વાવની પેટાચૂંટણીમાં ગુલાબસિંહની હાર પાછળ ઠાકરશી રબારીની નારાજગી કેટલું મોટુ ફેક્ટર?| Jamawat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 57

  • @Smdesai9510
    @Smdesai9510 4 ชั่วโมงที่ผ่านมา +17

    રબારી સમાજ ના સુઈગામ અને વાવ ના બુથો પર જ 22000હજાર વોટ છે તો રાઉન્ડ 16સુધી તો ગુલાબ સિંહ મોટી લીડે થી આગળ હતા ભાભર ગયા બાદ હાર્યા છે બાકી મારી સમાજ દગો નો કરે હા જેને કોંગ્રેસમાં નોહતુ ગમતું તે ખુલ્લે આમ ભાજપ માં ગયા છે પણ‌ આપીશું એમ કહિને ફરે એ રબારી સમાજ નહીં ખોટી ચર્ચાઓ રહેવાદો 👍🙏

    • @ashokbhaithakor6098
      @ashokbhaithakor6098 4 ชั่วโมงที่ผ่านมา

      સાચી વાત સે

  • @hh171hj
    @hh171hj 5 ชั่วโมงที่ผ่านมา +9

    રબારી સમાજ પ્રભાવિત સુઈગામ અને વાવ વિસ્તારમાં કાંગ્રેસ ને લીડ છે , રબારી બુથો ઉપર પણ કાંગ્રેસ ને લીડ છે , દગો ભાભરે આપ્યો જ્યાં રબારી સમાજ ના વોટ માત્ર ૪,૦૦૦ છે રબારી સમાજ ના ૨૨,૦૦૦ વોટ માત્ર સુઈગામ અને વાવ માં છે જ્યાં કાંગ્રેસ આગળ છે.

  • @bhamrajivasnajirathod8552
    @bhamrajivasnajirathod8552 5 ชั่วโมงที่ผ่านมา +9

    ના રબારી સમાજ ક્યારેય દગો ના કરે

    • @hh171hj
      @hh171hj 5 ชั่วโมงที่ผ่านมา +1

      રબારી સમાજ પ્રભાવિત સુઈગામ અને વાવ વિસ્તારમાં કાંગ્રેસ ને લીડ છે , રબારી બુથો ઉપર પણ કાંગ્રેસ ને લીડ છે , દગો ભાભરે આપ્યો જ્યાં રબારી સમાજ ના વોટ માત્ર ૪,૦૦૦ છે રબારી સમાજ ના ૨૨,૦૦૦ વોટ માત્ર સુઈગામ અને વાવ માં છે જ્યાં કાંગ્રેસ આગળ છે.

  • @sunildesai9234
    @sunildesai9234 2 ชั่วโมงที่ผ่านมา +2

    ના રબારી સમજે ઠાકરસી ભાઈ રબારી સાથે રહ્યો

  • @DaiyaDevraj
    @DaiyaDevraj 4 ชั่วโมงที่ผ่านมา +3

    રબારી સમાજ કાઁગ્રસ સાથે હતો

  • @hardikchaudhary4765
    @hardikchaudhary4765 3 ชั่วโมงที่ผ่านมา +5

    વાહ ઠાકરશીભાઈ રબારી 😂😂 અસ્સલ ગેમ કરી ગયા 😅મે નજરે નજર જોયું છે પણ જાહેરમાં પ્રૂફ ન અપાય ખૂબ ખૂબ અભિનંદન ઠાકોર અને રબારી સમાજને 😅😂

    • @vanabhaidesai4725
      @vanabhaidesai4725 3 ชั่วโมงที่ผ่านมา +2

      ખોટી ભડવા ગિરિ ન કર

    • @RanvirRathor-qh4qk
      @RanvirRathor-qh4qk 2 ชั่วโมงที่ผ่านมา +1

      Khoti komet mat kar Bhai

    • @hh171hj
      @hh171hj 2 ชั่วโมงที่ผ่านมา

      Tu Dofa vadnagar no che , Tara Ghar ma Avi maris Dofa jya tya Rabari Samaj virudh jay che gand fati jasee , tu Dofa Rabari ane Thakor no virodhi se ,tari bdhi comment Joi che tu Khali wait kr taro varo j che hve

  • @બનાસનોબુલંદઅવાજ
    @બનાસનોબુલંદઅવાજ 4 ชั่วโมงที่ผ่านมา +3

    ઠાકરશી કાંગ્રેસ સાથે હતા

  • @arjandesai1644
    @arjandesai1644 4 ชั่วโมงที่ผ่านมา +1

    ગેની બેન અને ઠાકરશીભાઈ રબારી નિરદશ છે રબારી વિસ્તારમાં બુથ ચેક કરો કોંગ્રેસ મા વોટ મલ્યા છે

  • @RRRAlpu
    @RRRAlpu 5 ชั่วโมงที่ผ่านมา +5

    ઠાકરસી એ ટિકિટ નો બદલો લઈ લીધો હો😊

    • @Smdesai9510
      @Smdesai9510 4 ชั่วโมงที่ผ่านมา

      અરે ભાઈ કોંગ્રેસ ને વોટ આપ્યા પણ‌ છે બાકી ગુલાબ સિંહ આટલી નાની લીડથી નો હારે મોટી લીડ હોત

    • @RanvirRathor-qh4qk
      @RanvirRathor-qh4qk 2 ชั่วโมงที่ผ่านมา +1

      Khoti vat

  • @vanabhaidesai4725
    @vanabhaidesai4725 4 ชั่วโมงที่ผ่านมา +3

    બીજેપી ની દલાલ મિડિયા ખોટા આક્ષેપો ન કરો

  • @parveenchavda3432
    @parveenchavda3432 4 ชั่วโมงที่ผ่านมา +2

    માલધારી સમાજ કીયા રહે દગો ના કરે

  • @NarshiLuhar-c5n
    @NarshiLuhar-c5n 4 ชั่วโมงที่ผ่านมา +1

    ❤❤❤

  • @બનાસનોબુલંદઅવાજ
    @બનાસનોબુલંદઅવાજ 4 ชั่วโมงที่ผ่านมา +1

    રબારી સમાજ કાંગ્રેસ સાથે હતો

  • @prabhatthakor2862
    @prabhatthakor2862 3 ชั่วโมงที่ผ่านมา

    જય માતાજી

  • @KamleshAsal
    @KamleshAsal 5 ชั่วโมงที่ผ่านมา +3

    આમાં બેન ઠાકરશી નિર્દોસ છે પણ બેનના વોટ નથી મળ્યા

    • @Smdesai9510
      @Smdesai9510 4 ชั่วโมงที่ผ่านมา

      હા ભાઈ એ કોઈ જોતું નથી આખું ભાભર એક તરફિ હતું એતો હવે જોઈશું એ બેને રડે ને ઘર ભર્યું છે હવે જીતી બતાવે સાંસદ માં 🙏

    • @RanvirRathor-qh4qk
      @RanvirRathor-qh4qk 2 ชั่วโมงที่ผ่านมา

      Sachi vat sasad batavvanu che

  • @hiteshvalmiya4857
    @hiteshvalmiya4857 3 ชั่วโมงที่ผ่านมา

    આપણી જમાવટ ના Devanshi બેન ના નાના બહેન....😍😍

  • @bharatbhaisaniya916
    @bharatbhaisaniya916 3 ชั่วโมงที่ผ่านมา

    ઠાકોર સમાજેનથીઆપયા

  • @NVdesai-nt3qh
    @NVdesai-nt3qh 4 ชั่วโมงที่ผ่านมา

    🎉

  • @RajeshbhaiThakor-j1g
    @RajeshbhaiThakor-j1g 4 ชั่วโมงที่ผ่านมา

    Gulab singh rajput ni Ben geni Ben Rabari na hi

  • @RajeshbhaiThakor-j1g
    @RajeshbhaiThakor-j1g 4 ชั่วโมงที่ผ่านมา +1

    Rabari😂paaise liday ok

  • @RajeshbhaiThakor-j1g
    @RajeshbhaiThakor-j1g 4 ชั่วโมงที่ผ่านมา +1

    Takrasi tu gadar b j p no Rabari thakarsi geni ben no citar gadar Rabari

    • @desaijigar4354
      @desaijigar4354 4 ชั่วโมงที่ผ่านมา

      Rabari gadder na hoy gaddar kon niklyu e badhane khabar che

    • @vanabhaidesai4725
      @vanabhaidesai4725 4 ชั่วโมงที่ผ่านมา

      બોલતા વિચાર કરો રબારી સમાજ કાંગ્રેસ સાથે રહ્યો છે

    • @DaiyaDevraj
      @DaiyaDevraj 4 ชั่วโมงที่ผ่านมา

      ​@@desaijigar4354rabari samaj gadar nathi

    • @DaiyaDevraj
      @DaiyaDevraj 4 ชั่วโมงที่ผ่านมา

      Rabari samaj 80taka gulab sinh sathe hato

    • @DaiyaDevraj
      @DaiyaDevraj 4 ชั่วโมงที่ผ่านมา

      Gadari Kone kari a amari rajput samaj ne khabar se