Ram Pita Ni Aankhe Aashuda | Parsotam Pari Goswami | Gujarati Bhajan | Devotional Song | Ashok Sound

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.ย. 2024
  • ASHOK SOUND OFFICIAL CHANNEL PRESENTING:
    Ram Pita Ni Aankhe Aashuda | Parsotam Pari Goswami | Gujarati Bhajan | Devotional Song | Ashok Sound
    #Gujarati_Bhajan #Devotional_Song #Bhakti_Song
    #Ashok_Sound_Official #Ashok_Sound
    ✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦
    ▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼
    નીચે બીજા વિડિઓની link આપેલ છે તો જોવાનું ચૂકશો નહિ


    ▲▲▲▲▲▲▲▲▲▲▲▲▲▲▲▲▲▲▲▲▲
    ✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦
    ❋Album: Ram Pita Ni Aankhe Aashuda
    ❋Artist: Parsotam Pari Goswami
    ❋Music:
    ❋Label By: Ashok Sound
    If You Like This Video Don't Forget To LIKE►SHARE►COMMENT
    To Purchase Any Song
    Call Time :- 11;00 To 1;00 And 4;00 To 6;00
    ☀ Whatsapp On :- 9723494766
    ☀ For Any Query :- 9723494766
    ☀ Subscribe This Channel► / theashoksound
    ☀ Subscribe Ashok Sound Channel► / ashoksoundrajkot
    ☀ Subscribe Ashok Sound Bhajan ► / @ashoksoundbhajan
    ☀ Facebook Page► / gujaratimusic
    ☀ Follow On Twitter► / ashoksound
    ☀ DailyMotion ► www.dailymotio...
    ☀Linkedin ► / ashoksound
    ☀Instagram ► / ashoksoundofficial
    ☀ Google+► bit.ly/2bZuY5c
    Thanks For Watching!

ความคิดเห็น • 21

  • @RavindrapuriGauswami-bp1gq
    @RavindrapuriGauswami-bp1gq 5 หลายเดือนก่อน +8

    ખુબજસરસ ભજન મીઠોમધુર અવાજ સુરીલુસંગીત ધન્યવાદ નમસકાર બાવાજીઓમ નમો નારાયણ ઓમ નમઃશિવાય હર........હર.........હર માહાદેવ હર

  • @RavindrapuriGauswami-bp1gq
    @RavindrapuriGauswami-bp1gq 5 หลายเดือนก่อน +5

    જય હો

  • @yashvantkumaryashvantkumar8160
    @yashvantkumaryashvantkumar8160 ปีที่แล้ว +2

    જય હો સંત વાણી

  • @talsaniyavibe8216
    @talsaniyavibe8216 2 ปีที่แล้ว +1

    રામ પિતાની રે આંખે .....
    રામ પિત્તાની રે આંખે આંસુડા છલકાણા ,
    સુડા છલકાણાએના કાળજડા રે ઘવાણા ... રામ પિતાની ( 1 )
    જે દિ ચાલ્યા ઘોડે ચડીને ધનુષ્ય કાંઘે ધારી ,
    સશેવર કાંઠે અવાજ સાંભળી તુરંત કીધી તૈયારી ,
    બાણ માર્યું જ્યાં મૃગલો જાણી , ત્યાં ચીરા પડી એક કારી ,
    જઇને જુએ ત્યાં તો તીરે વિંધાયેલ શ્રવણ કરે ચીસકારી .
    પાણીને બદલે લોહીથી એના અંતિમ હ ભજિાણા ... રામ પિતાની ( 2 )
    શ્રવણ કુમારને દરારથ રાજાએ દીધા દિલારા ભારી ,
    માવતર તારા રાખીરા અર્થોધ્યા પ્રાણ સમા હું જાણી.
    વચન સાંભળી શ્રવણ સુતો ભવની નિંદ્રા તાણી ,
    અંધ માવતરને દશરથ રાજાએ કીધી આ કરૂણ કહાણી ,
    વિલાપ વરતાયો કારમો એવી એની ચીસે ફાર્ટ પાણી ..... સામ પિતાની ( 3 )
    ધ માવતરની હાથ પકડીને લાવ્યા શ્રવણની પાસ .
    લોથ પડી ત્યાં રુદન કરે છે તે તોડી મારા અમારી ,
    પુત્રના વિયોગે અમે હલખીયે તારી પણ એ રાસ ,
    એટલું કહેતા પ્રાણ જ છોડયા નાહીને વિશ્વાસ ,
    માત પિતાનું શ્રવણ કુમારના અંતિમ દેહ ખડકાણા ..... રામ પિતાની ( 4 )
    પ્રસન્નતામાં કઢી રાણીને દીધા વચન બહુ ભારી રાજતિલકની હતી .
    તૈયારો ત્યાં તો વચન બોલે અહંકારી ,
    ભરત મારી ગાદી ભોગવે એવી છે માંગ અમારી ,
    રામને વનવારા યૌદ વરસનો માંગે એ નારી .
    રામ લખમણને સતી સીતાના તે દીને સુખ બુટાણા ... ૨૫ પિતાની ( 5 )
    અંતિમ સમયે દશરથ રાજાને નયને છલકાણ નીર . જ્યારે સાંભળ્યા .
    સરોવર કાંઠે શ્રવણને મારેલ તાર ,
    પુત્ર વિયોગે હું તલખુ અને વનમાં છે રઘુવીર ,
    કાન કહે રામને રટતા રાજાના પ્રાણ કર્યા પરીયાણા ... રામ પિત્તાની { 6 }
    રામ પિતાની હૈ આંખે આંસુડા છલકાણા ,
    આંસુડા છલકાણાઓના કાળજડા રે થવાણા..રામ પિતાન

  • @RavindrapuriGauswami-bp1gq
    @RavindrapuriGauswami-bp1gq 5 หลายเดือนก่อน

    જય શ્રીરામ જય જય રામ જય જય રામ

  • @rameshbhaiahajoliya897
    @rameshbhaiahajoliya897 3 หลายเดือนก่อน +2

    હા સાવજ હા . . જયહો બાપુ

  • @Rukhadbhaisakanai
    @Rukhadbhaisakanai 6 หลายเดือนก่อน

    જય હો જય હો

  • @ramanbhaisenva2914
    @ramanbhaisenva2914 ปีที่แล้ว

    જય હો સંતવાણી

  • @kanobambhava9358
    @kanobambhava9358 2 ปีที่แล้ว

    જય હો જય હો 🙏

  • @Rukhadbhaisakanai
    @Rukhadbhaisakanai 6 หลายเดือนก่อน

    જય શ્રી રામ ❤

  • @chetanthakor5583
    @chetanthakor5583 2 ปีที่แล้ว

    😘😘😘

  • @kanobambhava9358
    @kanobambhava9358 2 ปีที่แล้ว

    જય હો સંત વાણી 🙏

  • @user-oc1wi3eg6r
    @user-oc1wi3eg6r 2 ปีที่แล้ว

    Jay jay shree shree ram ame Israel thi sambhriye se ho

  • @vimalkumarchimanbhaipandya7327
    @vimalkumarchimanbhaipandya7327 2 ปีที่แล้ว

    Jay siyaram.

  • @sureshkoli5984
    @sureshkoli5984 2 ปีที่แล้ว

    Nice😯😯😯😯😯😯

  • @SantibhaiMakwana
    @SantibhaiMakwana 18 วันที่ผ่านมา +1

    😂😂😂😂😂😂😂❤🎉

  • @thakorchandan3640
    @thakorchandan3640 2 ปีที่แล้ว +1

    Jay ram ram

  • @ranchhodbharwad6849
    @ranchhodbharwad6849 2 ปีที่แล้ว

    હા મોજ

  • @anandvarmora6779
    @anandvarmora6779 2 ปีที่แล้ว

    જયહો.બાપતમને

  • @senamavinodbhai6810
    @senamavinodbhai6810 7 หลายเดือนก่อน

    🌹 SENMA VlODBHAl SHlVABHAl 🌹=22=01=20=24=