Jay Jay Pramukhraj | Shatabdi Kirtan | Kiran Patel | Jaydeep Swadia | BAPS Shatabdi New Kirtan
ฝัง
- เผยแพร่เมื่อ 19 ธ.ค. 2020
- #shatabdisong #jaydeepswadia #bapskirtan
Song : Jay Jay Pramukhraj - Shatabdi Kirtan
Composer - Lyrics : Kiran Patel
Singer: Jaydeep Swadia
Programmed By: Jagdish Lalwani
Rhythm Design : Rajesh Rajbhatt
Flute: Sandeep Kulkarni
Shehnai: Gajanaj Salunke
Music Score: Jaydeep Swadia
Mixed And Mastered By: Sanu Sheth
Supported Vocals: Bhavesh Chauhan, Devansh Oza, Vinay Mistry, Mihir Pithadiya, Jaydeep Swadia
Language: Gujarati
© All Copyrights Reserved: Kiran Patel Creations
MORE VIDEO COMING SOON.......
જય જય, જય જય, જય જય, જય જય
હો જય જય પ્રમુખ સ્વામી...હો
જય જય, જય જય, જય જય, જય જય
હે જન્મશતાબ્દી ઉજવીયે કરીયે સુફળ જન્મારો
હો હો હો જય જય પ્રમુખરાજ
હો મહિમા એનો જગથી ન્યારો કોઈ ના પામે પારજી
જય જય પ્રમુખરાજ, જય જય પ્રમુખરાજ
હો..વંદન પ્રમુખસ્વામી...હો
જન્મશતાબ્દી ઉજવીયે વંદન તવ ચરણે સ્વીકારો
હો હો હો વંદન પ્રમુખરાજ
જય જય, જય જય, જય જય, જય જય
મારી પુર્વજન્મની ભક્તિ ગુરુ આપ કૃપાથી જાગી
મારી જનમજનમની જાણે, પ્રીત સરજુહરિ સંગ લાગી
મેઘ બનીને અઢળક વરસ્યા (2) પ્રેમ તણો વરસાદજી
મને તુજ સંગ છે અનુરાગ, પ્રમુખસ્વામી મહારાજ
હો હો હો મહિમા એનો જગથી ન્યારો કોઈ ના પામે પારજી
જય જય પ્રમુખરાજ, રાજા સંતધિરાજ
જય જય પ્રમુખરાજ, જય જય પ્રમુખરાજ
જય જય, જય જય, જય જય, જય જય
એ કરુણા ભરેલા નેણો, મારા હૈયે હરપલ આવે (2)
તારું હસતું મોહક મુખડું, મને યાદ ઘણી તારી લાવે
હો સુધબુધ ભૂલી દોડી જાવું (2), ગુરુ દર્શનને કાજજી
મહંત સ્વામી ના રૂપે મારા પ્રમુખસ્વામી મહારાજ
હે હે હે મહિમા એનો જગથી ન્યારો કોઈ ના પામે પારજી
જય જય પ્રમુખરાજ, રાજા સંતધિરાજ
જય જય પ્રમુખરાજ, જય જય પ્રમુખરાજ
જય જય, જય જય, જય જય, જય જય
મેં તો જીવન સોંપી દીધું, ગુરુ મહંત સ્વામીને હાથે
આજ કરુણા કરી પ્રમુખજી, મને મળ્યા નવલ સ્વરૂપે
દાસ કિરણના પ્રમુખસ્વામી, મહંતસ્વામીમાં આજ જી
વિચરી રહ્યા છે આજ મારા પ્રમુખસ્વામી મહારાજ
હે..વંદન કોટી કોટી કરીયે તવ ઋણ અપરંપારજી
જય જય પ્રમુખરાજ, જય જય સંત ઘીરાજ
જય જય પ્રમુખરાજ, જય જય પ્રમુખરાજ
વંદન પ્રમુખસ્વામી...હો....
હે જન્મશતાબ્દી ઉજવીયે વંદન તવ ચરણે સ્વીકારો
હે વંદન પ્રમુખરાજ, રાજા સંતધિરાજ
વંદન પ્રમુખરાજ, વંદન પ્રમુખરાજ
હે આયો રે આયો અવસર આયો, મોંઘો અમૂલો આયો રે
પ્રમુખસ્વામી શતાબ્દીનો, અલબેલો ઉત્સવ આયો રે
હે હે શ્રદ્ધાની સંગે ભક્તિના રંગે ગુરૂપુજન સૌ કરીયે રે
હે સંપ સુહૃદભાવ એકતાના અંગે સેવા સમર્પણ કરીયે રે
હે આયો રે આયો
હે આયો રે આયો અવસર આયો, રખે ના ચુકી જઇયે રે
હે તન મન ધન સર્વ અર્પણ કરીને(2) ભક્તિથી રાજી કરીયે રે
હે આયો રે...
હે આયો રે આયો અવસર આયો, મોંઘો અમૂલો આયો રે
શતાબ્દી ઉત્સવ આયો રે...
Thank You....Jai Swaminarayan...
Jai swaminarayan 🙏🙏🙏
Jai Swaminarayan
Jai Swaminarayan....Jai swami bapa .....🙏🙏🙏
Jai Swamiaanrayan 🙏🙏
Jsn 👍👏
Jai Swaminarayan
Jay swaminarayan
Jai Swaminarayan
Jay Swaminarayan
Jai Swaminarayan
Jay Swaminarayan Bappa akhand Sukh aapjo
Jai Swamiaanrayan 🙏🙏
Jai swaminarayan
Jai Swaminarayan
Jay swaminayan
Jai Swamiaanrayan
Jay swaminarayan jay swaminarayan jay swaminarayan jay swaminarayan jay swaminarayan
Jai Swamiaanrayan
Jay swaminarayn
Jai Swamiaanrayan
Jayswaminarayan Kiranbhai adbhut kiran che
જય સ્વામિનારાયણ,
કેવળ સ્વામીબાપાની દયા અને કૃપાથી જ થાય છે.
Jayswainarayan
Jai Swamiaanrayan 🙏
👌🏻👌🏻
Jai Swaminarayan
Happy birthdey pramukh bapa
જય સ્વામિનારાયણ
Gujarati have very sweet throat more than their sweets...
Jai Swaminarayan
Param
Jai Swamiaanrayan
Jayswaminarayan
Jai Swaminarayan
Ak Nisan ak Nisan shatabdi mahotsav ai nisan
મહંતસ્વામીનો નારો છે.. હવે અમારો વારો છે
ગુરુનો મહિમા વિશ્વે વહાવીયે..
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય.. જય..જય
Jay shree swaminarayan
Jai Swaminarayan
Jaiswaminarayan
Nice kirtan
Jai Swaminarayan & Thanks
Jay swaminarayan pramukh swami maraj
Jai Swamiaanrayan
Pramukhraj Satabdi mahotsav ni jay
Jai Swaminarayan
Jai,swaminarayan.jai.pramukh.swami.jai.pramukh.swami.maharaj.satabdhI
Mahotsav.ni.jai
Jai Swaminarayan
Jai Swaminarayan
જયશ્રીસવામિનારાયણ પ્રમુખસવામિમહારાજ સારગપુરધામ માબીરાજેધનયધનયદરશન. આપે
જય સ્વામિનારાયણ
Param pujya pramukh swami Maharaj Satabdi mahotsav ni Jay jay jay
Jai Swamiaanrayan
Nice and keep it on sandeep and kirtan
Jai Swaminarayan & Thank you
ખૂબ જ સુંદર
જય સ્વામિનારાયણ & Thank you
Pioneer valley of flowers to be in a couple days be a great site you Lt u
Jay swaminarayan 🙏🏻
જય સ્વામિનારાયણ
Jay Swaminarayan
Pramukh swami Maharaj Satabdi mohtsav Ni Jay Jay Jay🙏🙏❤️
Jai Swaminarayan
BApa Jay Swaminarayan 🙏
Jai Swaminarayan
so much butifful kitaran
Thank You for kind comments
जय swaminarayan
Jai Swaminarayan
જય સ્વમિનારાયણ સ્વામીબાપા
Jai Swaminarayan
Jai Swaminarayan 🙏
Jai Swaminarayan
Jay Swaminarayan 🇦🇹🙏
Jai Swaminarayan
best kirtan ever
Jai Swaminarayan & Thank you for kind comments 🙏
Jay Swaminarayan BApa 🙏
Jai Swaminarayan
Very nice kirtan
Jai Swaminarayan & Thank you for kind comments 🙏
🙏🙏🙏🙏🙏🙏
Jai Swamiaanrayan
🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️Jay Swaminarayan ❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻
Jai Swamiaanrayan
Jay Hoo Swami Narayan.
Bapa mate best voice apyu che❤❤❤❤❤
Wow
Jai Swaminarayan
Jay Swaminarayan 🙏
Jai Swaminarayan
Pramukh Swami Maharaj Shatabdi Mahotsavni Jay !!!!!!!!!
Covid has cooled down in India and Mahant Swami Maharaj has started vichran. Now Nobody can stop PSM100 from being celebrated inperson !!!
જય સ્વામિનારાયણ,
ગુરુહરી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની જય...જય...જય...
આપણે સૌ સાથે મળી મહારાજ, સ્વામીને પૂજામાં દરરોજ પ્રાર્થના કરીયે કે સૌના જીવનઆધાર એવા ગુરુહરી પ્રમુખસ્વામી મહારાજ જેના અનંત ઉપકાર છે આપણા સૌ પર એમની શતાબ્દી મહોત્સવ પ્રગટ ગુરુહરી મહંતસ્વામી મહારાજના હસ્તે દિવ્યતા અને ભવ્યતાથી ઉજવાય અને આપણે સૌ મળી ગુરુહરીનો મહીમા જન જન હૈયે પહોંચાડી આ અતિ દિવ્ય અને દુર્લભ પ્રસંગના સાક્ષી બની જીવન સાર્થક કરીયે.
રાજી રહેજો.
જય સ્વામિનારાયણ
જય જય પ્રમુખરાજ
Jai Swamiaanrayan
Jay swaminarayana
Jai Swaminarayan
Jai s swsmiminarayan
Jai Swaminarayan
Jai Swaminarayan
Op op op
Jai Swaminarayan
This is the Best composition of this year, je souna mukh par મલકાતું , રમતું,
Jai Swaminarayan & Thank you 🙏
Jaiswami narayan
Jai Swaminarayan
Amazing kirtan
Jai Swaminarayan & Thanks
Jai Swaminarayan
🙏🏻🙏🏻👏👏👌👌
Jai Swamiaanrayan
Woww.....Amazing..... Wonderful
Jai Swaminarayan & Thank you
Jai Swaminarayan so excellent kirtan
Jai Swaminarayan & Thanks
Jay swaminarayan 🙏🙏🙏🙏🙏🙏🎊🎊🎊 Pramukh Swami shatabdi mahotsav ki jay
જય સ્વામિનારાયણ
Awesome 👌👌👌👌🙏🙏🙏
#aksharhihoriyadanceon
Jai Swamiaanrayan & Thanks
Jay swaminarayan 🙏🏼🙏🏼🙏🏼
Jai Swamiaanrayan
JAY JAY PRAMUKH RAJ
Jai Swaminarayan
Jay Swaminarayan
So beautiful kirtan
Jai swaminarayan vala 🙏
Jai Swaminarayan
@@kiranpatelcreations339 1\aa
JAY Swaminarayan 🙏🙏🙏🙏
Jai Swaminarayan
Jay Swaminarayan
Jai Swaminarayan
Superb kirtan bapa Mahima 🙏🙏
Jai Swaminarayan & Thank you
Jai Swaminarayan 🙏🙏
Jai Swamiaanrayan
😊😊😅😅😊😊
😅😅😅
કિરણ ભાઈ આપની ચેનલ પર થી "શીશ નમાવી એ વર માંગુ " કીર્તન ક્યાં ગયું,,
ખુબ જ અદ્ભૂત કીર્તન હતું,,,
Super
Jai Swaminarayan
Jai Swaminarayan & Thanks
Jay swaminarayan
Khub j kokil kanthe gavayel geet
Man aanandmay bani gyi
Jai Swaminarayan
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Jay shree swaminarayan bhgawan ne jay ho 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
Jai Swaminarayan
Jay swaminarayan bapa bahu j yad ave 6a bapa tamari pan tame ee kami pan mahant swami swarupe puri kari api bapa
Jay shree swaminarayan
Jai Swaminarayan
Nice Kirtan Jay Swaminarayan Jay Swami Bappa
Jai Swaminarayan
Jay swaminarayan 🙏🙏
Jai Swaminarayan
Amazing
Jai Swaminarayan
ખુબ ખુબ જ સરસ......
અદ્ભુત કીર્તન ....
આપના સુમધુર કંઠે આ કીર્તન બહુ જ સરસ લાગે છે બસ આજ રીતે બીજા નવા કીર્તનો આપના સુમધુર કંઠે રજૂ કરી પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ નો રાજીપો પ્રાપ્ત કરતા રહો ........
જય સ્વમિનારાયણ.......
જય સ્વામિનારાયણ,
કેવળ અને કેવળ સ્વામીબાપાની કરૂણા અને દયા કૃપાથી જ બધું થાય છે.
Nice 🙂 Sita ram❤
Jay Swaminarayan ❤❤❤❤ . Beautiful song 🎉🎉🎉🎉🎉❤🎉❤🎉❤🎉❤🎉😂😂
Jai Swaminarayan
Very nice 👍👍
Jai Swamiaanrayan
🙏🙏🙏🙏jay swaminarayan
જય સ્વામિનારાયણ
I like this kirtan
Jai Swaminarayan & Thank You 🙏
amazing kirtan jay pramukhraj pramukhswami maharaj shatabdi mahotsav ni jayyy
Jai Swaminarayan
Jay swaminarayan
I am your fan kiran ji and Jaydeep ji ....koti koti pranam apko.......🙏
Jai Swamiaanrayan & Thank you very much for your kind & loving comments.
@@kiranpatelcreations339 you are welcome..kiran ji and Jaydeep ji 🙏🙏
Jay jay
Jai Swaminarayan
Good morning my dear friend I am attaching herewith the attached file of the same
Jai Swamiaanrayan
Woooowww beautiful
જય સ્વામિનારાયણ
And jay jay pramuk swami Maraj pramukh swami maharaj shatabdi. 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩😘😚😘😚😘😚
Jai Swaminarayan
👌👌👌
Jai Swaminarayan
🙏🏼🙏🏼🙏🏼 Jay Swaminarayan
Jai Swaminarayan
Jay Ho Swami narayan.
Jai Swaminarayan
જચ સ્વામિનારાયણ ❤
Jai Swaminarayan
Wonderful kirtan 👌👌👌🙏🙏
Jai Swaminarayan & Thank you for kind comment.🙏
Superb Jay Swaminarayan
જય સ્વામિનારાયણ
ખૂબ જ સરસ
ગુરુ હરી પ્રમુખ સ્વામી મહારાજની જય
પ્રગટ ગુરુ હરી મહંત સ્વામી મહારાજ ની જય
જય શ્રી સ્વામિનારાયણ🙏
જય સ્વામિનારાયણ
Jay Swaminaraya
Jai Swaminarayan
Superb
Jai Swaminarayan
So sweet voice and amazing kirtan
Jay Swaminarayan ❤️🙏🙏
Jai Swamiaanrayan & Thank You
Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan
Jai Swaminarayan
So nice and excellent.
Jay swaminarayan🎼🎹🎵🎶🎊🎊
Jai Swaminarayan & Thanks
જય સ્વામિનારાયણ ❤🎉❤
જય સ્વામિનારાયણ
Sirji u r ossam
જય સ્વામિનારાયણ
🙏🙏🙏🙏🙏 Jay Swaminaray Bapa 🙏 ♥️ ❤️
Jai Swaminarayan
Jay Swaminarayan 🙏🙏🙏
Jai Swaminarayan