือนก่อน +1

    Khubj.... Saras manjuben very energetic

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏❤️🥰🥰🥰

  • @ushapatel8455
    @ushapatel8455 4 หลายเดือนก่อน

    Very nice🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 หลายเดือนก่อน

      🙏🙏❤️❤️❤️❤️

  • @GargiPatel-c7g
    @GargiPatel-c7g 5 หลายเดือนก่อน

    Jay bhole nath Maja aavi gai Beno thank you so much 🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน

      ❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @patelkrishna8904
    @patelkrishna8904 4 หลายเดือนก่อน

    Maru fevorite bhajan 6 aa aunty🎉🎉🎉🎉

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 หลายเดือนก่อน

      🙏❤️❤️❤️

  • @kokilapatel5968
    @kokilapatel5968 5 หลายเดือนก่อน

    Jay Bholenath Har Har Mahadev.

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน

      ❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @pandyaurmilaben2338
    @pandyaurmilaben2338 5 หลายเดือนก่อน

    અતી સુંદર ભજન ગાયુ ખૂબ જ મજા આવી નાચવાનું મન થાય છે

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏❤️🥰🥰🥰🥰

  • @patelbhagat475
    @patelbhagat475 5 หลายเดือนก่อน

    Vah manjuben khub Sara's bhajan gayu maja aavi gay ❤❤❤❤😊

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน

      🙏🙏🙏❤️❤️❤️❤️🙏🙏

  • @parmarsaransh3360
    @parmarsaransh3360 5 หลายเดือนก่อน +1

    Very nice Bhajan har har Mahadev Om namah shivaya ❤❤❤❤❤

  • @jayaparmar9762
    @jayaparmar9762 5 หลายเดือนก่อน

    Nice bhajan manju Ben ❤

  • @bipinbabopatel1817
    @bipinbabopatel1817 5 หลายเดือนก่อน +1

    સરસ ભજન ગાયું છે.

  • @chandrikapanchal6940
    @chandrikapanchal6940 5 หลายเดือนก่อน

    બહુ સરસ મંજુબેન ભજન સાંભળીને ખૂબ જ આનંદ થયો

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน

      ❤️❤️🙏🙏🙏🙏🌺🥰

  • @ilavinodkhona6364
    @ilavinodkhona6364 5 หลายเดือนก่อน

    Manjuben bahu saras ❤

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน

      ❤️❤️❤️🙏🙏🙏

  • @UshabenHarsora
    @UshabenHarsora 5 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ બેન તમારુ મંડળ બોજ સરસ છે❤

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      🙏🙏🙏❤️❤️❤️❤️

  • @hemapatel4666
    @hemapatel4666 5 หลายเดือนก่อน

    Very nice

  • @TarlikaRamanandi
    @TarlikaRamanandi 5 หลายเดือนก่อน +1

    Khub saras bhajan chhe

  • @kailashrameshgirigoswami8693
    @kailashrameshgirigoswami8693 5 หลายเดือนก่อน +1

    મંજુ બેન આ ભજન બહુ ગમે છે અમારૂં મંડળ ને બહુ ગમે છે મૈં આ ભજન ગાયું બધા ને બહુ ગમ્યું 🙏🙏👌👌

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      ❤❤❤🙏🙏🙏🙏🥰🥰🥰🥰

  • @neeladave3947
    @neeladave3947 5 หลายเดือนก่อน +1

    Bahuj mast vaah manju ben vaah har har mahadev

  • @RadhaKrishnaMandal-fj6pk
    @RadhaKrishnaMandal-fj6pk 5 หลายเดือนก่อน +1

    ❤ jay shree bhole nath very nice bhajan che manjula ben

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏❤️🥰🥰🥰🥰

  • @SangitaDodia
    @SangitaDodia 5 หลายเดือนก่อน +1

    Khub saras bhajan chhe

  • @PATELSUDHA-f5v
    @PATELSUDHA-f5v 5 หลายเดือนก่อน

    સુંદર ભજન બેનો

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน

      ❤️🙏🙏🙏

  • @SimranAbhishek-md2by
    @SimranAbhishek-md2by 5 หลายเดือนก่อน +1

    Very nice bhajan 🙏🏻🌹🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @TarlikaRamanandi
    @TarlikaRamanandi 5 หลายเดือนก่อน +1

    Yery nice

  • @nirmalaparmar6506
    @nirmalaparmar6506 5 หลายเดือนก่อน

    ખૂબ જ સરસ ભજન

  • @shilpabenpatel5887
    @shilpabenpatel5887 5 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ રાધે ભજન મંડળ ડભોડા

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน

      ❤️❤️❤️🙏🙏🙏🥰

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 5 หลายเดือนก่อน +1

    હર હર મહાદેવ જય ભોલેનાથ

  • @kaminipandya8067
    @kaminipandya8067 5 หลายเดือนก่อน +1

    વાહ મંજુ બેન.તમારા બધા જ ભજન જોરદાર હોય છે.......👌👌👍👍🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      🙏❤️❤️❤️

  • @veenapatel7384
    @veenapatel7384 5 หลายเดือนก่อน +1

    Bahu saras

  • @shitalgoswami7280
    @shitalgoswami7280 5 หลายเดือนก่อน +1

    Jay bhole. 🙏🏻🙏🏻🙏🏻
    ખૂબ ખૂબ સરસ.

  • @PoonamParmar-r8g
    @PoonamParmar-r8g 5 หลายเดือนก่อน +1

    ખુબ સરસ majuben

  • @namratasolanki523
    @namratasolanki523 5 หลายเดือนก่อน +1

    Vhhhhh manjuben v,nice

  • @patelbhagat475
    @patelbhagat475 5 หลายเดือนก่อน

    Vah vha Manju ben bhole nath ne prasan kari didha maja aavi mane Tamaro avaj khub j game che ❤❤❤❤❤

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน

      ભક્તો ના આશીર્વાદ છે ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🥰

  • @sangitamistry6875
    @sangitamistry6875 5 หลายเดือนก่อน

    👌સરસ ભજન બો ગમીયું

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน

      ❤️❤️🙏🙏🙏🙏

  • @NGParekh
    @NGParekh 5 หลายเดือนก่อน

    🎉

  • @pallavitrivedi956
    @pallavitrivedi956 5 หลายเดือนก่อน +1

    ❤you bhajab Om Namh Shivay

  • @purnimashah1317
    @purnimashah1317 5 หลายเดือนก่อน +1

    Super duper bhajan🎉🎉🎉🎉

  • @khambhatikalavatiben6300
    @khambhatikalavatiben6300 5 หลายเดือนก่อน +1

    🙏Jay bhole manjuben dhanyvad khub khub saras Bhajan

  • @geetabenpatel7333
    @geetabenpatel7333 5 หลายเดือนก่อน +1

    Saras Ben gau bajan

  • @ilaxiparikh1554
    @ilaxiparikh1554 5 หลายเดือนก่อน +1

    બહુ સરસ ભજન ગાયું છે દિલ ખુશ થય ગયું ભજન સાભળી ને ખરેખર ખુબ સરસ બહેન
    હર હર મહાદેવ....જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      ❤️❤️❤️🙏🙏🙏🥰

  • @KokilabenPrajapati-v9x
    @KokilabenPrajapati-v9x 5 หลายเดือนก่อน

    Nice

  • @NGParekh
    @NGParekh 5 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉

  • @solankimeenaban2662
    @solankimeenaban2662 5 หลายเดือนก่อน

    જય ભોલેનાથ ❤

  • @kantasurti1122
    @kantasurti1122 5 หลายเดือนก่อน +1

    Bhu sares bhajen gayu che her her mahdev

  • @arunapatel5546
    @arunapatel5546 5 หลายเดือนก่อน +2

    વાહમંજુબેન👌👌🙏🏻🙏🏻

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      @@arunapatel5546 🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @darjitejal303
    @darjitejal303 5 หลายเดือนก่อน +1

    🙏જય ભોલે 🙏ખૂબ સરસ મંજુ બેન 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @nilkanthmadanlkalavad9622
    @nilkanthmadanlkalavad9622 5 หลายเดือนก่อน +1

    મંજુ બેન બહુ મસ્ત ભજન ગાયું જય ભોલેનાથ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏🙏👌👌👌🌹🌹🌹

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      🙏🙏🙏❤️❤️❤️

  • @kalpanabhatt-x3q
    @kalpanabhatt-x3q 5 หลายเดือนก่อน +2

    સરસ ભજન છે રાગ સાથે લખ્યું આનંદ થયો

  • @SumitraPatel-vr5mu
    @SumitraPatel-vr5mu 5 หลายเดือนก่อน +1

    Vote nice Bajaj. 🙏🏻🙏🏻💐

  • @manjupatel2913
    @manjupatel2913 5 หลายเดือนก่อน +1

    Jay Bhole her her mahadev

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      🙏🙏🙏❤️❤️❤️

  • @niravmehta2808
    @niravmehta2808 5 หลายเดือนก่อน +1

    Very nice bhajan gayu cha manjula ben from urmila mehta padra

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      ❤️❤️🙏🙏🙏

  • @indubenchauhan7686
    @indubenchauhan7686 5 หลายเดือนก่อน +1

    જય ભોલેનાથ 🙏🙏 હર હર મહાદેવ મંજુબેન બહુ જ સરસ ભજન છે બધા જ બહેનો ને જય રણછોડ 🙏🙏🙏

  • @veenaupadhyay7340
    @veenaupadhyay7340 5 หลายเดือนก่อน +1

    जय भोलेनाथ🎉

  • @patelsudha5531
    @patelsudha5531 5 หลายเดือนก่อน

    Jay bhole nath ji 🙏🌹
    Har har Mahadev 🙏🙏🌹

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏❤️❤️❤️❤️🙏🙏

  • @mayapatel5808
    @mayapatel5808 5 หลายเดือนก่อน

    સ્વ રચિત રચના અદ્ભુત અદ્ભુત અદ્ભુત

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน

      ભક્તો ના આશીર્વાદ ❤️❤️❤️🙏🙏🙏🙏🙏🥰

  • @kailashrameshgirigoswami8693
    @kailashrameshgirigoswami8693 5 หลายเดือนก่อน +1

    બેન ભજન મસ્ત છે ❤❤🙏🙏👌👌

  • @lilabenprajapati9901
    @lilabenprajapati9901 5 หลายเดือนก่อน +2

    મંજુબેન સરસભજનછે 🙏🏻🙏🏻 જય ભોલેનાથ હર હર મહાદેવ 🎉🎉🎉

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      🙏🙏🙏❤️❤️❤️❤️

  • @vashubenpatel5218
    @vashubenpatel5218 5 หลายเดือนก่อน +1

    મજુલાબેન ખુબ સરસ અને સુંદર ભજન ચગાવી ગાયુ ખુબ ખુબ અભી નંદન જય ગોગા મહા રાજ સુખી રાખે મજુલા બેન તમાંરો અવાજ સરસ મોરના ટહુકા જેવો છે વસંતી
    બેન મારો મોબલમા કોમેટ લખાતી નથી એટલે જાજુ લખતી નથી જય માતાજી સુખી રાખે

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏❤️❤️❤️❤️🥰🥰🥰🥰🥰

  • @kailaspatelkailaspatel5172
    @kailaspatelkailaspatel5172 5 หลายเดือนก่อน +1

    Har har mahadev
    ❤❤❤❤❤❤❤❤

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      🙏🙏❤️❤️❤️

  • @JyotiJyotipatel-y7h
    @JyotiJyotipatel-y7h 5 หลายเดือนก่อน +1

    👌👌🙏🙏

  • @Smitasheth008
    @Smitasheth008 5 หลายเดือนก่อน +1

    Jay bhole nice

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      🙏🙏❤️❤️❤️

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc 5 หลายเดือนก่อน +1

    ખુબ જ સુંદર મહાદેવ મહાદેવ

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      🙏🙏❤️❤️❤️

  • @PramilabenPatel-k2u
    @PramilabenPatel-k2u 8 วันที่ผ่านมา

    Very nice please Lakhene khem mukatanathi

  • @varshamehta3154
    @varshamehta3154 5 หลายเดือนก่อน +3

    જય ભોલેનાથ હર હર મહાદેવ ખૂબ સુંદર ભજન ગાયું

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      🙏🙏🙏❤️❤️❤️

  • @geetapatel247
    @geetapatel247 5 หลายเดือนก่อน +1

    Jay bhole🙏🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      🙏🙏❤️❤️

  • @daxapatel8763
    @daxapatel8763 5 หลายเดือนก่อน +1

    હર હર ભોળાનાથ 🙏🏼🙏🏼☘️☘️🌹🌹

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      🙏🙏❤️❤️❤️

  • @KalpanaBhesania
    @KalpanaBhesania 5 หลายเดือนก่อน +1

    Manjuben boj saras ❤ jai bhole😊 beno jay shree krishna bhajan lakhi ne muksoji

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      🙏🙏🙏❤️❤️❤️

  • @MeetaPatel-p5q
    @MeetaPatel-p5q 5 หลายเดือนก่อน +1

    Jordar manju ben lakhi muko jay bhole

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      🙏🙏🙏❤️❤️❤️❤️

  • @kailashrameshgirigoswami8693
    @kailashrameshgirigoswami8693 5 หลายเดือนก่อน +1

    બેન ભજન તમારા મને બહુ ગમે છે મને તમારા ભજન મોકલી આપશો પ્લીઝ 🙏🙏🙏🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      લખેલું છે 🙏🙏❤️🥰

  • @kokilabensolanki9492
    @kokilabensolanki9492 5 หลายเดือนก่อน +1

    👌🙏🙏🙏

  • @IllabenPatel-z6h
    @IllabenPatel-z6h 5 หลายเดือนก่อน +1

    Manjuben daksha Ben nu ramapir nu Bhajan rammadev pach vars na bal sakhi sathe lakhine muko

  • @NGParekh
    @NGParekh หลายเดือนก่อน

    ❤❤

  • @MeetaPatel-p5q
    @MeetaPatel-p5q 5 หลายเดือนก่อน +1

    Thank u manju ben

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 5 หลายเดือนก่อน +1

    Nice 👌

  • @champaprajapati4201
    @champaprajapati4201 5 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏👌🏾👌🏾🌹🌹🌹

  • @NGParekh
    @NGParekh 5 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉 3:07

  • @ffgamerpro2959
    @ffgamerpro2959 5 หลายเดือนก่อน +1

    Bhajan lucky name moklo

  • @UshaBhoi-j4p
    @UshaBhoi-j4p 3 หลายเดือนก่อน

    0:46

  • @NitaPatel-l7y
    @NitaPatel-l7y 5 หลายเดือนก่อน +1

  • @rohitajay5836
    @rohitajay5836 5 หลายเดือนก่อน

    Pavan Ma Udi udi Jaay Re Radha Tari Chudadi Aa Bhajan Hai To Muko.Bhole Nu Bhajan Khoob Sundar Che.

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน

      ઓપન નંબર લખેલો છે વોટ્સએપ પર વાત કરજો એટલે મળી જશે 🙏❤️🥰🙏

  • @IlaParmar-uj5hd
    @IlaParmar-uj5hd 5 หลายเดือนก่อน +1

    Bhajan.lskhi.ne.moklo.sras.cch

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      🙏🙏❤️❤️❤️

  • @SonalPatel-s2c
    @SonalPatel-s2c 5 หลายเดือนก่อน

    Jay bhole nath

  • @jyotibenyagnik6309
    @jyotibenyagnik6309 5 หลายเดือนก่อน +1

    Jay bholenath

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      🙏🙏❤️❤️❤️

  • @kailashrameshgirigoswami8693
    @kailashrameshgirigoswami8693 5 หลายเดือนก่อน +1

    બેન ભજન તમારા મને બહુ ગમે છે મને તમારા ભજન મોકલી આપશો પ્લીઝ 🙏🙏🙏🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      લખેલું છે 🙏