Zheelan -ઝીલણ| New Gujarati Songs 2023 | Rakesh Barot |Geeta Rabari | Aditya Gadhvi | Bhoomi Trivedi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024

ความคิดเห็น • 804

  • @ashvinbareja436
    @ashvinbareja436 2 ปีที่แล้ว +30

    કચ્છી. ઉત્તર ગુજરાત. મઘ્ય ગુરાત અને લોકગીતો જમાવડો મોજ પડી ગઈ પહલી વાર સાંભળવા મળ્યું એમાંય આદિત્ય ગઢવી અને દેવરાજ ગઢવી અરે બધાજ સ્વર ના વિરો ભાઈ ભાઈ 🙏જીઓ મારા સ્વર ના વિરો 🎉
    ખૂબ ખૂબ અભિનંદન
    ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🎉
    જય જય ગરવી ગુજરાત

    • @shiyalmahesh1565
      @shiyalmahesh1565 2 ปีที่แล้ว +2

      જય જય જય ગરવી ગુજરાત

    • @maheshmundhava1332
      @maheshmundhava1332 2 ปีที่แล้ว

      ગુજરાતી લોક ગીતની પરંપરા જાળવી રાખવા મહત્વ નો ફાળો આપનાર વીર સ્વર સમ્રાટ અને સમરાગની ઑ પર અમને ગર્વ છે

    • @vijayrathva4287
      @vijayrathva4287 2 ปีที่แล้ว +1

      @@shiyalmahesh1565 @@

    • @patelaxay4405
      @patelaxay4405 2 ปีที่แล้ว

      Ssssssesw

    • @bhargavasodariya9656
      @bhargavasodariya9656 ปีที่แล้ว

      @@shiyalmahesh1565

  • @HamaraPriyBharat
    @HamaraPriyBharat 4 ปีที่แล้ว +88

    દેવરાજ ગઢવી અને ગીત બેન રબારી
    અમારા કચ્છ નું ગૌરવ...💐💐💐
    Love:- Kutchh

    • @5starfilm732
      @5starfilm732 2 ปีที่แล้ว

      કચ્છ નું નય આખા ગુજરાત નું કયો ભાઈ કેમ ફાંટા પાડા છો

  • @jaiveersinhgohil8877
    @jaiveersinhgohil8877 4 ปีที่แล้ว +27

    બધા કલાકારો ની સારી રચના પણ આદિત્યભાઈ એ દિલ જીતી લીધું.ખૂબ સરસ ❤️

  • @sambadjaysukh6377
    @sambadjaysukh6377 4 ปีที่แล้ว +40

    ઘણા સમય પછી ઓરિજિનલ દેશી ગીતો અને આધુનિક તેમજ સુંદર સઁગીત નો અનેરો સમન્વય
    વાહ ગુજરાતી રાસ
    રાધેક્રિષ્ના

  • @h.r.thakkarex.engr.incharg7690
    @h.r.thakkarex.engr.incharg7690 3 ปีที่แล้ว +9

    અતિ સુંદર... જોરદાર... સુપર્બ મ્યુઝીક.. આહલાદક સ્વરોમાં ગણા સમય પછી કોઈ આલ્બમ સાંભળ્યો.. ખાસ કરીને રાકેશ બારોટ (દીયર મારો વેરી-જેઠ મારો વેરી), ભુમી ત્રીવેદી (પારસ પીપડો), આદીત્ય ગઢવી, દેવાંગી પટેલ તથા કચ્છ્ના આભુષણ એવા આદીત્યભાઈ ગઢવી(આભમાં ઝીણી ઝબુકે વીજળી).. મઝા મઝા આવી ગઈ......

  • @Vivek_kachariya
    @Vivek_kachariya 4 ปีที่แล้ว +35

    ઓહો ખૂબ જ સરસ આલ્બમ.....
    અને એમાંય ઝીલણાંના પાણી રાકેશ બારોટ ના અવાજ માં તો જોરદાર છે હો બાકી

  • @nikhilkacha2392
    @nikhilkacha2392 4 ปีที่แล้ว +12

    ઘણા દિવસોથી રાહ જોઇ રહીયા હતા આ આલ્બમ ની સૌ કલાકારો એ પોતાની કલા ના કામણ પાથર્યા છે અને સંગીત પણ જોરદાર છે.
    Best wishes 👍👌👌👌

  • @chintanjethava5593
    @chintanjethava5593 4 ปีที่แล้ว +8

    ગુજરાતી ઓ આખા world માં પ્રખ્યાત છે ભાઈ......મને ગર્વ છે કે હું એક ગુજરાતી છુ ❤️

  • @ViramGadhavi-gv5sm
    @ViramGadhavi-gv5sm 4 ปีที่แล้ว +58

    મારા ગામ ના અને મારા વડીલ એવા શ્રી દેવરાજભાઇ ગઢવી( નાનો ડેરો) અને તમામ સુરીલા મીઠડા ગાયકો અને સુર સાગર મ્યુઝિક ને ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ
    જય ભીમનાથ

  • @utpalchaudhary8608
    @utpalchaudhary8608 4 ปีที่แล้ว +16

    People who have given unlike on this classic album should think twice before unlike it because this is a best tribute to gujarati culture.👍

    • @Ravi-vj7cj
      @Ravi-vj7cj 2 ปีที่แล้ว

      This is not traditional music ... Buddy if you want gujarati traditional music then listen falgunis आवो रमावा रास, झांजरिया ect. albums......
      I am मराठी but i have good knowledge of Gujarati folk and music

  • @deverayka8776
    @deverayka8776 4 ปีที่แล้ว +12

    Adityabhai gadhavi Brilliant voice...

  • @hardikjadav5649
    @hardikjadav5649 4 ปีที่แล้ว +15

    કચ્છી ભાષા મા ખ્યાલ આવતો નથી છતાં પણ સાંભળવા ની ખુબ મઝા આવે છે આદિત્ય ભાઈ આપ હંમેશા મારા favourite છો.

    • @ravirabariofficial7425
      @ravirabariofficial7425 4 ปีที่แล้ว

      કચ્છી તો કચ્છી છે સાહેબ ❤️

    • @ashokmatang3075
      @ashokmatang3075 3 ปีที่แล้ว +1

      કચ્છી ભાષા ની ઝલક જ કંઇક અલગ છે ભાઈ સમજો નહિ પણ મીઠી લાગે ભાઈ🙂🙂🙂

  • @thaviral3612
    @thaviral3612 4 ปีที่แล้ว +11

    આદિત્ય ગઢવી નું ગીત સાંભળી ને મોજ. આવી બધા ગીતો ખૂબ સુંદર છે બધા ગીતો માં નંબર ૧ છે ભાઈ આવા ગીતો થીજ આપડી સંસ્કૃતિ જળવાઈ રહેશે

  • @k-g-fkileer4444
    @k-g-fkileer4444 4 ปีที่แล้ว +24

    Devraj gadhvi nano dero hit 🙌🏻🙌🏻

    • @HamaraPriyBharat
      @HamaraPriyBharat 4 ปีที่แล้ว +1

      ડેરો ડેરો એ ભા

  • @Vijay123gadhvi
    @Vijay123gadhvi 4 ปีที่แล้ว +29

    દેવરાજ ગઢવી (નાનો ડેરો ) તમારે માટે આ આલ્બમ ની રાહ જોતા હતા ... બહોત ખૂબ .. કચ્છ કિંગ 👌👌👌

    • @HamaraPriyBharat
      @HamaraPriyBharat 4 ปีที่แล้ว +1

      કચ્છ નું ગૌરવ

  • @gujjugirl3145
    @gujjugirl3145 4 ปีที่แล้ว +9

    Ha mara gujrati kalakar ha😍😍 mojj mojj 👌👌👍👍 all of u best supar ❤

  • @musicisworld5842
    @musicisworld5842 4 ปีที่แล้ว +7

    Devraj gadhvi etle puri thai gai bhai 🙏🏽 wow thank u sur sagar

  • @dipakgadhavi6586
    @dipakgadhavi6586 4 ปีที่แล้ว +7

    Ha aadi bhai ❤

  • @prajapativinay4403
    @prajapativinay4403 4 ปีที่แล้ว +8

    ગુજરાતી ના લોકગીતો ને નવાં અંદાજ થી રજું કર્યાં
    દરેક કલાકાર અને સુર સાગર મ્યુઝિક ને અભિનંદન
    ફરી ફરી સાંભળવાનું મન થાય
    જલ્દી થી અવાજ ગુજરાત નાં ખુણે ખુણે ગવાતાં લોકગીતો સાથે Zheelan 2 બનાવો એવી આશા 🙏

  • @Unapologatichindu23
    @Unapologatichindu23 4 ปีที่แล้ว +6

    Pure folk tribute to real writers and culture of Gujrat.
    Proud on "Sur Sagar".
    And Thank you for giving this precious gems of Glorius Gujrat to us.

  • @Mahesh.Raj.M.R.P.9924
    @Mahesh.Raj.M.R.P.9924 4 ปีที่แล้ว +6

    Mile mat ja mane ekli re ho vanjara jiyo vanjara balam aao vanjara super song audio album

  • @mehtapreet3447
    @mehtapreet3447 4 ปีที่แล้ว +13

    Woooww whattt a music!!! loved to listen it.....
    Garba karvani maja avse 👍😊

  • @msstudio1204
    @msstudio1204 4 ปีที่แล้ว +6

    Aditya gadhavi super jay Zalavad

  • @rahuljadav2089
    @rahuljadav2089 4 ปีที่แล้ว +3

    King of uttar Gujarat ha Rakesh bhai barot ha super song zheelan tara pani

  • @vishnuravalofficial6336
    @vishnuravalofficial6336 4 ปีที่แล้ว +64

    ધણા સમય પછી કચ્છ, કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાત નુ લોકસંગીત એક સાથે સાંભળવા મળ્યું અને સુમધુર સંગીત થી સજ્જ સંગિત સાંભળવા મળ્યું, સૂર સાગર સબસે સુપર ડુપર.

  • @hanjayesh7561
    @hanjayesh7561 3 ปีที่แล้ว +6

    વાહ ખૂબ સરસ છે હા ગુજરાતી ની મોજ હા ☺👍💞👍

  • @dhirajrathod5509
    @dhirajrathod5509 3 ปีที่แล้ว +4

    Sur sagar is my one of favourite channel for gujarati songs....
    Thank u for such this kind of lovely songs... keep creating best 🖤🙏

  • @hemantsankhla3917
    @hemantsankhla3917 4 ปีที่แล้ว +8

    Those who wsh 2 sing always find a song🤗 Himanshu chauhan awsm collaboration wth all singers..❤️

  • @sravanrana5088
    @sravanrana5088 4 ปีที่แล้ว +13

    ઘરમા એકલો રમવા માડયો આવુ કઈક બીજુ થઈ જાય મજા આવી ...બધા કલાકાર ને ...👏

  • @AghoriMuzik
    @AghoriMuzik 4 ปีที่แล้ว +5

    CLASSIC 🔥🔥❤️

  • @kumarparmar5716
    @kumarparmar5716 4 ปีที่แล้ว +1

    Video aavvanu che k nai

  • @abodii1723
    @abodii1723 4 ปีที่แล้ว +5

    1:52 Aditya gadhvi♥️🔥

  • @RaykaStudio
    @RaykaStudio 4 ปีที่แล้ว +2

    Wah jay ho

  • @hareshchauhan4032
    @hareshchauhan4032 4 ปีที่แล้ว +7

    સરસ છે. ગુજરાતી ગીતો એન્ડ કલાકારો.
    જય જય ગરવી ગુજરાત
    મને ગરવ છે. હુ ગુજરાતી છુ.

  • @Mahesh.Raj.M.R.P.9924
    @Mahesh.Raj.M.R.P.9924 4 ปีที่แล้ว +5

    Navratri na tahehwar mate jabardast album track Leke aa Gaya vah bahut hi badhiya

  • @krahir1.1M
    @krahir1.1M 4 ปีที่แล้ว +8

    Vah aaditya bhai

  • @kamleshbarot
    @kamleshbarot 4 ปีที่แล้ว +4

    Congratulations

  • @khimadesai7672
    @khimadesai7672 4 ปีที่แล้ว +2

    ધણા દિવસ પછી આવૂ સંગીત સાંભળ્યુ ...આખું ગુજરાત આવી ગયૂ

  • @hadakusumben9370
    @hadakusumben9370 4 ปีที่แล้ว +1

    Ubhi re ubhi re ae lok geet che Aditya bhai thank you aa lok geet ne yad karva badal

  • @vanjitrabari8569
    @vanjitrabari8569 4 ปีที่แล้ว +25

    સુપર હીટ સોંગ ગીતાબેન રબારી વાહ બૂમ પડી ગઈ

  • @bajaniyachetan6785
    @bajaniyachetan6785 4 ปีที่แล้ว +1

    Navratri vali fillings aavi gai bhale navaratri dar varsh jevi nai thai pan mara mate dar varsh krta pan best non-stop lavya tame aa varshe so Thank you so much sur sagar 🙏🙏

  • @virensinh_vaghela_1474
    @virensinh_vaghela_1474 4 ปีที่แล้ว +29

    Rakesh Barot was really great ❤️❤️ singer

  • @ankitmangroliya6583
    @ankitmangroliya6583 4 ปีที่แล้ว +7

    What a detailing in every song 🤯 keep rocking. I’m fan of your work sursagar🧡
    તમે એક જ લેબલ છો હવે, જે આવું કામ કરી રહ્યા છો.

  • @jaydippatat07
    @jaydippatat07 4 ปีที่แล้ว +4

    Fantastic composition. ...
    Missing you aishwarya.....Jigrra.... Kirtidan

  • @jepararvind4326
    @jepararvind4326 4 ปีที่แล้ว +4

    Wahhh JaY ho 🙏
    JaY Bhimnath 🙏

  • @ranasiddhrajsinh8594
    @ranasiddhrajsinh8594 3 ปีที่แล้ว +2

    બીજો ભાગ બનાવો હજી ઘણા લોકગીતો બાકી છે
    કલાકારો આજ રાખજો
    નવા ઉમેરવા ....
    બીરજુ બારોટ
    જીગ્નેશ કવિરાજ
    પરેશદાન ગઠવી
    ઉવઁશી રાદડિયા
    કાજલ મહેરીયા

  • @makwanakamlesh4359
    @makwanakamlesh4359 3 ปีที่แล้ว +2

    તમામ ગીતકારો નો પરફોર્મન્સ સુપર છે ખૂબજ શુભેચ્છાઓ, ને આવા આલ્બમ વધુ બનાવો જેથી દર્શકો ને મોજ પડી જાય..😊😊

  • @mtube9767
    @mtube9767 4 ปีที่แล้ว +1

    Special aadity gadhvi no album banavo sir

  • @planetparle
    @planetparle 4 ปีที่แล้ว +58

    There is simply one name you can trust when it comes to the highest quality non stop Gujarati albums every year and that is Sur Sagar. What an amazing album, bringing out some of rarer flavours of music from Kutch, Saurashtra, Uttar Gujarat and more. Incredibly melodious music, beautiful voices paired with epic rhythms: this is the first time Gujarati music has seen a non stop album like this 😍💘🙏🏽❤️
    My congratulations to the entire team behind this album; singers, producers and executives!
    I can't wait for music music this season! 🎆✨💫🎉🧡

    • @nirvanwarrior
      @nirvanwarrior 4 ปีที่แล้ว +2

      Hey Parle Patel ! Just love your videos man, they are just awesome. Hilarious sense of humor, I really appreciate. Glad to see your comment at sur sagar. People like you who appreciate and taking forward our culture in any manner are very few, especially when living away from the country. Keep it up. BIG FAN OF DBSR.

    • @akashgohel5375
      @akashgohel5375 4 ปีที่แล้ว +1

      Not expected from u, supporting those artist like rakesh barot, kaviraj, geeta rabari, kinjal dave, etc.
      Hats off

    • @planetparle
      @planetparle 3 ปีที่แล้ว +1

      @@akashgohel5375 They are amongst my favourite artists of Gujarat. The truest forms of folk music come from the real folk communities, one which I admire and salute. I all the different types of Gujarati music. I myself am an artist and understand the importance of supporting other Gujarati artists to keep creating our beloved Gujarati music; no matter what style, just good quality!

    • @sureshbariya3577
      @sureshbariya3577 2 ปีที่แล้ว

      @@nirvanwarrior q

    • @sureshbariya3577
      @sureshbariya3577 2 ปีที่แล้ว

      Q11

  • @miteshpatel6321
    @miteshpatel6321 4 ปีที่แล้ว +1

    .... અત્યાર સુધી સાંભરેલા માનુ શ્રેષ્ઠ..... ખૂબ અભિનંદન બધા કલાકારો તેમ જ કમ્પોઝર મિત્રો ને...

  • @anandparmar1699
    @anandparmar1699 4 ปีที่แล้ว +1

    All songs are Fabulous, but Aditya Gadhavi Nu Starting Haji Kasam 😍 adbhuttt 👌first Geet maa j Dil jiti lidhu das Jhaptal Dhol ane Aditya Gadhvi nu combination Koi Traditional Gamda nu original Gujarati Dhol Jevu feel karawe

  • @jesangbharwad4645
    @jesangbharwad4645 3 ปีที่แล้ว

    Bapo bapo Rakesh Bhai... Tamara jilna na pani..Dil ne sparsi gayu..Jay 🚩 thakar 🙏

  • @ravirabariofficial7425
    @ravirabariofficial7425 4 ปีที่แล้ว +4

    ❤️❤️❤️❤️❤️love gujrat ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @chiragdobariya5650
    @chiragdobariya5650 4 ปีที่แล้ว +9

    1:52 after a long time i hear a new sounds in this song

  • @jesangbharvad6740
    @jesangbharvad6740 11 หลายเดือนก่อน

    Jay ho jilan tara pani.. જીવો રાકેશભાઈ રુવાડા ઉભા થઇ ગ્યા... વારી જાવ 🙏🏻શુ વાઈબ્રેશન આવે છે 🙏🏻

  • @kashyapkaria3814
    @kashyapkaria3814 4 ปีที่แล้ว +10

    Wohooo....finally we get something rocking for the garba....thank you so much all the artists for giving this album....and what a masterpieces songs are there 😍and all the legend singers are there from bhoomi ma'am, Aditya sir, geeta ma'am to devraj sir all are the legends and Rahul sir and maulik sir, hats off to you both for giving the outstanding nostalgic music....it was so much soulful....and thank you sur sagar music also ♥️

  • @sathwarakailash1981
    @sathwarakailash1981 4 ปีที่แล้ว +5

    વાહ અમારા કચ્છ ના કોહિનુર કહેવાતા દેવરાજ ભાઇ ગઢવી અને કચ્છી કોયલ ગીતા રબારી સુપર થી પણ ઉપર અને બધા કલાકારો એક થી એક ચડીયાતી ગાયકી બધા કલાકરો આપણા ગુજરાત નુ ગૌરવ છે ગુજરાત નુ ગરેણુ છે વાહ મોજ આવી જાય એવુ આલ્બમ બનાવયુ છે વાહ વાહ વાહ

  • @vaikunthbhai
    @vaikunthbhai 4 ปีที่แล้ว +3

    वाह वाह क्या बात है बहु सरसछे मौलिक भाई

  • @rathodmauliksinh9605
    @rathodmauliksinh9605 4 ปีที่แล้ว +4

    ખૂબ જ સરસ ગીતોનું કલેક્શન...બિરજુ બારોટ નું સૈયર મોરી રે એડ કરી દીધું હોત તો સોના માં સુગંધ ભરી જાત

  • @jashpal_datta
    @jashpal_datta 4 ปีที่แล้ว +8

    Apart from singing.. music arrangement is fabulous.. kudos to arranger... u hv maintained a superb balance between folk and urban genres. I usually do not listen folk music much but thank to this treatment.. I’ve listened to full album. Outstanding. Keep it on guys.

  • @deverayka8776
    @deverayka8776 4 ปีที่แล้ว +6

    Wah ADITYA GADHVi .....👌👌👌👌👌

  • @aravindpatel2955
    @aravindpatel2955 4 ปีที่แล้ว

    આવા જ નાવા આલ્બમ બનાવતા રહો એવી જ અમારી ઈચ્છા છે........ખૂબ સરસ છે ......

  • @thewitcher5847
    @thewitcher5847 4 ปีที่แล้ว +6

    Who is Just here for Aditya Gadhvi hit like🤟🏻

  • @kirtisolanki8713
    @kirtisolanki8713 4 ปีที่แล้ว +3

    Wah Aditya Bhai gadhvi super

  • @aashishkhambhayata6235
    @aashishkhambhayata6235 4 ปีที่แล้ว +1

    બધા કલાકારો ની ખૂબ j મહેનત છે

  • @pushpakant3620
    @pushpakant3620 4 ปีที่แล้ว

    Bahut sundar Himanshu chauhan sir 😊😊👏👏. #Himanshuchauhan

  • @atharvedubey4516
    @atharvedubey4516 4 ปีที่แล้ว +12

    Finally out! Congratulations to the whole team of SurSagar

  • @jayeshchaudhari1922
    @jayeshchaudhari1922 4 ปีที่แล้ว +1

    And Aditya gadhvi nice voice

  • @RD_GOSWAMI
    @RD_GOSWAMI 4 ปีที่แล้ว +8

    છલદો is the best music
    જય હો દેવરાજ ગઢવી

  • @mohanmata5862
    @mohanmata5862 4 ปีที่แล้ว +2

    ખૂબ જ અદ્ભુત ખજાનો ઠાલવ્યો છે બાકી... જોરદાર.

  • @makwanakamlesh4359
    @makwanakamlesh4359 3 ปีที่แล้ว +2

    મોજ અને માયા ફક્ત ને ફક્ત મારા બનાસમાં
    પિયર મારું મેવાસી 😍😍
    મોજ કરાવી દીધી કમલેશભાઈ

  • @er.prakashraj7550
    @er.prakashraj7550 4 ปีที่แล้ว +2

    Bija pan ava gujari album relies karo sir ji... Aditya Gadhvi ap to great composer chho... Ap na music ni to vat j kaik or chhe. I love your all of albums..

  • @harigadhavi5801
    @harigadhavi5801 4 ปีที่แล้ว +2

    હા અમારુ કચ્છ
    And all singar congratulations 👏 👍

  • @thetablaguyhyderalikhan3664
    @thetablaguyhyderalikhan3664 4 ปีที่แล้ว +1

    Waah baabu Chachu wahh Kalim chachu

  • @vishalrawat3518
    @vishalrawat3518 4 ปีที่แล้ว +3

    Supar song

  • @bhavubarotofficial1122
    @bhavubarotofficial1122 4 ปีที่แล้ว +2

    મારા ભાઈ એવા રાકેશ બારોટ ને ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છુ ભાઈ તમે ખુબજ આગળ વધો હા વરવા ડા

  • @borkhatariyaa.k.2215
    @borkhatariyaa.k.2215 4 ปีที่แล้ว +2

    Aditya gadhavi jordar🙏🏼👍🏻

  • @RATHODRAJ
    @RATHODRAJ 4 ปีที่แล้ว +2

    Hellaro na gayak moralala ne kon kon miss kari rahya che ??

  • @ManthanMaruPercussionst
    @ManthanMaruPercussionst 4 ปีที่แล้ว +4

    Rhythm arrangement and playing mixing superb superb superb love it 😍 and specially that starting song haji kasam tari vijdi dhol theko aha maza aagaya 😍😍😍🙏🏻🙏🏻🙏🏻😊😊😊

  • @sarkargaming204
    @sarkargaming204 4 ปีที่แล้ว +1

    આવું ને આવું album લાવતો રહોં
    ખુબ જ સુંદર છે.
    Waiting 2nd part.

  • @jignesh567
    @jignesh567 4 ปีที่แล้ว +1

    That's the power of gujrat and gujarati singer

  • @Rudraksh_Garba_Class
    @Rudraksh_Garba_Class 4 ปีที่แล้ว +5

    Jordar 🔥🕺💃🏼

  • @miteshpatel6321
    @miteshpatel6321 4 ปีที่แล้ว +2

    જય હો બધા કલાકાર મિત્રો ની...

  • @mukeshrathva5004
    @mukeshrathva5004 4 ปีที่แล้ว +3

    Nice kamlesh bhai bhai ni moj

  • @jay_rabari-he2xv
    @jay_rabari-he2xv 4 ปีที่แล้ว +5

    Kai no ghate

  • @Official-yu3rt
    @Official-yu3rt 4 ปีที่แล้ว +3

    Aa Full Song Mathi Rakesh Barot Na 5 song Nu ek alag video song banavone plz kmk southi vadhare aa full track ma Rakesh Barot Na 5 song bahu j mast music sathe che aetle....

  • @jbpatel6600
    @jbpatel6600 4 ปีที่แล้ว +4

    વાહ મજા આવી ગઈ... લોકબોલીમાં જે ગુજરાતી ગીતો છે એ સાંભરવાની મજા જ કંઈક અલગ હોય છે.
    અભિનંદન બધા ને. જય જય ગરવી ગુજરાત🙏🙏

  • @hirensachaniya3602
    @hirensachaniya3602 3 ปีที่แล้ว

    MP3 download thai sake aa album???

  • @ravatanil9212
    @ravatanil9212 4 ปีที่แล้ว +3

    Ha moj ha

  • @nirvanwarrior
    @nirvanwarrior 4 ปีที่แล้ว +5

    Best collaboration of 8 gems of our folk ❤️❤️ loved the album 🤩🤩🤩 may we get more such collabs 👍👍👍

  • @mr.vasitasong2152
    @mr.vasitasong2152 2 ปีที่แล้ว +1

    Best me best shel darwaje dhoki vaage 😘😍😍

  • @SmartphoneKaSmarty
    @SmartphoneKaSmarty 4 ปีที่แล้ว +9

    Only for Aaditya ❤️

  • @bharatahir1180
    @bharatahir1180 4 ปีที่แล้ว +3

    Sur sagar music
    રંગતાળી-૩ આવશે ?
    ઐશ્વર્યા મજમુદાર સાથે પાર્થિવ ગોહિલ હોય તો નવરાત્રીમાં મજા આવી જાય

  • @shortvideoGujarati
    @shortvideoGujarati ปีที่แล้ว +2

    જય માં બ્રહ્માણી 🙌🏿 જય માં ખોડલ

  • @devrajrabari9922
    @devrajrabari9922 4 ปีที่แล้ว +1

    Wahh geeta. Rabari

  • @rahulsinhgohil3520
    @rahulsinhgohil3520 4 ปีที่แล้ว +1

    અદ્ભુત આલ્બમ...🔥🔥🔥
    Part - 2 બનવો જ જોઇએ ❤❤❤

  • @chetansarvaiya9693
    @chetansarvaiya9693 2 ปีที่แล้ว +1

    👌👌વાહ શું ગીતા બેન રબારી નો અવાજ છે

  • @utpalchaudhary8608
    @utpalchaudhary8608 4 ปีที่แล้ว +5

    Chaldo is one the best song from this album & it's recreation in Hellaro movie gives goosebumps❤️

  • @Ajay-uz7fx
    @Ajay-uz7fx 3 ปีที่แล้ว +2

    Aditya gadhvi super voices & Hart touch.😇🔫

  • @gamarabhavesh6212
    @gamarabhavesh6212 3 ปีที่แล้ว +1

    Always favourite Aditya gadhvi
    Heart touching voice tnx all singar