એકડો ઘૂંટયો બગડો ઘૂંટયો|| 👇નીચે લખેલું છે|| Old bhajan|| Vishu Bhakti Vandana

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • એકડો ઘૂંટ્યો બગડો ઘૂંટ્યો તગડો ઘૂંટ્યો નહીં
    કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીંએકડો ઘૂંટયો બગડો ઘૂંટયો|| 👇નીચે લખેલું છે|| Old bhajan|| Vishu Bhakti Vandana
    #visubahktivandna
    #ભાવના ભજન
    #રામભજન
    #હેમંતચૌહાણનાભજન
    #ભક્તિઆહીરનાભજન
    #nimavatBinnaBhajan
    #વિશુભક્તિ વંદના
    #visubahktivandna
    #emotionalstory
    #dharmikstory
    #lessonablestory
    #Shiv bhajan
    #કીર્તન
    #સત્સંગ
    #Krishnabhajanભક્તિવંદના
    #dharmikstory
    #કીર્તનમંડળ
    #પ્રભાતિયા
    #ધાર્મિકગીત
    #GeetaRabarinaBhajan
    #એકડોઘૂંટ્યોબગડોઘૂંટ્યોતગડોઘૂંટ્યોનહીં
    એકડો ઘૂંટ્યો બગડો ઘૂંટ્યા
    તગડો ધૂટ્યા નહીં
    કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં
    ડાકોર ગયા દ્વારકા ગયા પ્રભુને નિર્ખા નહીં
    કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં
    એકડો ઘૂંટ્યો બગડો ઘૂંટ્યો તગડો ઘૂંટયો નહીં
    કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં
    અમરો વાવ્યો ડમરો વાવ્યો તુલસી વાવ્યા નહીં
    કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં
    એકડો ઘૂંટ્યો બગડો ઘૂંટ્યો તગડો ઘૂંટ્યો નહીં
    કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં
    રામાયણ વાંચી ગીતા વાંચી ભાગવત વાચી નહીં
    કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં
    એકડો ઘૂંટ્યો બગડો ઘૂંટ્યો તગડો ઘૂંટ્યો નહીં
    કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં
    ગંગા નાયા જમના નાયા મનને ધોયા નહીં
    કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં
    એકડો ઘૂંટ્યો બગડો ઘૂંટ્યો તગડો ઘૂંટ્યો નહીં
    કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં
    મહેલ બાંધ્યા બંગલા બાંધ્યા માવતર રાખ્યા નહિ
    કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં
    એકડો ઘૂંટ્યો બગડો ઘૂંટ્યો તગડો ઘૂંટ્યો નહીં
    કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં
    રૂપિયા ફેરવવા પૈસા ફેરવ્યા માળા ફેરવીને નહિ
    કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં
    એકડો ઘૂંટ્યો બગડો ઘૂંટ્યો તગડો ઘૂંટ્યો નહીં
    કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં
    સાધુ જમાડિયા સંતો જમાડિયા
    ભાણેજ જમાડિયા નહિ
    કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં
    એકડો ઘૂંટ્યો બગડો ઘૂંટ્યો તગડો ઘૂંટ્યો નહીં
    કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં
    ભજન કરાવ્યું સત્સંગ કરાવ્યો
    પ્રસાદ ધરિયો નહીં
    કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં
    એકડો ઘૂંટ્યો બગડો ઘૂંટ્યો તગડો ઘૂંટ્યો નહી
    કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં
    સત્સંગમાં ગઈ હતી તાળી પાડી ભજન કર્યું નહીં
    કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં
    એકડો ઘૂંટ્યો બગડો ઘૂંટ્યો તગડો ઘૂંટ્યો નહીં
    કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં
    વેલા આવે મોડા ખબર પડે નહીં
    કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં
    એકડો ઘૂંટ્યો બગડો ઘૂંટ્યો તગડો ઘૂંટ્યો નહીં
    કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં

ความคิดเห็น • 4

  • @user-jy2qw7vr8i
    @user-jy2qw7vr8i 3 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ 👌👌 ગાયું જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 3 หลายเดือนก่อน

    ખુબ ખુબ જ સરસ ભજન દીદી 🙏🙏

    • @Visu-ef9ij
      @Visu-ef9ij  3 หลายเดือนก่อน

      તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @mayuriashokparmar7710
    @mayuriashokparmar7710 3 หลายเดือนก่อน

    Jay shree Krishna