Ganesh Gondalના વિરુદ્ધમાં Dalit Samajનું મહાસંમેલન,શું150થી વધુ સોલંકી પરિવાર મુસ્લિમ ધર્મ અપનાવશે?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • #GujaratTak #Gujaratinews #ganeshgondal #junagadh #gujaratnews #mahasammelan
    ગત તારીખ 30 મેની રાત્રે ગોંડલના ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે 'ગોંડલ ગણેશ' અને તેમના માણસો દ્વારા જૂનાગઢ જિલ્લા દલિત સમાજના પ્રમુખના પુત્ર અને શહેર NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યું હોવાની ઘટના બની હતી. જે બનાવને પગલે સમગ્ર દલિત સમાજમાં રોષ ફેલાયો છે. ગત તારીખ 12 જૂનના રોજ જૂનાગઢથી ગોંડલ સુધીની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે દલિત સમાજનું ફરી મહાસંમેલન આગામી 8 તારીખે મોણપરી ખાતે યોજાવા જઈ રહ્યું છે. ત્યારે આ વખતે દલિત સમાજના પ્રમુખે ન્યાય નહીં મળે તો 150 પરિવાર સાથે ઈસ્લામ ધર્મ અંગીકાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
    --------------------------------------------------------
    તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
    www.gujarattak...
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: www.instagram....
    LinkedIn: / gujarat-tak

ความคิดเห็น • 41

  • @parmarhasmit1112
    @parmarhasmit1112 3 หลายเดือนก่อน +4

    આભાર

  • @sahilparmar221
    @sahilparmar221 3 หลายเดือนก่อน +5

    ભલે બને જાય એમા સુ નવાય સે ભારત જો બિનસાંપ્રદાયિક દેશ સે તો તે લોકો મુસલમાન બને એમા સુ ફેર પડે અને હુ વણકર સમાજ માથી સુ પણ આ ભગવાન ને ન માનવા વારા ના વિરોધ મા સે હુ નય પણ મારા જેવા કેટલાય આવા SSD વારા ધેલસફા ના વિરોધ મા સે

    • @Aftsnnnnx
      @Aftsnnnnx 3 หลายเดือนก่อน +1

      સરસ વાત કરી

  • @RamnikVagh-yu9tw
    @RamnikVagh-yu9tw 3 หลายเดือนก่อน +4

    Jignesh. Mevani. Ne. Sathe. Rakho

  • @jaysukhhanda5057
    @jaysukhhanda5057 3 หลายเดือนก่อน +3

    Jai bheem jai sanvidhan

  • @dharmeshprajapati9049
    @dharmeshprajapati9049 3 หลายเดือนก่อน +1

    Srs good bani jao

  • @RamnikVagh-yu9tw
    @RamnikVagh-yu9tw 3 หลายเดือนก่อน +3

    Jignesh. Mevani. Ne. Sathe. Rakhi

  • @pravinbhaisolanki8684
    @pravinbhaisolanki8684 3 หลายเดือนก่อน +2

    Amare pan Muslim dharm apnavvo chhe. Hinduma ray ne mar khavi pade chhe ane mandirmay nathi javadeta.aetle ame tayarj chhi a.

  • @Cricketshorts_8989
    @Cricketshorts_8989 3 หลายเดือนก่อน +9

    😂😂😂😂 Supreme court ma jawa ni jagya a muslim banvu che aa lokone 😂😂😂 alya supreme court ma jaso toh nyay malse j

    • @Unknownfromgujarat_
      @Unknownfromgujarat_ 3 หลายเดือนก่อน

      Bhai nyay male m nathi case khoto che 😂😂 atle supreme to su kyay nyay nai male atlej j aava khota rasta suje che 😂😂

    • @sarudra6507
      @sarudra6507 3 หลายเดือนก่อน

      ​@@Unknownfromgujarat_ Kisan bharwad no cash kevo hato???

    • @Unknownfromgujarat_
      @Unknownfromgujarat_ 3 หลายเดือนก่อน

      @@sarudra6507 tuj ke ne kevo hato 😂😂

    • @Unknownfromgujarat_
      @Unknownfromgujarat_ 3 หลายเดือนก่อน

      @@sarudra6507 ola gundala vada lukha ni vaat karas 😂?

    • @TR-ce8wt
      @TR-ce8wt 2 หลายเดือนก่อน

      Muslim banse ane imaan pan laavse.. Tu hasto hasto radi jais

  • @Koli_viram_katudiya
    @Koli_viram_katudiya 3 หลายเดือนก่อน +6

    મુસ્લિમ બનવાથી ન્યાય મળી જશે🤔

    • @pravinbhaisolanki8684
      @pravinbhaisolanki8684 3 หลายเดือนก่อน +1

      Ny male pan majidma to jaysaki a amne mandir ma to nathi javadeta

    • @Saffronworries
      @Saffronworries 2 หลายเดือนก่อน

      ​@@pravinbhaisolanki8684 ભાઈ શ્રી પ્રવીણ ભાઈ આપની જાણકારી માટે કહી દવ......કે હીંદુ ધમૅ‌ કરતા વધુ જાતીવાદ મુસ્લિમ માં છે.....ને સીયા... સુન્ની.......દેવબંધી.....ધોચી બધા ની મસ્જિદ અલગ છે ને એકબીજા ની મસ્જિદ માં જય સકતા નથી......ને રહી વાત......જે KGN.....વાળા... મુસ્લિમ ની..આ લોકો ને......જે મુસ્લીમ માં મોટી જાતી ના લોકો એમને જોડે કશો વ્યવહાર રાખતા નથી...... એટલે જાતીવાદ ની પીપુડી એકલા હીંદુ ધમૅ‌ નો છે ઈ ન વગાડો...... છતાં......તમારે........જોગેનદ્ર નાથ મંડલ ની બુક વાંચી લ્યો......

  • @Vijaym-sb3fh
    @Vijaym-sb3fh 2 หลายเดือนก่อน

    Jay bhim jay sanvidhan.

  • @Letmebesuspicious
    @Letmebesuspicious 3 หลายเดือนก่อน +1

    Bapu bagadse to aa ek pan nai ubhi re😂

  • @ketankamliya5204
    @ketankamliya5204 3 หลายเดือนก่อน

    Kari nakho ....kai fer ni pade

  • @vaghelabharat-hp6wv
    @vaghelabharat-hp6wv 2 หลายเดือนก่อน

    Police ganesh na bap pase rajkaran hovathi darese

  • @vikramrajpurohit7777
    @vikramrajpurohit7777 3 หลายเดือนก่อน

    Media ko news mil gai.....Inka vypar aise hi chalta hai

  • @Letmebesuspicious
    @Letmebesuspicious 3 หลายเดือนก่อน

    Jetla jaat etla ochha 😂

  • @zalajigaming5314
    @zalajigaming5314 3 หลายเดือนก่อน

    Kyare banvu che muslim

  • @gujjarjaatyadaw2132
    @gujjarjaatyadaw2132 2 หลายเดือนก่อน

    Kyare banvu che muslim haal hu aau 😅

  • @vijaydangar-gc7mq
    @vijaydangar-gc7mq 3 หลายเดือนก่อน

    Aapas ka jhagada hai usmein Rajniti Nahin Karni chahie Khud Apna jhagada nipta lo

  • @Unknownfromgujarat_
    @Unknownfromgujarat_ 3 หลายเดือนก่อน

    BEN SOUMYA TANE AA SANJU JEVO BHATKASE TO TUY ANE MARIS ANE TANEY AFSOS NAI THAY 😂😂😂

  • @RamnikVagh-yu9tw
    @RamnikVagh-yu9tw 3 หลายเดือนก่อน +2

    Jignesh. Mevani. Ne. Sathe. Rakho

  • @RamnikVagh-yu9tw
    @RamnikVagh-yu9tw 3 หลายเดือนก่อน +2

    Jignesh. Mevani. Ne. Sathe. Rakho

  • @RamnikVagh-yu9tw
    @RamnikVagh-yu9tw 3 หลายเดือนก่อน +2

    Jignesh. Mevani. Ne. Sathe. Rakho