૩ લોકવાર્તા | ડગાઇચા ડાંગર | સુરજની સાખે | ભુવડ ચાવડા | લાખણશી ગઢવી | lakhansi gadhvi
ฝัง
- เผยแพร่เมื่อ 4 ก.พ. 2025
- ૩ #લોકવાર્તા | #ડગાઇચાડાંગર | #સુરજનીસાખે | #ભુવડચાવડા | #લોકડાયરો | #લાખણશીગઢવી | #lakhansigadhvi ||
આ ચેનલ ઉપર આપ સૌ આપની રુચિ પ્રમાણે વિડિયો નિહાળી શકો તે માટે નીચે મુજબના પ્લેલીસ્ટ બનાવેલ છે.
(૧) Shreemad Bhagwad Geeta: • Shreemad Bhagwad Geeta...
(૨) || Lok sahitya || લોકસાહિત્ય ||: • || Lok sahitya || લોકસ...
(૩) || Lok VARTA || લોકવાર્તા ||: • || Lok VARTA || લોકવાર...
(૪) SHREE MAD DEVI BHAGAVAT: • શ્રીમદ્ દેવી ભાગવત
(૫) CHARANI SAHITYA: • ચારણી સાહિત્ય
(૬) RAM KATHA || રામકથા ||: • RAM KATHA || રામકથા ||
(૭) મારા વિચારો આ બ્લોગ ઉપર વાંચી શકશો
lakhansigadhav...
🙏🙏જય માતાજી🙏🙏* જે મિત્રો વડીલો એ મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરેલ હોય તેઓ નીચે આપેલ લિંક ક્લિક કરી સબસ્ક્રાઇબ કરો અને બાજુ માં આપેલ બેલ બટન દબાવો એટલે દરેક નવા અપડેટ ની માહિતી નું નોટિફિકેશન મળતું રહે.... / @lakhansigadhvi
રજુ કર્તા - Pr@vin Gadh@vi "આનંદ " મો. ૯૮૨૪૨ ૨૭૭૪૭
#૩લોકવાર્તા #ડગાઇચાડાંગર #સુરજનીસાખે #ભુવડચાવડા #lakhansigadhavi
3lokvarta #dagaechadangar #surajanisakhe #bhuvadchavada
#લાખણશીગઢવી #લાખનચારણ #lakhansigadhvi #lakhansigadhviofficial
જય ભુવડ આપા ચાવડા 🙏🙏
જય મુરલીધર આહીર વંશના વિર પુરુષ ને કોટી કોટી વંદન
જય મુરલીધર 🙏🙏
જય ડગાયચા આપા ડાંગર 🙏🙏
Jai Murlidhar Maharaj 🙏🙏 jai Dagasya dada jai bhuvad dada jai noda dangar Dada
જય શ્રી ભુવડ ચાવડા દાદા🙏🙏🙏🙏🙏
Jay bhuvad dada
rajput
ખરેખર બાપજી આવા મહાન આત્મા આપણી વચ્ચે બોવ જૂજ આત્માઓ જ આવતરતી હશે ખરેખર આપણી ભારત માતા મહાન છે 🙏🙏🙏
Jay Ho kavi Raj
❤❤❤
Jay ho yadukul siromani dagaycha Dada 🙏
Wah bapu... Wah rahda ni moj...
Jay ho Lakhansi bhai
જય માતાજી
જય હો
જય હો ભુવડ દાદા
🙏જય ❤️ મુરલીધર 🙏
Wah...dhanya dhanya
જય મુરલીધર
જય હો દગાયચા દાદા
Jay Mataji Jay Siyaram
શાબાશ ચારણ !(મોરબી)
Ha Dangar Parivar
જય હો કવિરાજ જય હો
જય ભુવડ બાપ
હા ચારણ હા આયર
અંતે જે ગીત આવ્યું એની લિંક ?
વાહહહહ
Jay mataji kavirajj
Thank you🙏
હવે આપણે ચાવડા વંશની જગ્યાએ કચ્છ અને સૌરાષ્ટ્રના ચાવડા અને તે સમયના રાજવંશો વિષે જોઈશું-જાણીશું
કચ્છનો ચાવડા રાજવંશ -
કચ્છના ચાવડા રાજ્ય (વંશાવલી) -[ કચ્છનો સમાવંશ}
(૧) વીરમ ચાવડો (ઇસવીસનની ૯મી સદીનો પૂર્વાર્ધ)
આ વીરમ ચાવડાને વાઘમ ચાવડા નામે પુત્ર અહો અને અને એને બુદ્ધિ નામે પુત્રી હતી .
(૨) વિરમ ચાવડા પછી એનો પુત્ર વાઘમ ચાવડા ગાદીપતિ થયાં હતાં.
(૩) વાઘમ ચાવડા પછી કનક ચાવડા રાજા થયો હતો.
(૪) કનકચાવડા પછી રાજા ભૂઅડ રાજગાદી સંભાળતા હતાં ઈસ્વીસન ૯૧૫થી ઇસવીસન ૯૩૪.
ત્યારબાદ મોડે સત્તા છીનવી લીધી હતી
મોડ પછી સમા રાજા લાખિયાયરસડ રાજગાદીએ આવ્યો હતો.એનાં પછી રાજા લાખાએ રાજ્યની ધુરા સંભાળી હતી
લાખા પછી મનાઈ રાજા થયો હતો
આ બધાની કોઈ ચોક્કસ સાલવારી તો પ્રાપ્ત થતી નથી.
આને વિષે બધું જ સાહિત્ય એ દંતકથા અને અનુશ્રુતિ રૂપે જ પ્રાપ્ત થાય છે. કચ્છમાં તે સમયે વિરમ ચાવડાનું રાજ્ય હતું, આ વીરમ ચાવડાએ પોતાની પુત્રી બોધિને સિંધના સમા રાજા લાખીયારભડના પુત્ર લાખા વેરે પરણાવી. વીરમ ચાવડા પછી તેનો પુત્ર વાઘમ ચાવડા ગાદીએ આવ્યો એના સમયમાં સિંધના રાજકુળમાં લાખાની બે રાણી બોધિ અને ચંદ્રકુંવરના કુંવરો વચ્ચે ખટરાગ થતાં બોધિનો જયેષ્ઠ પુત્ર મોડ અને ચંદ્રકુંવરનો કનિષ્ઠ પુત્ર મનાઈ પાટગઢમાં વાઘમ ચાવડાને આશ્રયે આવ્યા. વાઘમ ચાવડાએ તેઓને આશ્રય આપતાં સમાઓ ઉશ્કેરાયા અને ગોડરાણીએ (ચંદ્ર કુંવરે) સમા લશ્કરને સાડના પુત્ર ફૂલની સરદારી નીચે કચ્છ મોકલ્યું. આથી ચાવડાઓએ ડરી જઈ ભાણેજ મોડ અને મનાઈને ત્યાંથી ચાલ્યા જવા સલાહ આપી. મોડ - મનાઈ ત્યાંથી ચાલી નીકળ્યા. પરંતુ પાટગઢમાં વસતાં સમા અને ચાવડા રાજપૂતો વચ્ચે ઘણા સમયથી અણબનાવ હતો તેથી આ બનાવનો લાભ લઇ સમાઓએ મોડ-મનાઈણને પક્ષમાં લઇ તેમને ઉશ્કેરી મનાઈ પાસે વાઘમ ચાવડાનું ખૂન કરાવ્યું. મોડ અને મનાઈએ રાજગાદી પડાવી લીધી ને પાટગઢ પર સમા સત્તા સ્થાપી.
આ રીતે લગભગ ૯મી સદીની મધ્યમાં આ ચાવડા રાજ્યનો અંત આવ્યો અને કચ્છના પાટગઢમાં સમા સત્તાનો અરુણોદય થયો.
વિંઝાણ - ભદ્રાવતી - ભૂઅડ ---
કનક ચાવડાએ ઇસવીસન ૫૬૨માં ભદ્રાવતી (ભદ્રેશ્વર) લીધું અને ઇસવીસન ૫૬૬માં ત્યાંનાં મંદિરનો જીર્ણોધ્ધાર કર્યો એવી એક અનુશ્રુતિ છે, પરંતુ આ વિગતો ઐતિહાસિક દ્રષ્ટિએ શ્રદ્ધેય જણાતી નથી. ભૂઅડ ચાવડો કનક ચાવડાનો પૌત્ર હોવાનું જણાવ્યું છે એ ખરું હોય અને ભૂઅડનો રાજ્યકાલ ઇસવીસન ૯૧૫ -ઇસવીસન ૯૩૫ હોય તો કનક ચાવડાનું રાજ્ય ઇસવીસનની ૯મી સદીના ઉત્તરાર્ધમાં થયું ગણાય. વળી, આ બે અનુશ્રુતિઓ અનુસાર કનક ચાવડાનું રાજ્ય વિંઝાણ (તાલુકો -અબડાસસા)થી ભદ્રેશ્વર (તાલુકો - મુંદ્રા) સુધી વિસ્તૃત થયેલું ગણાય.એક અનુશ્રુતિ આનુસાર ભદ્રેશ્વર ભૂઅડ ચાવડાના સમયમાં સોલંકીઓએ કબજે કર્યું હતું.
ભદ્રેશ્વર ઉપરની ચઢાઈમાંથી પાછાં વળતાં ઇસવીસન ૯૩૫માં કચ્છમાં કામ આવે છે અને લડતાં લડતાં તે રૂપારેલને કાંઠે આવી પડે છે. અહીં તેનો પાળિયો અને દેરી ઊભાં કરવામાં આવ્યા છે અને તેના જ નામ પરથી ત્યાં વસેલા ગામનું નામ ભૂઅડ (તાલુકો - અંજાર ) રહ્યું છે. ત્યાં ભૂઅડે ભુવડેશ્વર મહાદેવનું મંદિર બંધાવ્યું મનાય છે. આ ભૂઅડની રાજધાની ક્યાં હતી ને ભદ્રેશ્વરમાં તેણે કોના પર ચઢાઈ કરી હતી વગેરે વિગતો અહીં નોંધાયેલી જોવાં મળતી નથી.
ઓખામંડલનાં ચાવડાઓ ---
વંશાવલી --
ભુવડ આપા ચાવડા આહીર જ હતા
તું ગમે તે સાબિત કરવા બેસ પણ એમ સાબિત નો થાય game ત્યાં ભુવડ દાદા ચાવડા રાજપૂત હતાં યે સાબિત કરવાની તારે જરૂર પડે 😅 બાકી બધાંને ખબર છે કે ભુવડ દાદા ચાવડા આહીર જ હતાં
Kyak itihas ni book vacho barot na chopda jovo Paisa mate game e boli nakho
ભુવડ આપા ચાવડા આહીર જ હતા
તું ગમે તે સાબિત કરવા બેસ પણ એમ સાબિત નો થાય game ત્યાં ભુવડ દાદા ચાવડા રાજપૂત હતાં યે સાબિત કરવાની તારે જરૂર પડે 😅 બાકી બધાંને ખબર છે કે ભુવડ દાદા ચાવડા આહીર જ હતાં
hud hud tu hve charanone itihas smjavis gorkhodiya 😂
ભુવડ ચાવડો રા લાખાના સેનાપતિ હતા એને 24 ગામ આપેલા હતા આજની તારીખમાં આ 24 ગામ આહિરની ચોવીસી કેવાય છે
jay dagachya bapa jay bhuvad dada jay suraj bhan
Jay ho bhuvad Aapa 🙏
જય માતાજી
Jay Mataji Jay Siyaram
Jay bhuvad dada jay morlidhar