વાહ ! દેવાંશી બેન આમરા ગામ માં 😍😍 અમારું ઘર ત્યાં બાજુ માં જ છે ...🏘️🏡 ખૂબ જ સરસ પ્રાકૃતિક પર્યટન સ્થળ છે , પથ્થર - પથ્થર ની વચ્ચે પાણી અને અમારા ગામ ના લોકો ની મીઠી વાણી વચ્ચે શોભતું ગામ અને ગામ પાસે થી વહેતી ભાદર નદી ... ... અને એવા જ રમણીય પરિસર ના જેવો સુંદર વિડિયો પણ છે 🍀🪴🌴⛰️🏞️🏝️🚗🚞 મુલાકાત લેવા બદલ આભાર 💙💙🌳🌴🌲🌿🍃☘️🌱🌾🏖️🌅
અમારા ગામ ની મુલાકાત અને વિડિયો બદલ આભાર દેવાંશી બેન
વાહ બેન સુપર મોજ
Super
Mahisagar ni moj
આ છે આપણું ગુજરાત મોડેલ આ છે આ 1 નહીં કેટલાય ગામડાઓની આ જ પરીસ્થીતી છે.....
Dhodh baremas hochhe? Summer vacation ma jova malase m please answer me as soon as. 🙏
Summer ma water fall band thay jay
August thi February sudhi chalu
Ben time ek vaar satkunda ..Ni mulakat lejo ....Tya pan sat kund chhe ane saras jagya chhe
.a cool video keep up the great content.. Thank you…
Madam aava gaam SHAMLAJI ane vijayanagar polo ma bhi se tya bhi aavo tme
Welcome to my hometown... enjoy nature 🌴 🌵☘️ 🕊️
વાહ ! દેવાંશી બેન આમરા ગામ માં 😍😍
અમારું ઘર ત્યાં બાજુ માં જ છે ...🏘️🏡
ખૂબ જ સરસ પ્રાકૃતિક પર્યટન સ્થળ છે ,
પથ્થર - પથ્થર ની વચ્ચે પાણી અને અમારા ગામ ના લોકો ની મીઠી વાણી વચ્ચે શોભતું ગામ અને ગામ પાસે થી વહેતી ભાદર નદી ...
... અને એવા જ રમણીય પરિસર ના જેવો સુંદર વિડિયો પણ છે 🍀🪴🌴⛰️🏞️🏝️🚗🚞
મુલાકાત લેવા બદલ આભાર 💙💙🌳🌴🌲🌿🍃☘️🌱🌾🏖️🌅
એક વાર અમારા પોળો ના જંગલ અને જૈન મંદિરો ની મુલાકાત લો... જિલ્લો સાબરકાંઠા... અમદાવાદ થી 100.km અંતર છે.
wah...!🌊 મહી તારા વહેતા પાણી ...... .
Haa maru mahisaggr 😊🏞️
Welcome To My Village Enjoying Nature 🥰🌴🌳🌷🏊♀w
👍🙏
Devanchi di ..tamato akho look batavo...
દેવાંશી બેન તમે તાપી જીલ્લા ની મુલાકાતે આવો
Nice
માનગઢ મા આવો બેન
Aavi jagya hamara gam pan che
Kodinar jamjir dhodh
hu tyaj hato ben tame aaya tyre
Welcome our village
Aje j plan krta ta nice
😔😔🙏🥰🥰
2 sabhado😁 Sanketbhai
Surat ma bi avo koi var