સૌરાષ્ટ્રમાં થતી તુવેરની ખેતી વિશે માહિતી||તુવેરમાં આવતી ઈયળો માટેની બેસ્ટદવાની માહિતી||ફાલફુલની દવા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ธ.ค. 2024
  • #તુવેરપાકવિશેatozમાહિતી
    #તુવેર ના પાક કરવાની માવજત ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં
    #તુવેરમા આવતી ઈયળોનુ નિયન્નણ કેવી રીતે કરવું એના વિશે માહિતી
    #તુવેર ના પાક માં કઈ દવા નો છંટકાવ કરવાથી વધુમા વધુ ફુલની સંખ્યા વધે એની માહિતી
    #તુવેરમા ફલાવરીગ‌ અવસ્થામાં કય દવા નો છંટકાવ કરવો
    #તુવેર મા આવતી જીવાત વિશે માહિતી
    #તુવેર મા કઈ નિંદામણનાશક દવાનો છંટકાવ કરવો એના વિશે માહિતી ગુજરાતીમાં
    #તુવેર મા દવા નો પહેલો છંટકાવ કઈ દવા નો કરવો
    #તુવેર મા વધુ મા વધુ ઉત્પાદન મેળવવા શુ માવજત કરવી
    #તુવેર ની ખેતી વિશે માહિતી
    #તુવેર ની ટોપ ટેન વેરાઈટી
    #તુવેર ના પાક માં ક્યુ ખાતર આપવુ એની માહિતી
    #તુવેર ના પાક માં દાણો ભરાવદાર અને ચમકદાર થાય એના વિશે માહિતી
    Subscribe my youtube channel friends
    Kheti ni mahiti a to z and vilage life 🥰
    ,,,,,,,,,,,,,,,
    મારી એગ્રોદુકાન
    મધુર એગ્રો કેમીકલ: -ભાણવડ
    મોબાઇલ નંબર: -૮૩૪૭૭૩૫૪૦૭

ความคิดเห็น • 23

  • @sagarpiparotar519
    @sagarpiparotar519 14 วันที่ผ่านมา +2

    બોવજ સારી વાત‌ કયરી‌હો❤

    • @Khetinimahitiatozandvilagelife
      @Khetinimahitiatozandvilagelife  14 วันที่ผ่านมา +1

      આભાર ☺️

    • @rahulkoradiya476
      @rahulkoradiya476 10 วันที่ผ่านมา

      ​@@Khetinimahitiatozandvilagelife નવરાત્રી માં વવેલ હોઈ તો ૬૦/૭૦ દિવસ થયા.. તો બીજ ક્યું હતું ભાઈ આ....??🤔

  • @hardikpiprotar3270
    @hardikpiprotar3270 13 วันที่ผ่านมา +1

    Khubj srs👍

  • @jaydasaram2813
    @jaydasaram2813 14 วันที่ผ่านมา +3

    Srs mahiti aypi ho 🤘👌

  • @hiteshahir106
    @hiteshahir106 3 วันที่ผ่านมา +1

    Mare fal lage se pani apvu joi ke nai 5-7 divase pani apu su ane 52-34 satava thi fayado thai

    • @Khetinimahitiatozandvilagelife
      @Khetinimahitiatozandvilagelife  3 วันที่ผ่านมา +1

      Haa bhai 00 52 34 no chatkav Karo Ane Pani apii dyo sathe err mate ni dava no upiyog Karo to profheno+cypar no chatkav karvo Pani sathe hyumic sakya hoy to pavu best result malse

    • @hiteshahir106
      @hiteshahir106 3 วันที่ผ่านมา +1

      @Khetinimahitiatozandvilagelife thank you brother mahiti apva badal

    • @Khetinimahitiatozandvilagelife
      @Khetinimahitiatozandvilagelife  3 วันที่ผ่านมา +1

      Wc Bhai koy pan mahiti mate coment Kari Devani Ani time hamesha kheduto ne sachi mahiti mate

    • @Khetinimahitiatozandvilagelife
      @Khetinimahitiatozandvilagelife  3 วันที่ผ่านมา +1

      Wc mota bhai

    • @hiteshahir106
      @hiteshahir106 3 วันที่ผ่านมา

      👍👍

  • @vanarajjataparavanarajjata5184
    @vanarajjataparavanarajjata5184 8 วันที่ผ่านมา +1

    Kai verayti chhe ane ketala ni jariye vavetar karel chhe
    Ane tamari baju ketalu utpadan aave chhe 1 vighe
    Mare pan 10 vigha nu vavetar chhe

  • @meetpatel-mh9kr
    @meetpatel-mh9kr 3 วันที่ผ่านมา +1

    અત્યારે મારી તુવેર ફૂલ ફ્લાવરિંગ પર તો અત્યારે પાણી આપવું જોઈએ કે નઈ ? પાણી આપવા થી ફૂલ ખરી પડવાની સમશ્યા આવે છે એ સાચી વાત છે?
    અત્યારે તુવેર મા ૩૦% જેવા પોસટા થયા છે તો પાણી આપવું કે નાઈ એવું જણાવો ?

    • @Khetinimahitiatozandvilagelife
      @Khetinimahitiatozandvilagelife  3 วันที่ผ่านมา +1

      Pani apiyu ana ketla divash thaya

    • @meetpatel-mh9kr
      @meetpatel-mh9kr 3 วันที่ผ่านมา +1

      @@Khetinimahitiatozandvilagelife Pani aapiyu to 2 month thai gaya but have confusing thay che ke pani lidhu ne badha flowring drop thai jay to aetle sachi advise aapva vinanti 🙏🏻 jamin ma bharoda padi gaya che but flowing full che and amari tya kadi jamin che aetle bhej long time sudhi rahe che.

    • @Khetinimahitiatozandvilagelife
      @Khetinimahitiatozandvilagelife  3 วันที่ผ่านมา

      7 8 divash thay gya hoy Pani apiya no to 10 thi 12 divash pachi Pani apii devu joye Ane Pani apo tyare hyumic asid Pani sathe pay dejo pachi jovo tuver ma best result

    • @meetpatel-mh9kr
      @meetpatel-mh9kr 3 วันที่ผ่านมา +1

      @@Khetinimahitiatozandvilagelife Thank you🙏🏻 pan pani aapisu to flowering drop nai thay?

    • @Khetinimahitiatozandvilagelife
      @Khetinimahitiatozandvilagelife  วันที่ผ่านมา +1

      ફુલ ખિલીયા પછી એમાં સંગ બનવાનું શરૂ થાય એટલે પછી ફુલ ખરે છે