1st of all we would like to thank all of you for massive love and support on #AatmaNiOdakh , આ તમારું પોતાનું ગીત છે - દેખતા રહો સાંભળતા રહો , શેર કરતા રહો અને સૌ થી મહત્વ નું બધા ઘેર રેહજો સેફ રેહજો બીજા એવા કયા ગીતો ને આ ચેનલ પર સાંભળવા ઈચ્છો છો જરૂર જણાવજો - અમે જરૂર રી ક્રિએટ કરવા નો પ્રયાસ કરીશું
First of all , Thank you so much for having me . What a great work you have pulled out . It actually felt truly delighted in working with you people And i feel honored as i get to associate myself with such creative people. Kudos to the Team ❤️🙏🏻
" Aatma Ne Odhkhiya " Aa Song Maru Etlu Favorite 6 ke Jo aana wishe Lakhwa besis to bijo bhav aavi jashe and Santavni Hits After Hits Songs Nikhadi Rahya 6 And Aa song nu Piano Cover hu kadhwano chu so jarur nihadjo This Song Always favorite Rahshe Thank you Santavni ❣️💖❣️💖❣️
વાહ આનંદ ખુબ જ પ્રાચીન ભજન છે ધ્યાનસ્થ થઈ જવાયું સાંત્વનીબેન ત્રિવેદી આપનો કોકિલ કંઠ શાભળી આનંદ અને ગૌરવની અનુપમ લાગણી અનુભવીએ છીએ પ્રાચીન ભજન જુજ શાભળવા મળે છે તેમ પ્રાચીન ભજન સંભળાવી ગદગદિત કરી દીધા જગત જનની જગદંબા આંબા આપના કોકિલ કંઠ નુ જતન રક્ષણ કરે તેવી વિશિષ્ટ પ્રાર્થના છે 💐💐💐💐💐💐
😍😍😍😍વાહ......હું અમારા ગામની ભજનમડળ માં આ ભજન ગાઇને બઘાં ને આનંદિત કરી દઉ છું......અને આ ભજન મને પણ ખૂબ પ્રિય છે..ખુબ ખુબ આભાર....અને અભિનંદન આપણા પ્રાચીન ભજન ને આ રીતે આગળ લઇ આવવા બદલ....
The 5 seconds of expressions ~ 4:21 to 4:26 ~ // Malhar // Close ups are invented for such shots. Lovely song with Beautiful voice of Santwani ! જય જય ગરવી ગુજરાત !!
"આત્મા ની ઓળખ" ખરેખર આ ગીત ના એક એક શબ્દ એક એક વાક્ય કંઈક નવું શીખવાડે છે ખરેખર આત્મા ની ઓળખ કરાવે છે ખૂબ જ સરસ ગીત લખ્યું છે અને ખૂબ જ સારી રીતે ગાયું પણ છે it's a amazing song @santvanitrivedi & malhar sir
મને તો પહેલા એમ જ હતું કે "અાત્મા ની ઓળખ" એ કોઈ નવું ગીત હશે પણ સાંભળ્યા પછી જ્યારે શોધ્યુ ત્યારે ખબર પડી કે આ તો આપળા "ગુજરાતનું પ્રાચીન ભજન" છે. *આ ગીતની, ગુજરાતની નવી પીઢી સાથે ઓળખાણ કરાવવા બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર* 🙏
Aaj to chhe aapna gujraati git ni asli mahek....urban singers e aava bhajano ne modified karine banaavva joie...khub saras ....God bless you all team....
આ નવતર પ્રયોગ ને વધાવવો જોઈએ 👌 જ્યારે આપણે બેવફાઈ ના cringe ગુજરાતી સોંગ્સ ની ટિકા તો કરીયે પણ ત્યારે આવા પ્રયોગ ને ઓછો પ્રતિભાવ આપીએ છીએ. Well done Crystal colours Studio 👏 Love It ❤️
0.37 is really heart touching voice🙈🎵 .. No one can beat beauty of santvani ma'am💯❤.. Great music🤸🤟.. A one voice as always😍🙈.. Great Videography😳🔥 .. Love from botad..🙌😎
It was sung by P. Narayan Swami and it was outstanding but as a young Generation most of us youths don't know the actual meaning of Life But Santvani & Malhar thakar come up with it once again such a wonderful voice ....👍👍👍😎
Waah મારુ Zinzuwada na સોન્દ્રર્ય ને ખુબજ સરસ બતાવવા માં આવ્યુ છે તેમજ zinzuwada ઍ એતિહાસિક ગામ છે ત્યાં કુદરર્તિ સૌન્દર્ય વિશેષ રૂપે સાંજ ના સમયે જોવા મળે છે તેમજ ઘણાજોવાલાયક સ્થળો આવેલા છે ,,,,ક્દાચ મારા ગામ વિશે હું coment માં લખું તો વર્ણન નાનું પડે ....
Only for malhar 4.5 ⭐️ song, editing, choreography was okok bt malhar is surprise package for all his fans 😎 including me🙏🏻 we love u malhar… keep shining
Watching this video consecutively 100 times . Still can’t get over this song and everything about it. Wonderful work done by the entire crew. Love it 100/100
1st of all we would like to thank all of you for massive love and support on #AatmaNiOdakh ,
આ તમારું પોતાનું ગીત છે - દેખતા રહો સાંભળતા રહો , શેર કરતા રહો અને સૌ થી મહત્વ નું બધા ઘેર રેહજો સેફ રેહજો
બીજા એવા કયા ગીતો ને આ ચેનલ પર સાંભળવા ઈચ્છો છો જરૂર જણાવજો - અમે જરૂર રી ક્રિએટ કરવા નો પ્રયાસ કરીશું
સાયબો મારો ગુલાબનો છોડ વેલી હું તો વસંત ની
કુંજમાં કોયલ બોલતી તેનો શેરીએ આવે સાદ
રામ રમે ચોગઠે રે ધર્મને ચોગઠે રે
Di tamaro avaj koyal thi pan madhur 6😘🤗
એકદમ જબરદસ્ત ગીત છે. અને સુટીગ જબરદસ્ત છે
Mari veni ma char char phool
First of all , Thank you so much for having me . What a great work you have pulled out . It actually felt truly delighted in working with you people And i feel honored as i get to associate myself with such creative people. Kudos to the Team ❤️🙏🏻
Gujarati song ma English comment's keya thi aayve?
Tnx didi mane moj ma follow kara
@@ahemada.A.R તમે પોતે "અંગ્રેજી ભાષામાં ગુજરાતી લખીને" બીજાને કહેવા જાવ છો કે અંગ્રેજી માં કેમ લખ્યુ.
વાહ 👏 ધન્ય છો 🙏
nice song mam
Nice song didi 👌😇
" Aatma Ne Odhkhiya " Aa Song Maru Etlu Favorite 6 ke Jo aana wishe Lakhwa besis to bijo bhav aavi jashe and Santavni Hits After Hits Songs Nikhadi Rahya 6
And Aa song nu Piano Cover hu kadhwano chu so jarur nihadjo
This Song Always favorite Rahshe
Thank you Santavni ❣️💖❣️💖❣️
Ha bhai barbar Ye great song bohot maja aa haha👆👆🤗🤗👌👌🔥🔥
Thank you 🙏🏻
@@SantvaniTrivediMusic Welcome ji❣️
વાહ્ આમ તો જુનું પણ નવી પેઢીને માટે ખૂબજ સુંદર પ્રતિભાવ આપનાર છે.કેમ ભૂલાય આપણી સંસ્કૃતિ ને આપણો વારસો.ધન્ય છે .........
વાહ આપડી સંસ્કૃતિ અને આપડી ઓળખ આ સાચી છે ... આપડે કઇ દિશા માં જઇ રહ્યા છીએ
અદભુત વિડિઓ અને Voice 🙏🙏🙏
Dost..aanu naam j gadariya pravah....
Gujrati cinema potani sanskruti taraf jai rahyu 6. Khara arth ma agal vadhi rahyu 6. Kharekhar bahu j gamyu.... ❤️
વાહ આનંદ ખુબ જ પ્રાચીન ભજન છે ધ્યાનસ્થ થઈ જવાયું સાંત્વનીબેન ત્રિવેદી આપનો કોકિલ કંઠ શાભળી આનંદ અને ગૌરવની અનુપમ લાગણી અનુભવીએ છીએ પ્રાચીન ભજન જુજ શાભળવા મળે છે તેમ પ્રાચીન ભજન સંભળાવી ગદગદિત કરી દીધા જગત જનની જગદંબા આંબા આપના કોકિલ કંઠ નુ જતન રક્ષણ કરે તેવી વિશિષ્ટ પ્રાર્થના છે 💐💐💐💐💐💐
Thank you sir 🙏🏻
અમદાવાદ રેડીઓ પર આવતું સવારે 7 થઈ લાઇ 9 સુધી 30 વર્ષ પેલાનું રોજનું ભજન બાળપણ યાદ આવી ગયું👍👍👌👌
હિમાલય સમર્પણ મેડિટેશન યાદ આવી ગયું...
પરંપરાનો વારસો અર્વાચીન શૈલીમાં પીરસ્યો. ખૂબ સુંદર!
આવા વધુ content ની આશા રહેશે :)
😍😍😍😍વાહ......હું અમારા ગામની ભજનમડળ માં આ ભજન ગાઇને બઘાં ને આનંદિત કરી દઉ છું......અને આ ભજન મને પણ ખૂબ પ્રિય છે..ખુબ ખુબ આભાર....અને અભિનંદન આપણા પ્રાચીન ભજન ને આ રીતે આગળ લઇ આવવા બદલ....
વાહ. આપણો લોકવારસો સમૃદ્ધ છે. આ ભજન આત્મા ને ઢંઢોળી ગયું. આજ રીતે પ્રાચીન ભજનો ના રસથાળ ની રાહ જોઈશું. અભિનંદન ટીમ ને.
Thank you
બીજા એવા કયા ગીતો ને આ ચેનલ પર સાંભળવા ઈચ્છો છો જરૂર જણાવજો - અમે જરૂર રી ક્રિએટ કરવા નો પ્રયાસ કરીશું
Hindi love song
Jakasss....malhar sir....supar dupar hit
મંદિર રાજબાઇ માં નું સે અને તરાવ સિંહસર se zinzuvada 🙏
The 5 seconds of expressions ~ 4:21 to 4:26 ~ // Malhar // Close ups are invented for such shots.
Lovely song with Beautiful voice of Santwani !
જય જય ગરવી ગુજરાત !!
તમે તો સાચે જ આત્મા ની ઓળખ કરાવી દીધી.. ❤️ કુદરત સાથે મેળાવડો એ જ આત્મા ની ઓળખ 😊 thank you so much Santvani and Malhar ❤️
આભાર
❤️❤️❤️😍😍😍
ખૂબ સરસ ગોધરા ના વતની એવા સંત્વાનીબેન
ખૂબ ખૂબ અભિનંદન આમ જ આગળ વધતા રહો તેવી માતાજી ને શુભેચ્છા 🙏🏻🤗🙌🏻♥️
♥️♥️♥️✨✨✨😍😍😍❤️❤️❤️❤️
આ ગીત વારે વારે સાંભળવું ગમે કદાચ આદત થઇ જશે . બહુ જ મસ્ત ગીત છે
આ એક પ્રાચીન ભજન છે. જેની ખાલી આ એક કડી ગીત તરીકે એમની ટીમ દ્રારા રજૂ કરવામાં આવેલી છે.
ઓરીજન ભજન aatmane olkha vinare by narayan swami
આ ગીત નું શુટિંગ ઝીંઝુવાડા માં થયેલું છે, nice જગ્યા 👍
Khub sunder kaik alag aa covid situation, badha ne bhan thayu che sarir thi upper kai che je che ae Atma 👌👌👌🙏💖
ગજબ ગીત છે ભાઈ સરશ👍👍👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Khub saars
"આત્મા ની ઓળખ" ખરેખર આ ગીત ના એક એક શબ્દ એક એક વાક્ય કંઈક નવું શીખવાડે છે ખરેખર આત્મા ની ઓળખ કરાવે છે
ખૂબ જ સરસ ગીત લખ્યું છે અને ખૂબ જ સારી રીતે ગાયું પણ છે it's a amazing song @santvanitrivedi & malhar sir
આભાર
આમા. 90.ટકા.શુટીગ.મારા.ગામનુ
ઝીંઝુવાડા
Bau saras bapu
Kya aayu bapu
વાહ જય હો
@@snehaltabiyar9223 h
@@snehaltabiyar9223 Surendra nagar ma
Incredible!! No Word to Describe... Malhar Bhai na expression and Santsani Ben ni Voice.. Sona ma Sugandh... Listening Continue 10 times...
Now A Days Due To Like This Recreation Every Generation Would Like To Listen Bhajans .....
Whole gujarat is proud of you . U never forget ur routes and taking gujarati music to next level.
aapadi sachhi aolakh ane sanskar aaj 6e video banava badal dhnyavad
Wah mara Gujarati
After listening this song ....feels like......Aatma ne orkh mali gayi❤❤
Bole to ae dam jaka..s 🎶🎶🎶😃
Wowww.... Khub saras
Super hero Gujarati film malhar
Khare khar naryan swami ni yad karvavi ho👌👌👌👌👏
ઝીંઝુવાડા વચ્છરાજ દાદા મંદિર છે કે બીજું કોઈ , વચ્છરાજ મંદિર હોય તો આ કમેન્ટ ને લાઈક આપો ...
Maru fevrate bhajan 6. Ane e pan atli sunder rite darshavyu . Too good
Wow 😍😍😍👍👍😀😀😀😀😀
My favorite malhar bhai and santvani mam 😀👍😍💕
ખૂબ જ સુંદર ગીત છે ❤️
Ek dam jakass
Saras 👍❤️
Wow! Superb! 👌👌🙏🙏🙏🙏 Khub khub saras... Ati sundar 😇😇😇cannyou please share the lyrics of this beautiful song...?!
🙏
મને તો પહેલા એમ જ હતું કે "અાત્મા ની ઓળખ" એ કોઈ નવું ગીત હશે પણ સાંભળ્યા પછી જ્યારે શોધ્યુ ત્યારે ખબર પડી કે આ તો આપળા "ગુજરાતનું પ્રાચીન ભજન" છે.
*આ ગીતની, ગુજરાતની નવી પીઢી સાથે ઓળખાણ કરાવવા બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર* 🙏
આભાર , હજુ આ ચેનલ પર વધુ સારા વીડિઓ આવતા રહશે ! તમે જોડાયલ રહજો - અને આ વીડિઓ મિત્રો માં ખુબ શેર કરજો
"આત્મા એજ આપણો ભગવાન" vahh jordaar geet♥️👌👌
કુદરતની સુન્દર જગ્યાઓ એ મારે પણ આમજ સૂવાનું મન થાય 3:32 😀
Hi
🙏🏻🙏🏻🙏🏻👌👌👌
Aaj to chhe aapna gujraati git ni asli mahek....urban singers e aava bhajano ne modified karine banaavva joie...khub saras ....God bless you all team....
🔥🔥🔥🔥🔥❤️❤️❤️❤️
🙏🏻😇
NOOB TO PRO VIDIO DELHO🐸🐸 JULDi th-cam.com/video/SP3sv2ZLw70/w-d-xo.html
દિલને સ્પર્સે એવું ખૂબ જ મધૂર અને સુંદર 👌👌👌
Aaa bhav na phera nahi to mte re 👌👌👌👌👌👏👏👏👏👏👏👏
Aakhaa song naa shabdo khuubj sars chhe.. dil ne laagi aave evu..👌👌♥️♥️
👌🏻👌🏻👌🏻👌🏻
She was catalyst in his spiritual journey ! Lovely narration and amazing lyrics ! Malhar is Malhaar Love :)
આત્મ રાજ ને ઓળખીયા સંતો એ એટલે આત્મા અને પરમાત્મા સાથે મિલન કયુ
મલ્હાર અને સાંત્વની ને લઈને એકાદ રોમેન્ટિક સોંગ લાવો હવે... વાલમ આવોને જેવું કાઈક..
આ નવતર પ્રયોગ ને વધાવવો જોઈએ 👌
જ્યારે આપણે બેવફાઈ ના cringe ગુજરાતી સોંગ્સ ની ટિકા તો કરીયે પણ ત્યારે આવા પ્રયોગ ને ઓછો પ્રતિભાવ આપીએ છીએ.
Well done Crystal colours Studio 👏
Love It ❤️
0.37 is really heart touching voice🙈🎵 .. No one can beat beauty of santvani ma'am💯❤.. Great music🤸🤟.. A one voice as always😍🙈.. Great Videography😳🔥 .. Love from botad..🙌😎
Thanks a ton
It's very very very nice.... heart touching song🔥🔥🔥🔥🔥🔥🔥🔥❤️❤️❤️❤️gujju always rock🔥🔥🔥🔥🔥🔥
It was sung by P. Narayan Swami and it was outstanding but as a young Generation most of us youths don't know the actual meaning of Life But Santvani & Malhar thakar come up with it once again such a wonderful voice ....👍👍👍😎
Hellaro music ni vibes aave che.. 😊
Gj13 Maru zalavad
My village Zinzuwada 😍😘🥰
એક દમ મસ્ત છે.
Waah મારુ Zinzuwada na સોન્દ્રર્ય ને ખુબજ સરસ બતાવવા માં આવ્યુ છે તેમજ zinzuwada ઍ એતિહાસિક ગામ છે ત્યાં કુદરર્તિ સૌન્દર્ય વિશેષ રૂપે સાંજ ના સમયે જોવા મળે છે તેમજ ઘણાજોવાલાયક સ્થળો આવેલા છે ,,,,ક્દાચ મારા ગામ વિશે હું coment માં લખું તો વર્ણન નાનું પડે ....
ખૂબ સરસ આ છે આપની ગુજરાતી ની સાચી ઓળખ ..
જય વડવાળા
જય દ્વારકાધીશ 🙏🏻
હા આ અમારુ જ ગીત છે એમ સમજી રોજ સવારે સાંભળયે છીયે 😍 Beautiful song
Wahh wahhhh
Addhbhutt song che!! ❤👍
Wow wonderful ❤️🔥🔥🔥
વાહ ખૂબ જ મધુર અવાજ અને દિલની અંદર ઉતરી જાય એવું જૂનું ગીત
Thank you
❤️❤️❤️❤️ઝીંઝુવાડા ની સુંદરતા ❤️❤️❤️❤️❤️
Only for malhar 4.5 ⭐️ song, editing, choreography was okok bt malhar is surprise package for all his fans 😎 including me🙏🏻 we love u malhar… keep shining
Wahh malhar bhai mara gaam nu shooting ane gaam ni yaad aapai didhi Khub Saras...
Nice one keep going on..........
Malhar bhai you superb actor.
Hats off Noormomad nice playing of jodiya pava
Awesome Music.. Hellaro ni yad aapvi gai..And Santvani voice... 🥰🥰🥰
Wonderful ! Congratulations to the whole team
Thank You 🙏🏻 😇
આભાર , હજુ આ ચેનલ પર વધુ સારા વીડિઓ આવતા રહશે ! તમે જોડાયલ રહજો -
Nich
💖💖😍😚😚
NOOB TO PRO VIDIO DELHO🐸🐸 JULDi th-cam.com/video/SP3sv2ZLw70/w-d-xo.html
Jordar
Jay ho zinzuwada 24c👑
Watching this video consecutively 100 times . Still can’t get over this song and everything about it. Wonderful work done by the entire crew. Love it
100/100
Jay Shree Svaminarayan 🌼🌼🌸🌸🌼🌼
Big fan of santvani Trivedi........
🙏🏻
Shiv aum vishnavey namah
સીતારામ
Jay shree krishna
Jay shree ram
Jay hind
Goldan Jodi 💞
સાંતવણી અને મલ્હાર કોઈ દી ના ગાંઠે..
👌👌👍
Nice song di and bro.
Amazing voice
Amazing actor
Amazing song
Thank you santvani trivedi & malhar thakkar
Super song chhe yar
Too much good excellent fantastic 😘👍
Wowww
Khub J sundar ben. Keep it up. Mane to bau gamyu ben. ❤👌👍👍👍🙂😇
Gujarat's most Wonderful song in this World 🥰🥰💝💝 .. good job Team
હા મારા પંચમહાલ ની સિંહણ સંતવાણી
Maahol♥️♥️ Beautiful track (Especially Jodi Paawa Piece) by Rahul Munjariyaji! Majestic Voice of Santvani and Malhar bhai ni Acting Skills♥️✨ Kutchh Javaani jaroor j nai😄
Sat kaival saheb 🙏
Wonderful...👍❤️
ખૂબ સરસ ભાઈ🙏🙏🙏
એક પ્રભાતિયુ સન્ત્વનિના મુખ થી સાંભળવા મગી છી.
આભાર , હજુ આ ચેનલ પર વધુ સારા વીડિઓ આવતા રહશે ! તમે જોડાયલ રહજો - અને આ વીડિઓ મિત્રો માં ખુબ શેર કરજો
ખરેખર બહુજ સરસ અને "આત્માની ઓળખ" પણ કરાવી, a different gujarati song👌
આતમા એજ આપડો ભગવાન6
Naic song ❤️❤️
Proud to be Gujarati
Aa pan saru chhe