Naagar Narsaiyo | Finest Collection of Gujarati Devotional Songs | Red Ribbon Music

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 18

  • @bhaktinayak1986
    @bhaktinayak1986 13 วันที่ผ่านมา

    ❤ ખૂબ જ સુંદર ભજન... આપણા પ્રાચીન ભજનો , સુંદર સ્વર, સંગીત અને લખેલા ...શ્રી અવિનાશ જી વ્યાસ ને શત શત નમન🙏🙏🙏 વારંવાર સાંભળવાનુ મન થાય છે 🙏🙏🙏

  • @dhirajparmar1723
    @dhirajparmar1723 3 หลายเดือนก่อน

    It's really finest collection of narshi Mehta's bhajans. All singers have melodious voice.

  • @srkrsna75
    @srkrsna75 ปีที่แล้ว

    Platinum Collection of Shri Narsinh Mehta's krishna bhajan. Grateful for making available on You Tube🙏

    • @amisharana4599
      @amisharana4599 5 หลายเดือนก่อน

      😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅1qq😅0p😅

  • @dilipthakkar1433
    @dilipthakkar1433 2 ปีที่แล้ว

    જય ગુરુદેવ અનમોલ વચન અનમોલ સત્ય વચન ધન્યવાદ આપનું સ્વાગત છે મારા મન મંદીર મા..!!!

  • @dcgajjar7977
    @dcgajjar7977 2 ปีที่แล้ว

    Narasi Mehta na all Bhajan banavi muko .
    Jay shree krushn.

  • @ratnashukla5876
    @ratnashukla5876 3 ปีที่แล้ว +1

    Good Collection Of Bhajans Thank You From Both The Sisters

  • @rohitraval1088
    @rohitraval1088 4 ปีที่แล้ว

    અવિનાશ વ્યાસજી ,
    સુરેશ વાડકાર જી 👌

  • @belavyas1844
    @belavyas1844 3 ปีที่แล้ว

    Bahu saras radha krashn

  • @mayankacharya7505
    @mayankacharya7505 2 ปีที่แล้ว

    20 to 25 years back I have listen venus group audios in three volumes of Narsinghmehta's bhajans personally I feel that it was best this one is good

  • @bharatkoriya3703
    @bharatkoriya3703 6 ปีที่แล้ว +1

    Jay ho mehta ji

  • @thehemangbhatt7126
    @thehemangbhatt7126 5 ปีที่แล้ว +2

    નારાયણનું નામ જ લેતાં.
    નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે
    મનસા વાચા કર્મણા કરીને લક્ષ્મીવરને ભજીએ રે...નારાયણ
    કુળને તજીએ કુટુંબને તજીએ તજીએ મા ને બાપ રે
    ભગિની સુત દારાને તજીએ જેમ તજે કંચુકી સાપ રે...નારાયણ
    પ્રથમ પિતા પ્રલાદે તકિયા નવ તજિયું હરિ નામ રે
    ભરત શત્રુષ્ન તજી જનેતા નવ તજિયા શ્રીરામ રે....નારાયણ
    ઋષિપત્નીએ હરિને કાજે તજિયા નિજ ભરથારે રે
    તેમાં તેનું કાંઈ એ ન ગયું પામી પદારથ ચાર રે....નારાયણ
    વ્રજવનિતા વિઠ્ઠલને કાજે સર્વ તજી વન ચાલી રે
    ભણે નરસૈયો વૃંદાવનમાં મોહન સાથે મા’લી રે....નારાયણ

  • @sharadashar6596
    @sharadashar6596 6 ปีที่แล้ว

    Finest collection of Narasiya's bhajans

  • @MaharshiPandya
    @MaharshiPandya 7 ปีที่แล้ว

    Jai ho

  • @hinalvaghasiya993
    @hinalvaghasiya993 3 ปีที่แล้ว +1

    🐴

  • @narendradabhi4437
    @narendradabhi4437 4 ปีที่แล้ว

    B

  • @hinalvaghasiya993
    @hinalvaghasiya993 3 ปีที่แล้ว +1

    👎