veerdham haridwar / વિરધામ હરિદ્વાર / ગુજરાતી ભોજન / હોટલ જેવા રૂમ/મહેસાણા દ્વારા સંચાલિત

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
  • #haridwar#bhakti #nature #ganga #latestvideo #virulpost #viralvideo #mahakal #mahadev #tourism #uttarakhand #stay #besthotels #bestanime #gujarati #gujrat #bestfood #gujratifood #yoga #mehsana #virulpost #virdham #
    #OLX
    #hotels
    #stay
    aasharam
    #gujarat
    #gujaratsamaj
    #shiv
    #gangaઆરતી
    #haridwar
    #ganga
    #tours

ความคิดเห็น • 52

  • @BhavarBodana-uw1qg
    @BhavarBodana-uw1qg 2 หลายเดือนก่อน

    ખોટા ભાવ છે

  • @AtulPatel-gm9kj
    @AtulPatel-gm9kj ปีที่แล้ว +6

    ગુજરાતીઓ માટે રહેવાની ઉત્તમ વ્યવસ્થા છે..

  • @shilpapatel2923
    @shilpapatel2923 ปีที่แล้ว +1

    Khub saras chhe 👌👌👌👍🏻

  • @kalpeshpatel6264
    @kalpeshpatel6264 ปีที่แล้ว +3

    Very good sir 👍👍

  • @KaushikSagar-ms8cf
    @KaushikSagar-ms8cf 5 หลายเดือนก่อน +1

    ગુજરાતી માટે આટલી ઉત્તમ સગવડ કરવા બદલ ધન્યવાદ.

  • @kanaiyalalpatel9656
    @kanaiyalalpatel9656 7 หลายเดือนก่อน +1

    હરિદ્વાર માં ગુજરાત એટલે વીરધામ હરિદ્વાર

  • @ghanshyambhaipatel4829
    @ghanshyambhaipatel4829 11 หลายเดือนก่อน

    Very good, sir Nice

  • @બનાસ-છ6ઘ
    @બનાસ-છ6ઘ ปีที่แล้ว +3

    ખુબજ સુંદર આયોજન અને જગ્યા છે રાજુ ભાઈ નું મેનેજમેન્ટ ખુબજ સરસ સ્તપ નો સ્વભાવ ખુબજ સરો છે અને ખાસ વસ્તુ ગુજરાતી જમવાનું અને તે પણ ખુબજ ભાવથી સ્થાપક દાતા નું ખુબજ ઉમદા કાર્ય છે

  • @vijaydamania6722
    @vijaydamania6722 ปีที่แล้ว +1

    Super 👌

  • @Becharjithakor-r5x
    @Becharjithakor-r5x ปีที่แล้ว +2

    જય માતાજી હરહર મહાદેવ વિશ્ર્વઞુઋદેવજી માં ચામુંડા માતાજીની જય ૐ શાંતિ ૐ

  • @jerambhaishankar5119
    @jerambhaishankar5119 ปีที่แล้ว

    very Good ..❤😮❤.jgd

  • @pashabhairaval9354
    @pashabhairaval9354 7 หลายเดือนก่อน

    Khub.sharash.❤❤❤❤❤.

  • @SurajsinhBZalaSurajsinhBZala
    @SurajsinhBZalaSurajsinhBZala ปีที่แล้ว +4

    સાચી વાત છે અને અમો ચાલુ ડીસેમ્બર મહીનામાં ગયા હતા

  • @kanaiyalalpatel9656
    @kanaiyalalpatel9656 7 หลายเดือนก่อน

    જોરદાર 👍👍👍👍👍q

  • @minatrivedi7475
    @minatrivedi7475 ปีที่แล้ว +1

    Wah

  • @KaushikSagar-ms8cf
    @KaushikSagar-ms8cf 5 หลายเดือนก่อน +1

    ખુબ સરસ, કચ્છી કરતા ભાવ વધારે છે કચ્છીમાં પર હેડ 125 માં રેહવ જમવા સાથે છે .અને સગવડ પણ સારી હોય છે

  • @GeetabenPatel-e4x
    @GeetabenPatel-e4x 9 หลายเดือนก่อน

    રહેવા માટે અને જમવા નો શુ ચાર જ છે

    • @kanaiyalalpatel9656
      @kanaiyalalpatel9656 7 หลายเดือนก่อน

      એક રૂમમાં 4 જણા એલાઉ છે.. ચાર જણાનો સવારનો ચા નાસ્તો કોફી ફ્રી છે.. બપોરે ચાર નું જમવાનું ફ્રી છે. સાંજે જમવાનું ચાર નું ફ્રી છે...

  • @dansungjidhunkh5769
    @dansungjidhunkh5769 ปีที่แล้ว +5

    VIRDHAM DHARMSALA ME HAM 2 BAR THAHRE HUYE HE 1DAY KA 250 R HE SAVARE CHA NASTO 2 TIME JAMVANU UPLABD HE RAJUBHAI NAMKE HE JO BHILDI ( DISA) ĶE HE JAY SHRI RAM RADHE RADHE

  • @halaniniranjanbhai2776
    @halaniniranjanbhai2776 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @kanubhaisuthar542
    @kanubhaisuthar542 ปีที่แล้ว +2

    ઊતાવડરાખવી વીડીયોમા

  • @laljidesai2161
    @laljidesai2161 10 หลายเดือนก่อน

    ame pan 19march naklank dham ma rokan karyu..

  • @laljidesai2161
    @laljidesai2161 10 หลายเดือนก่อน

    upar dhurinen bajiram data amara gamna che.

  • @DineshPatel-oi1ch
    @DineshPatel-oi1ch ปีที่แล้ว

    Thank🙏🌹 you❤🌹🙏

  • @ishwarlalvaru8875
    @ishwarlalvaru8875 11 หลายเดือนก่อน +1

    1200 rs 2 bed non ac ....vadhare kehvay.. hotel ma pan aavu nathi..

    • @kanaiyalalpatel9656
      @kanaiyalalpatel9656 7 หลายเดือนก่อน

      સાહેબ 1200 મા ચાર જણાનો સવારનો ચા નાસ્તો બપોરે ચાર નું ભોજન અને સાંજે ચાર નું જમવાનું ફ્રી આપે છે અને એ પણ આપણો ગુજરાતી ટેસ્ટ... હોટલ મા આ મોટો ખર્ચ ન ભોગવે... ગંગા મૈયા ની જય... સાહેબ જવા જેવું છે. રહેજો મઝા જ આવશે

    • @kanaiyalalpatel9656
      @kanaiyalalpatel9656 7 หลายเดือนก่อน

      પણ એક રૂમમાં ચાર વ્યક્તિ નું જમવાનું બપોરે અને સાંજે સવારે અનલિમિટેડ ચા કોફી નાસ્તો પ્રસાદ સ્વરૂપે ફ્રી જ આપે છે.. એમને એ મોટો ખર્ચ આવે... અમે ચાર વ્યક્તિ બહાર જમ્યા હતા તો માત્ર બપોરે જ 630 થઈ ગયા હતા.. રાત્રે 480 થયા હતા

    • @kanaiyalalpatel9656
      @kanaiyalalpatel9656 7 หลายเดือนก่อน

      જય ગંગે મૈયા

  • @mpjoshi-pz9pp
    @mpjoshi-pz9pp 7 หลายเดือนก่อน +1

    મોંઘુ કહેવાય આને આશ્રમ ના કહેવાય હોટલ કહેવાય

    • @kanaiyalalpatel9656
      @kanaiyalalpatel9656 7 หลายเดือนก่อน

      એક રૂમમાં ચાર જણાના સવારે ચા કોફી અનલિમિટેડ નાસ્તો ફ્રી છે. બપોરનું ચાર નું જમવાનું ફ્રી છે. સાંજે જમવાનું ફ્રી છે.. આ ખર્ચ ખૂબ હોય એમને.. આપણે જઈએ તો બજારમાં ચાર જણાના બપોરે જમવાના જ 400 થઈ જાય સાંજે 4 જણાના 300 થઈ જાય સવારે અનલિમિટેડ ચા કોફી નાસ્તાના ચાર ના 200 થઈ જાય.. વળી સંસ્થા ને ઋમ સાફ સફાઈ ના કર્મચારીઓ... લાઈટબીલ વગેરે ખર્ચ હોય... એટલે 300 માં આ ખૂબ સારુ કહેવાય.. માં ગંગા કિનારે આપણને ગુજરાતી જમવાનું અને ક્લીન રહેવાનું મળે છે...જય ગંગા મૈયા

    • @kaverischoolmehsana8273
      @kaverischoolmehsana8273 7 หลายเดือนก่อน

      ચાર જણાને સવારે ચા કોફી નાસ્તો ફ્રી... રૂમ ના ચારેય યત્રીનું બપોરે જમવાનુ ફ્રી છે... સાંજે રૂમ મા રોકાયેલા ચારેય યાત્રીનું જમવાનુ ફ્રી છે.300 મા આં સાથે રહેવાનું પણ આપે છે... દેવભૂમિ હરીદ્વાર મા ખૂબ સરી સગવડ કરવા પ્રયત્ન કરે છે.

  • @vaghelasunil7907
    @vaghelasunil7907 ปีที่แล้ว

    Koman hall ni sagvad chhe?

  • @ShaileshPatel-gx5qp
    @ShaileshPatel-gx5qp ปีที่แล้ว

    Farva javarent ni gadi mali jay

  • @bharatshah1622
    @bharatshah1622 ปีที่แล้ว +1

    Is this your first video? Too slow too slow too slow too slow

  • @DineshSoni-kn1mj
    @DineshSoni-kn1mj ปีที่แล้ว

    Bhaduketlucbe

  • @anilupadhyay4976
    @anilupadhyay4976 11 หลายเดือนก่อน

    Kontek nmbr pls.

  • @dharachiragshukla4044
    @dharachiragshukla4044 9 หลายเดือนก่อน

    જમવાનો શું ચાર્જ છે,,,?

    • @kanaiyalalpatel9656
      @kanaiyalalpatel9656 7 หลายเดือนก่อน

      રોકાયેલા રૂમના ચારેય યાત્રી ને ફ્રી છે

  • @bharatshah1622
    @bharatshah1622 ปีที่แล้ว

    Give proper complet address

  • @govindagrawal1161
    @govindagrawal1161 ปีที่แล้ว

    Pl give full adress

    • @kanaiyalalpatel9656
      @kanaiyalalpatel9656 7 หลายเดือนก่อน

      વીરધામ... ભુપતવાળા.... ગાયત્રી શાંતિ કુંજ ગેટ નંબર 5 ની નજીક...

  • @dhirajbenmandaviya22
    @dhirajbenmandaviya22 9 หลายเดือนก่อน

    Mo nambar mota aapo

  • @Ashish-vc7vi
    @Ashish-vc7vi ปีที่แล้ว

    Adress

    • @kanaiyalalpatel9656
      @kanaiyalalpatel9656 7 หลายเดือนก่อน

      વીરધામ... ભુપત વાળા,,, ગાયત્રી શાંતિ કુંજ ગેટ નંબર 5 નજીક.. Map મા veerdham લખશો તરત બતાવશે

  • @dipakbhaivyas4083
    @dipakbhaivyas4083 ปีที่แล้ว

    મો. નં.?

  • @HimmatlalGadani
    @HimmatlalGadani 11 หลายเดือนก่อน +1

    Pl.give full address and contact number while narrating yr location

  • @madhubenhalani2018
    @madhubenhalani2018 6 หลายเดือนก่อน

    રૂમના ચાર્જ શું છે