4041 | થઈ કેટલી ઇચ્છા તારી તો પૂરી, રહ્યો તોયે તું કરતોને કરતો Thai Ketali Iccha Tari To Puri, Rahyo

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025
  • A series of reflective questions about the disconnect between desires and actions in life, are presented as a challenge for the reader to consider why, despite having fulfilled some desires, they continue to engage in behaviors that create unrest and unhappiness. They questions the reasons for not accomplishing certain tasks, maintaining faith, and achieving happiness or a vision of the Lord. Overall, the author introspection about one's choices and the pursuit of a peaceful and fulfilling life.
    Such is the meaning being conveyed by the Author, through this video.
    Lyrics:
    થઈ કેટલી ઇચ્છા તારી તો પૂરી, રહ્યો તોયે તું કરતોને કરતો
    રહ્યો છે તું કરતોને કરતો જીવનમાં, તો શા માટે, એ શા માટે
    રહેવું છે શાંતિથી જીવનમાં તો તારે, રહ્યો કરતો ઊભી અશાંતિ શાને
    રહ્યા છે કરતો ઊભી અશાંતિ જીવનમાં, તો શા માટે, એ શા માટે
    કરવાનું તો છે જીવનમાં, તો જે કર્યું ના જીવનમાં તો તેં એ
    કર્યું ના જીવનમાં તો તેં એ કર્યું ના તેં જીવનમાં, એ શા માટે, શા માટે
    રહેવું છે પ્રભુના પૂરા વિશ્વાસે, જીવનમાં રાખી ના શક્યો તું તો એ
    રાખી ના શક્યો વિશ્વાસ એમાં, જીવનમાં તો તું, એ શા માટે, શા માટે
    થાવું છે સુખી જીવનમાં તો તારે, થાતો રહ્યો દુઃખી તું તો જીવનમાં
    થાતો રહ્યો તું તો દુઃખી જીવનમાં, જીવનમાં તો શા માટે, શા માટે
    છે ઇચ્છા તારી કરવા દર્શન તો પ્રભુના તો તારા જીવનમાં
    થયા ના દર્શન તને તારા જીવનમાં, થયા ના શા માટે, શા માટે
    If you enjoyed the bhajan, don't forget to like, comment, and subscribe for more devotional content. Share this with your loved ones and let the blessings of the divine mother reach everyone.
    Connect with Author on:
    Facebook: / kakabhajans
    Instagram: / kakabhajans
    Telegram: t.me/kakabhajans
    Read more such bhajan on www.kakabhajan...
    Explore our app on your device, to connect anytime anywhere:
    Android: play.google.co...
    iOS: apps.apple.com...
    Thank You for Watching!
    #Desires #Fulfilled #Life #Peacefully #Unrest #Thingstobedone #Faith #Happiness #VisionoftheLord #Unhappy #Reasons

ความคิดเห็น •