શ્રીમતી એસ આર દવે કન્યા વિદ્યાલય વેજલપુર

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • પંચમહાલ
    શ્રીમતી એસ આર દવે કન્યા વિદ્યાલય વેજલપુર
    આજરોજ સંસ્થાના પટાગણમાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવી. જેમાં વેજલપુર પોલીસ સ્ટેશનમાંથી PI ગઢવી સર, PC વૈશાલીબેન, HC ક્રિષ્નાબેન સંસ્થાના પ્રમુખશ્રી સતિષભાઈ શેઠ, નિર્ણાયક માં ડેપ્યુટી સરપંચ મોનાબેન શેઠ, ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના કોર્ડીનેટર સેજલબેન તેમજ સોશિયલ મીડિયા કોર્ડીનેટર સેજલબેન દરજી ની ઉપસ્થિતિમાં મહેન્દ્રભાઈ સોની તેમજ ગીતાબેન સોની ને ઋણ સ્વીકાર મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો. જેવો શાળામાં દર વર્ષે તેમની દીકરી સ્વીટીની શ્રદ્ધાંજલિ માં દીકરીઓને અલગ અલગ રીતે પ્રોત્સાહિત કરે છે તે બદલ. આ પ્રસંગે કે કે હાઈસ્કૂલ, કેળવણી મંડળ ના પ્રમુખ શ્રી સતીષભાઇ શેઠ, મંત્રી શ્રી દેવેન્દ્રભાઈ મહેતા,કન્યા વિદ્યાલય ના આચાર્યા શ્રીમતિ હર્ષાબેન પંચાલ , શાળા સ્ટાફ નો ગીતા અને મહેન્દ્ર કંચનલાલ સૉની એ
    આભાર માન્યો.......

ความคิดเห็น •