Vatadara Kanya Shala Bandharan Din Vishesh 2024
ฝัง
- เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024
- Vatadara Kanya Shala Bandharan Din Vishesh 2024
આણંદ જિલ્લા પંચાયત હસ્તકની ખંભાત તાલુકાની પે સેન્ટર શાળા વટાદરા પ્રા. કન્યા શાળાના આચાર્ય શ્રી ભાવેશભાઈ પટેલ ના નેતૃત્વ હેઠળ શાળાના સામજિક વિજ્ઞાન ના શિક્ષક શ્રી મનીષાબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ ધો 7 અને 8 ની વિધાર્થિનીઓ દ્વારા બંધારણ દિન વિશે તા. 23.12.2024 ને સોમવારના રોજ માહીતિ આપવામાં આવેલ.
#vatadarakanyashala
#SicialScienceCornerVKS