સવાલ 100 ટકાનો | રોજગારના નામે કરાર કેટલો યોગ્ય | Employment Recruitment

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • #gyanrakshak #recruitment #announcement #teacher #agreement #gujarat #gujaratinews #sandeshnews #BreakingNews
    Sandesh is one of the largest media groups in Gujarat, with sharp & credible journalism catering to Gujarati readers for the last 99 years. Started as a newspaper, Sandesh has made a special place in the hearts of Gujarati-speaking readers for generations. We are committed to empowering 65 million Gujaratis by providing informed choices through our news and analytical content on current affairs. We have registered a strong presence on legacy mediums like Print & Television and now on ever-evolving Digital Platforms to disseminate news to our audience.
    Get updates with all the latest news, breaking news, news 24x7, live gujarati news, gujarat rain update, top 50 news, top 100 news, prime time gujarati news, news at 9 pm only on #SandeshNews.
    Subscribe to Sandesh News TH-cam Channel to Watch Live News TV from anywhere, anytime.
    Visit us on:
    Website - sandesh.com/
    Follow us on
    Facebook: / sandeshnewsp. .
    Twitter: / sandeshnews
    Instagram: / sandeshnews
    Sharechat: sharechat.com/...
    Telegram: t.me/SandeshNe...
    Kooapp: www.kooapp.com....
    Download Sandesh News on
    Play Store: bit.ly/3nAuo6n
    App Store: goo.gl/Q9kUSq

ความคิดเห็น • 263

  • @pravinsolanki1118
    @pravinsolanki1118 ปีที่แล้ว +34

    ભવિષ્યમાં કલેક્ટર અને મુક્યમંત્રી પણ કોન્ટ્રાકટ પર હશે..
    અભણ અને સ્વાર્થી નેતાઓને વોટ આપવાથી આ પરિસ્થિતિ સર્જાય છે.. આમને કાઢો

  • @milannandaniyanandaniya2089
    @milannandaniyanandaniya2089 ปีที่แล้ว +65

    રાજકારણ માં પણ કરાર આધારિત ચુંટણી કરો અગીયાર મહીના પછી જો એ સારા કામ નો કરે તો એને કાઢી મુકવા જોઈએ..

  • @tetapirant
    @tetapirant ปีที่แล้ว +40

    સંદેશ ન્યુઝ શત શત વંદન 🙏🙏 અમારો અવાજ અમારી વ્યથા જાણવા કોઈ તો મીડિયા આગળ આવ્યું કોઈ એ તો અમને સાંભળ્યા

  • @ketanpatel205
    @ketanpatel205 ปีที่แล้ว +13

    થોડા દિવસો માં હાઈ સેકન્ડરી ની એક્ઝામ પણ ૧૭/૦૯/૨૦૨૩ ના રોજ આવનાર છે ત્યારે આ ન્યૂઝ સાભળી ને હવે તો મહેનત કરવાનું પણ મન નથી થતું......

  • @pravinsolanki1118
    @pravinsolanki1118 ปีที่แล้ว +21

    વિધાન સભા અને લોકસભાના નેતાઓ પણ કોન્ટ્રાકટ પર રાખો...

  • @nileshbhatiya2359
    @nileshbhatiya2359 ปีที่แล้ว +11

    જે હાલ નોકરી કરે છે એમનું કૌશલ્ય ચકાસો 1 કે 1.5 લાખ પગાર લે છે ને આવડત નાં નામે જીરો એમની પણ પરીક્ષા લો...સુ નીકળ્યા છો ફેકમ ફેકમ કરવા😂😂😂😂😂

  • @charmithoughts.....7276
    @charmithoughts.....7276 ปีที่แล้ว +10

    11 મહિના માટે જ કરવાના હોય તો બધાને 11 મહિના પર જ લઈને આવો. રાજનેતાઓ ને પણ 11 મહિના જ સત્તા પર રહેવું જોઈએ. તો બધાને સરખો ન્યાય આપ્યો કહેવાશે.

  • @vaishalikamani
    @vaishalikamani ปีที่แล้ว +39

    જો કાયમી ભરતી કરે તો પગાર વધારે આપવો પળે અને કાયમી શિક્ષક ને પગાર આપે તો રાજકારણી ને પેસા ઘટે.નેતા ને પેસા ઘટે.એટલે કાયમી ભરતી નથી કરતા.

  • @nikhilgosai2924
    @nikhilgosai2924 ปีที่แล้ว +9

    😢😢કાયમી કરો..બવ મહેનત કરી છે..માથાના વાળ ખરી ને ચશ્મા આવી ગયા છે.. કાયમી કરો

  • @hasmukhvyas6868
    @hasmukhvyas6868 ปีที่แล้ว +1

    Tet tat pass kriya pshi pan shikshko ni kaymi bharti ni jgiya upar kontrat Kem.Aa shikshko nu temaj desh nu bhavi kharab karva magta hoy tevu jnai Aave chh.jay hind. Desh nu bhavi .temaj desh na balako na bhavi sudthar va kaymi shikshko ki bharti karna jaruri he.sirkar share h nirnay leva vinti chh

  • @rajeshhingu4158
    @rajeshhingu4158 ปีที่แล้ว

    આભાર..સંદેશ ટીમ

  • @rameshbhaigohil9109
    @rameshbhaigohil9109 ปีที่แล้ว +14

    શિક્ષત ભાઈઓ બહેનો આપણી પાસે એકજ ઉપાઈ માત્ર સરકાર બદલો

    • @kajaljetani8000
      @kajaljetani8000 ปีที่แล้ว +1

      100%

    • @swapnilpatel2454
      @swapnilpatel2454 ปีที่แล้ว +1

      જ્યારે બદલવાની હતી ત્યારે ના બદલી હવે શું 2027 સુધી રાહ જોવ

    • @dipalpatel2558
      @dipalpatel2558 ปีที่แล้ว +1

      True

    • @RamsingbhaiChavda-tr1kf
      @RamsingbhaiChavda-tr1kf ปีที่แล้ว

      ​@@swapnilpatel24542024

  • @Chauhanimalba-fd6cu
    @Chauhanimalba-fd6cu ปีที่แล้ว +16

    ગુણવત્તાવાળા નેતાઓ પણ જોઈએ છે.તેમણે પણ કરાર આધારિત રાખો.

  • @knowledgeadda4820
    @knowledgeadda4820 ปีที่แล้ว +16

    82,000 કાયમી શિક્ષકોની ભરતી કરો

  • @vijayshrimali9117
    @vijayshrimali9117 ปีที่แล้ว +2

    ભરતી કાયમી જ હોવી જોઈએ. આટ આટલી પરીક્ષા પાસ કરીને પણ જ્ઞાન સહાયક ભરતી કેમ? ટાટ પરીક્ષા નુ મત્વ કેટલુ?

  • @vipulvasava2912
    @vipulvasava2912 ปีที่แล้ว +3

    7મુ પાસ પ્રધાનમંત્રી. અને તડીપાર ગૃહમંત્રી હોય ત્યાં કશુજ અશક્ય નથી.
    વાહ રે મારા ગુજરાતી...

  • @aryashi3407
    @aryashi3407 ปีที่แล้ว +1

    40वर्ष pachhi su karvanu

  • @bethebest3298
    @bethebest3298 ปีที่แล้ว +4

    ઉમેદવાર બેન એ ખૂબ જ સારા તર્ક આપ્યા છે એના ઉપર કુબેર સાહેબ એ વિચાર કરવો જોઇએ અને જો તેમની પાસે જવાબ હોઈતો ઉમેદવાર સામે આવી ને એમનો જવાબ આપવો જોઈએ

  • @patelkruti1750
    @patelkruti1750 ปีที่แล้ว

    Right

  • @availequipment2424
    @availequipment2424 ปีที่แล้ว +7

    હજી‌ આપો વોટ....આ ભણેલા લોકોની ભકિતથી જ ૧૫૬ આવી...

  • @bhavsardipesh3750
    @bhavsardipesh3750 ปีที่แล้ว +21

    જ્ઞાન સહાયક રદ કરો અને કાયમી ભરતી કરો

  • @ramkubhaimobh3119
    @ramkubhaimobh3119 ปีที่แล้ว +3

    નેતાઓ ને અગિયાર મહિના ના કોન્ટ્રેક્ટ પર રાખો

  • @saralarajput1175
    @saralarajput1175 ปีที่แล้ว

    Very good

  • @rajeshhingu4158
    @rajeshhingu4158 ปีที่แล้ว

    Great.. sister..

  • @gkpandya543
    @gkpandya543 ปีที่แล้ว

    જય હિન્દ

  • @dimpalpatel4019
    @dimpalpatel4019 ปีที่แล้ว +4

    કાયમી ભરતીને લઈને ઉભો થયેલો મુદ્દો હાઇકોર્ટ સુધી પહોંચવા જ જોઈએ

  • @surbharajput6732
    @surbharajput6732 ปีที่แล้ว +6

    બસ આવી રીતે સરકાર ના ખોટા નિર્યણ ની ચર્ચા મીડિયા એ કવરેજ કરવી જોઈએ.. good job sandesh news.

  • @jatinpatel4074
    @jatinpatel4074 ปีที่แล้ว +12

    રાજકારણ માં 11 માસ નો કરાર કરો.

  • @Chauhanimalba-fd6cu
    @Chauhanimalba-fd6cu ปีที่แล้ว +10

    નેતાઓ માટે પણ અમારા જેવી પરીક્ષા પાસ કરીને કરાર પર રાખો.

    • @ketanpatel205
      @ketanpatel205 ปีที่แล้ว

      ૧૧ મહિના નો કોન્ટ્રાક્ટ

  • @pateljayesh4631
    @pateljayesh4631 ปีที่แล้ว

    Thanks sandesh T. V gyan sahaayak rad karo.

  • @nilampatel1868
    @nilampatel1868 ปีที่แล้ว

    Nice mem rait

  • @Chauhanimalba-fd6cu
    @Chauhanimalba-fd6cu ปีที่แล้ว +6

    હાલમાં બધા વિદ્યાર્થીઓ હાયર સેકન્ડરી પરીક્ષાની તૈયારી કરવા પડ્યા છે અને સરકારે આવા નાટક ચાલું કર્યું છે. એક વાર પરીક્ષા પૂરી થઈ જાય પછી મમ્મી અને પપ્પા,પતિ અને બાળકો સાથે ગાંધીનગર ગજવિશું.

    • @sakilashaikh4011
      @sakilashaikh4011 ปีที่แล้ว

      Haa...right...but...pn sachu a pn che ke 17 tarikhe exam che aapdi... a pahela aa form bharai jase...pachi ano virodh karvano koi matlab nahi re......ne aa jaheart padnarao ne aa khabr che ke hal aapne sau taiyari ma chiye aetle virodh ma dhyan nahi aapi sakiye aetle amni aa kuniti chali jase....jara vicharjo.

    • @tetapirant
      @tetapirant ปีที่แล้ว +1

      એક જ રસ્તો છે બધા નૈતિક જવાબદારી સમઝી ખેલ સહાયક ની જેમ ફોર્મ ના ભરે પણ એવું માનનારા ખબર નઈ કેટલા હશે

  • @learnsanskritwithhardiksir3335
    @learnsanskritwithhardiksir3335 ปีที่แล้ว

    કુબેર ભાઈ ડિંડોર ને જ ઓનલાઇન લઈ આવો ઇન્ટરવ્યૂ લો .... અમને જવાબ આપો .... કે કાયમી ભરતી ક્યારે કરશો....????

  • @ikeshbhairathava9753
    @ikeshbhairathava9753 ปีที่แล้ว +13

    કાયમી શિક્ષકોની ભરતી કરો🙏

  • @accuratelearnfacts5279
    @accuratelearnfacts5279 ปีที่แล้ว +9

    આ ભાજપ ના પાણી ભરાઈ ગ્યા છે

  • @rajeshhingu4158
    @rajeshhingu4158 ปีที่แล้ว

    આ લોકોને સાહેબ કહેવું પણ અયોગ્ય લાગે છે..

  • @diptipatat6607
    @diptipatat6607 ปีที่แล้ว +1

    કાયમી ભરતી જ નથી કરવી તો પછી પરીક્ષા ના નાટક શું કામ કરો છો.
    વિદ્યાર્થીઓ ની મહેનત ને શું કામ એળે જવા દ્યો છો
    આમ તો ક્યો છો દેશ આગળ લાવવો છે ,તો આમ આવશે?

  • @rituvaza3853
    @rituvaza3853 ปีที่แล้ว +2

    Netao ne b hve 11 month matej rajkarn ma lavva joye to ene khbr pde 😡😡shikshn sathe rmt rmta shrm nathi aavti srkarne

  • @rajeshhingu4158
    @rajeshhingu4158 ปีที่แล้ว

    11 મહિના પછી ઉંમર પુરી થઈ જાય તો ક્યાં જવું...

  • @radhikagohel7960
    @radhikagohel7960 ปีที่แล้ว +3

    જ્ઞાનસહાયક માં જો આપડે ગયા તો કાયમી શિક્ષક નું સપનું ભૂલી જ જવાનુ

  • @navalsinhsolanki6887
    @navalsinhsolanki6887 ปีที่แล้ว +8

    વોટ્સ એપ ગ્રૂપ બનાવવા વિનતી.
    ધોરણ 10 મું અને 12 મું પાસ ની કાયમી ભરતી થાય છે જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે કોન્ટ્રાક્ટ સીસ્ટમ એ ક્યાંનો ન્યાય?

  • @solankivijayj2508
    @solankivijayj2508 ปีที่แล้ว +33

    કાયમી શિક્ષકો ની ભરતી કરો ! 💐💐💐🙏🙏🙏

  • @nipapatel6755
    @nipapatel6755 ปีที่แล้ว

    Ane hathma su aave chhe???? Thengo...

  • @bhadreshvegad2750
    @bhadreshvegad2750 ปีที่แล้ว

    અભણ લોકો દેશ ચલાવે ત્યારે શિક્ષણ ની આજ હાલત થાય

  • @drsaklin
    @drsaklin ปีที่แล้ว

    Ketlo AYOGYA nirnay... I'm ASHAMED!

  • @vasavakokila4866
    @vasavakokila4866 ปีที่แล้ว +8

    સરકાર હાય હાય😢😢😢😢😢

  • @HareshBHARVAD-fb2gy
    @HareshBHARVAD-fb2gy ปีที่แล้ว +2

    અભણ ધારાસભ્યમાં કયું કૌશલ્ય હોય છે

  • @shravankumarsadhu1989
    @shravankumarsadhu1989 ปีที่แล้ว +3

    બેનશ્રી એ ખુબ જ સરસ સવાલ કર્યો છે.

  • @BharatMahle-kf7hb
    @BharatMahle-kf7hb ปีที่แล้ว +5

    Sandesh news..thank u.....sooooooooooooooo much Amari kayami bharti ni vaat rakhva mate

  • @rajeshhingu4158
    @rajeshhingu4158 ปีที่แล้ว

    આજ ભરતી કેમ ? પેલા આગળની ભરતીઓ કોન્ટ્રાક્ટ પર કરો...તાકત હોય તો..પછી આ..ખબર પડી જશે ...

  • @thakorsedhaji1070
    @thakorsedhaji1070 ปีที่แล้ว

    હાથ ના કર્યા હ્યયે વાગ્યા.
    ક્યા અને કેવા ઉમેદવારો ને વોટ આપવું જોઈએ એ તો આપણા હાથમાં છે.
    મારુ માનવું છે દર પાંચ, દસ વર્ષે સરકાર બદલવી જોઈએ.

  • @thakorsedhaji1070
    @thakorsedhaji1070 ปีที่แล้ว

    જનતા એ પણ ગુણવત્તા જોઈને ઉમેદવારોને કે પાર્ટી ને પસંદ કરી વોટ આપવું જોઈએ.
    અભણ અને ગુંડાઓના હાથમાં રાજ આવે એટલે આવુંજ થાય. 😢
    નહીં તો ભોગવો.

  • @Paras865
    @Paras865 ปีที่แล้ว +4

    16000 ની જગ્યાએ 24000 nai ....29500 ane 38500ni જગ્યાએ 24000 અને 26000 ...અને 11 મહિના કે koi શિક્ષક આવી જાય સ્કૂલ માંથી રજા પર ગયેલ હોય તો ફક્ત 3 મહિના...આ ભાજપ વાળા ભાઈ ને કો કે થોડી તો માહિતી લઈને બેસો

  • @patelkishan4700
    @patelkishan4700 ปีที่แล้ว +1

    Have gare j kadho2024

  • @Nirmalkumar-ds1mn
    @Nirmalkumar-ds1mn ปีที่แล้ว +1

    પટ્ટાવાળા થી કલાસ ૧ અધિકારી, મંત્રી પણ કરાર આધારિત કરો...

  • @rituvaza3853
    @rituvaza3853 ปีที่แล้ว +1

    System jj kharabb chhe 🤬🤬aava neta mate b exam hovijjjj joye abhn gavar ne neta najj banavva joye aamj shikshn brbad thy chhe neta mate exam lavvijj joyw . Amarii jem exam aapene to ene khbr pde kevuu thayy beshrmo bhrshtachari o ne

  • @ruchik4550
    @ruchik4550 ปีที่แล้ว

    👍👍👍

  • @vahidkhan4330
    @vahidkhan4330 ปีที่แล้ว

    તાનાશાહી

  • @solankihasmukh6471
    @solankihasmukh6471 ปีที่แล้ว

    જ્ઞાન સહાયક ની ભરતી કરી પછી પોતાના લાગતા વળગતા હોય તેમને પાસે થી પૈસા લઈને કાયમિક કરવા ની નીતિ છે

  • @solankihasmukh6471
    @solankihasmukh6471 ปีที่แล้ว

    તો પછી પ્રિલીમ અને મેઇન્સ લેવાનો મતલબ શુ છે?

  • @vipulchaudhari3789
    @vipulchaudhari3789 ปีที่แล้ว

    મંત્રીઓ માં ક્યું કોસ્લ્યો જોવા મળે છે

  • @ramshinandaniya2727
    @ramshinandaniya2727 ปีที่แล้ว +1

    Thank you so much for the support

  • @khushboopatel8601
    @khushboopatel8601 ปีที่แล้ว

    જ્ઞાન સહાયક રદ કરો

  • @bhavsardipesh3750
    @bhavsardipesh3750 ปีที่แล้ว +8

    Tat exam govt job leva mate pass Kari che Karar upar job karva mate nai

  • @joshidineshbhai2983
    @joshidineshbhai2983 ปีที่แล้ว +10

    સરકાર ધારા સભ્યોની નિમણુંક કરાર આધારિત કરો

  • @setu347
    @setu347 ปีที่แล้ว +3

    Thank you very much amari vedna ne vachaa apva mate.

  • @yaminimehta7011
    @yaminimehta7011 ปีที่แล้ว

    Reed nep 2020

  • @Motivation.1305
    @Motivation.1305 ปีที่แล้ว +2

    અભણ મંત્રી નેતા ઓ ચૂંટીને લાવો એટલે આવી હાલત થાય

  • @kamlabenjagodana5615
    @kamlabenjagodana5615 ปีที่แล้ว +5

    સરકારી ભરતી કરો રોજગારી માટે ઉમર ના હોય અભણ રાજકારણી હોય તો આવુજ હોય હાઈકોર્ટમાં અપીલ કરો ભાજપ

  • @bharatpansal7020
    @bharatpansal7020 ปีที่แล้ว

    Std 12 ma English ma chhokhu kahelu che sojoner truth ma aapna halat vise ....

  • @vasavakokila4866
    @vasavakokila4866 ปีที่แล้ว +5

    જ્ઞાન સહાયક રદ કરો 😢😢

  • @nitamaheshwari7607
    @nitamaheshwari7607 ปีที่แล้ว

    Badha j rajkarni o ne contrack karo bas ,to j kyal avse

  • @dimpalpatel4019
    @dimpalpatel4019 ปีที่แล้ว +2

    વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પણ કરાર આધારિત કરો અને તેમાં પણ વય મર્યાદા લાગુ કરો.

  • @manishachaudhari2562
    @manishachaudhari2562 ปีที่แล้ว

    Kaymi Bharti karo

  • @shardasagarka8426
    @shardasagarka8426 ปีที่แล้ว

    2600.ni.bharti.to.rupani.sarkar.vakhat.ni.se.hal.ni.nahi

  • @niraligohil8362
    @niraligohil8362 ปีที่แล้ว

    આ ભરતી ઉપર સ્ટે ઓર્ડર લાવો

  • @bhaliyabharat571
    @bhaliyabharat571 ปีที่แล้ว +3

    Thank you સંદેશ ન્યુઝ
    કાયમી ભરતી થવી જ જોઈએ

  • @nitinpatelmathematics3637
    @nitinpatelmathematics3637 ปีที่แล้ว +1

    નેતા ભાઈ તમે જ લાયક નથી

  • @dabhiamardabhiamar5018
    @dabhiamardabhiamar5018 ปีที่แล้ว

    Desama Agneever aavi gayu tem gujarat ma pan aavi jase Kai nahi thai 26 date thi form farai jase ne Badhu pati jase koi nahi puche

  • @ajitsinhrajput359
    @ajitsinhrajput359 ปีที่แล้ว

    Kaymi bharti joti hoy to koi Gyansahayak ma form bharva nahi

  • @sabu8568
    @sabu8568 ปีที่แล้ว

    40 વર્ષ પછી શું??????

  • @ramkubhaimobh3119
    @ramkubhaimobh3119 ปีที่แล้ว

  • @bhagvatiprajapati1004
    @bhagvatiprajapati1004 7 หลายเดือนก่อน

    હવે ચૂંટણી લોકસભાની આવી

  • @gkpandya543
    @gkpandya543 ปีที่แล้ว

    કાયમી ભરતી કરવામાં આવે.

  • @rathodsantosh7724
    @rathodsantosh7724 ปีที่แล้ว +1

    Bc bjp vada karar pr kem nathi reta

  • @Atulparmar123
    @Atulparmar123 ปีที่แล้ว

    સરકાર જ બદલો બિજો કોઈ ઉપાય નથી.

  • @bindupatel4710
    @bindupatel4710 ปีที่แล้ว +7

    Kayami bharati karo gyan sahayk rad karo

  • @rathavababu7120
    @rathavababu7120 ปีที่แล้ว +1

    સારા દિવસો આવશે... હજી એક વાર લાવો ...

  • @rajparmar1566
    @rajparmar1566 ปีที่แล้ว

    Contact pratha ...block money kari sakay ne atla mate

  • @idoit100
    @idoit100 ปีที่แล้ว

    Ek to pre school ma aachary pn aapta koi clerk b nthi aapta chhata shikshko potanu shiksan kary kre chhe clerk km kre and aachary nu pn kam kre chhe chhata tmare bharti nthi krvi

  • @mukeshgameti2765
    @mukeshgameti2765 ปีที่แล้ว

    Topi

  • @niraligohil8362
    @niraligohil8362 ปีที่แล้ว

    મિત્રો આ જ્ઞાન સહાયક ની ભરતી નો વિરોધ કરી ને આ ભરતી નો બહિષ્કાર કરો

  • @solankihasmukh6471
    @solankihasmukh6471 ปีที่แล้ว

    કાયમિક ભરતી કરો

  • @kajaljetani8000
    @kajaljetani8000 ปีที่แล้ว

    કાયમી ભરતી કરો

  • @mayuripatel4566
    @mayuripatel4566 ปีที่แล้ว

    Tnx a lot sandesh team 🙏
    Gyan sahayak 🚫🚫

  • @kinjalpatel7950
    @kinjalpatel7950 ปีที่แล้ว

    Kayami bharti karo

  • @NiruBariya-t8p
    @NiruBariya-t8p ปีที่แล้ว

    Modikaka nokri aapo sarkari ham berojgar he

  • @ramkubhaimobh3119
    @ramkubhaimobh3119 ปีที่แล้ว

    કાયદેસર કાયમી ભરતી કરો

  • @sabu8568
    @sabu8568 ปีที่แล้ว

    40વર્ષ પછી તમે તેમનું ઘર ચલાવશો

  • @jogiranahamir2725
    @jogiranahamir2725 ปีที่แล้ว

    મારે હવે આ જ્ઞાન સહાયક લાવનાર ને એટલું જ કહેવું છે કે તમારા માતા પિતા માંથી કોણ કોન્ટ્રાક્ટ પર 11 મહિના માટે હતા જેથી તમારો જન્મ થયો