Aabh Man Ugel Chandalo ne-Prit Khanda Ni Dhar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 308

  • @hasmukhbhaikanthariya4548
    @hasmukhbhaikanthariya4548 2 ปีที่แล้ว +10

    અભિનંદન પ્રફુલ્લ ભાઈ..ગુજરાતનું ગૌરવ!!

  • @umakadam1121
    @umakadam1121 2 ปีที่แล้ว +13

    झवैर चंद मेंघाणी जी🙏 धन्य है आप जो ऐतिहासिक लोरी लखी किसी मराठा ओसे लिखी गई नहीं आपको हम हंमेशा याद करेगे.

    • @kanakbentrivedi3180
      @kanakbentrivedi3180 2 ปีที่แล้ว +1

      જન્મ

    • @lakhabhairabari7175
      @lakhabhairabari7175 6 หลายเดือนก่อน

      રાષ્ટ્રીય કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી

  • @champaklalramjibhai3402
    @champaklalramjibhai3402 2 ปีที่แล้ว +20

    પફુલ્લભાઇ દવે આપની અવાજમાં ખુબજ મીઠા શ છે. આપનો અવાજ સાંભળીને આંખો ભીંજાઇ જાય છે.

  • @mahendrasinhzala6870
    @mahendrasinhzala6870 2 ปีที่แล้ว +4

    ગુજરાતી ફિલ્મ જગત નો એ સોનેરી દસકો યાદ કરતા હાલ પણ હૈયું... થન ગની ઉઠેછે.... વાહ....

  • @krgohel6000
    @krgohel6000 ปีที่แล้ว +16

    વાહ પ્રફુલ્લ ભાઈ દવે તમારા સુર ને માં ભગવતી સરસ્વતી નો આશિર્વાદ છે ધન્ય છે તમોને પ્રફુલ્લ ભાઈ દવે મારી પાસે તો કાંઠે નથી ને બોલવા માં અવાજ બહુજ ફાટેલા ઈશપીકર જેવો છે જેવી મારા પરમ પિતા પરમેશ્વર ની ક્રુપા હંસે તે ખરૂં વોઈશ મા ભગવતી ની ક્રુપા હોય તો જ મળે

  • @goswaminikunj2855
    @goswaminikunj2855 2 ปีที่แล้ว +12

    જેટલા વધામણા આ કલાકારના થવા જોઈએ એટલાં થયા નથી, પરંતુ પ્રફુલ્લભાઈ ..અમર ગુજરાતી ગાયક.

  • @devendravora9485
    @devendravora9485 5 ปีที่แล้ว +81

    છત્રપતિ શિવાજી મહારાજ આજે 400 વર્ષ બાદ પણ લોકો યાદ કરે છે તે એકલ વીર હતા
    સમગ્ર હિન્દૂ સમાજ ના ગૌરવ હતા શિવાજી મહારાજ

  • @bharatjoshi243
    @bharatjoshi243 3 ปีที่แล้ว +23

    આજ ના યુગ માં જે સાહિત્ય ની હત્યા થઈ રહે છે તે આવા ગીતો થી કઈક શીખે.v nice

  • @vyasikhalasi5163
    @vyasikhalasi5163 ปีที่แล้ว +15

    🥀 સરસ મજાનું શિવાજી નું હાલરડું 🥀 આવું રૂડું હાલરડું સાંભળવાની ખુબ સરસ મજા આવે છે 🥀🙏 જય માઁ ભદ્રકાળી 🙏

  • @meenajoshi1704
    @meenajoshi1704 8 หลายเดือนก่อน +2

    પ્રફુલભાઈ દવે ને ખૂબ ખૂબ અભિનંદન... ગુજરાતી પીકચર જગતમાં સુર નો નવા પ્રાણ પૂર્યા છે... ખૂબ ખૂબ વંદન

  • @acmistrychhotalal6980
    @acmistrychhotalal6980 หลายเดือนก่อน +1

    સોંસો સમરાંગણ થી આવી સો સો રક્ત ટપકતી જોળી પણ હ્રદય દ્રાવક છે

  • @rmparekhparekh8669
    @rmparekhparekh8669 2 ปีที่แล้ว +6

    આ સમય ના કલાકારો ગાયક ગાયકીઓ ને ખૂબ ખૂબ ધનયવાદ

  • @mathurjidhunkh3026
    @mathurjidhunkh3026 หลายเดือนก่อน

    Gujarat nu Ratan praphul Dave सर ने प्रणाम 🙏🙏

  • @ashokbhaiparmar375
    @ashokbhaiparmar375 5 หลายเดือนก่อน +3

    આવાં ગીતો હાલ ભાગ્યે જ સાંભળવા મળે છે...

  • @garvaliann
    @garvaliann 2 หลายเดือนก่อน

    Maru favourite meghanu nu geet, mara son suve tyare hu gato, ene haji yaad chhe!!🎉🎉

  • @udaymiyatra8193
    @udaymiyatra8193 6 หลายเดือนก่อน

    Evergreen Song, Heavenly Voice, Impeccable Performance, This is Gujarati Cinema, Rich Folklore.

  • @kanjibhaidesai8893
    @kanjibhaidesai8893 ปีที่แล้ว +5

    उपेन्द्रत्रिवेदी -स्नेहलताजी अमर जोड़ी 👍प्रफुलभाई दवे the great singer of Gujrat 👍

  • @jyotisolanki7584
    @jyotisolanki7584 6 ปีที่แล้ว +2

    Nise i love song akchuli Aa song me bov sodhyu ane mane atyre madyu. thank you aa song nkhva badl. kya bat

  • @parmarganesh8308
    @parmarganesh8308 6 ปีที่แล้ว +32

    સુપર ડુપર ગીત..ઊપેન્દૃ સ્નેહલતાની જોડી અમર છે ને રહેશે

  • @ramvala3433
    @ramvala3433 5 ปีที่แล้ว +8

    upendra Bhai mate ek like👍

  • @vipulvadaliya5485
    @vipulvadaliya5485 6 ปีที่แล้ว +20

    આવી રુડી અજવાળી રાત, રાતે તે રમવા
    નિસરયા રે માણારાજ .
    શબ્દો તો લાજવાબ છે પરંતુ સ્નેહ લતા અને ઉપેન્દ્ર ભાઇ એ દરસય ને અનુરૂપ જે
    અભિનયના અજવાળા પાથર્યા છે તે યાદ
    રહી ગયા છે.

  • @parsotampandya3862
    @parsotampandya3862 2 ปีที่แล้ว +7

    આ સમય ગાળા દરમિયાન જે કલાકાર મિત્રો હતા તેમને મારા નતમસ્તક પ્રણામ

  • @BabulalMakwana-gh4xg
    @BabulalMakwana-gh4xg 5 หลายเดือนก่อน

    Jio hajaro sal pujya Prafulbhai

  • @yogeshdave3554
    @yogeshdave3554 ปีที่แล้ว +1

    વાહ વાહ ભાઈ!

  • @KaushikJoshi-g8g
    @KaushikJoshi-g8g 5 หลายเดือนก่อน

    Vah vah phela no smy yad aavi gyo👌

  • @સૂરજસિંહવિપરમારસૂરજસિંહ

    જય દ્વારકાધીશ 🙏

  • @namorikoli4053
    @namorikoli4053 3 ปีที่แล้ว +7

    સરસ સે પ્રફુલ્લ ભાઈ સુ તમારો સાદ છે 👌👌👌

  • @PRAVINSINHCHAUHAN-bd4mh
    @PRAVINSINHCHAUHAN-bd4mh 5 วันที่ผ่านมา

    વાહ. સરસ સરસ રીતે જ પ્રફુલ્લ દવે ની વાણી

  • @vijaymali1717
    @vijaymali1717 4 ปีที่แล้ว +2

    Vaah praful Dada

  • @devendravora9485
    @devendravora9485 7 ปีที่แล้ว +43

    શિવાજી મહારાજ નું હાલરડું સદાબહાર છે
    ગુજરાતી સર્જકો ને વિશ્વ ફલક પર મુકનાર આ કલાકારો ને વંદન

  • @dipikagohil72
    @dipikagohil72 2 ปีที่แล้ว +1

    Aavo samay kyare pachho aavse

  • @bharatvaghela5257
    @bharatvaghela5257 2 ปีที่แล้ว +1

    પ્રફુલ દવે ની સાથે મહીલા કલાકાર કોણ જણાવછો બહુસરસ આવાજ

  • @jdkirpal4292
    @jdkirpal4292 11 หลายเดือนก่อน

    Khub j saras❤❤❤

  • @sandipjoshi5301
    @sandipjoshi5301 3 หลายเดือนก่อน

    ખરેખર આંખો માં આંસુ આવી જાય છે, મારા મમ્મી ને ગુજરાતી પિક્ચર ખૂબ જ ગમતા હતા

  • @ghelabhaibharwad7096
    @ghelabhaibharwad7096 6 ปีที่แล้ว +5

    Bharat na a veer aaput ne sat sat bandan

  • @ekradhaekmira9198
    @ekradhaekmira9198 ปีที่แล้ว +1

    Wah saheb wah

  • @KeshavPadhiysr-bi1dr
    @KeshavPadhiysr-bi1dr 6 หลายเดือนก่อน

    આવી જીજાબાઈ જેવી માતાના સંસ્કાર હોવા જોઈએ

  • @jayeshdherav473
    @jayeshdherav473 3 ปีที่แล้ว +1

    Dil khus thaie gayu !

  • @rakeshpandya2818
    @rakeshpandya2818 3 ปีที่แล้ว +5

    Juna kalakaro ne joine aankh ma aaasuda aavi jay che. 😭

  • @RaghuvirsinhGohil-d4m
    @RaghuvirsinhGohil-d4m ปีที่แล้ว +1

    So super

  • @himanshuoza1955
    @himanshuoza1955 4 ปีที่แล้ว +11

    Best song🌹👌🌹👌🌹👌🌹

  • @jamnasorathiya9709
    @jamnasorathiya9709 28 วันที่ผ่านมา

    ખુબજ સરસ ભાઈ

  • @亗亗-u7v
    @亗亗-u7v 2 ปีที่แล้ว +1

    ,સરસ ફિલ્મ ગીત છે.

  • @RavindrapuriGauswami-bp1gq
    @RavindrapuriGauswami-bp1gq ปีที่แล้ว +1

    ખુબજસરસ ગીત મીઠોમધુર અવાજ નમસકાર

  • @parthpatel-iv7ot
    @parthpatel-iv7ot 6 ปีที่แล้ว +6

    ફુલ મોવી કેમ નથી આવતું યુ ટૂબપર જોવા માટે શું કરવા નું હવે

  • @ismailbhaikhorajiya1001
    @ismailbhaikhorajiya1001 5 ปีที่แล้ว +6

    Number 1 singer prafuldave

  • @RameshPatel-ey8vj
    @RameshPatel-ey8vj 6 ปีที่แล้ว +1

    Wah praful bhai ati sundar voice

  • @RajuChauhan-kt6rj
    @RajuChauhan-kt6rj 5 ปีที่แล้ว +2

    પ્રફુલ ભાઈ ગુજરાત નું ગૌરવ છે ભાઈ

  • @pravinwaghela7868
    @pravinwaghela7868 5 ปีที่แล้ว +2

    Praful deve tamne dil thi vandan suparb voice

  • @karsanchudasma3287
    @karsanchudasma3287 6 ปีที่แล้ว +2

    ha dave saheb ha jay ho...

  • @pratikparmar-xb6kn
    @pratikparmar-xb6kn 4 หลายเดือนก่อน +3

    આત્મ ને ટાઠક

  • @arunshrimali7782
    @arunshrimali7782 2 ปีที่แล้ว

    Vary great sweety voice no option of prafful dave.in future

  • @mohanpujar7403
    @mohanpujar7403 5 ปีที่แล้ว +26

    After some initial unsuccessful attempts in bollywood, Snehalata became a superhit heroine in Gujarati film industry! Humne Dekhi Hai Un Aankhon Ki Mahakati Khushbu....from Khamoshi was filmed on her!!! Many people may not know that she is maharashtrian by birth but acted mainly in Gujarati films!

  • @SmilingFurryCat-by2gm
    @SmilingFurryCat-by2gm 5 หลายเดือนก่อน

    Nice. Movei. To. Show

  • @meethpatel1473
    @meethpatel1473 3 ปีที่แล้ว +7

    A AM PRAUD OF PRAFUL DAVE 🙏🏻🙏🏻👌👌

  • @BabubhaiPatel-dy8zu
    @BabubhaiPatel-dy8zu 4 หลายเดือนก่อน

    આ અભિનય ફરી ક્યારે સાંભળવા કે જોવા નહીં મળે

  • @ismailbhaikhorajiya1001
    @ismailbhaikhorajiya1001 6 ปีที่แล้ว +6

    wah prafuldave wah nice voice

    • @dashrathlalpanchal599
      @dashrathlalpanchal599 3 ปีที่แล้ว

      દોસ્તો તમે જાણો છો જુના ગીત માં કેટલું મહત્વ હતું અને કેટલું સાચું

  • @Pravinstudio6276
    @Pravinstudio6276 4 ปีที่แล้ว +2

    ઉપેદ્ગ ભાઇ ત્રિવેદી બહુ મસ્ત કલાકાર હતા

  • @dhamoshah8076
    @dhamoshah8076 2 ปีที่แล้ว

    પ્રફુલભાઈ દવે એ ગુજરાતી ગીતો ને અમર કરી દીધા.......

  • @samirpatel6549
    @samirpatel6549 3 ปีที่แล้ว +5

    Best song ever 💯💯

  • @BharatPatel-u6e
    @BharatPatel-u6e หลายเดือนก่อน

    વાહ પ્રફુલભાઈ વાહ આપના અવાજમાં કેટલી જાદુગરી છે

  • @acmistrychhotalal6980
    @acmistrychhotalal6980 หลายเดือนก่อน

    ધન્ય ધન્ય ગુજરાત ની ધરા

  • @nagajrsolnkibhnubhaibhuj2910
    @nagajrsolnkibhnubhaibhuj2910 3 ปีที่แล้ว +1

    VAH👌👏👏👏

  • @VijayThakar-ll1ji
    @VijayThakar-ll1ji 7 หลายเดือนก่อน

    Avi samskuti lakho varas jivant rahe avi apexa sath prabhu pase prayhna Maharaj har

  • @parmarmayankbhai6928
    @parmarmayankbhai6928 5 ปีที่แล้ว

    શ્રી પ્રફુલ ભાઈ દવે ના મારા ખુબ ખુબ વદંન

  • @gohil_kiran
    @gohil_kiran 6 ปีที่แล้ว +4

    Awesome song

  • @kamleshbhaiparmar6781
    @kamleshbhaiparmar6781 3 ปีที่แล้ว +4

    હા મારૂ રાનતાઈ હા

  • @hitendrapatel7677
    @hitendrapatel7677 3 ปีที่แล้ว +1

    Maa Bhavani 🙏🌹🌹🌹🌹🌹🌹

  • @dave_guj_fin_news
    @dave_guj_fin_news 3 ปีที่แล้ว +2

    very good like this one

  • @nareshjethi5067
    @nareshjethi5067 3 ปีที่แล้ว +4

    Best song

  • @anjanabenraval9018
    @anjanabenraval9018 4 ปีที่แล้ว +4

    Fine songs

  • @rameshpanchal8539
    @rameshpanchal8539 2 หลายเดือนก่อน

    મને તો ગીત સાંભળીને રડું આવે છે.

  • @baluchudasma1611
    @baluchudasma1611 6 ปีที่แล้ว +8

    શિવાજી નુ હાલરડું સરસ પફુલ દવે સુંદર ગાયક

  • @Rajendrapanchal-ct8yy
    @Rajendrapanchal-ct8yy 10 หลายเดือนก่อน

    😂prit khdabudhar.vesr fillm ilik. ❤

  • @amrubhainayi4036
    @amrubhainayi4036 2 ปีที่แล้ว

    Very nice dhanyawad Abhinandan

  • @ratilaldsolanki7175
    @ratilaldsolanki7175 5 ปีที่แล้ว

    Prafulbhai is Lion of Gujarat

  • @rakeshpandya2818
    @rakeshpandya2818 3 ปีที่แล้ว

    Jordar 🙏

  • @ParbatsinhVaghelaparbatsinh
    @ParbatsinhVaghelaparbatsinh 5 หลายเดือนก่อน

    Jay Somnath Dada
    UT Gujarat

  • @MaheshParmar-ds5dl
    @MaheshParmar-ds5dl 4 ปีที่แล้ว

    Vah prafull bhai

  • @solankikamlesh9465
    @solankikamlesh9465 ปีที่แล้ว

    Superb yr

  • @devshibhaidesai252
    @devshibhaidesai252 7 หลายเดือนก่อน

    રંગ છે પ્રફુલ દવે ને રંગ છે

  • @ac-hi4ne
    @ac-hi4ne 4 ปีที่แล้ว +2

    Ha moj ha

  • @jayeshbhaithakkar7475
    @jayeshbhaithakkar7475 3 หลายเดือนก่อน

    વેરી નાઇસ ઉપેન્દ્રભાઈ ત્રિવેદી લતા

  • @manharsinhpadhiyar9615
    @manharsinhpadhiyar9615 2 ปีที่แล้ว +2

    ખૂબ જ સુંદર ગીત.!!!!!!!!!!
    મનહરસિંહ પઢિયાર હિંમતનગર.

  • @rjstatus9658
    @rjstatus9658 3 ปีที่แล้ว +6

    Miss you Legend...🙏

  • @umangsolanki2033
    @umangsolanki2033 ปีที่แล้ว

    vaah vaah vaah

  • @ashoksinhsolanki1053
    @ashoksinhsolanki1053 ปีที่แล้ว

    mdaane pan pran aavi jay avu git

  • @pravinwaghela7868
    @pravinwaghela7868 5 ปีที่แล้ว +3

    Shivaji nu halardu aa song download karva mate requiest che tamne

  • @comedy81345
    @comedy81345 4 ปีที่แล้ว +26

    પ્રફફુલ ભાઈ દવે શું મીઠાશ છે આપની વાહ અત્યારે જગત ને તમારી કિંમત સમજતી નથી.. વખત ગયે તમારું મહત્વ સમજાશે આટલો સમય વીત્યો પન પ્રફુલભાઈ જેવો કલાકાર હજુ જન્મ્યો નથી અને લાગે છે જનમ શે પન નહિ

  • @deepakjadav3478
    @deepakjadav3478 5 ปีที่แล้ว

    Wah Maru Gujarati halarnu wah snehlataji and upenrabhai mari Gujarati nu gaurav Jay Jay garvi gujarat

  • @thakarshibhaidabhi8105
    @thakarshibhaidabhi8105 3 ปีที่แล้ว

    Sadabahar good song🌹🌹

  • @jamnagirgowshala4062
    @jamnagirgowshala4062 3 ปีที่แล้ว +1

    ❤️❤️❤️❤️❤️💪💪💪💪💪

  • @dilipdabhi1972
    @dilipdabhi1972 2 ปีที่แล้ว +1

    ગુજરાત નુ સોનુ છે આવા ગીતો

  • @RameshPatel-ey8vj
    @RameshPatel-ey8vj 6 ปีที่แล้ว +5

    Gujarat nu gaurav

  • @chhatrodiyajitubhaiukabhai5662
    @chhatrodiyajitubhaiukabhai5662 2 ปีที่แล้ว +12

    અફસોસ સે કે આવા ગીતો હોવા છતાં એટલી લાઈક નથી મળતી.

  • @rathodpiyush392
    @rathodpiyush392 5 ปีที่แล้ว +4

    Best song of praful dave shivaji nu .halardu jenti. H.rathod

  • @hindusanatanstatus3543
    @hindusanatanstatus3543 2 ปีที่แล้ว

    આવા ગાયનો કેમ નહી આવતાં હવે

  • @ashokmaheriya8765
    @ashokmaheriya8765 8 หลายเดือนก่อน

    હવે સમય ચાલી ગયો છે આવા સુંદર ગીતો નથી મળતા નથી

  • @jignaupadhyay5955
    @jignaupadhyay5955 2 ปีที่แล้ว +1

    જય શિવાજી, ગીત 👌👌🖕🖕🙏🙏

  • @niravpatel2389
    @niravpatel2389 6 ปีที่แล้ว +5

    Kindly upload full movie