જે પ્રાંતની ફિલ્મો બનાવો છો ને એનું હોમવર્ક બરાબર કરતા જાઓ...ત્યાંની બોલી કેવી છે, ત્યાંની ભાષા કેવી છે, ત્યાંના લોકોની બોલવાની લઢણ કેવી છે, ખાલી ' સે ' 'ઝાવું' એવા શબ્દો બોલવાથી તમે એ પ્રાંતની ભાષાની, એ પ્રાંતની બોલી, એ પ્રાંતની બોલવાની લઢણની જાહેરમાં ફિલ્મના માધ્યમથી હત્યા કરો છો. અમારે ત્યાં આવી ભાષા બોલાય છે પણ આવી ઘંટ જેવી ભાષા અને બોલી અને એને બોલવાની લઢણ બિલકુલ બોલાતી નથી..જોનારી પબ્લિક સ્વીકારી લે છે એ શરમજનક વાત છે, બસ ખાલી એક કૉમેડી પાત્ર, એક બહારથી આવેલો છોકરો, એક લૉકલ છોકરી, છેલબટાઉ જેવા એના ભાઈબંધો, એક આકરો બાપ, એક આકરો પતિ, થોડાક ધ્રીજબાંગ ધ્રીજબાંગના અવાજો, સ્પેશ્યલ ઈફેક્ટસ, અને ભાષાની સરેઆમ હત્યા.....પછી મોંઘાદાટ પ્રીમિયર...અને આજીજી કે આવો જોવા આવો જોવા...માફ કરજો જે પણ આ જગતના માંધાતાઓ છે એને જાણ કરવાની કે ફક્ત પાંચ થી છ ફિલ્મોને બાદ કરતા છેલ્લા ઘણા વર્ષો થયે કોઈ પણ સારી ફિલ્મો આવી નથી કે આવવાની પણ નથી... શુભમ ભવતું:
માલધારી પ્રક્રતિ ખોળે જીવતો સમાજ છે માલધારી માલઢોર સાથે રહે છે સિંહ સાથે રહે છે આવી ભાસા નો વાપરો તમારી મનોરંજન ફિલ્મ માટે માલધારી દોષ આપતા પેહલા વિચાર કરજો આ ફિલ્મ નો માલધારી સમાજ વિરોધ કરશે
માફ કરજો...!!! બધા ને ભાષા અને બોલી થી જ પ્રોબ્લેમ છે💯🙏🏻🙏🏻કારણ કે : આમાં જે ભાષા બોલી બતાવી રહ્યા છો એ સૌરાષ્ટ્ર સાસણ ગીર ની છે જ નહિ...❌❌ પાત્રો સરસ છે પણ બોલે એટલે પૈસા પડી ગયા🙏🏻🙂❌
જે પ્રાંતની ફિલ્મો બનાવો છો ને એનું હોમવર્ક બરાબર કરતા જાઓ...ત્યાંની બોલી કેવી છે, ત્યાંની ભાષા કેવી છે, ત્યાંના લોકોની બોલવાની લઢણ કેવી છે, ખાલી ' સે ' 'ઝાવું' એવા શબ્દો બોલવાથી તમે એ પ્રાંતની ભાષાની, એ પ્રાંતની બોલી, એ પ્રાંતની બોલવાની લઢણની જાહેરમાં ફિલ્મના માધ્યમથી હત્યા કરો છો. અમારે ત્યાં આવી ભાષા બોલાય છે પણ આવી ઘંટ જેવી ભાષા અને બોલી અને એને બોલવાની લઢણ બિલકુલ બોલાતી નથી..જોનારી પબ્લિક સ્વીકારી લે છે એ શરમજનક વાત છે, બસ ખાલી એક કૉમેડી પાત્ર, એક બહારથી આવેલો છોકરો, એક લૉકલ છોકરી, છેલબટાઉ જેવા એના ભાઈબંધો, એક આકરો બાપ, એક આકરો પતિ, થોડાક ધ્રીજબાંગ ધ્રીજબાંગના અવાજો, સ્પેશ્યલ ઈફેક્ટસ, અને ભાષાની સરેઆમ હત્યા.....પછી મોંઘાદાટ પ્રીમિયર...અને આજીજી કે આવો જોવા આવો જોવા...માફ કરજો જે પણ આ જગતના માંધાતાઓ છે એને જાણ કરવાની કે ફક્ત પાંચ થી છ ફિલ્મોને બાદ કરતા છેલ્લા ઘણા વર્ષો થયે કોઈ પણ સારી ફિલ્મો આવી નથી કે આવવાની પણ નથી... શુભમ ભવતું:
જે પ્રાંતની ફિલ્મો બનાવો છો ને એનું હોમવર્ક બરાબર કરતા જાઓ...ત્યાંની બોલી કેવી છે, ત્યાંની ભાષા કેવી છે, ત્યાંના લોકોની બોલવાની લઢણ કેવી છે, ખાલી ' સે ' 'ઝાવું' એવા શબ્દો બોલવાથી તમે એ પ્રાંતની ભાષાની, એ પ્રાંતની બોલી, એ પ્રાંતની બોલવાની લઢણની જાહેરમાં ફિલ્મના માધ્યમથી હત્યા કરો છો. અમારે ત્યાં આવી ભાષા બોલાય છે પણ આવી ઘંટ જેવી ભાષા અને બોલી અને એને બોલવાની લઢણ બિલકુલ બોલાતી નથી..જોનારી પબ્લિક સ્વીકારી લે છે એ શરમજનક વાત છે, બસ ખાલી એક કૉમેડી પાત્ર, એક બહારથી આવેલો છોકરો, એક લૉકલ છોકરી, છેલબટાઉ જેવા એના ભાઈબંધો, એક આકરો બાપ, એક આકરો પતિ, થોડાક ધ્રીજબાંગ ધ્રીજબાંગના અવાજો, સ્પેશ્યલ ઈફેક્ટસ, અને ભાષાની સરેઆમ હત્યા.....પછી મોંઘાદાટ પ્રીમિયર...અને આજીજી કે આવો જોવા આવો જોવા...માફ કરજો જે પણ આ જગતના માંધાતાઓ છે એને જાણ કરવાની કે ફક્ત પાંચ થી છ ફિલ્મોને બાદ કરતા છેલ્લા ઘણા વર્ષો થયે કોઈ પણ સારી ફિલ્મો આવી નથી કે આવવાની પણ નથી... શુભમ ભવતું:
Atle su kaheva mange chhe tu tane bahu aavdti hot to tu haal amni jagya pr hot hosiyaari na maray jya chhe tya re bhai krvu kai nahi ne sikhvadva aavi jaay
The storyline is excellent, and the acting is superb. Although the VFX could have been better, the short film is very impressive overall. It's a must-watch! The Gujarati film industry is doing an amazing job. 🌟🌟🌟🌟🌟
હું ગીર માં જ રહું છું અને જંગલ મારું ઘર છે સાવજો અમારા મિત્રો છે આં ફિલ્મ માં જે દર્શાવ્યું એવું હકીકત માં કઈ છે જ નહિ ના ભાષા ના પહેરવેશ કે ના તો લોકેશન
Wonderful Trailer and Awesome Music Too! It's just that VFX and use of technology are not up to the mark.. Best Wishes to the Team for all the success..!
*Great subject! Very nice teamwork! And the BGM is so epic! VFX is also good, a very nice initiative for the first time in Gujarati cinema, congratulations !!!*
Reva જેવી theme લાગે છે... એક પિક્ચર સફળ થાય એટલે એના જેવું બીજું તૈયાર જ કરી દેવામાં આવે.... History repeats for sure but not so fast or back to back....
Good Try But kathiyawadi bhasha bolva vala ne Shoot nathi thati, Originat Tone nathi, Unnatural lage chhe. Aatlu Basic kam to Proper karvu tu. VFX is Very Badly Poor. Baki New Topic chhe e sari vat chhe.Best of Luck.
જે પ્રાંતની ફિલ્મો બનાવો છો ને એનું હોમવર્ક બરાબર કરતા જાઓ...ત્યાંની બોલી કેવી છે, ત્યાંની ભાષા કેવી છે, ત્યાંના લોકોની બોલવાની લઢણ કેવી છે, ખાલી ' સે ' 'ઝાવું' એવા શબ્દો બોલવાથી તમે એ પ્રાંતની ભાષાની, એ પ્રાંતની બોલી, એ પ્રાંતની બોલવાની લઢણની જાહેરમાં ફિલ્મના માધ્યમથી હત્યા કરો છો. અમારે ત્યાં આવી ભાષા બોલાય છે પણ આવી ઘંટ જેવી ભાષા અને બોલી અને એને બોલવાની લઢણ બિલકુલ બોલાતી નથી..જોનારી પબ્લિક સ્વીકારી લે છે એ શરમજનક વાત છે, બસ ખાલી એક કૉમેડી પાત્ર, એક બહારથી આવેલો છોકરો, એક લૉકલ છોકરી, છેલબટાઉ જેવા એના ભાઈબંધો, એક આકરો બાપ, એક આકરો પતિ, થોડાક ધ્રીજબાંગ ધ્રીજબાંગના અવાજો, સ્પેશ્યલ ઈફેક્ટસ, અને ભાષાની સરેઆમ હત્યા.....પછી મોંઘાદાટ પ્રીમિયર...અને આજીજી કે આવો જોવા આવો જોવા...માફ કરજો જે પણ આ જગતના માંધાતાઓ છે એને જાણ કરવાની કે ફક્ત પાંચ થી છ ફિલ્મોને બાદ કરતા છેલ્લા ઘણા વર્ષો થયે કોઈ પણ સારી ફિલ્મો આવી નથી કે આવવાની પણ નથી... શુભમ ભવતું:
*Excellent film, excellent concept ! More films like this should be made in Gujarati cinema ! as far as VFX is concerned, it's far better than Baahubali ka fake SAAND !!! Congratulations to the entire team ! can't wait to watch...!*
સાસણમાં શૂટિંગ કર્યું છે છતાં VFX થી સિંહ બનાવ્યા... અને એ પણ થર્ડ ક્લાસ VFX..
ગીર જંગલ અને વન્યપ્રાણીઓ માલધારી ઓ ને કારણે જ બચ્યા છે યાદ રાખજો
રબારી સમાજ અને ગીર એકબીજા માં ગુથાઈ ગયાં છે ❤❤
Vfx is not funny.. It's the best initiative in the Gujarati Industry..
Acting : Superb... Because all are best actors..
Must watch a movie.
Bhai saachu to bol jara
VFX saav boggas che, 19998 na jamana ma Jungle Book cartoon avtu hatu ema ava animation hata..
Aa Bhai production house na crew hase etle promotion kre che😂
અરે સાસણ માં આવી ભાષા નથી બોલતા. હું ગીર માં જ રવ છું .
જે પ્રાંતની ફિલ્મો બનાવો છો ને એનું હોમવર્ક બરાબર કરતા જાઓ...ત્યાંની બોલી કેવી છે, ત્યાંની ભાષા કેવી છે, ત્યાંના લોકોની બોલવાની લઢણ કેવી છે, ખાલી ' સે ' 'ઝાવું' એવા શબ્દો બોલવાથી તમે એ પ્રાંતની ભાષાની, એ પ્રાંતની બોલી, એ પ્રાંતની બોલવાની લઢણની જાહેરમાં ફિલ્મના માધ્યમથી હત્યા કરો છો. અમારે ત્યાં આવી ભાષા બોલાય છે પણ આવી ઘંટ જેવી ભાષા અને બોલી અને એને બોલવાની લઢણ બિલકુલ બોલાતી નથી..જોનારી પબ્લિક સ્વીકારી લે છે એ શરમજનક વાત છે, બસ ખાલી એક કૉમેડી પાત્ર, એક બહારથી આવેલો છોકરો, એક લૉકલ છોકરી, છેલબટાઉ જેવા એના ભાઈબંધો, એક આકરો બાપ, એક આકરો પતિ, થોડાક ધ્રીજબાંગ ધ્રીજબાંગના અવાજો, સ્પેશ્યલ ઈફેક્ટસ, અને ભાષાની સરેઆમ હત્યા.....પછી મોંઘાદાટ પ્રીમિયર...અને આજીજી કે આવો જોવા આવો જોવા...માફ કરજો જે પણ આ જગતના માંધાતાઓ છે એને જાણ કરવાની કે ફક્ત પાંચ થી છ ફિલ્મોને બાદ કરતા છેલ્લા ઘણા વર્ષો થયે કોઈ પણ સારી ફિલ્મો આવી નથી કે આવવાની પણ નથી...
શુભમ ભવતું:
Har ek dialogue ma s ghali ne kathidiyavadi try kari 6😂
આ પિકીનાવ ને શું ખબર
Right
👏👏
ઓરીજનલ ગામડાના લોકો લઈને કામ કર્યું હોત તો વધારે ઓરીજનલ લાગી શકત
માલધારી પ્રક્રતિ ખોળે જીવતો સમાજ છે
માલધારી માલઢોર સાથે રહે છે સિંહ સાથે રહે છે
આવી ભાસા નો વાપરો
તમારી મનોરંજન ફિલ્મ માટે માલધારી દોષ આપતા પેહલા વિચાર કરજો
આ ફિલ્મ નો માલધારી સમાજ વિરોધ કરશે
માલધારીઓ ને લીધે તો ગીર બચ્યું છે...માલધારીઓને આમાં ખોટા ના ચિતરતા..અને પહેલા બોલી સુધારો..ભાષા ની પથારી ફેરવી નાખી છે તમે..
Maldhari na lidhe j gir bachyu che
Ha
Sachi vat che
માફ કરજો...!!! બધા ને ભાષા અને બોલી થી જ પ્રોબ્લેમ છે💯🙏🏻🙏🏻કારણ કે : આમાં જે ભાષા બોલી બતાવી રહ્યા છો એ સૌરાષ્ટ્ર સાસણ ગીર ની છે જ નહિ...❌❌
પાત્રો સરસ છે પણ બોલે એટલે પૈસા પડી ગયા🙏🏻🙂❌
Aano patkatha lakhava valo j bewakoof che
Jordar Movie....Fantastic Songs .....And Movies Story pan Jordar chhhe .....Ek Var to Jovi j Joiye a movie.....🤩🤩
ભાષા અને VFX માં મજા નો આવી
બરોબર છે.
Sinh badha sacha hata😂😂😂
બધા શહેરી ભેગા થઈ ગામડિયા બન્યા..જરાય શોભતા નથી 😅
જે પ્રાંતની ફિલ્મો બનાવો છો ને એનું હોમવર્ક બરાબર કરતા જાઓ...ત્યાંની બોલી કેવી છે, ત્યાંની ભાષા કેવી છે, ત્યાંના લોકોની બોલવાની લઢણ કેવી છે, ખાલી ' સે ' 'ઝાવું' એવા શબ્દો બોલવાથી તમે એ પ્રાંતની ભાષાની, એ પ્રાંતની બોલી, એ પ્રાંતની બોલવાની લઢણની જાહેરમાં ફિલ્મના માધ્યમથી હત્યા કરો છો. અમારે ત્યાં આવી ભાષા બોલાય છે પણ આવી ઘંટ જેવી ભાષા અને બોલી અને એને બોલવાની લઢણ બિલકુલ બોલાતી નથી..જોનારી પબ્લિક સ્વીકારી લે છે એ શરમજનક વાત છે, બસ ખાલી એક કૉમેડી પાત્ર, એક બહારથી આવેલો છોકરો, એક લૉકલ છોકરી, છેલબટાઉ જેવા એના ભાઈબંધો, એક આકરો બાપ, એક આકરો પતિ, થોડાક ધ્રીજબાંગ ધ્રીજબાંગના અવાજો, સ્પેશ્યલ ઈફેક્ટસ, અને ભાષાની સરેઆમ હત્યા.....પછી મોંઘાદાટ પ્રીમિયર...અને આજીજી કે આવો જોવા આવો જોવા...માફ કરજો જે પણ આ જગતના માંધાતાઓ છે એને જાણ કરવાની કે ફક્ત પાંચ થી છ ફિલ્મોને બાદ કરતા છેલ્લા ઘણા વર્ષો થયે કોઈ પણ સારી ફિલ્મો આવી નથી કે આવવાની પણ નથી...
શુભમ ભવતું:
Right😂😂😂😂
😂😂😂
😂😂😂😂😂😂😂
😂Hali nikda che
Amazing. Like dialogues were hiting hard. Just amazing work. ગુજરાતી ફિલ્મો ને એક નવો મુકામ હાસિલ થશે. ખૂબ ખૂબ આભાર
સૌરાષ્ટ્રની બોલી તો સરખી બોલો, ગમે તેમ બોલીને શું કામ બગાડો છો? ન આવડે તો સરળ ગુજરાતી બોલીને પણ ફિલ્મ બનાવી શકાય.
જે પ્રાંતની ફિલ્મો બનાવો છો ને એનું હોમવર્ક બરાબર કરતા જાઓ...ત્યાંની બોલી કેવી છે, ત્યાંની ભાષા કેવી છે, ત્યાંના લોકોની બોલવાની લઢણ કેવી છે, ખાલી ' સે ' 'ઝાવું' એવા શબ્દો બોલવાથી તમે એ પ્રાંતની ભાષાની, એ પ્રાંતની બોલી, એ પ્રાંતની બોલવાની લઢણની જાહેરમાં ફિલ્મના માધ્યમથી હત્યા કરો છો. અમારે ત્યાં આવી ભાષા બોલાય છે પણ આવી ઘંટ જેવી ભાષા અને બોલી અને એને બોલવાની લઢણ બિલકુલ બોલાતી નથી..જોનારી પબ્લિક સ્વીકારી લે છે એ શરમજનક વાત છે, બસ ખાલી એક કૉમેડી પાત્ર, એક બહારથી આવેલો છોકરો, એક લૉકલ છોકરી, છેલબટાઉ જેવા એના ભાઈબંધો, એક આકરો બાપ, એક આકરો પતિ, થોડાક ધ્રીજબાંગ ધ્રીજબાંગના અવાજો, સ્પેશ્યલ ઈફેક્ટસ, અને ભાષાની સરેઆમ હત્યા.....પછી મોંઘાદાટ પ્રીમિયર...અને આજીજી કે આવો જોવા આવો જોવા...માફ કરજો જે પણ આ જગતના માંધાતાઓ છે એને જાણ કરવાની કે ફક્ત પાંચ થી છ ફિલ્મોને બાદ કરતા છેલ્લા ઘણા વર્ષો થયે કોઈ પણ સારી ફિલ્મો આવી નથી કે આવવાની પણ નથી...
શુભમ ભવતું:
💯💯
Atle su kaheva mange chhe tu tane bahu aavdti hot to tu haal amni jagya pr hot hosiyaari na maray jya chhe tya re bhai krvu kai nahi ne sikhvadva aavi jaay
@@_gyaડાયલીની થામાં ને અડધી બુદ્ધિ
કુંતાલભાઈની વાત બરોબર છે. 01:50 થી 01:55 સુધી - "ઘરમાં ઘરી ગ્યો" ના બદલે ઘૂસી, ઘૂસ્યો શબ્દનો પ્રયોગ થયો છે..
The storyline is excellent, and the acting is superb. Although the VFX could have been better, the short film is very impressive overall. It's a must-watch! The Gujarati film industry is doing an amazing job.
🌟🌟🌟🌟🌟
Nice! Good visual effects according to a regional cinema budget. Great Subject. Looking forward to seeing it 👍🥂
Fake comment
પીક્સર મા બરોબર શે પણ માલધારી એમાંય સારણ ની દીકરી ની love story બતાવાની કોસીસ ભારે પડી શકે શે
ભાઈ આ ફિલ્મ નો એક actor મિત્ર છે એણે ના પાડી હતી
100% સાચી વાત છે ભાઈ
Kem la bhai? Tamare sasan ma chhokrio na dil ma prem nai hoto? Maari Maari ne lagan karavo cho k su?
@@smitamin5853 મર્યાદા હોય ને. તમારી જેમ તો હોય નહિ કે પાર્ક ના ખૂણે એકબીજા માં ઘૂસી ગયા હોય.
@@smitamin5853 તું તારું કામ કર ભાઈ ok
Best gujrati trailer in whole....❤❤❤
Thanks to whole team for this
One like for sher 🦁❤
WoW ! Anjali Barot Again.
Super ....Mukesh Vasani Sir ❤
વિઠ્ઠલ ટીડી નામ સંભાડિયું એમા શુદ્ધ કાઠવાડી ગુજરાતી બોલે છે, પણ આ ફિલ્મ મા અલગજ ભાશા સમાજય છે
સાસી વાત
Wow bahut accha VFX hai sir
Awesome ❤
Interesting concept. Adorable 👌
one word "MASTERPIECE"
What a story...!! Amazing 🤩
ગીર એટલે ગીર આ મૂવીમાં ડાયરેક્ટર ને પહેલા તો ગીર કેવું છે તે જોવાની જરૂર છે.
હું ગીર માં જ રહું છું અને જંગલ મારું ઘર છે સાવજો અમારા મિત્રો છે આં ફિલ્મ માં જે દર્શાવ્યું એવું હકીકત માં કઈ છે જ નહિ ના ભાષા ના પહેરવેશ કે ના તો લોકેશન
હું પણ ગીર નો છું ભાઇ
ભાઈ ગીરના સાસણ નામની ફિલમ તો બનાવી એમનો આભાર માનો 12 ગાવ બોલી બદલે એમા કાઈ ખોટુ નથી
Superb.. waiting for movie 🍿
Super sasan gir nu film❤
Wonderful Trailer and Awesome Music Too! It's just that VFX and use of technology are not up to the mark.. Best Wishes to the Team for all the success..!
Mast trailer 👌👌👌
2:27 MAYUR BHAI ❤
રેવા ની જેમ સાસણ,વાહ
સાસણ 🎥 ધ્રુવ ભટ્ટ ની 📖 ' અકૂપાર ' ની સ્ટોરી છે.
કોની ઉપર બનાવી છે ફિલ્મ
Sasan🥰🥰
*Great subject! Very nice teamwork! And the BGM is so epic! VFX is also good, a very nice initiative for the first time in Gujarati cinema, congratulations !!!*
Amezing ❤
Ha amaru gujrat nu gir ha ❤🔥
બોલી બગાડી નાખી આ લોકો એ સાવ.. આવી બોલી નહિ બોલતું કોય અહિયા.... 😅😅😅
Beautiful, we need more films like this
Superb doctor shab
🚩Jay🌹Girnari🙏
Reva જેવી theme લાગે છે... એક પિક્ચર સફળ થાય એટલે એના જેવું બીજું તૈયાર જ કરી દેવામાં આવે.... History repeats for sure but not so fast or back to back....
" સૈયર મોરી રે " મૂવી જોવું પડે જો તમારે ગામડું અને ગામડાની સંસ્કૃતિ બતાવવી હોય તો.. ઓરિજનાલીટી જરાય દેખાતી નથી ટ્રેલરમાં..
Jordar ❤ Trailer Chhe Sasan Story 💫👑 Amazing
Mast movie Lage che. trailer joi ne to movie jovanu man thay che
Trending ✨ soon
હાલી હું નિકળા આવી હમારી ભાષા જ. નથી ભાઈ પેલા ગીર માં 1વર્ષ રયો પસી મૂવી બનાવો.....😂😂😂😂
આ ભાષા ક્યાંની છે? અમારા ગીરમાં તો આવું નથી બોલતું કોઇ
બોગસ ફિલ્મ
Wow i am waiting for Full movie
Hellaro vibes... 😊
Super 🎉🎉🎉🎉🎉
Super...
Amaru sasan gir❤
Aavo kok divas sasan
Maldhari Na lidhe Geer bachyu che . Maldhari ni chhap khoti na batavta . Nahin to Michael yad karva jevo nay Re.
Kaik to sarkhu bolu...VFX gyu may
Dialogue And Story Credit Rjdevki? right 😊
Chodina Kirit Patel ni story che.. jo 2:34 time par lodaa
DOWNLOAD KYATHI KARVA NU JOVA MATE
જય હો
Akupar ni story lage che.. Great..
Mai intazar kar rha full movie ka
Amaru gir 😎😎😎🦁🦁
Mst story hai movie ki
પ્રાદેશિક ફિલ્મ બનાવવામાં સ્થાનિક કલાકારો અને સ્થાનિક બોલીનો ઉપયોગ કરો
Maja aagya dekh kar
🎉🎉
Good Try But kathiyawadi bhasha bolva vala ne Shoot nathi thati, Originat Tone nathi, Unnatural lage chhe. Aatlu Basic kam to Proper karvu tu. VFX is Very Badly Poor. Baki New Topic chhe e sari vat chhe.Best of Luck.
જે પ્રાંતની ફિલ્મો બનાવો છો ને એનું હોમવર્ક બરાબર કરતા જાઓ...ત્યાંની બોલી કેવી છે, ત્યાંની ભાષા કેવી છે, ત્યાંના લોકોની બોલવાની લઢણ કેવી છે, ખાલી ' સે ' 'ઝાવું' એવા શબ્દો બોલવાથી તમે એ પ્રાંતની ભાષાની, એ પ્રાંતની બોલી, એ પ્રાંતની બોલવાની લઢણની જાહેરમાં ફિલ્મના માધ્યમથી હત્યા કરો છો. અમારે ત્યાં આવી ભાષા બોલાય છે પણ આવી ઘંટ જેવી ભાષા અને બોલી અને એને બોલવાની લઢણ બિલકુલ બોલાતી નથી..જોનારી પબ્લિક સ્વીકારી લે છે એ શરમજનક વાત છે, બસ ખાલી એક કૉમેડી પાત્ર, એક બહારથી આવેલો છોકરો, એક લૉકલ છોકરી, છેલબટાઉ જેવા એના ભાઈબંધો, એક આકરો બાપ, એક આકરો પતિ, થોડાક ધ્રીજબાંગ ધ્રીજબાંગના અવાજો, સ્પેશ્યલ ઈફેક્ટસ, અને ભાષાની સરેઆમ હત્યા.....પછી મોંઘાદાટ પ્રીમિયર...અને આજીજી કે આવો જોવા આવો જોવા...માફ કરજો જે પણ આ જગતના માંધાતાઓ છે એને જાણ કરવાની કે ફક્ત પાંચ થી છ ફિલ્મોને બાદ કરતા છેલ્લા ઘણા વર્ષો થયે કોઈ પણ સારી ફિલ્મો આવી નથી કે આવવાની પણ નથી...
શુભમ ભવતું:
Aa movie pan dhruv sir ni novel par thi j banavyu lage chhe reva ni jem
ghoos bump
❤
RAGINI strikes again..😊
Visual effects
Jaldi se release krdo yr
I love it
Oscar winner
Good very good trailer
saras movie chhe , haji 2 ja part ni pan rah joie chhea
*Excellent film, excellent concept ! More films like this should be made in Gujarati cinema ! as far as VFX is concerned, it's far better than Baahubali ka fake SAAND !!! Congratulations to the entire team ! can't wait to watch...!*
Waiting something special after Reva
❤🎉
ફ્લોપ છે મુવી
Sure Will Be Big Hit
બાકી આ વાહ વાહ કરવા વાળા ઈ ના ઇ છે😂
Good 👍
Mast vfx
🎉
Vah maldhari vah
Akoopar story🎉🎉🎉🎉🎉
Are hu to shooting ma pan hato 😂🔥
લ્યો, આતો રિલીઝ થતા પેલા જ ફ્લોપ થય ગય 😅😅😅
Reaction video બનાવી શકીએ ભાઈ???
Superb 👌👌👌👌
Language tone and some words used is not perfect. I think director should have taken service of Ram Mori. He will make story more interesting
Wow
So great
I am waiting for this Theme and film both
are pikinav aa su banyvu 😂
aa Piko j banayo che
All Entries Team Work Is Very Nice Specially Animated Team Work Super,,, regional cinema ke liye vfx ne acha work kiya hai