Mara Shamaliya Dhani || મારા શામળીયા ધણી || Gujarati || Janmashtami Special 2023 || Shamlaji Darshan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
  • #janmashtami
    #bhajan
    #popular
    #shamlaji
    #darshan
    #gujarati
    #satsang
    #kirtan

ความคิดเห็น •

  • @amitbparmar3534
    @amitbparmar3534 ปีที่แล้ว +1

    Jay Shamaliyaji 🙏🙏🙏🙏🙏

  • @ajayjchauhan
    @ajayjchauhan ปีที่แล้ว +1

    🙏 Jai shree krishna 🙏

  • @seemavaja3242
    @seemavaja3242 ปีที่แล้ว +1

    Jay shree krishna 🎉🎉

  • @meetmankad5786
    @meetmankad5786 ปีที่แล้ว +1

    Very nice ❤ jay shree krishna 🙏

  • @mayankpanchal9810
    @mayankpanchal9810 ปีที่แล้ว +1

    Jay Shree Krishna 🙏

  • @viralpandya8902
    @viralpandya8902 ปีที่แล้ว +1

    Jay shree krishna ❤

  • @Raaz_.00._
    @Raaz_.00._ ปีที่แล้ว +1

    Jay Shree Krishna ❤🙏🏻

  • @shimalpadhiar6444
    @shimalpadhiar6444 ปีที่แล้ว +2

    Jai ho Shamaliya Dhani ❤💓🙏

  • @amitsehgal8928
    @amitsehgal8928 ปีที่แล้ว +1

    Nice.. jai sri krishna

  • @drashtipiprotar7880
    @drashtipiprotar7880 ปีที่แล้ว +1

    Great performance and singing by Siblings..😊🤩

  • @ArunDasArts
    @ArunDasArts ปีที่แล้ว +1

    😍❤

  • @ashriya9932
    @ashriya9932 ปีที่แล้ว +1

    Beautiful

  • @demira_sahil
    @demira_sahil ปีที่แล้ว +2

    😌 Loved It ♥️🌼🦚

  • @naitikmahetaofficial0843
    @naitikmahetaofficial0843 ปีที่แล้ว +2

    જય શ્રી કૃષ્ણ... ❤

  • @KishanPatel-uv4tw
    @KishanPatel-uv4tw ปีที่แล้ว +1

    very nice sir👍

  • @khyativaja2122
    @khyativaja2122 ปีที่แล้ว +2

    Very nice jay shree krishna🎉🎉

  • @dhirenpadhiar992
    @dhirenpadhiar992 ปีที่แล้ว +1

    Very nice duo 😘

  • @meeramusicstudiodharmeshbh143
    @meeramusicstudiodharmeshbh143 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ

  • @sumitkumarsaradva8649
    @sumitkumarsaradva8649 ปีที่แล้ว +2

    અદ્ભુત પ્રસ્તુતિ ❤ જય હો શામળાજી ધોળી ધજાયું વાળા

  • @Jigmpadhiyar
    @Jigmpadhiyar ปีที่แล้ว +1

    Jay Shree Krishna, Super keep it up..

  • @darshanthakar8447
    @darshanthakar8447 ปีที่แล้ว +1

    Perfect song, perfect time and perfect place,keep it up,very nicely representation.

  • @darshanthakar4598
    @darshanthakar4598 ปีที่แล้ว +1

    The perfect song selection for the perfect place.The synchronisation between two singers is also nice.

  • @aniketthakor6405
    @aniketthakor6405 ปีที่แล้ว +1

    Nicely sung by both of you ❤❤
    જય શ્રીકૃષ્ણ 🙏🙏

  • @amitbparmar3534
    @amitbparmar3534 ปีที่แล้ว +1

    Great duo devotional song✨

  • @Prashant-Modi
    @Prashant-Modi ปีที่แล้ว +1

    Brother and Sister both have done perfect work. Very nice singing and videography

  • @ashishodedra8737
    @ashishodedra8737 ปีที่แล้ว +1

    What a beautiful voice 🎉❤ by both of siblings.

  • @balupatel9009
    @balupatel9009 10 หลายเดือนก่อน +1

    ભજન ખુબજ સારું ગાયું છે પંરતુ લખી મોકલવા મહેરબાની કરશો

    • @spiritualjourneywithrnv1259
      @spiritualjourneywithrnv1259  10 หลายเดือนก่อน

      મારા શામળિયાધણી
      તારી લીલાઓ ઘણી
      વારે આવો મારી નાવડીને પાર ઉતારો
      પેલો પેલો પરચો તે તો વસુદેવને આપ્યો
      જેલના તાળા તોડ્યા રે હરિ તારી લીલાઓ ઘણી
      વારે આવો
      મારી નાવડીને પાર ઉતારો
      બીજો બીજો પરચોતે તો યમુનાજીને આપ્યો યમુનાજીમાં બેડિયું પખાડી રે હરિ તારી લીલા ઓ ઘણી
      વારે આવો મારી નાવડીને પાર ઉતારો
      ત્રીજો ત્રીજો પરચોતે તો યશોદાને આપ્યો
      મુખ માં વિશ્વ બતાવ્યું રે હરિ તારી લીલા ઓ ઘણી
      વારે આવો મારી નાવડીને પાર ઉતારો
      ચોથો ચોથો પરચોતે તો નરસૈયાને આપ્યો
      નાગરું ની નાત જમાડી રે હરી તારી લીલા ઓ ઘણી વરે આવો
      મારી નાવડીને પાર ઉતારો
      પાંચમો પાંચમો પરચોતે તો કરમાં બાઈને આપ્યો ઉનો ઉનો ખીચડો ખાધો રે હરિ તારી લીલા ઓ ઘણી
      વારે આવો મારી નાવડીને પાર ઉતારો
      છઠ્ઠો છઠ્ઠો પરચો તે તો જનાબાઈને આપ્યો
      છાણાં માં વિઠ્ઠલ બોલ્યા રે હરિ તારી લીલા ઓ ઘણી વારે આવો મારી નાવડીને પાર ઉતારો સાતમો સાતમો પરચો તે તો દ્રોપદીને આપ્યો ભરી રે સભામાં ચીર પુરીયા રે હરિ
      તારી લીલા ઓ ઘણી
      વારે આવો
      મારી નાવડીને પાર ઉતારો
      આઠમો આઠમો પરચોતે તો વિદુરજીને આપ્યો તાંદડિયાની ભાજી આરોગ્યા રે હરિ તારી લીલાઓ ઘણી વા રે આવો મારી નાવડીને પાર ઉતારો

  • @arunshah3025
    @arunshah3025 ปีที่แล้ว

    Bol lakhela nathi

  • @Balkrushna0
    @Balkrushna0 ปีที่แล้ว +2

    Jay shree Krishna 🙏🙏🙏

  • @RanjanbanvPatel-wo1kn
    @RanjanbanvPatel-wo1kn 9 หลายเดือนก่อน +1

    🙏🌹jay श्री कृष्णा

  • @jigarjoshi9198
    @jigarjoshi9198 ปีที่แล้ว +1

    Jai shree Krishna ❤

  • @alpeshthakerGplus
    @alpeshthakerGplus ปีที่แล้ว +1

    Jay Shree Krishna 🙏

  • @mr.gujaratiinnovator1878
    @mr.gujaratiinnovator1878 ปีที่แล้ว +1

    Jay shree Krishna 🎉❤