ચામડી ના રોગ | ખરજવું થવાના કારણો | ખરજવું મટાડવાની રીત | સોરિયાસિસ થવાના કારણો | સોરિયસિસ નો ઉપચાર

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • ખરજવું મટાડવાની દવા
    ખરજવું મટાડવાની રીત
    ખરજવું
    ખરજવું એટલે શું
    ખરજવું ધાધર
    ખરજવું ની દવા
    દાદર ખરજવું
    સૂકુ ખરજવું
    Psoriasis
    Psoriasis treatment
    Psoriasis skin disease
    Skin doctor
    Skin disease
    Skin discoloration
    Psoriasis image
    Psoriasis patient
    Psoriasis kya hota hai
    Psoriasis ka ilaj
    Psoriasis treatment in ayurveda
    Kharajavu
    સ્વસ્થ રહેવાના ઉપાય
    Swasth Bharat
    Swasth sharira
    સ્વસ્થ ભારત
    સ્વસ્થ શરીર
    સ્વસ્થ વિચાર
    સ્વસ્થ આદતો નું પુસ્તક
    સ્વસ્થ જીવશૈલી નો સ્વીકાર
    Swasth rahne ke niyam
    Swasth rahne ke upay
    Swasth video
    Swasth kese rahe
    ગુજરતી ટીપ
    Health tips
    Health tips shorts
    Health tips in gujarati
    ગુજરાતી હેલ્થ ટિપ્સ
    Motivation quotes about health
    Health tips
    Knowledge about health
    Ayurveda for everyone
    ayurveda tips for health
    Quotes about health
    स्वस्थ रहने के नियम
    ઘરેલું ટીપ્સ
    ઘરેલું ઉપાય
    ઘરેલું નુસખા
    Gharelu upay
    Gharelu nuskhe
    Gharelu upchar
    Health care
    Health shorts
    HEALTH lifestyle
    Knowledge
    Education
    New
    Inspirational thoughts
    Gujarati Health tips
    Ayurveda medicine
    Ayurveda
    Ayush
    Medicinal plant
    Ayurveda medicine for health
    आयुर्वेद चिकित्सा
    आयुर्वेद औषधि
    ખરજવું મટાડવાની દવા
    કબજીયાત હોય તો હીમેજનું ચૂર્ણ, હરડે સ્વાદિષ્ટ વિરેચન, ત્રિફળા, મીઢીં આવળ કે ગરમાળાનો રેચ લેવો. રોજ પેટ સાફ આવે એવી કાળજી રાખવી.
    જે ભાગ પર ખરજવું થયું હોય તે ભાગ પર નાયલોન, ટેરિલીન વગેરે સિન્થેટિક કપડાં ન પહેરતા, સુતરાઉ કે ખાદીના કપડાં પહેરવા. નાયલોનનાં મોજાં પણ ન પહેરવા.
    ઉપર ગણાવ્યા તેવા મીઠા દહીં, ગોળ, કેળાં અને આથો આવી તૈયાર થતાં ખાદ્ય પદાર્થો બંધ કરવા. * ગૌમૂત્ર અથવા લીમડો નાખી ઊકાળેલા પાણીથી તે ભાગ સાફ કરવો.
    જળો લગાવી અશુદ્ધ લોહી ચુસાવી લેવું અથવા વમન વિરેચન જેવી પંચકર્મ ચિકિત્સાનો સહારો લેવો.
    રીંગળું, બટેટા કે ગાજર બાફી તેમાં સ્હેજ મીઠું કે ખાંડ નાંખી તેની પોટીસ બાંધવી. ચોવીસ કલાકે તેનો પાટો બદલવો.
    સાકર ફટકડી, આમલસારો, ગંધક અને ટંકણખાર દરેક દસ દસ ગ્રામ લઈ ઝીણું ચૂર્ણ કરી લીંબુના રસમાં અથવા પાણીમાં એક કલાક ઘૂંટી સોગંઠી બનાવી લેવી. આ સોગંઠી સવાર સાંજ ખરજવા પર લગાવવાથી આરામ થાય છે.
    શીળસ તરીકે ઓળખાતો આ રોગ જીંદગીમાં એકાદવાર થાય છે. ખુબ જ ખંજવાળ આવી ચામડીનો અમુક ભાગ વારાફરથી સૂજી જાય છે જેમાં જીભ, આંખની આસપાસની ત્વચા અને હોઠ મુખ્યત્વે છે. ચામડી પર લાલ, ગુલાબી ઢીમચા ઉપસી આવે છે. સામાન્ય લાગતો આ રોગ દર્દીને ખૂબ હેરાન કરે છે. શીળસ નીકળવાના મુખ્ય કારણોમાં ખોરાક ખાસ કરીને વાસી ખોરાક, બી વાળા શાકભાજી અને ફળ, ઈંડા, નોનવેજ, શીંગ દાણા, આથા વાળી વસ્તુ, પ્રિઝર્વેટીવ અને કલરવાળા ખોરાકનો સમાવેશ થાય છે. દુખાવાની દવાઓ અને અમુક આયુર્વેદીક ઔષધીઓથી પણ એલર્જી થાય છે.
    Drug reaction
    ઘણી વ્યક્તિઓને અમુક દવાઓની એલર્જી હોય છે જે લેવાથી ચામડીમાં જુદા-જુદા પ્રકારની એલર્જી થાય છે. જેમાં પેઈન કિલર દવાઓ, સલ્ફા, ખેંચ-આંચકીમાં વપરાતી દવાઓ મુખ્ય છે.
    સારવાર
    ચામડીમાં એલર્જી થવાથી તુરત જ તે ભાગને ઠંડા પાણીથી સાફ કરી ક્લેમાઈન લોશન, કોપરેલ જેવી સામાન્ય દવાઓ લગાડી શકાય.
    વારંવાર થતી એલર્જી માટે સ્કીન સ્પેશિયાલિસ્ટ કે એલર્જી સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરવો જોઈએ અને એલર્જીથી દૂર રહેવાના પ્રયત્ન કરવા જોઈએ.
    ચામડીના પ્રકાર મુજબના મોઈશ્ચરાઈઝર્સ હંમેશા અને વારંવાર લગાડવાનો આગ્રહ રાખો. ચામડી તૈલી રાખવા પ્રયત્ન કરવો. ન્હાવામાં વધુ ગરમ પાણીનો ઉપયોગ ટાળવો.
    #shorts #shortfeed #trending #trendingshorts #tranding #trend #motivation #motivational #motivationalquotes #quotes #quotesaboutlife #quoteoftheday #inspiration #gk #ayurveda #ayurvadicvichar #ayurvedic #ayurvedicmedicine #ayurvedahealth #ayurvedicupchar #turmeric #haldi #ayurvedictreatment #ayurvedicnuskhe #tretment #medicine #doctor #આયુર્વેદ #આયુર્વેદિક #આયુર્વેદિકગુજરાત #આયુર્વેદમાં #panchkarma #panchkarmatreatment #ayurvedictreatment #inspirationalquotes #viralshort #viralshorts #health #healthy #healthyliving #healthyeating #lifestyle #lifequotes #life #gujarat #gujarati #હેલ્થટીપ્સગુજરાતી #હેલ્થ #હેલ્થબેનીફિટ #healthcare #wellness #awareness #ayurveda #new #knowledge #education #india #skin #skincare #skincareroutine #skincaretips #skins #skinhealth #psoriasis #psoriasissolution #psoriasiscure

ความคิดเห็น •