કરમ ની કઠણાઈ નહી પણ એમ કેવુ પડે કે પૈસાવાળા તો બોવ છે પણ માણસાઈ નહિ મદદ કરવાની ભાવના નહી માણસ ને કોઈ નાના બાળક ના આંસુ ના જોય શકે પણ પૈસા જોવે તો આ કોઈ વખાણ કરવા જેવું ગામ ના કેવાય
Jay shree krishna. Vah bhai vah.. ek vat mulakat leva jevu gam che ho bhai.. Khuba j sundar..😂🎉❤. Thank you. Gam na loko Ane vadilo no shamp etle kahevu pade.. Thank you..
Hello, I lived in dharmaj for ten years and this small village has undergone a huge success. I mostly only remember the swimming park, and the lake where you ride the swan boats, there used to be rabbits that I played with. I miss dharmaj and INDIA very much . Love from USA
હા ધર્મજ આદર્શ ગામ છે. અમારો અવાજ આપને ગમે છે એ આનંદની વાત છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.
દર વખતે જે ભુલ થતી એ સુધારી લઉ 😀😀😀મન મા તો હતૂ પણ લખતાં ભુવાલ જતુ જેટલો અવાજ🗣️🗣️🗣️ જોરદર છેને એટલુ જ તમારા દીકરા દ્વારા કરાતુ 💻💻💻 એડીટીંગ મસ્ત છે👌👌👌 એકદમ 1 number એકદમ પ્રોફેસનલ જેવુ
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. એ ઉજાગરા કરીને ઘણી મહેતન કરે છે પણ જશ બધો મને એકલાને મળે છે. આપના જેવા કોઈક દર્શકો જ ટીમવર્કનું મહત્વ સમજી શકે છે.
🌏🌐🦚🧭🌅😇🏞જયહો..એનુ નામ # ધર્મ જ...છે ને.. કહેવાય છે ને. નામ એવા ગુણ... ખુબ અભિનંદન અને આશિષ સાથે શુભેચ્છાઓ પાઠવી....ખુદ ને ગુજરાતી હોવાની વધાઈ દઉ છું..સહુ ધર્મજ નિવાસી ને આ નિર્મલ મન સાથે...પ્રભુ શ્રી દ્વારિકા ધિષ કિ જય..મા અંબાજી વિજયતે 🌄🍭🦚
વીડિઓ ભાવપૂર્વક જોઈ યોગ્ય મૂલ્યાંકન કરી પ્રેમ દર્શાવ્યો એનાથી અમારામાં નવી ઉર્જા પ્રાપ્ત થઇ છે. દર્શકોએ જ અમને ઘડ્યા છે. ચેનલની શરૂઆતે આવી ભાષા ડિલિવર નોહતી થઇ શક્તિ પણ આપના જેવા બીજા દર્શકોએ જે સૂચનો કર્યા એને લક્ષમાં રાખી ફેરફારો કરતા ગયા. વિદ્ધતાભરી ભાષા વાપરવાને બદલે સરળ અને સૌ કોઈ સમજી શકે એવી બોલચાલની ભાષાને પ્રાધાન્ય આપ્યું. છતાં અમારે હજી ઘણું બધું શીખવાનું છે. આભાર
Saheb... Dwarka jevi to jagya nahi rehva mte and Dwarkadhish na sanidhya ma jeevan jeevva mte... Amare job and family na lidhe amdavad 6odi sakatu nthi , eno afsos che.... Pn jo Dwarka vala ni ichha hse to e bolavse kok vkht...
I am from Dharmaj. I love my Dharmaj and always proud to be a Dharmajian. I m lucky that I was born in Dharmaj.
Great to know that ! Thank you.
Bhai Dharmaj ma kheti mate
good
bhai mare avavu chhe video banavava
સાહેબ તમારી બોલવાની રીત ની ફરી એક વાર સાચા દિલથી પ્રસંશા કરું છું....It's very unique from others
હંસરાજભાઈ વાસોવા જેવા શુભચિંતકોના આશીર્વાદના પ્રતાપ છે. આભાર
Am
I am from Dharmaj and proud of my village
Great to know that ! We too.
I am from jogan near dharmaj
સુપર્બ વિડિયો દીદાર કાકા 🙏💙❤
લાગણી બદલ આભાર
સાહેબ ગામ નું નામ જ બધું કહી દે છે ફક્ત ધર્મ જ ❤️
હા હો ઈ વાત સાચી
વાહ ધર્મજ વાહ... ઓળખાણ માટે નામ જ કાફી છે... પાણીદાર પાટીદાર....ગુજરાત નું ગૌરવ... અને ભારત ની સાન...
હા હો ઈ વાત સાચી
वाह क्या बात है
धर्मज गाँव मे रहना एक सौभाग्य है
और इस गाँव के संस्कार और कल्चर वाकई बढिया है
जी। यकीनन सही फ़रमाया आपने
Superb 👌 aa gam vise first time sambhdiyu 🤗 thanks
સારું સારું
Wah ધર્મજ wah. સરસ વિડીયો અને તમારી ભાષા, શબ્દો અને કહેવતો સાંભળવાની બોવ મજા આવી
સ્નેહ નીતરતો પ્રતિસાદ આપવા બદલ આભાર
I'm from Dharmaj, Respect❤️
Great to know that
Nikhil patel
im from israma village petlad
Dharmaj great village👍
Farva avu che tya mare
4
I am Pepar Village boy
Best village
And best temple
Big Office Sugam Digital Banking Point
આટલા વખાણ કરો છો તો નયન આટલો દુઃખી હતો ત્યારે કેમ કોઈ મદદ ના કરી ને ખજૂર ભાઈ એ કરી
કરમની કઠણાઈ !
કરમ ની કઠણાઈ નહી પણ એમ કેવુ પડે કે પૈસાવાળા તો બોવ છે પણ માણસાઈ નહિ મદદ કરવાની ભાવના નહી માણસ ને કોઈ નાના બાળક ના આંસુ ના જોય શકે પણ પૈસા જોવે તો આ કોઈ વખાણ કરવા જેવું ગામ ના કેવાય
I proud of Dharmaj. Congratulations. Saheb
We too. Thank you for your kind words.
Thank you for sharing beautiful post
Glad you enjoyed it. Thank you.
Maru vatan❤️ ... Always🙇 🙏
જાણીને ખુબ જ આનંદ થયો
વા સરસ છે એકદમ.ધર્મજ ગાંવ વિશે જાણીને સારૂ લાગ્યુ 🙏
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Watching this today when I visited this village for first time!!!! Must say its so clean village!!! 👍
Great to know that !
Wah 👌👌
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
વાહ સુ વ્યવસ્થા સાચવણી અને શિસ્ત છે ગામ ની
હા ખરેખર અદભુત છે ધર્મજ
Jai Swaminarayan vala 🙏
જય સ્વામીનારાયણ
જબરૂ ગામ સે આ તો... 👌👌👌👌
હા એક આદર્શ અને સુખી ગામ છે.
Dharamaj na mela ma maja aavi jay ...
હા ટેસડો પડી જાય.
સરસ ગામડું આવું આખું આવા ગામ જેવું ભારત થઈ જાય સારું
ભારતનો પ્રત્યેક નાગરિક અને સરકારના સહિયારા પ્રયાસથી એ શક્ય બની શકે
ખુબજ સરસ અને રસપ્રદ માહીતી છે સાહેબ...
તમારો ખુબ ખુબ આભાર...
સ્નેહનીતરતો પ્રતિસાદ આપવા બદલ આભાર. નૂતનવર્ષાભિનંદન
Jay shree krishna.
Vah bhai vah.. ek vat mulakat leva jevu gam che ho bhai..
Khuba j sundar..😂🎉❤.
Thank you.
Gam na loko Ane vadilo no shamp etle kahevu pade..
Thank you..
હા ખરેખર
Hello, I lived in dharmaj for ten years and this small village has undergone a huge success. I mostly only remember the swimming park, and the lake where you ride the swan boats, there used to be rabbits that I played with. I miss dharmaj and INDIA very much . Love from USA
Great to know that you are from Dharmaj. Thank you for sharing the supplementary information.
ખુબ સરસ
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.
પટેલ જ્ઞાતિ ના લોકોમાં સંપ બહુ હો. કચ્છમાં બી ઘણા ગામડાઓ છે પટેલોના જે ખૂબ પ્રગતિ કરી રહ્યાં છે😊
જાણીને આનંદ થયો
વાહ મજા આવી.👌
તમે ખુશ તો અમે ખુશ
I most like your information i want to visit Dharmaj,
Please do visit. Thank you for your kind words and best of journey.
Veerryy nicee ii liikee ttoo coomee & seeeee.
Yes in deed.
Wah wah su vat che bahuj Sunday gamdu ane tamaro miti Murli jevo madur aavaj thanks jarur aavisu 🥰🙂🙏
હા ધર્મજ આદર્શ ગામ છે. અમારો અવાજ આપને ગમે છે એ આનંદની વાત છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.
Vah bhai vah apde e gamni 1 bank ma nokri made toye tesda padi Jay ho didar bhai
Love you from devbhumi dwarka ❤
હા હો ઈ વાત સાચી. લવ ફ્રોમ મુંબઈ
અમે ધમૅજના રહેવાશી છીએ કાકા 👏👏👏👏🙏
અરે વાહ ! નસીબદાર છો તમે
Good achieving ment
Yes indeed.
Nice ho sir 👌👍👍👍👌 g
Thank you for your kind words.
પ્રેરણાત્મક વિડિયો...
ધર્મજ ના લોકો ને વધુ સારા ભવિષ્ય ની શુભ કામના... 😇
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. આદર્શ ગામ ધર્મજને અમારી પણ શુભેચ્છાઓ
@@DidarHemani 😇
Congratulations 🎊🎊🎊Nice🎊facility outstanding ❤❤❤👍👍👍
Thank you so much 😊
Proud to be a Dharmajian......
Great to know that !
Ha Maru gam haaa 🔥❤
હા ધર્મજ હા
Very nice
Thank you for your kind words.
વાહ...સરસ
અભિનંદન
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
બનાસ ડેરી , ઉત્તર ગુજરાતનો મોરલો મણિરાજ બારોટ જેવા વિષયો ઉપર વિડીયો બનાવવા માટે વિનંતી ❤💙🙏
સૂચન બદલ આભાર
જોરદાર વિડિયો
સ્નેહ નીતરરતો પ્રતિસાદ આપવા બદલ આભાર
વાહ ગામ ગોકુલ જેવું છે હો ભાઈ
હા ખરેખર ધર્મજ એક આદર્શ ગામ છે
Ha charotar ha 😎😎🤠🤠🤠 i am from anand 😀😃
હા ચરોતર એટલે ચરોતર હો ભાઈ. તમે ચરોતર-આણંદ છો એ જાણીને આનંદ થયો
ભાઇ આણંદ થી ધરમજ કેટલુ થાય
દર વખતે જે ભુલ થતી એ સુધારી લઉ 😀😀😀મન મા તો હતૂ પણ લખતાં ભુવાલ જતુ જેટલો અવાજ🗣️🗣️🗣️ જોરદર છેને એટલુ જ તમારા દીકરા દ્વારા કરાતુ 💻💻💻 એડીટીંગ મસ્ત છે👌👌👌 એકદમ 1 number એકદમ પ્રોફેસનલ જેવુ
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. એ ઉજાગરા કરીને ઘણી મહેતન કરે છે પણ જશ બધો મને એકલાને મળે છે. આપના જેવા કોઈક દર્શકો જ ટીમવર્કનું મહત્વ સમજી શકે છે.
7990279935
I also live in dharmaj this is true ...
Grate to know that
ha bhai ha mey bav joyu, virsad gam by pas thi
Good.. Have Dharmaj to jovuj padse. Dharmaj water park joyu chhe. But village nathi joyu
Koi plot hoy to kejo ahi.
Vah
લાગણી બદલ આભાર
🌏🌐🦚🧭🌅😇🏞જયહો..એનુ નામ # ધર્મ જ...છે ને..
કહેવાય છે ને.
નામ એવા ગુણ...
ખુબ અભિનંદન અને આશિષ સાથે શુભેચ્છાઓ પાઠવી....ખુદ ને ગુજરાતી હોવાની વધાઈ દઉ છું..સહુ ધર્મજ નિવાસી ને આ નિર્મલ મન સાથે...પ્રભુ શ્રી દ્વારિકા ધિષ કિ જય..મા અંબાજી વિજયતે 🌄🍭🦚
હા હો ધર્મજ ગામનાં લોકોએ એનું નામ ચરિતાર્થ કરી બતાવ્યું છે. પ્રભુ શ્રી દ્વારિકા ધિષ કિ જય..મા અંબાજી વિજયતે
Ha maru dharmaj ha..
હા હો ધર્મજ એટલે ધર્મજ. આભાર
Tamari bolvani ada thij video jova karta sabhdava nu man thay chhe bhai saras vacha chhe tamari aekdam yunik, pyor gujrati pan anokhi, Good ,
વીડિઓ ભાવપૂર્વક જોઈ યોગ્ય મૂલ્યાંકન કરી પ્રેમ દર્શાવ્યો એનાથી અમારામાં નવી ઉર્જા પ્રાપ્ત થઇ છે. દર્શકોએ જ અમને ઘડ્યા છે. ચેનલની શરૂઆતે આવી ભાષા ડિલિવર નોહતી થઇ શક્તિ પણ આપના જેવા બીજા દર્શકોએ જે સૂચનો કર્યા એને લક્ષમાં રાખી ફેરફારો કરતા ગયા. વિદ્ધતાભરી ભાષા વાપરવાને બદલે સરળ અને સૌ કોઈ સમજી શકે એવી બોલચાલની ભાષાને પ્રાધાન્ય આપ્યું. છતાં અમારે હજી ઘણું બધું શીખવાનું છે. આભાર
Best धमँज| iam. from. Patalad
Great to know that
Very nice gam
Yeah it is
Wah kaka wah.
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
ધર્મજ આટલું અદભૂત હશે તેની જાણ આજે જ થઇ. મારા ગામથી 10-15 માઈલના અંતરે આવેલ આ ગામની પ્રગતિ જાણી નિશ્ચય કર્યો કે હવે આની યાત્રા તો કરવી જ પડશે!
અરે વાહ ! ચોક્કસ જજો ધર્મજ અને ત્યાંના લોકોને આ વિડિઓ પણ બતાવજો. આભાર
First🥇🥇
અરે વાહ ! ખુબ ખુબ આભાર
વાહ આ વિડીયો જોઇને એમ થાઈ છે કે
હું ઇઝ દ્વારકા મુકિને ધર્મજ ગામ મા વયો જાવ પછી બાકી તો પછી જેવી
દ્વારકા વાળા ની ઈચ્છા
જય મુરલીધર
બરાબર દ્વારકાવાળની ઇચ્છા વગર એક પાંદડું પણ ન હલે. તમને વિડિઓ ગમ્યો એ વાતનો આનંદ છે.
Saheb... Dwarka jevi to jagya nahi rehva mte and Dwarkadhish na sanidhya ma jeevan jeevva mte...
Amare job and family na lidhe amdavad 6odi sakatu nthi , eno afsos che....
Pn jo Dwarka vala ni ichha hse to e bolavse kok vkht...
Saheb tamne ek.mail.karyo che
Jordarrr 🔥🔥🔥🔥
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Very good dharma j gaam
Yes indeed
આ ગામમાં કામ ધંધો કરવા માટે બારના માણસો ને વસવાદે છે
હા. ગામલોકો સહકારની ભાવનાવાળા છે. અતરફ્ના ગામના લોકો અહીં આવીને વસ્યા છે. એક વખત ધર્મજ જઈને અભ્યાસ કરવો પડે.
સારુ
ખુબખુબ આભાર તમારો રિપ્લાય આપવા માટે
Nice video sir
Thank you for your kind words.
ખુબ ખુબ આભાર માન્યો
નિયમિત પ્રતિસાદ આપવા માટે આપનો પણ ખુબ ખુબ આભાર
આ વાત સારી લાગી
પરંતુ રુબરુ જુવો પછી
હા એવું પણ થાય ખરું હો !
Bapu awesome video che thanks
Most welcome. Thank you for your kind words.
Ha maru Dhrmaj
હા આપણું ધર્મજ
Very nice👍
Thank you! Cheers!
👌👌👌👌👌iam visit 2019
Great to know that
Super
Glad you like it. Thank you.
Jay dwarkadhish khub khub abhinndan
જય દ્વારકાધીશ
જોરદાર
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Yar tamari bolvani stayle superb che i like you ♥
ઈશ્વરકૃપા અને આપના જેવા માયાળુ દર્શકોના આશીર્વાદ. આભાર
Nice videos sir
So nice of you
vaah
લાગણી અને પ્રેમ બદલ આભાર
Beautifully narrated. Excellent
Thank you for your kind words.
👌👌👍
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Excellent. nobody need to go USA OR ENGLAND. Everybody can go to Dharmaj. or Each town can make like Dharmaj. sooo happy to see in India..
You are absolutely right. Thank you for participating in ‘Fun for Gujaratis’ channel.
Great
Glad you liked it. Thank you.
વતન ની યાદ...ને ઉમંગ લાવે છે.. આપના આવજ માન.. નમસ્કા...ર .
અતિ આનંદ પમાડે એવા પ્રતિસાદથી અમે પ્રભાવિત થયા. જે હેતુથી આપ રાજી થયા એ ખરેખર ખુશી થવા જેવું છે. આભાર
વા ભાઇ, કચ્છ ના ભુજ તાલુકાના બળદીયા, અને માધાપર પણ ભારત સરકાર દ્વારા પ્રથમ અમીરાત બીરુદ મણેલ છે
જાણીને ખુબ જ આનંદ થયો. લાગણી બદલ આભાર
super village
Yes indeed
Jay garvi gujrat jay patidar
જય જય ગરવી ગુજરાત
સાહેબ ક્યરેક તો અમારા ભાવેણા (ભાવનગર) નો વિડ્યો બનાવો તો અમને પણ મોજ આવે હો 😭😭😭
તમારી હા ની આશાએ કોમેન્ટ કરી છે 🙏🏻🙏🏻🙏🏻❤️ જવાબ આપજો ❤️❤️❤️❤️❤️❤️
જરૂર યોગ્ય સમયે બનાવીશું.
Beautiful
Thank you.
Superb
Thank you! Cheers!
વાહા ભાઈભાઈ
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@@DidarHemani તમને ખુબખૂબ આભાર ભાઈ મને આનદન આવે મેને તમારો ગરવશે થાય ભાઈ ભારતના નાતે ઍક ગૂજરાતી નાતે
I proud to be a dharmajian
Great to know that
Ekavar mulakat levajevi Dharmaj gamani Ane tamari
Banneni aagavi olakh...
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
ગુજરાત નુ ગોરવ
બિલકુલ સાચી વાત
Osm voice
Thank you for your kind words.
હંમેશા એકતા માં રહો તો🚩 ગુજરાત પણ સ્વર્ગ બની જય હો 🇮🇳🇮🇳🙏🇮🇳
હો હો ઈ વાત બિલકુલ સાચી
Shabbash 🙏👍v good
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Jay jay ગરવી ગુજરાત
જય જય ગરવી ગુજરાત
Ha dharmaj ha
100 %
Good
Glad you like it. Thank you.
Iam from dharmaj ❤️
Great to know that !
Tame khub sunder video banavo 6
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.
Very good
Thank you for your kind words.
Ha Maru charotar ha
હા ચરોતર એટલે ચરોતર
સરસ
સ્નેહ નીતરતો પ્રતિભાવ આપવા બદલ આભાર
.... છે... 👍
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
😁😁