હજારો ભક્તો રથ ના દર્શન માટે ઉમટી પડ્યા |શ્રી અમરતબાપા મેલડી માઁ મંદિર 🛕

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ต.ค. 2024
  • શ્રી મેલડી માઁ
    શ્રી અમરતબાપા મેલડી માઁ
    #meldi_maa #gujarati #shreeram #ram
    #gujarat #dakla #garba

ความคิดเห็น • 154

  • @AdhyashaktiMeldi
    @AdhyashaktiMeldi วันที่ผ่านมา +2

    માં આ રથ તો નવ યુગ ના આગમન નો હુંકાર છે....અમરત બાપા ની મસાણી મેલડી માં સર્વ ભાવિક ભક્તો ની મનોકામના પૂર્ણ કરે,અને દુખિયો ને અનંત સુખ પુરતા કરજો........
    ખુબ ખુબ આભાર મારા માં........

  • @PumbhadiyaManisha
    @PumbhadiyaManisha วันที่ผ่านมา +2

    અમરત બાપા નો ખુબ ખુબ આભાર.. કે એમની ભક્તિ અને એમના તપ થી અમને આવા ઘોર કળયુગ મા સાક્ષાત માં મળ્યા..🙏🙏🙏 જય અમરત બાપા..🙏🙏

  • @JigneshLimbachiya-b5d
    @JigneshLimbachiya-b5d 15 ชั่วโมงที่ผ่านมา +1

    🙏પરમ પૂજ્ય શ્રી સંત અમરત બાપા ની જય🙏
    🕉️🙏કળયુગ ના મહારાજા અમરત બાપા ની મસાણી મેલડી માત કી જય🙏🕉️
    🕉️ મસાણી મેલડી માતાયે નમઃ 🕉️

  • @khodal25865
    @khodal25865 วันที่ผ่านมา +4

    સર્વો ભક્તોની તમામ મનોકામના પુર્ણ કરનાર શ્રી અમરતબાપાની મસાણી મેલડી માની જય હો 🙏🙏🙏🙏

  • @diptipatel474
    @diptipatel474 19 ชั่วโมงที่ผ่านมา +1

    અમરત બાપાની મસાણી મેલડી મા કોટી કોટી વંદન કરું છું 🙏🙏🚩👏 અમરત બાપાની મસાણી મેલડી મા મારા પરિવાર તરફથી રામ રામ માં રાજા મેલડી મા કોટી કોટી વંદન કરું છું 🙏

  • @NAAMTOSUNAHOGA77
    @NAAMTOSUNAHOGA77 วันที่ผ่านมา +2

    અમરતબાપા નો ખૂબ ખૂબ આભાર....અમ દૂખીઃયા ના દૂખ દુર કરવા મા મસાણી મેલડી ને લાવ્યા....કોટી કોટી વંદન🙏

  • @prajapatidipak1451
    @prajapatidipak1451 วันที่ผ่านมา +2

    Ma ram ram ma meladi raja meladi ma ma Tamara charno ma koti koti vandan ma ma tame Amara ame Tamara ma ma laj rakh je ma

  • @kiransodha2633
    @kiransodha2633 วันที่ผ่านมา +3

    🙏🔱અમરતબાપાની મશાણીમેલડી માઁ નો જય. હરસિદ્ધ માઁ નો જય. જોગણી માઁ નો જય. મહાકાળી માઁ નો જય. ૐ નમઃ પાર્વતેપતે હરહર મહાદેવ હર. 🙏🔱

  • @vaniyarameshbhai7843
    @vaniyarameshbhai7843 วันที่ผ่านมา +3

    ❤જય હો મારા અમરત બાપાની મસાની મેલડી મારી મા સહુનું સારૂં કરજો લીંબડી થી મારા ઝાઝા હેતથી રામ રામ માં વાંચજો ❤

  • @nileshgoswami4131
    @nileshgoswami4131 วันที่ผ่านมา +3

    અદ્ભુત માડી તમારા રથ નો રણકાર
    આવો આવો હર્ષોઉલાશ, આવો દિવ્ય આનંદ,આવો દિવ્ય રથ માંડી અને આવો ભાવિકો નો ભાવ્ ફક્ત અમરત બાપા મેલડી માં ધામ માં જાને નવ દુર્ગા માં પ્રાગટ્ય થયા હોય અને ચારેય બાજુ માં તમે મમતા નો પ્રકાશ પથર્યો હોય, એવા સો ભાવિકો ને આશીર્વાદ આપ્યાં માં

  • @jaggurajput5608
    @jaggurajput5608 วันที่ผ่านมา +2

    માડી શ્રી મેલડી માઁ નું રળિયામણું દિવ્ય રથ ના દર્શન કરવા લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે પરમપૂજ્ય શ્રી અમરતબાપા ના શ્રી મહારાજા મેલડી માઁ નું રળિયામણું દિવ્ય રથ મા સાક્ષાત હાજરાહજૂર વિરાજમાન થઈ માનવ કલ્યાણ માટે પૃથ્વી પર પ્રગટ થયા હર હર મહાદેવ હર હર મહાદેવ

  • @aminsarthak9240
    @aminsarthak9240 วันที่ผ่านมา +3

    👏👏આસો સુદ નવરાત્રીની આઠમના અમરતબાપની વાલી મસાણી મેલડીમાં ને વંદન માં રામ રામ માડી 🙏🙏❤️❤️👑👑🚩🚩🚩🚩🤗🤗😊🙂😊🙂

  • @Binduparmar-dd6eb
    @Binduparmar-dd6eb 5 ชั่วโมงที่ผ่านมา +1

    Har har Mahadev har har Mahadev har har Mahadev har har Mahadev har har Mahadev har har Mahadev Gau Mata ne koti koti vandan maaaaaaaaa maaaaaaaaa maaaaaaaaa maaaaaaaaa maaaaaaaaa 🙏🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹 maharaja Raja Raja Raja Raja Raja Raja Raja Raja

  • @laljimchavda9792
    @laljimchavda9792 วันที่ผ่านมา +2

    જય અમરત બાપાની મસાણી મેલડી માની 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jaggurajput5608
    @jaggurajput5608 วันที่ผ่านมา +2

    જય હો પરમપૂજ્ય શ્રી અમરતબાપા ના શ્રી મહારાજા મસાણી મેલડી માં શ્રી જોગણી માં શ્રી મહાકાળી માં શ્રી હરસિદ્ધિ ભવાની માં શ્રી ચુડેલ માં શ્રી અમરતબાપા ની જયજયકાર હો 🙏🏻 હર હર મહાદેવ હર હર મહાદેવ

  • @jayshparmar-cs7xe
    @jayshparmar-cs7xe วันที่ผ่านมา

    જય માડી જય અમરત બાપા ના મસાણી મેલડી માઁ પાવરફૂલ જોગણી માઁ કુળદેવી હરસિદ્ધભવાની માઁ ના રામ રામ હો માઁ 🙏🏿🌹🌹🌹🌹🌹🙏🏿

  • @DineshMachhar-e8t
    @DineshMachhar-e8t วันที่ผ่านมา +3

    Jay shree amrtbhaba ni mashani meldi ma Jay ho ma

  • @KamlaJogadiya-ei7sb
    @KamlaJogadiya-ei7sb วันที่ผ่านมา +2

    કાંઈ ના ઘટે મોજેમોજ માં તમારાં ધામમાં 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jaggurajput5608
    @jaggurajput5608 วันที่ผ่านมา +2

    પરમપૂજ્ય શ્રી અમરતબાપા ના શ્રી મેલડી માઁ ધામ મોટી ખડોલ ડાકોર રોડ ધામે લાખો ભક્તો માડી શ્રી માટે નવલા નોરતાની રમઝટ સાથે સુસોભિત ગરબો હજારો ની સંખ્યા મા જોવા મળે છે હર હર મહાદેવ

  • @kstar6932
    @kstar6932 วันที่ผ่านมา +3

    🙏🌿🕉️👑Jay ho mara param pujya shiromani sant shree Amarat bapa ni Jay Jay mara param pujya shree Amarat bapa na Maa Bhagwati shree Masani Meldi MaaJay Adhyashakti shree Mahakali MaaJay Harsidhhi MaaJay Maa Jagadamba Maa Chamunda MaaJay Sadhi MaaJay Vahanvati Sikotar Bhawani MaaJay Maa Navdurga MaaOm Har Har MahadevJay ho Umapati Mahadev ki JayOm Namah ShivayJay Sitaram🙏🌿🕉️🚩

  • @LataPatel-w9t
    @LataPatel-w9t วันที่ผ่านมา +1

    Har har Mahadev 🚩🌹 Ram Ram Mari maa 🌹🚩🌹

  • @leelarathod8408
    @leelarathod8408 วันที่ผ่านมา

    બોલો શ્રી પરમ પુજ્ય અમરતબાપા ની જૈ મસાણી મેલડી માત ની જૈ ચામુંડા માત ની જૈ જોગણયો માત ની જૈ મહાકાલી માત ની જૈ ૐ પાર્વતી પતી હર હર મહાદેવ હર માં રામ રામ મારી માં 🙏🙏😥😥👏👏👏👏

  • @NikulNayak-th1nq
    @NikulNayak-th1nq วันที่ผ่านมา +2

    🙏જય હો અમરત બાપાની મસાણી મેલડી..🥰☺️❤️

  • @Amaratsuvatar
    @Amaratsuvatar วันที่ผ่านมา +1

    હે માં બધાનું સારૂ કરજો માં 🙏

  • @AjayDevda-j3r
    @AjayDevda-j3r วันที่ผ่านมา

    Jay meladi ma 🙏🙏 Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram ma ma ma ma ma ma 🚩🚩🙏🙏

  • @NikulNayak-th1nq
    @NikulNayak-th1nq วันที่ผ่านมา +2

    ‼️માં મેલડી સદા સહાયતે..‼️

  • @chiragdadhi2712
    @chiragdadhi2712 วันที่ผ่านมา +2

    સેકડો ભાવિ ભક્તો આવ્યા રથ નાં દર્શન કરવા માટે અમે જામનગર થી ન પહોંચી શક્યા... જય માડી...ભૂલ ચૂક માફ કરજો મડી

  • @DABHIRAJESH-b5n
    @DABHIRAJESH-b5n วันที่ผ่านมา

    અમ ગરીબના ઓરતા પૂરા જરૂર કરજો મા અમરતબાપાની મેલડી, મહાકાળી, મશાની - મેલડી, ખોડલ જય હો..🌄🌄👏👏🌹🙏👍

  • @kirtanpumbhadiya
    @kirtanpumbhadiya วันที่ผ่านมา

    Jay ho Amratbapa ni masani Meldi maa 👑👑👑👑👑👑👑👑

  • @viralpatel1942
    @viralpatel1942 วันที่ผ่านมา

    જય માં મસાણી મેલડી માતાજી અમરતબાપા ની મસાની મેલડી માતાજી રામ રામ માંડી ને

  • @જગદીશપટેલ-ઘ8ખ
    @જગદીશપટેલ-ઘ8ખ วันที่ผ่านมา

    જય હો અમરતબાપા ની મેલડી માતાજી આખા જગતનું રક્ષણ કરજે માં 🍉🙏🏽🐚 હર હર મહાદેવ 🙏🏽🐚

  • @Niteshmistry.181
    @Niteshmistry.181 วันที่ผ่านมา

    રામ રામ મૈયા, જય શ્રી કૃષ્ણ હરસિદ્ધ માતાજી 🙏🏻🙏🏻🌺

  • @niteshsoninitesh1095
    @niteshsoninitesh1095 วันที่ผ่านมา

    હર હર મહાદેવ...🙌 જય માડી...🙏🍀🌹🌷🌸🌻🏵️🌺🌼💐😍🥰😘😊❤️🚩

  • @NimishaAcharya-ep9hz
    @NimishaAcharya-ep9hz วันที่ผ่านมา +2

    Jay meldi maa 🙏🙏🙏🙏🙏

  • @diptipatel474
    @diptipatel474 วันที่ผ่านมา

    અમરત બાપાની મસાણી મેલડી મા ને કોટી કોટી વંદન કરું છું 🙏🚩👏 અમરત બાપાની મસાણી મેલડી મા ને લાખ લાખ વંદન કરું છું 🙏🚩 મા રામ માં રામ રામ માં રાજા મેલડી મા ને કોટી કોટી વંદન કરું છું

  • @diptipatel474
    @diptipatel474 19 ชั่วโมงที่ผ่านมา

    મા મેલડી મા મારી મા માં ને રામ રામ રામ રામ રામ માં રાજા મેલડી મા કોટી કોટી વંદન કરું છું 🙏 રામ માં રામ રામ માં રાજા મેલડી મા કોટી વંદન કરું છું 🙏

  • @nileshrajput9524
    @nileshrajput9524 วันที่ผ่านมา +1

    RamRam maa
    Har har Mahadev
    Jay madi
    Amrat baap ni jay

  • @rajsangani46
    @rajsangani46 วันที่ผ่านมา +1

    Ram ram madi jay meladi maa

  • @solankipushpaksinh1513
    @solankipushpaksinh1513 วันที่ผ่านมา +1

    જય શ્રી રામ જય માડી તમારા આશીર્વાદ માં કૃપા જોઈએ માં તમારી અમે તમારા તમે અમારા છો માં હે કળયુગ ના મહારાજા મસાની મેલડી માં પરમ પુજ્ય શ્રી અમરત બાપાની મસાની મેલડી માં મારી કુળદેવી ના રામ રામ રામ સ્વીકાર કરજો માં જય હો માં જય હો બાપા

  • @sanjayrathod7157
    @sanjayrathod7157 วันที่ผ่านมา +1

    જય જય માડી,🙏🚩🚩🚩🚩🚩🛕

  • @sumanpatel2365
    @sumanpatel2365 วันที่ผ่านมา +1

    અમરતબાપા ની મસાણી મેલડીમા આખાજગત મા તમારો જય જય કાર હો🙏🙏🙏Jay mataji🙏🙏🙏🚩🙏🏻 પરમ પૂજ્ય શ્રી અમરત બાપા ની મસાણી મેલડી માત કી જય🙏🏻🚩
    માં તમને લાખ લાખ વંદન.
    માં તમારી કૃપા દ્રષ્ટિ અમારી ઉપર સદા રાખજો માં 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @KrishnaPumbhadiya
    @KrishnaPumbhadiya วันที่ผ่านมา

    Jay shree Amrat bapa na masani meldi maa ni jay 🙏🙏

  • @shobhapatel9892
    @shobhapatel9892 วันที่ผ่านมา +1

    જય માડી માડી ને જાજા રામ રામ ખમ્મા કરજે માડી

  • @prijaygoswami5089
    @prijaygoswami5089 วันที่ผ่านมา +1

    Raji reje mari ma,sache j dil na dhabkare j che ma tu,❤❤🙏🏻🙏🏻🙏🏻

  • @bhaveshpatel999
    @bhaveshpatel999 6 ชั่วโมงที่ผ่านมา

    બોવ બોવ મજા આવી ગય ન્યાથી આવવાનું મન નોતું થાતું માડી

  • @uddabhi3241
    @uddabhi3241 วันที่ผ่านมา +1

    મા માં માં મારી વાલી ગુરુ માતા રાજી રેજો રામ રામ મારા કુળદેવી મા ચામુંડા ના🙏

  • @sagargokani9107
    @sagargokani9107 วันที่ผ่านมา +1

    માઁ માઁ રાજી રહેજો ❤

  • @nikcyshortvedii
    @nikcyshortvedii 17 ชั่วโมงที่ผ่านมา

    Jai Mari khunkhar meldi maa na ram ram madi ram ram 🙏🪔🙏🪔🙏🪔🙏🪔🙏🔔🙏🪔🙏

  • @ChavdaJaysayben
    @ChavdaJaysayben วันที่ผ่านมา

    રામ માડી ને હું તમારી છું માં તમે અમારા માં રાજા માં રાજા રાજા રાજા રાજા રાજા માં

  • @ChavdaJaysayben
    @ChavdaJaysayben วันที่ผ่านมา

    માં અમે રથનાં દર્શન કરવા નથી આવીસકય તો માં તમે રાજી રહેજો માં હું આવી શકું તેમ નથી માં મને દરસન આપો માં તમે તો રાજા છો માં અમારા દુઃખ દૂર કરો તમે માં

  • @diptipatel474
    @diptipatel474 วันที่ผ่านมา

    મા કૃપા કરજો મા હવે પરમારામ રામ માં રાજા મેલડી મા કોટી કોટી વંદન કરું છું 🙏

  • @JesangthakorJesang-xm6id
    @JesangthakorJesang-xm6id วันที่ผ่านมา +3

    હર હર મહાદેવ

  • @Urvashimodel
    @Urvashimodel วันที่ผ่านมา +2

    Hamare ghar maa dukh Bow 6 amarat bapa saru karu hu aavish tamara pase 😭😭😭

  • @DhirubhaiPoriya-xz1yd
    @DhirubhaiPoriya-xz1yd วันที่ผ่านมา

    અમરતબાપા ને મારી કુળદેવી ના રામ રામ

  • @bharatkapuriya3857
    @bharatkapuriya3857 วันที่ผ่านมา +1

    જય માડી

  • @ParmarKantibhai-s8z
    @ParmarKantibhai-s8z วันที่ผ่านมา +1

    જય માડી હરહર મહાદેવ

  • @ThakorBhaumik.kumar.balaji
    @ThakorBhaumik.kumar.balaji วันที่ผ่านมา

    હર.હર.મહાદેવ.મારી.મા.મેલડી.મા❤❤❤❤❤

  • @nikunjdhameliya9216
    @nikunjdhameliya9216 วันที่ผ่านมา

    માડી રાજી તો માડી સેના ખુબ ખુબ રાજી
    🙏🙏

  • @Sadhumanish-et4ox
    @Sadhumanish-et4ox วันที่ผ่านมา

    💫🙋Jay Madi🙇🙌🙏🌍💫Tame Amara Ne Ame Tamara Maa👑🌍💗Tamaru Rahe Saday Amar Naam Evi Mahadev Na Charno Ma Prathna Madi😢🙏🙇❤🔱Har 🙋🙌🔱Har Mahadev🙌🔱
    ⚜️🚩Jay Amratbapa💗🙇🙌_(Thank you very much Bapa🙏🙇💗)

  • @barotmanilalbhai-yf4qm
    @barotmanilalbhai-yf4qm วันที่ผ่านมา

    Jay madi Jay sree param pujaya amarat bapa na masani meldi maa har har mahadev maa tame Amara ne ame Tamara maa Jay sree harsidhi maa Jay ho maa kadiyug no Raja maa madi mari manokamna puri karjo maa mari duva sabhdjo maa 🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙏🙏🙏🙏🙏

  • @sachinpatel1127
    @sachinpatel1127 วันที่ผ่านมา

    🙏👑💐 Jay Madi 💐👑🙏 Ram Ram Madi 💐👑🙏 Raja 🙏 Raja 🙏 Raja 🙏 Raja 🙏 Raja 🙏 Raja 🙏 Raja 🙏 Raja 🙏 Raja 🙏 Raja 🙏 Raja ma 💐👑🙏 Ram Ram Madi 💐👑🙏

  • @sachinpatel1127
    @sachinpatel1127 วันที่ผ่านมา

    🙏👑💐 Jay Brahmani maa 💐👑🙏 Ram Ram Madi 💐👑🙏

  • @dsgamar6511
    @dsgamar6511 19 ชั่วโมงที่ผ่านมา

    રામ રામ માડી

  • @Tirthpatel_1808
    @Tirthpatel_1808 วันที่ผ่านมา +1

    Jai Madi🙏🙏🙏

  • @bhaveshpatel999
    @bhaveshpatel999 6 ชั่วโมงที่ผ่านมา

    Jay ho amrat bapa ni meldi maa

  • @pushpaparmar-cy9fe
    @pushpaparmar-cy9fe วันที่ผ่านมา

    જય હો માંડી મસાણી મેલડી માં

  • @rjparmarparmar2640
    @rjparmarparmar2640 วันที่ผ่านมา

    Jay.❤❤maa ❤meldi maa❤❤❤❤❤jay ho🎉🎉🎉🎉🎉madi❤❤❤❤❤❤

  • @anildhobi5800
    @anildhobi5800 วันที่ผ่านมา

    Jay shree amrat bapa NI masani meldi maa

  • @BarotRamesh-i5d
    @BarotRamesh-i5d วันที่ผ่านมา

    Jay madi jay sree param pujya amarat bapa na masani meldi maa har har mahadev maa tame amara ne ame tamara madi jay harsidhi maa jay ho maa kadiyug no raja maa masani meldi maa jay ho maa madi mari manokamna puri karjo maa 🙏🙏🙏🙏🙏🙏🙏♥️🙏🙏♥️🙏♥️♥️♥️♥️♥️♥️🙏🙏♥️🙏

  • @jenishrathod5622
    @jenishrathod5622 วันที่ผ่านมา

    🙏🌹જય રાજા 👑માં મેલડી માં 🌹

  • @JayKhodal-ui5kk
    @JayKhodal-ui5kk วันที่ผ่านมา +1

    જય મા

  • @ketanbhaijaypal5362
    @ketanbhaijaypal5362 วันที่ผ่านมา

    Ram madi Ram savna dhukh haro ma pasi mara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @અશોકભાઈડાભીરમણભાઈ
    @અશોકભાઈડાભીરમણભાઈ วันที่ผ่านมา

    જય માડી ❤

  • @Puja_0000
    @Puja_0000 วันที่ผ่านมา

    Jay maa ❤️🙏🏼 meldi Raja Raja maa masani meldiii maa ❤️

  • @jagdishthakor2764
    @jagdishthakor2764 15 ชั่วโมงที่ผ่านมา

    જય શ્રી માં મેલડી ❤❤❤❤❤

  • @divyeshvaghela722
    @divyeshvaghela722 6 ชั่วโมงที่ผ่านมา

    RAM RAM MADI❤❤❤

  • @ParmarAmishaben
    @ParmarAmishaben 16 ชั่วโมงที่ผ่านมา

    Jay shree ram vadi maa bavchar maa khukhar meladi maa ram ram ram ram ram 🙏❤️♥️

    • @khodal25865
      @khodal25865 15 ชั่วโมงที่ผ่านมา

      આ તો દયાભાવવાળી તમામ દુઃખો ભાંગનાર પરમ પુજ્ય શ્રીઅમરતબાપાનાં મસાણી મેલડી મા જગત જનની છે🙏🙏🙏🙏 તમારી ભુલ થાય છે..ખુંખાર મેલડી નથી .... આ તો શ્રીઅમરતબાપાનાં મસાણી મેલડી મા ની સતની ગાદી છે🙏🙏 સાક્ષાત નારાયણની સાક્ષીએ વાત કરનાર શ્રીઅમરતબાપાનાં મેલડી મા છે🙏🙏 જય હો માડી જય હો 🙏🙏 સતની ગાદીએ દર્શન આવી સતનો અનુભવ કરો🙏🙏🙏🙏

  • @pparmar3197
    @pparmar3197 วันที่ผ่านมา

    Jay madi maa Ram Ram maa ❤❤

  • @jayeshrajyaguru2722
    @jayeshrajyaguru2722 วันที่ผ่านมา

    જય માં મેલડીમાં

  • @NikulNayak-th1nq
    @NikulNayak-th1nq วันที่ผ่านมา

    ❤જય માડી..❤

  • @kiritwarde9281
    @kiritwarde9281 วันที่ผ่านมา

    JAY MADI 🙏
    RAM RAM MAADI 🙏
    OUM NAMAH SHIVAY MAADI 👏

  • @omnamahshivay4390
    @omnamahshivay4390 วันที่ผ่านมา

    Jay Maaa Meldi Maa ❤

  • @NikulNayak-th1nq
    @NikulNayak-th1nq วันที่ผ่านมา

    🕉️..હર હર મહાદેવ..🕉️

  • @shubham.701
    @shubham.701 วันที่ผ่านมา +2

    ❤ jaymadi ❤

  • @pivushparmar3399
    @pivushparmar3399 16 ชั่วโมงที่ผ่านมา

    🌹Jay Madi Ram Ram Madi Ram Ram 🚩🙏🙏🙏🌹

  • @mankehathkichiliaursali9053
    @mankehathkichiliaursali9053 วันที่ผ่านมา

    Shri amritwani masani meldi Maa Ni Jay

  • @pushpaparmar-cy9fe
    @pushpaparmar-cy9fe วันที่ผ่านมา

    ,રામ રામ માં

  • @palakbhanushali3069
    @palakbhanushali3069 วันที่ผ่านมา

    Maa Mari maa meldi

  • @arjundawarVlogs
    @arjundawarVlogs วันที่ผ่านมา

    Ram Ram madi🙏🙏🙏

  • @RanjanChenva-z3r
    @RanjanChenva-z3r วันที่ผ่านมา +1

    Maa

  • @ranjitchauhan5519
    @ranjitchauhan5519 วันที่ผ่านมา

    જય મેલડી માઁ

  • @alpeshpappu7652
    @alpeshpappu7652 วันที่ผ่านมา

    ❤❤❤maa❤❤❤har❤❤❤har❤❤❤ Mahadev ❤❤❤

  • @PinkalGamit-fr3ky
    @PinkalGamit-fr3ky วันที่ผ่านมา

    Har har mahadev

  • @budhabhaithakor-e1x
    @budhabhaithakor-e1x วันที่ผ่านมา

    રજા મેલડી માં 🎉

  • @raksshsoni
    @raksshsoni 17 ชั่วโมงที่ผ่านมา

    Jay ho madi no

  • @meetgelot-nf7sx
    @meetgelot-nf7sx วันที่ผ่านมา

    Ram madi ram🙏🙏🙏🙏

  • @NikulNayak-th1nq
    @NikulNayak-th1nq วันที่ผ่านมา

    ❤❤❤..માં..❤❤❤

  • @shankarrabari2695
    @shankarrabari2695 วันที่ผ่านมา

    Jay hoooo maaa maaa maaa

  • @Divyraj-go5mc
    @Divyraj-go5mc วันที่ผ่านมา

    માં તૂહિતુ માં ❤❤❤❤❤

  • @KalpeshZala-l3t
    @KalpeshZala-l3t วันที่ผ่านมา

    Har har Mahadev ❤❤❤❤❤