વાલા હમણા નો લેજે અવતાર ક્ળયુગછે ભારે આયા દુનીયાછે બધી દુખીયારી.🙏હરહર મહાદેવ.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 53

  • @rajumakwana9010
    @rajumakwana9010 2 หลายเดือนก่อน +5

    ખૂબ સુંદર કીર્તન ગાવ છો અવાજ બહુ જ સરસ છે જય ભોલે નાથ 🙏🙏🙏

    • @apnatirgapyara
      @apnatirgapyara  2 หลายเดือนก่อน +3

      ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ મગનભાઈના હર હર મહાદેવ જય ભોળાનાથ

    • @apnatirgapyara
      @apnatirgapyara  2 หลายเดือนก่อน

      જય ભોળાનાથ

  • @KaranMeer-zd6xd
    @KaranMeer-zd6xd 9 หลายเดือนก่อน +5

    ખૂબ સરસ રીતે ગાયું હો બેન 😊

    • @apnatirgapyara
      @apnatirgapyara  9 หลายเดือนก่อน +1

      અમારી ચેનલ તમારૂ સ્વાગત કરીએ મગનભાઈ ના હરહર મહાદેવ 🇬🇶🙏જય ભોળાનાથ...

  • @નીતાબેનપ્રજાપતિ
    @નીતાબેનપ્રજાપતિ 6 วันที่ผ่านมา +1

    સરસ અવાજ છે બેન ❤

    • @apnatirgapyara
      @apnatirgapyara  6 วันที่ผ่านมา

      ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ મગનભાઈના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ..

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 7 หลายเดือนก่อน +2

    બહુ સરસ ગાયું તમે તો કીર્તન

    • @apnatirgapyara
      @apnatirgapyara  7 หลายเดือนก่อน +1

      ખુબખુબ ધન્ય વાદ અમારી ચેનલ મા તમારુ સ્વાગત કરીએ મગનભાઈ ના હરહર મહાદેવ 🙏જય ભોળાનાથ..

    • @maulik001bdolane3
      @maulik001bdolane3 5 หลายเดือนก่อน

      પંચક અને 😢ફઈ ૠ ઠ કૉઑઇઈ ઓટ ઠ શંખ🎉​@@apnatirgapyara

  • @HareshParmar-cg8kq
    @HareshParmar-cg8kq 2 หลายเดือนก่อน +1

    સરસ

    • @apnatirgapyara
      @apnatirgapyara  2 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws ปีที่แล้ว +3

    જય શ્રી કૃષ્ણ. વાહ વાહ ખૂબ જ સુંદર કિર્તન સાંભર્યું વારંવાર સાંભળવા ગમે તેવા સુંદર ભજનો છે તમારું વતન કયું છે ખૂબ ખૂબ અભિનંદન બેન રતનબેન ના રાધે રાધે 💐🙏💐👌💐👍💐🚩💐🔱💐

    • @apnatirgapyara
      @apnatirgapyara  ปีที่แล้ว

      રતનબેન. અમારૂ વતનછે તા. મહુવા જી. ભાવનગર ગામ દપાળ.મગનભાઈ જય ક્રુષ્ણ હરહર મહાદેવ જય ભોળાનાથ જય રત્નેશ્વર મહાદેવ.

    • @bhikhubhaichavda-px5dd
      @bhikhubhaichavda-px5dd 11 หลายเดือนก่อน

      મ 1:20 ણ

    • @JaguKanotra
      @JaguKanotra 9 หลายเดือนก่อน

      😊1😢😂😢,9 7:03 એક ​@@apnatirgapyara

    • @manjulabenw1055
      @manjulabenw1055 8 หลายเดือนก่อน

      ​@@apnatirgapyara😅

  • @HanshabenLavadiya-yn5pd
    @HanshabenLavadiya-yn5pd 9 หลายเดือนก่อน +1

    બહુ સરસ છે હો બેન જય

    • @apnatirgapyara
      @apnatirgapyara  9 หลายเดือนก่อน

      અમારી ચેનલ મા તમારૂ સ્વાગત કરીએ મગનભાઈ ના હરહર મહાદેવ 🇬🇶🙏જય ભોળાનાથ..

  • @Meenabenteraiya
    @Meenabenteraiya ปีที่แล้ว +3

    ખૂબ સરસ કીર્તન સર્વે બહેનોને જય શ્રી કૃષ્ણ 🙏🏻🌹👍

    • @apnatirgapyara
      @apnatirgapyara  ปีที่แล้ว

      અમારી ચેનલ માં તમારૂ સ્વાગત હરહર મહાદેવ જય ભોળાનાથ જય સોમનાથ.

  • @hiraodedara813
    @hiraodedara813 ปีที่แล้ว +3

    જય ભોલેનાથ હરહર મહાદેવ ખૂબ ખૂબ સરસ બેન ખૂબ જ સરસ ગાયું

    • @apnatirgapyara
      @apnatirgapyara  ปีที่แล้ว +1

      હીરાંબેન અમારી ચેનલ માં તમારૂ સ્વાગત કરીએ. હરહર મહાદેવ જય ભોળાનાથ જય સોમનાથ.

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 9 หลายเดือนก่อน +1

    ખૂબ સુંદર

    • @apnatirgapyara
      @apnatirgapyara  9 หลายเดือนก่อน

      ખુબખુબ ધન્ય વાદ મગનભાઈ ના હરહર મહાદેવ 🇬🇶🙏 જય ભોળાનાથ..

  • @SantoshAgravat
    @SantoshAgravat ปีที่แล้ว +1

    વાલાહમણાનલેજેઅવતારપુરૂબોલો

    • @apnatirgapyara
      @apnatirgapyara  ปีที่แล้ว

      સમજાય તેહુ લખો .જય ભોળાનાથ હરહર મહાદેવ..

  • @CalmMeteorShower-lw2df
    @CalmMeteorShower-lw2df 9 หลายเดือนก่อน +1

    Manju ravl jay mhakal jay bhoie nathat ❤❤❤❤

    • @apnatirgapyara
      @apnatirgapyara  9 หลายเดือนก่อน

      ખુબખુબ ધન્ય વાદ મગનભાઈ હરહર મહાદેવ 🙏🙏જય ભોળાનાથ..

  • @bhartibenjada
    @bhartibenjada 5 หลายเดือนก่อน +1

    ખૂબ જ સરસ જોરદાર ભજન ગાયું બેન જય શ્રી કૃષ્ણ

    • @apnatirgapyara
      @apnatirgapyara  5 หลายเดือนก่อน +2

      ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ.

  • @SantoshAgravat
    @SantoshAgravat ปีที่แล้ว +2

    ખુબ સરસ ગાયું

    • @apnatirgapyara
      @apnatirgapyara  ปีที่แล้ว

      હરહર મહાદેવ જય ભોળાનાથ..

  • @dakshavakani5649
    @dakshavakani5649 ปีที่แล้ว +13

    ભજન ખૂબ સુંદર છે અવાજ પણ બહું જ સરસ છે બેન નો

    • @apnatirgapyara
      @apnatirgapyara  ปีที่แล้ว +1

      હરહર મહાદેવ જય ભોળાનાથ જય સોમનાથ.

    • @kantabenvaghasiya6009
      @kantabenvaghasiya6009 ปีที่แล้ว +1

  • @maneshmundhava6443
    @maneshmundhava6443 ปีที่แล้ว +2

    બે ભજન બહુ સુંદર છે

    • @apnatirgapyara
      @apnatirgapyara  ปีที่แล้ว

      હરહર મહાદેવ જય ભોળાનાથ જય સોમનાથ.

    • @apnatirgapyara
      @apnatirgapyara  ปีที่แล้ว

      હરહર મહાદેવ જય ભોળાનાથ જય સોમનાથ.

  • @નીતાબેનપ્રજાપતિ
    @નીતાબેનપ્રજાપતિ ปีที่แล้ว +1

    વાહ બેન વાહ સરસ ભજન

    • @apnatirgapyara
      @apnatirgapyara  ปีที่แล้ว

      નીતાબેન જય ભોળાનાથ હરહર મહાદેવ અમારી ચેનલ માં તમારૂ સ્વાગત કરીએ...

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 10 หลายเดือนก่อน +1

    રાધે રાધે ક્રિષ્ના

    • @apnatirgapyara
      @apnatirgapyara  10 หลายเดือนก่อน

      જય શ્રીકૃષ્ણ રાધે રાધે મગનભાઈ ના હરહર મહાદેવ જય 🙏🙏ભોળાનાથ..

  • @devangidhunofficial
    @devangidhunofficial 9 หลายเดือนก่อน +2

    🙏🏻🚩🙏🏻🚩🙏🏻🪅🪅🪅🪅જયરામાપીર 🙏🏻🙏🏻👍🏻

    • @apnatirgapyara
      @apnatirgapyara  9 หลายเดือนก่อน

      ખુબખુબ ધન્ય વાદ મગનભાઈ હરહર મહાદેવ જય ભોળાનાથ..

  • @maheshchauhan6042
    @maheshchauhan6042 ปีที่แล้ว +1

    • @apnatirgapyara
      @apnatirgapyara  ปีที่แล้ว

      હરહર મહાદેવ જય ભોળાનાથ..

  • @devangidhunofficial
    @devangidhunofficial 9 หลายเดือนก่อน +2

    🪄🪄🪄🪄🪄🪄

    • @apnatirgapyara
      @apnatirgapyara  9 หลายเดือนก่อน

      ખુબખુબ ધન્ય વાદ મગનભાઈ હરહર મહાદેવ 🙏🙏જય ભોળાનાથ..

  • @RekhaParmar-hn2jp
    @RekhaParmar-hn2jp 27 วันที่ผ่านมา +1

    Lakhi ne moklo

    • @apnatirgapyara
      @apnatirgapyara  27 วันที่ผ่านมา

      खुब खुब धन्यवाद हर हर महादेव 🙏 जय भोलेनाथ

  • @SantoshAgravat
    @SantoshAgravat ปีที่แล้ว +1

    વાલાહમણાનલેજેઅવતારપુરૂબોલો

    • @apnatirgapyara
      @apnatirgapyara  ปีที่แล้ว

      વાલા હમણા નો લેજે અવતાર કળયુગછે ભારે....હવે સમજાણુ વોયતો લખીને મોકલો